મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

ધનતેરસના પુજન મુહૂર્ત 2025 | Dhanteras 2025 Pujan samay | Dhanteras Pujan Time | Dhanteras 2025 | Okhaharan

ધનતેરસના પુજન મુહૂર્ત 2025 | Dhanteras 2025 Pujan samay | Dhanteras Pujan Time | Dhanteras 2025 | Okhaharan 


Photo

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ઘનતેરસ શુભ ચોઘડીયા

Dhanteras-buy-any-item-zodic-gujarati

આસો વદ તેરશ એટલે ઘનતેરસ પુજન કરવાનાં શુભ ચોઘડીયા
આ વષૅ તેરસ તિથિ પ્રારંભ 18 ઓક્ટોબર 2025  બપોરે  12:18 મિનિટે શરૂ થાય

તેરસ તિથિ સમાપ્ત 19 ઓક્ટોબર 2025 બપોરે  1:51 મિનિટે પતે છે .
માતા લક્ષ્મી પુજન નું સંઘ્યા સમયે માહાત્મ્ય વઘારે હોય છે માટે ના રોજ
18 ઓક્ટોબર 2025  ધનતેરસના શ્રી મહાલક્ષ્મી પુજન છે. જ્યારે ધનતેરસની ખરીદી 19 ઓક્ટોબર બપોરે 1 વાગ51 મિનિટ સુધી કરવામાં આવશે અથવા તો 18 તારીખે બપોરે 12 વાગ 18 મિનિટ પછી પણ આપ ધનતેરસની ખરીદી કરી શકો છો બંને સમય આ ધનતેરસની ખરીદી કરવા માટે અનુકૂળ રહેશે.

18 ઓક્ટોબર 2025 પ્રદોષ કાળ પુજન સમય
સાંજે 5:58 થી 7:31

ચોઘડિયા અનુસાર સમય
18 ઓક્ટોબર 2025 

બપોરે 

લાભ 1:38 થી 3:05

અમૃત 3:05 થી 4:31

લાભ  5:58 થી 7:31 સૈથી ઉત્તમ સમય 


શુભ રાત્રે 9:05 થી 10:38

અમૃત રાત્રે 10:38 થી 12:12

19 ઓક્ટોબર 2025 

સવારે


લાભ   9:19 થી 10:45

અમૃત   10:45 થી 12:12


Lakshmi-aarti-lyrics-in-gujarati




શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો