ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2022

પિતૃ કૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો આ સ્ત્રોત નો પાઠ કરો | Swadha Stotram Gujarati Lyrics | Okhaharan

પિતૃ કૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો આ સ્ત્રોત નો પાઠ કરો | Swadha Stotram Gujarati Lyrics | Okhaharan

Swadha-Stotram-Gujarati-Lyrics
Swadha-Stotram-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પિતૃ કૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો આ સ્ત્રોત નો પાઠ કરો . પિતૃ પક્ષ શ્રાદ્ધના દિવસોમાં આ સ્વધા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. જો સમયના અભાવે આખું સ્તોત્ર વાંચી શકાતું ન હોય તો માત્ર મળે છે. ત્રણ વાર સ્વધા, સ્વધા, સ્વધા' બોલવાથી સો શ્રાદ્ધ જેટલું પુણ્ય ફળ ભગવતી સ્વધા બ્રહ્માજીની માનસ પુત્રી છે , તે હંમેશા યુવાનીથી ભરેલી રહે છે. હંમેશા પૂર્વજો અને દેવતાઓ માટે પૂજવામાં આવે છે. તેઓ જ શ્રાદ્ધનું ફળ આપે છે. 

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં એક છોડ આ નાનકડો ઉપાય અહીં ક્લિક કરો. 

સ્વધા સ્તોત્રમ

બ્રહ્મોવાચ -

સ્વધોચ્ચારણમાત્રેણ તીર્થસ્નાયી ભવેન્નરઃ .

મુચ્યતે સર્વપાપેભ્યો વાજપેયફલં લભેત્ .. ૧ ..

બ્રહ્માજીએ કહ્યું - ' સ્વધા ' શબ્દના ઉચ્ચારણથી જ મનુષ્ય તીર્થસ્નાયી ગણાય છે. તે તમામ પાપોથી મુક્ત થઈને વાજપેય યજ્ઞના ફળનો હકદાર બને છે.

સ્વધા સ્વધા સ્વધેત્યેવં યદિ વારત્રયં સ્મરેત્ .

શ્રાદ્ધસ્ય ફલમાપ્નોતિ કાલતર્પણયોસ્તથા .. ૨ ..

જો આ રીતે ' સ્વધા , સ્વધા , સ્વધા'નું ત્રણ વાર સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિને શ્રાદ્ધ , કાલ અને તર્પણનું ફળ મળે છે.

શ્રાદ્ધકાલે સ્વધાસ્તોત્રં યઃ શૃણોતિ સમાહિતઃ .

લભેચ્છ્રાદ્ધશતાનામ્ પુણ્યમેવ ન સંશયઃ .. ૩ ..

શ્રાદ્ધના અવસરે, જે વ્યક્તિ સ્વધા દેવીના સ્તોત્રને ધ્યાનથી સાંભળે છે, તેને સો શ્રાદ્ધનું ફળ મળે છે - તેમાં કોઈ શંકા નથી.

સ્વધા સ્વધા સ્વધેત્યેવં ત્રિસન્ધ્યં યઃ પઠેન્નરઃ .

પ્રિયાં વિનીતાં સ લભેત્સાધ્વીં પુત્રં ગુણાન્વિતમ્ .. ૪ ..

જે વ્યક્તિ ત્રિકાળ સંધ્યા સમયે આ પવિત્ર નામ  ' સ્વધા , સ્વધા , સ્વધા ' નો પાઠ કરે છે , તેને સ્વાભાવિક , પવિત્ર અને પ્રેમાળ પત્ની અને પુણ્યવાન પુત્રનો લાભ મળે છે.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ અહીં ક્લિક કરો. 

પિતૄણાં પ્રાણતુલ્યા ત્વં દ્વિજજીવનરૂપિણી .

શ્રાદ્ધાધિષ્ઠાતૃદેવી ચ શ્રાદ્ધાદીનાં ફલપ્રદા .. ૫ ..

દેવી! તમે પૂર્વજો માટે જીવનરૂપ છો અને બ્રાહ્મણો માટે જીવનરૂપ છો. તમને શ્રાદ્ધના પ્રમુખ દેવતા કહેવામાં આવે છે. તમારી કૃપાથી તમને શ્રાદ્ધ અને તર્પણ વગેરેનું ફળ મળે છે.

બહિર્મન્મનસો ગચ્છ પિતૄણાં તુષ્ટિહેતવે .

સમ્પ્રીતયે દ્વિજાતીનાં ગૃહિણાં વૃદ્ધિહેતવે .. ૬ ..

પિતૃઓની તૃપ્તિ માટે , બે જાતિનો પ્રેમ અને ગૃહસ્થોની વૃદ્ધિ માટે, મે બ્રહ્માના મનમાંથી બહાર નીકળો.

નિત્યાનિત્યસ્વરૂપાસિ ગુણરૂપાસિ સુવ્રતે .

આવિર્ભાવસ્તિરોભાવઃ સૃષ્ટૌ ચ પ્રલયે તવ .. ૭ ..

મીઠી! તમે શાશ્વત છો , તમારા દેવતા શાશ્વત અને સદાચારી છે. તમે સર્જન સમયે દેખાય છે અને વિસર્જન સમયે તમે અદૃશ્ય થઈ જાઓ છો.

ૐ સ્વસ્તિ ચ નમઃ સ્વાહા સ્વધા ત્વં દક્ષિણા તથા .

નિરૂપિતાશ્ચતુર્વેદે ષટ્પ્રશસ્તાશ્ચ કર્મિણામ્ .. ૮ ..

તમે ઓમ , નમઃ , સ્વસ્તિ , સ્વાહા , સ્વધા અને દક્ષિણા છો. તમારા આ છ સ્વરૂપો ચાર વેદ દ્વારા દર્શાવવામાં આવ્યા છે , કર્મકાંડના લોકોમાં આ છ કર્મકાંડથી ઓળખાય છે.

પુરાસીત્ત્વં સ્વધાગોપી ગોલોકે રાધિકાસખી .

ધૃતોરસિ સ્વધાત્માનં કૃતં તેન સ્વધા સ્મૃતા .. ૯ ..

હે દેવી! તમે ગોલોકમાં ' સ્વધા ' નામની ગોપી હતા અને તમે રાધિકાના મિત્ર હતા. ભગવાન કૃષ્ણએ તમારી છાતી પર મૂકીને તમને ભેટ આપી હતી. તેથી જ તમને સ્વધા નામ મળ્યું.

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે? અહીં ક્લિક કરો. 

ઇત્યેવમુક્ત્વા સ બ્રહ્મ બ્રહ્મવોકે ચ સંસાદિ ।

તસ્થૌ ચ સહસા સધઃ સ્વધા સવિરભુ હૈ.10.

અર્થ - આ રીતે સ્વધા દેવીનો મહિમા ગાતા બ્રહ્માજી તેમની સભામાં બેઠા. અચાનક ભગવતી પોતે તેમની સામે પ્રગટ થયા.

તદા પિતૃભ્યઃ પ્રદૌ તમેવ કમલનમ્ ।

તમ સમ્પ્રાપ્ય યુસ્તે ચ પિતૃશ્ર પ્રહર્ષિતા.11.

અર્થ - પછી દાદાએ તે કમલનાયની દેવીને પૂર્વજોને અર્પણ કરી દીધા. તે દેવીઓની પ્રાપ્તિથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના સંસારમાં ચાલ્યા ગયા.

સ્વધાસ્તોત્રમિદં પુણ્ય યઃ શૃણોતિ સમાવિષ્ટઃ ।

સ સ્નાતઃ સર્વતીર્થષુ વેદપાઠફલં લભેત્ ..12.

અર્થ - આ ભગવતી સ્વધાનું પવિત્ર સ્તોત્ર છે. જે વ્યક્તિ આ સ્તોત્રને એકાગ્ર ચિત્તે સાંભળે છે, જાણે તેણે તમામ તીર્થોમાં સ્નાન કર્યું હોય અને તેને વેદના પાઠનું ફળ મળે છે. 

 પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ શ્રાદ્ધમાં શું ના કરવું  ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

આ રીતે સ્વધા દેવીનો મહિમા ગાતા બ્રહ્માજી તેમની સભામાં બેઠા. અચાનક તેમની સામે ભગવતી પ્રગટ થયા. પછી દાદાએ તે કમલનાયની દેવીને પૂર્વજોને અર્પણ કરી દીધા. એ દેવીની પ્રાપ્તિથી પૂર્વજો ખૂબ પ્રસન્ન થયા. તેઓ અતિ આનંદિત હતા.

ઇતિ શ્રીબ્રહ્મવૈવર્તમહાપુરાણે પ્રકૃતિખંડે બ્રહ્મકૃતમ્ સ્વધાસ્તોત્રમ સંપૂર્ણમ

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2022

ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી 13 કે 14 સપ્ટેમબરક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Bhadarva Sankashti Chaturthi 2022 | Okhaharan

 ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી  13 કે 14 સપ્ટેમબરક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Bhadarva Sankashti Chaturthi 2022 | Okhaharan

Bhadarva-sankashti-chaturthi-2022
Bhadarva-sankashti-chaturthi-2022

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  13 કે 14 સપ્ટેમબર ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આ વિડીયો માં જાણીયે.  

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આપણૅ છે એમાં કેટલીક વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની પુનમ પછી આવતી વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી કહે છે અને અમાસ પછી આવતી સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે આમ દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે.  

દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તેમાં આ વષૅ સપ્ટેમ્બર મહિનાની ચતુર્થી મંગળવાર ના રોજ આવતી હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે આ ચતુર્થી ને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. શ્રી ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે.  

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આ વષૅ ભાદરવા માસ ની અંગારકી સંકષ્ટી ચતુર્થી  

તિથિ પ્રારંભ 13 સપ્ટેમ્બર 2022 મંગળવાર સવારે  10:36

તિથિ સમાપ્તી 14 સપ્ટેમ્બર 2022 બુઘવાર સવારે  10:24

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  13 સપ્ટેમ્બર 2022 મંગળવાર

પુજન નો શુભ સમય 9:30 થી 2:07

ચંદ્ર દશૅન સમય રાત્રે 8:52 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો.

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. અંગારકી સંકષ્ટી સૌથી ઉત્તમ છે. તેમાં પણ પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના એકદંત સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2022

પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ| શ્રાદ્ધમાં શું ના કરવું | Shradh Ma su na karvu Gujarati Mahiti | Okhaharan

પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ| શ્રાદ્ધમાં શું ના કરવું | Shradh Ma su na karvu Gujarati Mahiti | Okhaharan 

shradh-ma-su-na-karvu-gujarati-mahiti
shradh-ma-su-na-karvu-gujarati-mahiti

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભાદરવા વદ પક્ષની શરૂ થતાં પિતૃદેવો શ્રાદ્ધ પક્ષના 15 દિવસ માં શું ના કરવું જોઈએ જેથી પિતૃઓ ક્રોધિત ના થાય . 

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં એક છોડ આ નાનકડો ઉપાય અહીં ક્લિક કરો.

 હિન્દુ ધર્મના દરેક મનુષ્ય પોતાના પિતૃઓની પુજા કરે છે કાગવાસ અથવા પિંડ દાન આપે છે. આ વષૅ 2025 માં 7 સપ્ટેમ્બર  થી 21 સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ દરમિયાન લોકો પોતાના પિતૃ ની તિથિ અનુસાર પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ તથા વિદ્યાવાન બ્રહ્માણ સાથે તર્પણ  વિધિ કરાવે છે. કરવામાં આવે છે.હિન્દુ ધમૅના પુરાણ અનુસાર પિંડ દાનની પૂજામાં કોઈપણ પ્રકારની ભૂલ કે ખરાબ કમૅ અથવા તકેદારી વગર કામ કરવાથી પિતૃઓ તેની ઉપર નારાજ રહે છે. તેથી પિતૃ પુજન કરતા સમયે આ ખાસ 7 બાબતો નું ધ્યાન રાખવું તે આપણે જાણીશું

પિતૃદેવો ના પુજન અને તપણૅ સમયે આ  વાસણોનો ઉપયોગ કરશો નહીં

બ્રહ્માણી દ્રારા શ્રાદ્ધ વિધિ સમયે ભૂલથી પણ લોખંડ ની ધાતુ વાસણ નો ઉપયોગ ના કરવો . લોખંડ ના વાસણ નો ઉપયોગ કરવાથી ધરના તથા પરિવાર પર અશુભ અસર પડે છે . માટે શ્રાદ્ધ પુજન વખતે તથા કાગવાસ સમયે તાંબા પિત્તળ અથવા લોખંડ સિવાય અન્ય ધાતુ નો ઉપયોગ કરો.

પિતૃદેવો ના પુજન અને તપણૅ દિવસે આ ઉપયોગ ના કરો

તમારા પિતૃ પક્ષના શ્રાદ્ધ ના દિવસે તમે શરીર પર તેલ કે કોઈપણ સુગંધીત વસ્તુઓને ઉપયોગ ના કરો. અને એ દિવસે પારકા ભોજન એટલે બીજા ધરના ભોજન ગ્રહણ ના કરો.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ અહીં ક્લિક કરો.

આ 15 દિવસ ના સમય માં આ કાયૅ ના કરો

આ 15 દિવસ સમય દરમિયાન પિતૃ ઓનુ આત્માની શાંતિ અને  શુદ્ધિ માટે પૂર્વજોને યાદ કરવામાં આવે છે તથા તેમની પૂજા પણ થાય છે.  એટલે આ સમય પરિવારમાં એક પ્રકારનું શોકનું વાતાવરણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે નવી વસ્ત નું  ખરીદી ના કરવી.

15 દિવસ સમય દરમિયાન આટલા લોકોનુ અપમાન ન કરવું જોઈએ

પુજન કે તપણૅ ના દિવસે તામારા આંગણે જો  ભિખારી કે  કોઈ ભૂખ્યો આવે તો તેનો ભોજન કરાવો . અને જો  કૂતરો, બિલાડી, કાગડો વગેરે પશુ-પક્ષીઓને ભોજન આપો તથા તેમનુ મારવા કે  અપમાન ન કરવું જોઈએ.એવુ કહેવાય છેકે એ દિવસે પિતૃઓ કોઈ પણ રૂપમાં તમારા આંગણે આવે છે.  

ધરના દરેક સભ્યો એ આ બાબતનું ધ્યાન રાખે છે

પુજન કે તપણૅ ના દિવસે ધરના દરેક સભ્ય એ વાળ , નખ ન કાપવા જોઈએ. આ સમય માં વાળ નખ કાપવાથી ધનની હાનિ થાય છે.

પિતૃ કાગવાસ માં આ ખોરાક સારો

પિતૃપક્ષમાં પિતૃઓને કાગવાસ માટે ઘરમાં બનાવેલા સાત્વિક ભોજન તથા એક ભાગ ગાય , એક ભાગ કૂતરા માટે કાઢવો. તામસી ગુણ વારી વસ્તુઓને જેમકે ડુંગરી લસણ ની વસ્તુ ના બનાવવી.

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે? અહીં ક્લિક કરો.

પિતૃ તર્પણ તિથિ અને તારીખ જાણવા અહીં ક્લિક કરો. 

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2022

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Parivartini ekadashi vrat katha in Gujarati | Okhaharan

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Parivartini ekadashi vrat katha in Gujarati  | Okhaharan

Parivartini-Ekadashi-Vrat-Katha-in-Gujarati
Parivartini-Ekadashi-Vrat-Katha-in-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું   ભાદરવા માસની શુક્લ (સુદ) પક્ષની પરિવર્તિની એકાદશી તથા વામન જયંતી ની વ્રત કથા ગુજરાતીમાં.

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે ? તેની વિધિ કઈ છે ? એ એકાદશી વ્રતનું ફળ મળે છે તે કહો.”

 નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે ગુજરાતી લખાણ સાથે  

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજનુ ! હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની ‘વામન’ નામની એકાદશીની કથા કહું છું. આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવામાત્રથી પાપોનો નાશ થાય છે. આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જો કોઈ ધર્મપારાયણ મનુષ્યના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે. એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી.

આ એકાદશીના દિવસે શ્રીવિષ્ણુ ભગવાન પડખું બદલે (પાસુ બદલે) છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂઓ છો, તથા પાસા બદલો છો ? તમે બલિને કેમ બાંધ્યા ? અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી. ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે, તે બધુ વિસ્તારપૂર્વક કહો.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે  ગુજરાતી લખાણ સાથે  

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજનુ ! હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો.”

ત્રેતાયુગમાં બિલ નામનો એક દાનવ હતો. તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો.'' ત્યારે યુધિષ્ઠિર બોલ્યા : “હે જનાર્દન ! તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તાર પૂર્વક કહો.”

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજન્ ! મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે - ‘હે રાજન્ ! તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપી દો, તેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે.' રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો. ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ, સ્વર્ગલોકમાં કમર, મહર્લોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપ-લોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું. આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું : “હે રાજન્ ! હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું ? આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું. મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો.

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

ત્યારે મને તે અત્યંત વિનીત જોયો. તો મેં તેને કહ્યું : “હે બિલ ! હું સદૈવ તારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે. આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  