બુધવાર, 12 જાન્યુઆરી, 2022

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો | Makar Sankranti 2024 | Okhaharan

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો  | Makar Sankranti 2024 | Okhaharan

Makar-Sankranti-dan-Gujarati
Makar-Sankranti-dan-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ તમને દાન ના ખબર હોય તો આ વસ્તુ માંથી કોઈ પણ વસ્તુ મકરસંક્રાંતિ ના દિવસે આપ કરી શકશો.

આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર અહી ક્લિક કરો. 

 મકરસંક્રાંતિ ના દિવસે સૂયૅ ધનુ રાશિ માંથી નીકળી ને મકર રાશિમાં પ્રવેશ કરશે અને સાથે સાથે ઉત્તર દિશા તરફ પ્રરાણય કરશે માટે મકરસંક્રાંતિ કહેવાય છે. મકર રાશિના ના સ્વામી શનિદેવ છે અને સૂયૅ એમના પિતા એટલે આ એક પિતા પુત્ર મિલન નો યોગ છે. આ મકરસંક્રાંતિ ના પવૅ ના સમય કાળમાં સ્નાન , દાન ,જપ ,તપ કરવાનું અનેક ધણું ફળ મળે છે.


દિવસે 15 
જાન્યુઆરી 2024 સંપૂણૅ દિવસ પુણ્યશાળી સમય છે અને સવારે 7-15  થી 9:15 થી મહાપુણ્યકાળ સમય છે આ સમય માં દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે.


 મકરસંક્રાંતિ ના દિવસે તમને રાશિ મુજબ દાન કર્યું કરવું એ ખબર ના હોય તો આ 11 વસ્તુઓનું દાન કરો જરૂરિયાત મંદ માણસો, કોઈ બ્રાહ્મણ , કોઈ પાઠશાલા , કે ગૌશાળા માં દાન કરી શકશો. મકરસંક્રાંતિ  આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

 

1.    તલ - તલ એ ભવ્યગાન વિષ્ણુ ના પરસેવા માંથી ઉત્પન થયેલ દિવ્ય છે. મકર સંક્રાંતિ પર તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તથા સાથે સાથે કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.એમની અમી દ્રષ્ટિ રહે છે તથા ક્રુર પ્રભાવ ઓછો થાય છે.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

2. ખીચડી- ચોખા એ ચંદ્ર તથા શુક્ર ના કારક છે. મકરસંક્રાંતિના દિવસે ખાવી તથા એની જરૂરિયાત મંદ લોકો તથા ગાય , કુતરા વગેરે પણ ખાવાડવુ જોઈએ નું જેટલી શુભ હોય છે, તેનું દાન કરવું પણ એટલું જ શુભ માનવામાં આવે છે.

3.  ગોળ-  ગોળ એ સૂયૅ, મંગળ તથા શ્રી ગણેશ ના કારક છે. આ દિવસે ગોળનું દાન કરવું પણ શુભ છે. ગોળનું દાન કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

4. તેલ- આ દિવસે તેલનું દાન કરવું શુભ છે. તેલ શ્રી રામ ભક્ત હનુમાન તથા ન્યાય ના ગ્રહ શનિદેવ અપણૅ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.


5.  અનાજ- પાંચ પ્રકાર ના દાન જશકે ચોખા, ધંઉ, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળતલ, મકરસંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજનું દાન કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

6. ઘીઃ- કોઈ પણ કાયૅ ના કમૅ સાક્ષી દેવતા એટલે દીપ જે મંદિર માં અખંડ દીપ હોય ત્યાં આ દિવસે ગાયનું શુદ્ધ ઘીનું દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.

7. રેવડી -રેવડી એ સાંકળ અને તલ ના મિશ્રણથી બનાવેલી હોય છે મકરસંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

8. મીઠું - દરેક કાયૅ ની શરૂઆત માં જેમ શ્રી ગણેશ નું ધ્યાય કરવામાં આવે છે તેમ કોઈ પણ રસોઈ કે ધરમાં મીઠું સૌથી પહેલા લેવામાં આવે છે. આ દિવસે મીઠાનું નવું પેકેટ દાન કરો. આ શુક્રને મજબૂત બનાવે છે.

9. ધાબળો - મકરસંક્રાંતિ ના સમયે કુદરતી વાતાવરણ માં થોડી વધારે શીતળતા હોય આ સમયે કોઈ ગરીબ કે જરૂરિયાત લોકો ને ધાબળો આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આ રાહુ અને શનિને શાંત કરે છે.

10. ચારો - લીલો દાસ ચારો જેમાં રાહુ નો કારક માનવામાં આવે છે. આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો શુભ છે.


11. નવા વસ્ત્રો - આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ

 મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? 


 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 11 જાન્યુઆરી, 2022

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2023 | Okhaharan

 પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2023 | Okhaharan

Putrada-Ekadashi-2022-Gujarati
Putrada-Ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું

Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati

 

 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

દર માસની બે અને અઘિક માસની બે  એમ 26 એકાદશી છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ પોષ માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહેવાય છે.પુત્રદા એકાદશી એટલે તેના નામ પરથી ખબર પડી જાય કે પુત્ર રત્ન પ્રપ્તિ આપનારી એકાદશી. આ વષૅ પોષ માસની સુદ  પક્ષની પુત્રદા એકાદશી તિથિ 


શરૂઆત 1 જાન્યુઆરી 2023  રવિવાર સાંજે 7:10 મિનિટ

સમાપ્ત 2 જાન્યુઆરી 2023 સોમવાર સાંજે 8:22 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 2 જાન્યુઆરી 2023 સોમવાર કરવો

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

પારણા સમય 2 જાન્યુઆરી સવારે 7:15 થી 9:21 સુધી.

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 

 

મકરસંક્રાંતિ ક્યારે છે ? 14 કે 15 જાન્યુઆરી ? | પુણ્યકાળ મહાપુણ્ય કાળ સમય | Makar Sankranti 2024 Gujarati | Okhaharan

મકરસંક્રાંતિ ક્યારે છે ? 14 કે 15 જાન્યુઆરી ? | પુણ્યકાળ મહાપુણ્ય કાળ સમય | Makar Sankranti 2024 Gujarati | Okhaharan

Makar-Sankranti-2024-Gujarati
Makar-Sankranti-2024-Gujarati


 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ક્યારે છે ? 14 કે 15 જાન્યુઆરી 2024? | પુણ્યકાળ મહાપુણ્ય કાળ સમય | Makar Sankranti 2024 |

સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા 

મકરસંક્રાંતિ ના દિવસે પર પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, જપનું અલગ મહત્વ હોય છે. આ દિવસે થી સૂર્ય પાછો ઉત્તર દિશા તરફ વળે છે. એટલે ઉત્તરાયણ કહે છે. જેમ સૂયૅ એક રાશિ માંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એને સંક્રાતિ કહે છે એટલે તો આખા વષૅ 12 વખત સંક્રાતિ હોય છે તેમાં બે સંક્રાતિનું મહત્વ વઘારે હોય છે એક તો કકૅ સંક્રાતિ અને બીજી મકરસંક્રાતિ.  સૂર્ય ધનુરાશિ માંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ  વષૅ 2024 માં વખતે મકરસંક્રાંતિ ની તારીખ તથા દાનના સમય લઈને મૂંઝવણ છે. ચાલો જાણીએ મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરીએ ક્યારે ઉજવવામાં આવશે?

 મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય , રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો

આ વખતે મકરસંક્રાંતિ પર બે તારીખોને લઈને મૂંઝવણમાં છે. પરંતુ અમે તમને સંપૂણૅ માહિતી આપી દઈએ જેથી તમને કોઈ મૂઝવણ રહેશે નહી. જ્યારે સૂર્ય દેવ રાશિ બદલે એ સંક્રાતિ અને  મકર રાશિમાં પહોંચે છે ત્યારે સંક્રાંતિ શરૂ થાય છે. જે આ વખતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી 2024 રવિવાર રાત્રે 2:44 કલાકે મકર રાશિમાં પ્રવેશ સંક્રમણ કરી રહ્યા છે. ગ્રહો શાસ્ત્રો તથા જ્યોતિષાચાર્યના મતે જો સૂર્યાસ્ત પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો બીજા દિવસે સૂયૅદય પ્રમાણે પવૅ ઉજવવો માટે મકરસંક્રાંતિ પવૅ 15 જાન્યુઆરી 2024 સોમવાર ના રોજ રહેશે આ દિવસે સ્નાન, દાન, જપ કરવાનું રહેશે. આ મકરસંક્રાંતિ માં સૂયૅ મકર રાશિના સ્વામી શનિદેવ એટલે તેમના પુત્ર ની રાશિમાં પ્રવેશ કરે છે જે પિતા પુત્ર મિલન નો ઉત્તમ યોગ ગણાય છે.


મકરસંક્રાંતિ એટલે સૂયૅ ઉત્તરાયણ સૂયૅ ધનુરાશિ માથી નીકળી એટલે ઘનારક કમૂરતા પૂણૅ થઈ શુભ કાયૅ, પ્રસંગ ની શરૂઆત થાય છે. 

મકરસંક્રાંતિ દિવસે સૂયૅ અને શનિદેવ ની પૂજા અનેક ધણુ ફળ મલે છે આ દિવસે દાન કરવાથી અનેક ધણુ ફળ મળે છે

આ વષૅ 2024 મકરસંક્રાંતિ મુહૂર્ત

તિથિ ની શરૂઆત 14 જાન્યુઆરી 2024 રવિવાર રાત્રે 2:44 કલાકે શરૂ થશે,

તિથિ ની સમાપ્તી 15 જાન્યુઆરી 2024 સોમવાર રાત્રે 1:44 કલાકે પતે છે

સૂયૅદય પ્રમાણે પવૅ ઉજવવો માટે મકરસંક્રાંતિ પવૅ 15 જાન્યુઆરી 2024 સોમવારર રોજ રહેશે.

15 જાન્યુઆરી 2024 સોમવાર મકરસંક્રાંતિ રહેશે સંપૂણૅ દિવસ પુણ્ય કાળ સમય ગણાશે.

15 જાન્યુઆરી 2024 સોમવાર સવારે 7:14 થી 8:59 સુઘી મહાપુણ્ય કાળ સમય ગણાશે આ સમય તપ,જપ તથા દાન અને ગુપ્તદાન માટે ઉત્તમ છે.

મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ?

તલ ના ઉપાય

તલ મિશ્રિત જલ સ્નાન

અભ્યંગ તલ શરીરે લગાવવુ

 તલ નો હોમ

તલમિશ્રિત પાણી પીવું

તલ ખાવા

તલ દાન

 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 9 જાન્યુઆરી, 2022

આજે ભાનું સપ્તમી દિવસે રાંદલ માનો આ પાઠ કરો | Randal Mana Sortha Gujarati Lyrics | Okhaharan

આજે ભાનું સપ્તમી દિવસે રાંદલ માનો આ પાઠ કરો | Randal Mana Sortha Gujarati Lyrics | Okhaharan

Randal-Man-Sortha-Gujarati-Lyrics
Randal-Man-Sortha-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાનું સપ્તમી પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી રાંદલ માના સોરઠા પાઠ.

રવિવાર ભાનુ સપ્તમી ખાસ સંયોગ ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા

શ્રી રાંદલ માના સોરઠા

રુદીએ સમરુ રાંદલ પૂરે પરચા પ્રગટ

સમરથ  દેવ સગત દડવે દેવી રન્નાદે

 રણમાં નાખ્યો માંડવો રાંદલ દૈત્યોને દળા

ભૂજ વિસ્તારથી ભળા રવિ થંભાવ્યો રાંદલે

અનધન લક્ષ્મી પુત્ર દઈ પ્રગટ દેવી પૂજાય

જુગત દડવે જાય માતા રાંદલ માનવી 


રાંદર રેજો સાય દે પ્રસન્ન રે જો સદા

સાયતા કરજો સેવકની રાખજો માં લાજ

સાચા દિલથી રન્નાદે જપે સેવક જાપ

આવજો આપો આપ સમરુ ત્યારે સંજ્ઞા

ભોળા મનથી ભજું તમને વડવા માઈ

બુદ્ધિ આપો આઈ સૂરજ સાખે રન્નાદે

દડવે દેવી રાંદલ માં કવિએ કર્યો કાવ્ય

દિવસ ઊગે ને દેવી લાખેણી મોજું લાવ્ય

રથ લઈ વહેલો આવજે તું માડવરો વીર

ભક્તની ભાંગવા ભીડ રાંદલ રણમાં માવડી 


ધન દૌલત ને આપતા સ્વગૅની સવળી દેવી

પારણું બંધાવે એવી રાંદલ માતા એક તું

રાંદલ ભક્તિ ભાવથી ગુણ ગાન બળવંત

મનની મોજ મળંત દડવે જાતા માનવી

બોલીયે શ્રી રાંદલ માતાની જય 

શ્રી રાદંલ માં ધામ દડવા | પ્રાસંગિક કથા | Randal Maa| Story | Katha| 2021 | 

 

રવિવાર શ્રી રાંદલ માતાજી ની પૌરાણિક કથા, વ્રત વિધી

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Randal-ma-stuti-gujarati-lyrics

  

Randal-maa-stuti-sathi-gujarati

શનિવાર, 8 જાન્યુઆરી, 2022

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય | Bajrang Chlisa Gujarati Lyrics | Okhaharan

 શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય  | Bajrang Chlisa Gujarati Lyrics | Okhaharan

Bajrang-Chalisa-Gujarati-Lyrics
Bajrang-Chalisa-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું હનુમાન ચાલીસા ની જેમ જ બજરંગ ચાલીસા પણ કષ્ટ નિવારણ માટે અત્યંત પ્રભાવશાળી સાબિત થયા છે શ્રી બજરંગ ચાલીસા ગુજરાતી લખાણ સાથે.

hanuman mantra gujarati

જિંદગીમાં ડગલે ને પગલે નિષ્ફળતા કામ તો માનવી સફળતા મેળવવા દરેક જાતના પ્રયત્નો કરે છે હનુમાન ચાલીસા ની જેમ જ બજરંગ ચાલીસા પણ કષ્ટ નિવારણ માટે અત્યંત પ્રભાવશાળી સાબિત થયા છે હનુમાન કૃપા પ્રાપ્તિ માટે તેનું નિત્ય વિધિ-વિધાનથી પાઠ કરવો

 

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે  

 

જ્યારે વધારે પડતું કષ્ટ પડે ત્યારે આ પ્રયોગ કરવો આ પ્રયોગ શનિવાર અથવા મંગળવારથી ચાલુ કરી 21 અઠવાડિયા સુધી કરવો સવારના ૬થી ૯ વાગ્યા સુધીમાં બજરંગ ચાલીસાના 11 પાઠ કરવા જો શક્ય હોય તો બજરંગ હનુમાનજી નું યંત્ર પૂજન માં મુકવો યંત્ર પર ચંદનનો લેપ કરી ફૂલો ચડાવવા તેમજ ધુપ અગરબત્તી કરી બે હાથ જોડી હનુમાનજીનું ધ્યાન કરવો ત્યારબાદ સૌ પ્રથમ હનુમાનજીના મંત્રની એક માળા કરવી ત્યારબાદ બજરંગ ચાલીસાનો પાઠ કરવો ઘઉંની રોટલી ગોળ નું બનેલું નું નૈઋત્ય ધરાવો 21 અઠવાડિયા પછી આ યંત્ર તથા સર્વ ફૂલોને નદી તળાવમાં વિસર્જન કરવા તેના શુભ પ્રભાવ ના ચારણી સાધકને ઘણોજ લાભ થાય છે 


બજરંગ ચાલીસા

બજરંગી તુમ્હારો નામ હૈ પવનપુત્ર હનુમાન

 કૃપા કીજિયે નાથ અબ દાસ આપનો જાન

અનુપમ વીર અંજની નંદન ખલ દલ નાશક દુષ્ટ નિકંદન

પવન પુત્ર વીર બજરંગી સિયારામ ભક્તન કર સંગી

 રઘુનાયક પાવન ગુણ ગાયક શિવ અવતાર જગત સુખદાયક

તન વિશાલ પર સિંદૂર સોહદ લાલ લંગોટ ભક્ત મન મોહત  

ભાલ તિલક સિર મુકુટ વિરાજત કાનન કુંડલ જગમગ શોભિત

કર વિશાલ અરુ પીંગલ લોચન દશનકુલિશ  સમ દુઃખ વિમોચન

હસ્ત ગદા ધવલા ગિરિ ધારણ બ્રહ્મસૂત્ર પર સુભગ સૅવારણ

રામ ભક્ત તનુ પરમ વિશાલા ઉર શુચિ સિયા સમર્પિત માલા

Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

 

 બજ્ર અંગ પર નિધિ બલ સાગર અજર-અમર ગુણજ્ઞાન વિશારદ

 બાલ બ્રહ્મચારી બલ ધામા મહિમા વિશ્વ વિદિત અભિરામ

જન્મત લપકી ગ્રસ્યો રવિ જાઈ અંધકાર ચહું દિશિ જગ છાઈ

સુર મુનિ તબ બહુ વિનંતી કીન્હયો તબ પ્રભુ આપ ઉગલ રવિ દિન્હયો

 જબહિ દુખિત સુગ્રવહિ જાન્યો રામ મિલાયે અગમ સુખ માન્યો

 તુહી કપિ સિન્દુ લાધ ગએ ઐસે છોટીસી નાલી હો જૈસે

સૂક્ષ્મ રૂપ તજિ તબ તુમ ગજે પ્રલય કાલ જનુ બાદલ ગજે 

 

 હનુમાનજી નો આ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક  હનુમાન વડવાનલ સ્તોત્ર

 

સુરસા જીત સિન્ધ ભયે પારા મુષ્ટિ પ્રહાર લંકિની મારા

જાય વિભીષણ દર્શન દીયો  રઘુપતિ ભક્તિ પરમ હિત કરીયો

 સીતા કી સિંધુ લીન્હી જાકર આયશુ માગી વિપિન ફલ ખાકર

તરુહિ તોરી કિયા યુદ્ધ અપારા અક્ષય કુમાર આદિ સંહારા

 લૂમ ફિરાય  ચડે ગઢ લંકા તનિક નહીં લાયે મન શંકા


 વિરન માર રાવણ તડપાયો લાહ બનાકર લંક જલાયો

 ચુડામણિ સીતા સે લીની  હર્ષ  સહિત રઘુપતિ કો દીધી

પહલે વૈધ ફિર સંજીવની લાએ લખણ જિઆય રામ હષૉએ

 અહિરાવણ પ્રભુ કો હર લીના જા પાતાલ માર ઉસે દીના

રામ લખન નિજ કન્ધ ચઢાયો સબ સેના કે હ્રદય સુખ છાયો

નિજ હિય માલ તોરી બિખરાયો રોમ રોમ રામહી દિખલાયો

પરથ રથ ચઢિ વિજય કરાયી દેવન તબ દુન્દુભી બજાયી

ભીમકા મદ ચૂર કિયા પલ મેં કૌન જીતા સકે હૈ બલ મેં

શ્રી બજરંગ હનહુ અરી તુરંત ગદા બજ્ર સે ધાહુ હનુમંતા

શ્રી બજરંગ ચરિત જો ધ્યાવત અષ્ટ સિદ્ધિ નવ નિધિ વહ પાવત

શ્રી હનુમંતે નમઃ જો જાપત  તાહી કોઈ વ્યાધિ નહીં વ્યાપત

 જય ગિરિધર રઘુપતિ પર કિંકર કરણ શમન સબ રોગ ભયંકર

નમો નમામિ દુષ્ટ ગ્રહ ખંજન અંજની નંદન સર્વ ભય ભંજન

જય બલવંત ભક્ત જન રક્ષક ભૂત પ્રેત દાનવ દલ તક્ષક

કાટહુ બંધન અલક નિરંજન અરિ બલ ખણ્ડહુ ખલદલ ગંજન

પુનિ પુનિ વિનવહુ પદધર શીશા એક તુમ્હારહિ આસ  કપીશા

 કરહુ  નાથ મમ કષ્ટ વિમોચન સંકટ કાટહુ સંકટ મોચન

જન દુખ હરહુ રામ પદ પાયક કરહુ કૃપા સિય હિસ સુખદાયક 

ram raksha stotra gujarati

ઉઠવું વેગિ અબ હે કપિરાજ ચલહુ કરહુ પૂરન જન કાજા

 હરહુ વિપત્તિ પ્રભુ મુઝ અનાથ કી જય બોલું  બજરંગ બલી કી

યહ બજરંગ ચાલીસા પાઠ કરે ધરી ધ્યાન

હો પૂર્ણ સબ કામના બઢે જગત મેં માન



ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇