ગુરુવાર, 15 એપ્રિલ, 2021

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 8 ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ- Okhaharan Kadvu 8 Umiya vilap for ganeshji

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 8 ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ- Okhaharan Kadvu 8 Umiya vilap for ganeshji

Okhaharan-kadvu-8-Okhaharan-katha-ganeshji-umiyayji-gujarati
Okhaharan-kadvu-8-Okhaharan-katha-ganeshji-umiyayji-gujarati

 આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની ઓખાહરણ કથામાં કડવું 8 શિવજી છોકરાઓ જોઈને ગુસ્સે થાય છે અને શિવજી ગણેશજી નો ઘડ ત્રિશુલ વડે કાપે છે. ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ.

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 9 રૂપગુણ અહી ક્લિક કરો.  

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

okhaharan-book-in-gujarati 

Okhaharan-kadvu-7-Okhaharan-story-shivji-cut-ganeshji-head-gujarati
Okhaharan-kadvu-7-Okhaharan-story-shivji-cut-ganeshji-head-gujarati

ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 7 શિવજી એ ગણેશજી શિરોચ્છેદ કયૉ- Okhaharan Kadvu 7 Shivji cut Ganeshji head

 આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની ઓખાહરણ કથામાં કડવું 7 શિવજી છોકરાઓ જોઈને ગુસ્સે થાય છે અને શિવજી ગણેશજી નો ઘડ ત્રિશુલ વડે કાપે છે.

 ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 8 ગણેશજી ના મૃત્યુ નો ઉમિયાજીયે કરેલ વિલાપ અહી ક્લિક કરો.  

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

okhaharan-book-in-gujarati 

Okhaharan-kadvu-8-Okhaharan-katha-ganeshji-umiyayji-gujarati
Okhaharan-kadvu-8-Okhaharan-katha-ganeshji-umiyayji-gujarati

Okhaharan-kadvu-6-Okhaharan-Book-PDF
Okhaharan-kadvu-6-Okhaharan-Book-PDF

નવરાત્રી ત્રીજો દિવસે જાણો માં ચંદ્રધંટા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે - Ma Chandraghanta devi Okhaharan

નવરાત્રી ત્રીજો દિવસે જાણો માં ચંદ્રધંટા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે - Ma Chandraghanta devi Okhaharan

goddess-chandraghanta-about-gujarati

 ત્રીજું નવરાત્રી એટલે અહંકારને નષ્ટ કરવા માટે માં નવદુગા નુ ત્રીજું રૂપ મા ચંદ્રઘંટાનું પૂજન કરવાનો દિવસ શાંતિ , વૈભવ વધારતાં દેવી

મા ચંદ્રઘંટાનું આ સ્વરૂપ શાંતિદાયક અને કલ્યાણકારી છે . તેમને અહંકાર નષ્ટ કરનારી શાંતિ , વૈભવ , સૌમ્યતા વધારનારી કહેવામાં આવે છે .

નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

 તેમના મસ્તિષ્કમાં અર્ધચંદ્ર છે તેથી જ તેમને ચંદ્રઘંટાદેવી કહેવામાં આવે છે . તેમની પૂજાથી વીરતા - નિર્ભરતાની સાક જ સૌમ્યતાનો પણ વિકાસ થાય છે . મુખ , નેત્ર તથા સંપૂર્ણકાયામાં કાન્તિ વધે છે . સ્વર દિવ્ય અને મધુર બને છે

નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.

મા ચંદ્રઘંટાના શરીર વણૅ સોનાના રંગ જેવો હોય છે.આ દેવીને દસ હાથ છે અને દરેક હાથમાં અસ્ત્ર સસ્ત્ર છે. 

YouTube પર મંત્ર સાભળો

દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 ચૈત્ર નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

Okhaharan-kadvu-1-Okhaharan-Book-PDF
Okhaharan-kadvu-1-Okhaharan-Book-PDF

 Khodiyar chalisa Gujarati

harshidhi-chalisa-gujarati-lyrics 

15 April 2021 ચૈત્ર નવરાત્રી માં જાણો ભક્ત વલ્લભ કૃત માતાજી નો મહિમા ગુજરાતી લખાણ સાથે - Mataji No Mahima Okhaharan

15 April 2021 ચૈત્ર નવરાત્રી માં જાણો ભક્ત વલ્લભ કૃત માતાજી નો મહિમા ગુજરાતી લખાણ સાથે - Mataji No Mahima Okhaharan

Mataji-No-Mahima-Gujarati
Mataji-No-Mahima-Gujarati

માતાજીનો મહિમા

( વલ્લભ ભટ્ટ કૃત )

કારતક માસે માત કાલિકા , પાવાગઢ પર બિરાજતી ;

કૃષણ સ્વરૂપે કાળી કહીએ , મધુરસ મોરલી બજાવતી . ૧

માગસર માસે માત માતંગી , નવ ખંડમે તુમ વ્યાપી ;

દેશ દેશમાં ગોખ બનાવ્યા , મહોર છાપ તેરી લાગી . ૨

પોષ માસે પાર્વતી કહીએ , શંકર પર છાયા ધરતી ;

વૃષભ વાહનની સદા કલ્યાણી , શીર પરગંગાબિરાજતી . ૩

માહ માસે મમાયા કહીએ , માયા જગતમેં તુમ વ્યાપી ; 

નવ દિન નવરાત્રિ ખેલે , મહોર છાપ તેરી લાગી . ૪

ફાગણ માસે ફગવા ખેલો , ભરભર ઝોળી ગુલાલકી ;

ચુવા ચંદન ઓર અરગજા , ભરેલ મટકી કેશરફી . ૫

ચૈત્ર માસે માતા ચંડીકા , ચામુંડા નામ ધરાવતી ;

ચંડ મુંડકો માર ચલી મા , ચોસઠ ખપ્પર ધરાવતી . ૬

વૈશાખ માસે માત સિંધવાઈ , હાથ લીયા મધુકા પ્યાલા ;

સબ દૈત્યકો માર ચલી મા , કીયા દેવકા રખવાળા . ૭

જેઠ માસે જુગત અંબા કહીએ , જે જનેતા જુગતનકી ; 

ગરીબ ગરબા યાદ કરતા , વારે ચઢજો ભક્તનકી . ૮

અષાઢ માસે આવ ઈશ્વરી , આરાસુરમાં બિરાજતી ;

દેશ દેશના સંઘ જ આવે , શીર પર છત્ર ધરાવતી . ૯

શ્રાવણ માસે માત ભટ્ટારિકા , ધર્મારણ્યમાં વિરાજતી ;

ધન્ય ભાગ્ય ભક્તનકો કહીએ , શ્રીમાતા નજરે નીરખી . ૧૦

ભાદરવા માસે માત ભદ્રકાળી , વારે ચઢજો ભક્તકી ;

 ખીર ખાંડ ઓર ખાજા જલેબી , મા નૈવેધ કરેલા જુગતી . ૧૧ 

આસો માસે આઈ બહુચરાં , મા કીયા ભક્તનકા રખવાળા ;

કાલીરાતના સાધન કરેલા , દીવાળીકા દીન થોડા . ૧૨

પુરણ માસ પુરુષોત્તમ કહીએ , સંત ઉદરશે હે જ્ઞાની ;

સન્મુખ હોકે વલ્લભ બોલે , બહુચર મા નજરે ભાળી . ૧૩

બહુચરબાળી તુમ રખવાળી , બારમાસ તેરી છબી ન્યારી ;

સદા મગન ક્લન ભક્તનકો , આચરશે લાગે તાળી .

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

Okhaharan-kadvu-1-Okhaharan-Book-PDF

 navratri-remedies-to-fullfill-all-wish-gujarati 

bahuchar chalisa gujarati
bahuchar-chalisa-gujarati  

Anand No Garbo Fal Gujarati

anand no garbo meaning 61 62 63