બુધવાર, 10 માર્ચ, 2021

મહાશિવરાત્રી ના દિવસે શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે | Shiv Mahimna Stotra Gujarati Lyrics | Okhaharan

મહાશિવરાત્રી ના દિવસે શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે

 
Shiv-Mahimna-Stotra-Gujarati-Lyrics
Shiv-Mahimna-Stotra-Gujarati-Lyrics

શિવમહિમ્નઃ સ્તોત્રમ | 

પુષ્પદન્ત ઉવાચ ||  

  મહિમ્નઃ પારં તે પરમવિદુષો યદ્યસદ્રુશી   

સ્તુતિર્બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ | 

અથા વાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન   

મમાપ્યેષ સ્તોત્રમ હર નિરપવાદઃ પરિકરઃ || ||    

અતીતઃ પન્થાનં તવ ચ મહિમા વાઙ્મનસયો- 

રતદ્વ્યાવૃત્યા યં ચકિતમભિધત્તે શ્રુતિરપિ |  

સ કસ્ય સ્તોતવ્યઃ કતિવિધગુણઃ કસ્ય વિષયઃ   

પદે ત્વર્વાચીને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ ||||   

મધુસ્ફીતા વાચઃ પરમમૃતં નિર્મિતવત- 

સ્તવ બ્રહ્મન કિં વાગપિ સુરગુરોર્વિસ્મયપદમ |  

મમ ત્વેતાં વાણીં ગુણકથનપુણ્યેન ભવતઃ   

પુનામીત્યર્થેઽસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા || ||    

તવૈશ્વર્યં યત્તજ્જગદુદય રક્ષાપ્રળયકૃત   

ત્રયીવસ્તુ વ્યસ્તં તિસૃષુ ગુણભિન્નાસુ તનુષુ |  

અભવ્યાનામસ્મિન્વરદ રમણીયામરમણીં   

વિહન્તું વ્યાક્રોશીં વિદધત ઇહૈકે જડધિયઃ ||||     


કિમીહઃ કિંકાયઃ સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં   

કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ |  

અતર્ક્યૈશ્વર્યે ત્વય્યનવસરદુઃસ્થો હતધિયઃ   

કુતર્કોઽયં કાંશ્ચિન્મુખરયતિ મોહાય જગતઃ ||||   

અજન્માનો લોકાઃ કિમવયવવન્તોઽપિ જગતા-   

મધિષ્ઠાતારં કિં ભવવિધિરનાદ્રુત્ય ભવતિ |  

અનીશો વા કુર્યાદ ભુવનજનને કઃ પરિકરો   

યતો મન્દાસ્ત્વાં પ્રત્યમરવર સંશેરત ઇમે || ||    

ત્રયી સાંખ્યં યોગઃ પશુપતિમતં વૈષ્ણવમિતિ   

પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ |  

રુચીનાં વૈચિત્ર્યાદૃજુકુટિલ નાનાપથજુષાં   

નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઇવ ||||     

મહોક્ષઃ ખટ્વાઙ્ગં પરશુરજિનં ભસ્મ ફણિનઃ   

કપાલં ચેતીયત્તવ વરદ તન્ત્રોપકરણમ |  

સુરાસ્તાં તામૃદ્ધિં દધતિ તુ ભવદ્ભૄપ્રણિહિતાં   

ન હિ સ્વાત્મારામં વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ ||||  


શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે

  

ધ્રુવં કશ્ચિત્સર્વં સકલમપરસ્ત્વધ્રુવમિદં   

પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે |  

સમસ્તેઽપ્યેતસ્મિન   પુરમથન તૈર્વિસ્મિત ઇવ   

સ્તુવન ઞ્જિહ્રેમિ ત્વાં ન ખલુ નનુ  ધૃષ્ટા મુખરતા || ||    

તવૈશ્વર્યં યત્નાદ્યદુપરિ વિરિન્ચિર્હરિરધઃ   

પરિચ્છેત્તું યાતાવનલમનલસ્કન્ધવપુષઃ |  

તતો ભક્તિશ્રદ્ધાભરગુરુ-ગૃણદ્ભ્યાં ગિરિશ યત 

સ્વયં તસ્થે તાભ્યાં તવ કિમનુવૃત્તિર્ન ફલતિ ||૧૦||    

અયત્નાદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરં   

દશાસ્યો યદ્બાહૂનભૃત રણકણ્ડૂપરવશાન |  

શિરઃ પદ્મશ્રેણીરચિતચરણાંભોરુહબલેઃ   

સ્થિરાયાસ્ત્વદ્ભક્તેસ્ત્રિપુરહર વિસ્ફૂર્જિતમિદમ ||૧૧||   

અમુષ્ય ત્વત્સેવાસમધિગતસારં ભુજવનં   

બલાત કૈલાસેઽપિ ત્વદધિવસતૌ વિક્રમયતઃ | 

અલભ્યા પાતાળેઽપ્યલસચલિતાઙ્ગુષ્ઠશિરસિ   

પ્રતિષ્ઠા ત્વય્યાસીદ્ધ્રુવમુપચિતો મુહ્યતિ ખલઃ ||૧૨||   

 

યદ્રુદ્ધિં સુત્રામ્ણો વરદ પરમોચ્ચૈરપિ સતી- 

મધશ્ચક્રે બાણઃ પરિજનવિધેયત્રિભુવનઃ |  

ન તચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્ચરણયો 

ર્ન કસ્યાપ્યુન્નત્યૈ ભવતિ શિરસસ્ત્વય્યવનતિઃ ||૧૩||    

અકાણ્ડબ્રહ્માણ્ડક્ષયચકિતદેવાસુરકૃપા- 

વિધેયસ્યાઽસીદ્યસ્ત્રિનયનવિષં સંહૃતવતઃ |  

સ કલ્માષઃ કણ્ઠે તવ ન કુરુતે ન શ્રિયમહો   

વિકારોઽપિ શ્લાઘ્યો ભુવનભયભઙ્ગવ્યસનિનઃ ||૧૪||    

અસિદ્ધાર્થા નૈવ ક્વચિદપિ સદેવાસુરનરે   

નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખાઃ |  

સ પશ્યન્નીશ ત્વામિતરસુરસાધારણમભૂત   

સ્મરઃ સ્મર્તવ્યાત્મા ન હિ વશિષુ પથ્યઃ પરિભવઃ ||૧૫||    

મહી પાદાઘાતાત વ્રજતિ સહસા સંશયપદં   

પદં વિષ્ણોર્ભ્રામ્યદ્ભુજપરિઘરુગ્ણગ્રહગણમ |  

મુહુર્દ્યૌર્દૌઃસ્થ્યં યાત્યનિભૃતજટા તાડિતતટા   

જગદ્રક્ષાયૈ ત્વં નટસિ નનુ વામૈવ વિભુતા ||૧૬||    


 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  


વિયદ્વ્યાપી તારાગણગુણિતફેનોદ્ગમરુચિઃ   

પ્રવાહો વારાં યઃ પૃષતલઘુદ્રુષ્ટઃ શિરસિ તે |  

જગદ દ્વીપાકારં  જલધિવલયં તેન કૃતમિ- 

ત્યનેનૈવોન્નેયં ધૃતમહિમ દિવ્યં તવ વપુઃ ||૧૭||    

રથઃ ક્ષોણી યન્તા શતધૃતિરગેન્દ્રો ધનુરથો   

રથાઙ્ગે ચન્દ્રાર્કૌ રથચરણપાણિઃ શર ઇતિ |  

દિધક્ષોસ્તે કોઽયં ત્રિપુરતૃણમાડમ્બરવિધિ- 

ર્વિધેયૈઃ ક્રીડન્ત્યો ન ખલુ પરતન્ત્રાઃ પ્રભુધિયઃ ||૧૮||    

હરિસ્તે સાહસ્રં કમલબલિમાધાય પદયો-   

ર્યદેકોને તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ |  

ગતો ભક્ત્યુદ્રેકઃ પરિણતિમસૌ ચક્રવપુષા   

ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર જાગર્તિ જગતામ ||૧૯||    

ક્રતૌ સુપ્તે જાગ્રત્ત્વમસિ ફલયોગે ક્રતુમતાં   

ક્વ કર્મ પ્રધ્વસ્તં ફલતિ પુરુષારાધનમૃતે |  

અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાનપ્રતિભુવં   

શ્રુતૌ શ્રદ્ધાં બદ્ધ્વા દૃઢપરિકરઃ* કર્મસુ જનઃ ||૨૦||   

 

ક્રિયાદક્ષો દક્ષઃ ક્રતુપતિરધીશસ્તનુભૃતા- 

મૃષીણામાર્ત્વિજ્યં શરણદ સદસ્યાઃ સુરગણાઃ |  

ક્રતુભ્રેષસ્ત્વત્તઃ ક્રતુફલવિધાનવ્યસનિનો   

ધ્રુવં કર્તુઃ શ્રદ્ધાવિધુરમભિચારાય હિ મખાઃ ||૨૧||    

પ્રજાનાથં નાથ પ્રસભમભિકં સ્વાં દુહિતરં   

ગતં રોહિદ્ભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા |  

ધનુષ્પાણેર્યાતં દિવમપિ સપત્રાકૃતમમું   

ત્રસન્તં તેઽદ્યાપિ ત્યજતિ ન મૃગવ્યાધરભસઃ ||૨૨||    

સ્વલાવણ્યાશંસા ધૃતધનુષમહ્નાય તૃણવ- 

ત્પુરઃ પ્લુષ્ટં દ્રુષ્ટ્વા પુરમથન પુષ્પાયુધમપિ |  

યદિ સ્તૈણં દેવી યમનિરત દેહાર્ધઘટના- 

દવૈતિ ત્વામદ્ધા બત વરદ મુગ્ધા યુવતયઃ ||૨૩||    

શ્મશાનેષ્વાક્રીડા સ્મરહર પિશાચાઃ સહચરા- 

શ્ચિતાભસ્માલેપઃ સ્રગપિ નૃકરોટીપરિકરઃ |  

અમઙ્ગલ્યં શીલં તવ ભવતુ નામૈવમખિલં   

તથાપિ સ્મર્તૄણાં વરદ પરમં મઙ્ગલમસિ ||૨૪||     

મનઃ પ્રત્યક્વ્ચિત્તે સવિધમવધાયાત્તમરુતઃ   

પ્રહૃષ્ય઼્અદ્રોમાણઃ પ્રમદસલિલોત્સઙ્ગિતદ્રુશઃ |  

યદાલોક્યાહ્લાદં હ્રુદ ઇવ નિમજ્યામૃતમયે   

દધત્યન્તસ્તત્ત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન ||૨૫||    

ત્વમર્કસ્ત્વં સોમસ્ત્વમસિ પવનસ્ત્વં હુતવહ- 

સ્ત્વમાપસ્ત્વં વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિ ચ |  

પરિચ્છિન્નામેવં ત્વયિ પરિણતા બિભ્રતુ ગિરં   

ન વિદ્મસ્તત્તત્વં વયમિહ તુ યત્ત્વં ન ભવસિ ||૨૬||    

ત્રયીં ત્રિસ્ત્રો વૃત્તીસ્ત્રિભુવનમથો ત્રીનપિ સુરા- 

નકારાદ્યૈર્વર્ણૈસ્ત્રિભિરભિદધત્તીર્ણવિકૃતિ |  

તુરીયં તે ધામ ધ્વનિભિરવરુન્ધાનમણુભિઃ   

સમસ્તં વ્યસ્તં ત્વં શરણદ ગૃણાત્યોમિતિ પદમ ||૨૭||    

ભવઃ શર્વો રુદ્રઃ પશુપતિરથોગ્રઃ સહ મહાં- 

સ્તથા ભીમેશાનાવિતિ યદભિધાનાષ્ટકમિદમ |  

અમુષ્મિન્પ્રત્યેકં પ્રવિચરતિ દેવ શ્રુતિરપિ   

પ્રિયાયાસ્મૈ ધામ્ને પ્રવિહિત નમસ્યોઽસ્મિ ભવતે ||૨૮||  

 

નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમો   

નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ |  

નમો વર્ષિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય ચ નમો   

નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ શર્વાય ચ નમઃ ||૨૯||    

બહુલરજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ   

પ્રબલતમસે તત્સંહારે હરાય નમો નમઃ |  

જનસુખકૃતે સત્ત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ   

પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમો નમઃ ||૩૦||    

કૃશપરિણતિ ચેતઃ ક્લેશવશ્યં ક્વ ચેદં   

ક્વ ચ તવ ગુણસીમોલ્લઙ્ઘિની શશ્વદ્રુદ્ધિઃ |  

ઇતિ ચકિતમમન્દીકૃત્ય માં ભક્તિરાધા- 

દ્વરદ ચરણયોસ્તે વાક્યપુષ્પોપહારમ || ૩૧||    

અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિન્ધુપાત્રે   

સુરતરુવરશાખા લેખની પત્રમુર્વી |  

લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં   

તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ ||૩૨||     

અસુરસુરમુનીન્દ્રૈરર્ચિતસ્યેન્દુમૌલે- 

ર્ગ્રથિતગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય |  

સકલગણવરિષ્ઠઃ પુષ્પદન્તાભિધાનો   

રુચિરમલઘુવૃત્તૈઃ સ્તોત્રમેતચ્ચકાર ||૩૩||    

અહરહરનવદ્યં ધૂર્જટેઃ સ્તોત્ર મેત- 

ત્પઠતિ પરમભક્ત્યા શુદ્ધચિત્તઃ પુમાન્યઃ |  

સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાઽત્ર   

પ્રચુરતરધનાયુઃ પુત્રવાન કીર્તિમાંશ્ચ ||૩૪||    

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ |  

અઘોરાન્નાપરો મન્ત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ ||૩૫||    

દીક્ષાદાનં તપસ્તીર્થમ જ્ઞાનં યાગાદિકાઃ ક્રિયાઃ |  

મહિમ્નઃ સ્તવપાઠસ્ય કલાં નાર્હન્તિ ષોડશીમ ||૩૬||    

કુસુમદશનનામા સર્વગન્ધર્વરાજઃ   

શિશુશશિધર મૌલેર્દેવદેવસ્ય દાસઃ |  

સ ખલુ નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષા- 

ત્સ્તવનમિદમકાર્ષીદ્દિવ્યદિવ્યં મહિમ્નઃ ||૩૭||     


સુરવર મુનિપૂજ્યં સ્વર્ગમોક્ષૈકહેતું   

પઠતિ યદિ મનુષ્યઃ પ્રાઞ્જલિર્નાન્યચેતાઃ |  

વ્રજતિ શિવસમીપં કિન્નરૈઃ સ્તૂયમાનઃ   

સ્તવનમિદમમોઘં પુષ્પદન્ત પ્રણીતમ ||૩૮||     

આસમાપ્તમિદં સ્તોત્રમ પુણ્યં ગન્ધર્વભાષિતમ | 

અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરવર્ણનમ  ||૩૯||   

ઇત્યેષા વાઙ્મયી પૂજા શ્રીમચ્છઙ્કરપાદયોઃ |  

અર્પિતા તેન દેવેશઃ પ્રીયતાં મે સદાશિવઃ ||૪૦||    

તવ તત્વં ન જાનામિ કીદ્રુશોઽસિ મહેશ્વર | 

યાદ્રુશોઽસિ મહાદેવ તાદ્રુશાય નમો નમઃ  |૪૧|    

એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં યઃ પઠેન્નરઃ | 

સર્વપાપવિનિર્મુક્તઃ શિવલોકે મહીયતે  |૪૨|   

શ્રી પુષ્પદન્તમુખપઙ્કજનિર્ગતેન   

સ્તોત્રેણ કિલ્બિષહરેણ હરપ્રિયેણ |  

કણ્ઠસ્થિતેન પઠિતેન સમાહિતેન   

સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશઃ || ૪૩||  

ઇતિ શ્રીપુષ્પદન્તવિરચિતં  શિવમહિમ્નઃ સ્તોત્રં સમ્પૂર્ણમ || 




બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 8 માર્ચ, 2021

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati |  Okhaharan

Vijaya-Ekadashi-Vrat-Katha-Gujarati
Vijaya-Ekadashi-Vrat-Katha-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહા માસની વદ વિજયા એકાદશી વિજયા એકાદશી વ્રત કથા


એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   


ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા "હે જનાદૅન ! મહા માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે ? તેની વિધિ શી છે? તે કૃપા કરીને કહો. 


શ્રી કૃષ્ણા ભગવાન બોલ્યા હૈ રાજન મહા માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય ને વિજય મળે છે.આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.


એક સમયે દેવષિ નારદે જગતપિતા બ્રહ્માજી ને પુછ્યુ : હે બ્રહ્માજી તમે મને મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી નું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશી વ્રત પ્રાચીન ને નવા પાપોને નષ્ટ કરનાર છે.


ત્રેતાયુગમાં મયાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજી ને જયારે ચૌદ વષૅનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતાજાનકી સહિત પંચવટી માં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું હતું. આ દુ:ખદ સમાચાર થી શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજી ની શોધ માં  નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસત્ર જટાયુ ના પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સાભવવી સ્વગૅલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધી ને  શ્રીરામ ની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધુ કયૉ. શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજી એ સુગ્રીવ ની સંપતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન , અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજી ને કહ્યું " હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્ર ને કઈ રીતે પાર કરીશું? " 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

ત્યારે શ્રી લક્ષમ્ણજી બોલ્યા "હે રામજી તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્રીપમા બકદાલભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્મા ને જોયા છે તમે એમની પાસે જંઈને એનો ઉપાયા પુછો" લક્ષ્મણજી ના આ વાંચનો સાંભળી ને શ્રી રામચંદ્રજી એ બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તને પુછ્યુ હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો? 



શ્રી રામજી બોલ્યા " હે મહષિ હું મારી સેવા સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું" 

બકદાલભ્ય ઋષિ બોલ્યા " હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના, ચાંદી , તાબા કે માટીનો કોઈ પણ એક નો કળશ બનાવવો . આ ધડામા પાણી ભરી તેના પર પાંચ પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું. એ કળશ નીચે સતનજા અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાન ની સુવણૅ પ્રતિમા સ્થાપિત કરવી.એકાદશી ના દિવસે સ્નાન આદિ નિત્યકર્મ થી નિવૃત થંઈને ધૂપ , દીપ , નૈવેદ્ય , નારિયેળ, આદિથી ભગવાનનું પુજન કરવુ. એ સમસ્ત દિવસે ભક્તિ પૂર્વક કળશ ની સામે વ્યતીત કરવો. અને રાત્રિના પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. દ્રાદશી ના દિવસે નથી અથવા તળાવ માં સ્નના કર્યા પછી આ કળશ ને બ્રહ્માણ ને આપી દેવો. હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો



શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશી વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો.


અતઃ હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે.

 

આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી કોઈ પણ ઘારેલા કાયૅ માં વિજય મળે છે 
Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇