મંગળવાર, 12 જુલાઈ, 2022

જયા પાર્વતી અને ગૌરી વ્રત માં ખાસ પાઠ કરો આ સ્તુતિ | Shiv Stuti Gujarati | Uma Is Apne Pay Lagu | Okhaharan

 જયા પાર્વતી અને ગૌરી વ્રત માં ખાસ સાભળો આ સ્તુતિ |  Shiv Stuti Gujarati | Uma Is Apne Pay Lagu | Okhaharan

Shiv-Stuti-Uma-Is-Apne-Pay-Lagu-Gujarati-Lyrics
Shiv-Stuti-Uma-Is-Apne-Pay-Lagu-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  જયા પાર્વતી અને ગૌરી વ્રત માં ખાસ પાઠ કરો આ સ્તુતિ

 

ગૌરી વ્રત કથા મહાત્મય - મોળાકત વ્રત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ઉમા ઈશ આપને પાય લાગું

ઉમા ઈશ હું આપને પાય લાગું,

 કરી ભક્તિ તારી સદા મુક્તિ માગું;

 નહિ અન્ય કોઈ મને વસ્તુ પ્યારી,

દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી. ૧

 અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રત માહિતી અને વ્રત કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


સહુ દેવનો દેવ તું છે દેવ મોટો,

કરે ભક્તિ તારી ન રહે કાંઈ તોટો;

ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી,

દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી. ૨


પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા,

મળે તેહને તો સદા મિષ્ટ મેવા;

વળી પાપનાં પૂંજ નાખો નિવારી,

દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી. ૩

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


દયા લાવીને દાસનાં દુઃખ કાપો,

મને શરણે રાખી સદા સુખ આપો;

છબી આપની છે મને પૂર્ણ પ્યારી,

 દીઓ ભક્તિ શંભુ સદાએ તમારી. ૪


 

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

ગૌરી વ્રત ના ગીતો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો