મંગળવાર, 19 ઑક્ટોબર, 2021

19-20 ઓક્ટોબર 2021 આસો માસની શરદ પૂર્ણિમા ના દિવસે કરો આમાંથી કોઈ એક મંત્રની એક માળા | Sharad Punima Mantra Gujarati | Okhaharan

19-20 ઓક્ટોબર 2021 આસો માસની શરદ પૂર્ણિમા ના દિવસે કરો આમાંથી કોઈ એક મંત્રની એક માળા | Sharad Punima Mantra Gujarati | Okhaharan

Sharad-Purnima-Mantra-Gujarati
Sharad-Purnima-Mantra-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શરદ પૂર્ણિમા ના દિવસે કરો આમાંથી કોઈ મંત્રની એક માળા કરવાથી સવૅ પ્રકાર ના કષ્ટ, ગૃહ કલેશ, રોગ, નાશ થઈ સુખ, સમૃદ્રિ ઘન, ઘાન્ય, ની ખોટ રહોતી નથી.


શ્રી ગણેશ મંત્ર
ॐ  ગં ગણપતેય નમઃ

 
શ્રી હનુમાન મંત્ર
ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા.

 

Sharad-Punima-Upay-gujarati

ચંદ્રદેવ મંત્ર
હ્રીં ચંદ્રમસે નમઃ

 
શ્રી મહાલક્ષ્મી મંત્ર
ૐ હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ૐ હ્રીં શ્રી મહાલક્ષ્મયૈ નમઃ

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics
શિવજી મંત્ર
ૐ નમઃ શિવાય

 
શિવશક્તિ મંત્ર
ૐ નમઃ શિવાય શિવાયૈ નમઃ

 
શક્તિ મંત્ર
ૐ હ્રીં દું દુર્ગાય નમઃ

 
શ્રી વિષ્ણુ મંત્ર
ૐ નમો ભગવતે વાસુદેવાય 

 ૐ શ્રી શ્રીકૃષ્ણાય નમઃ

શ્રીકૃષ્ણ શરણં મમ 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો