બુધવાર, 6 માર્ચ, 2024

શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે | Achyuta Ashtakam Gujarati Lyrics | #Okhaharan

શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે | Achyuta Ashtakam Gujarati Lyrics | Okhaharan

achyuta-ashtakam-Gujarati-Lyrics
achyuta-ashtakam-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માઁ ભક્તિ લેખ માં શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે.

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 

 શ્રી અચ્યુતાષ્ટકમ્
અચ્યુતં કેશવં રામનારાયણ
કૃષ્ણદામોદર વાસુદેવ હિરમ્ ।
શ્રી ધરં માધવ ગોપિકાવલ્લભં
જાનકીનાયકં રામચન્દ્રે ભજે ||૧||

અચ્યુતં કેશવં સત્યભામાધવં
માધવં શ્રીધરં રાધિકારાધિમ્ ।
ઇન્દિરામન્દિરં ચેતસા સુન્દરં
દેવકીનન્દનં નન્દજં સન્દધે ॥૨॥
વિષ્ણવે જિષ્ણવે શદ્ધિને ચક્રિણે
રુક્મિણી રાગિણે જાનકી જાનયે ।
વલ્લવીવલ્લભાયાર્ચિતાયાત્મને
કંસવિષ્વસિને વંશિને તે નમઃ ।।૩।

કૃષ્ણ ગોવિન્દ હે રામ નારાયણ,
 શ્રીપતે વાસુદેવાજિત શ્રીનિધે ।
અચ્યુતાનન્ત હે માધવાધોક્ષજ,
દ્રારકાનાયક દ્રૌપદીરક્ષક ॥૪॥

રાક્ષસક્ષોભિતઃ સીતયાશોભિતો,
દણ્ડકારણ્યભૂપુણ્યતાકારણઃ
લક્ષ્મણેનાન્વિતો વાનરેઃ સેવિતોડગસ્ત્ય-
સમ્પૂજિતો રાઘવઃ પાતુ મામ્

ધેનુકારિષ્ટકાનિષ્ટકૃદ્રુષિહા
કેશિહા કંસહૃદ્ધશિકાવાદકઃ ।
પૂતનાકોપકઃ સૂરજાખેલનો
બાલગોપાલકઃ પાતુમાં સર્વદા ॥૬॥

વિદ્યુદુદ્યોતવત્પ્રસ્ફુરદ્વાસસં
પ્રાવૃડમ્ભોદવત્પોલ્લસદ્રિગ્રહમ્   
વન્યયા માલયા શોભિતોરઃસ્થલં
લોહિતાધ્રિદ્રયં   વારિજાક્ષં ભજે
 કુચિતૈ:  કૃન્તલેભ્રાજમાનાનનં,
રત્નમૌલિ લસત્કુણ્ડલં ગણ્ડયોઃ ।
હારકેયૂરકં કંકણપ્રોજ્જવલં
કિંકિણીમંજુલ શ્યામલં તં  ભજે ।।૮।।

અચ્યુતાષ્ટકં ય: પઠેદિષ્ટદ
પ્રેમતઃ પ્રત્યહ પૂરુષઃ સસ્પૃહમ્ ।
વૃત્તાંત: સુન્દરં કતૃવિશ્વમ્ભર
સ્તસ્ય વશ્યો હરિર્જાયતે સત્વરમ્ ।।૯।। 

ઇતિ શ્રીમદ્ શંકરાચાર્યકૃતં અચ્યુતાષ્ટકં સમ્પૂર્ણમ્

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

શ્રી બૃહસ્પતિ કવચ નો પાઠ કરવાથી ગુરૂ ગ્રહ ની અશુભ અસર ઓછી થાય સવૅ ઈચ્છા પૂર્તિ થાય | Brihaspati Kavach Gujarati Lyrics | #Okhaharan

શ્રી બૃહસ્પતિ કવચ નો પાઠ કરવાથી ગુરૂ ગ્રહ ની અશુભ અસર ઓછી થાય સવૅ ઈચ્છા પૂર્તિ થાય | Brihaspati Kavach Gujarati Lyrics | Okhaharan

brihaspati-kavach-gujarati-lyrics
brihaspati-kavach-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું ગુરૂ ગ્રહ એટલે દેવો ના ગુરૂ બૃહસ્પતિ નો કવચ નો પાઠ. નિત્ય સવારે 2 મિનિટનો આ  કવચ નો પાઠ બધા માટે ઉત્તમ છે.જે લોકો ને ગુરૂ ગ્રહ ની અશુભ અસર હોય તેમને નિત્ય અથવા ગુરૂવાર અને પુનમ ના દિવસે  આનો પાઠ કરે છે તેની બધી ઈચ્છાઓની પૂર્તિ થાય છે. તથા બધા કામોમાં સફળતા મળે છે.

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય 
 
॥ બૃહસ્પતિ કવચ ॥
અભિષ્ટફલદં દેવં સર્વાં સુરપૂજિતમ્ ।
 અક્ષમાલાધરં શાન્તં પ્રણમામિ બૃહસ્પતિમ્ ॥૧॥

 બૃહસ્પતિઃ શિરઃ પાતુ લલાટં પાતુ મે ગુરુ: :|
 કર્ણો સુરગુરુ: પાતુ, નેત્રે મેડભિષ્ટદાયકઃ ॥૨॥

 જિહવાં પાતુ સુરાચાર્યો નાસાં મે વેદપારગઃ ।
 મુખ મેં પાતુ સર્વજ્ઞો કંઠ મે દેવતાગુરુઃ ॥૩॥

ભુજાવાંગિરસઃ પાતુ કરો પાતુ શુભપ્રદઃ ।
સ્તનૌ મે પાતુ વાગીશઃ કુક્ષિ મે શુભલક્ષણઃ ॥૪॥

 નાભિ દેવગુરુઃ પાતુ મધ્ય પાતુ સુખપ્રદઃ ।
કિટ પાતુ જગદ્રવંધ ઉરુ મે પાતુ વાક્ પતિ  ॥૫॥

 જાનુજંઘે સુરાચાર્યો પાદો વિશ્વાત્મકસ્તથા ।
અન્યાનિ યાનિ ચાંગાનિ રક્ષેન્મે સર્વતો ગુરુઃ ॥૬॥

 ઈત્યંત્તત્ કવચં દિવ્યં ત્રિસંધ્યે યઃ પઠેન્નરઃ ।
સર્વાન્ કામાનવાપ્નોતિ સર્વત્ર વિજયી ભવેત્ ॥

II ઈતિ બૃહસ્પતિકવચં સંપૂર્ણમ્ ||
 
વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

બોલીયે ગુરૂદેવ ની જય ૐ બૃહસ્પતિ નમઃ

મિત્રો આ હતો બૃહસ્પતિ કવચ હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો 🙏  અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર      કરો સૌના અમારા જય શ્રી કૃષ્ણ.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024

સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે | Ganesh 32 Names Gujarati Lyrics | #Okhaharan

સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે | Ganesh 32 Names Gujarati Lyrics |  Okhaharan 

Ganesh-32-Names-Gujarati-Lyrics
Ganesh-32-Names-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રી ગણેશ ભગવાન 32 સ્વરૂપો વિશે જેના શ્રવણ કે પઠન માત્રથી  બધી પ્રકાર ની પરેશાની નાશ પામે છે

ૐ શ્રી બાલ ગણપતિ નમઃ

ૐ શ્રી તરુણ ગણપતિ નમઃ

ૐ શ્રી ભક્ત ગણપતિ નમઃ

ૐ શ્રી વીર ગણપતિ નમઃ

ૐ શ્રી શક્તિ ગણપતિ નમઃ

ૐ શ્રી સિદ્ધિ ગણપતિ નમઃ 

ૐ શ્રી વિઘ્ન ગણપતિ નમઃ

ૐ શ્રી ઉચ્ચિષ્ઠ ગણપતિ નમઃ

ૐ શ્રી હેરંબ ગણપતિ નમઃ

ૐ શ્રી ઉદ્ધ ગણપતિ નમઃ

ૐ શ્રી ક્ષિપ્ર ગણપતિ નમઃ

ૐ શ્રી લક્ષ્મી ગણપતિ નમઃ 

 ૐ શ્રી વિજય ગણપતિ નમઃ

ૐ શ્રી મહાગણપતિ નમઃ

ૐ શ્રી નૃત્ય ગણપતિ નમઃ

ૐ શ્રી એકાક્ષર ગણપતિ નમઃ

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

ૐ શ્રી હરિદ્ર ગણપતિ નમઃ

ૐ શ્રી ત્રિયક્ષ ગણપતિ નમઃ

ૐ શ્રી વર ગણપતિ નમઃ

ૐ શ્રી ઠુન્ડી ગણપતિ નમઃ

ૐ શ્રી ક્ષિપ્રપ્રસાદ ગણપતિ નમઃ

ૐ શ્રી ઋણ મોચન ગણપતિ નમઃ

ૐ શ્રી એકદંત ગણપતિ નમઃ

ૐ શ્રી સૃષ્ટિ ગણપતિ નમઃ 

ૐ શ્રી દ્વિમુખ ગણપતિ નમઃ

ૐ શ્રી ઉદંડ ગણપતિ નમઃ

ૐ શ્રી દુર્ગા ગણપતિ નમઃ

ૐ શ્રી ત્રિમુખ ગણપતિ નમઃ

ૐ શ્રી યોગ ગણપતિ નમઃ 

ૐ શ્રી સિંહ ગણપતિ નમઃ

ૐ શ્રી સંકટ હરણ ગણપતિ નમઃ 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 26 ફેબ્રુઆરી, 2024

આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે | Hanuman Panchak Gujarati Lyrics |

 આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે | Hanuman Panchak Gujarati Lyrics | Okhaharan

hanuman-panchak-gujarati-lyrics
hanuman-panchak-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે. 

શ્રી હનુમાન પંચક

દોહા

સંચક સુખ કંચક કવચ પંચક પૂરન બાન |

રંચક રંચક કષ્ટ ના હનુમત પંચક જાન ||

મત્તગયન્દ છન્દ

ગ્રાહિ નસાહિ પઠાહિ દઈ, દિવદેવમહાહિ સરાહિ સિઘારિ |

વીર સમી૨ન શ્રી રઘુવીરન, ઘીરહિ પીર ગંભીર વિદારી

 કન્દ અનંદ સુ અંજનિનંદ, સદા ખલવૃન્દન મંદજહારી

 ભૂઘર કો ઘર કે કર ઉપર નિર્જર કે જુદ કી જર જારી || ૧ || 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

બાલિ સહોદર પાલિ લયો હરિ કાલિ પતાલિહુ ડાલિ દઈ હૈ ||

 ભાલિ મરાલિસિ સીય કરાલિ બિડાલિ નિશાલિ બિહાલિ ભઈ હૈ

ટાલિ ડરાલિ મહાલિય રાય ગજાલિન ચાલિ ચપેટ લઈ હૈ

 ખ્યાલિહિં શાલિ દઈ કાલિ કપાલ ઉતાલિ બહાલિ ગયી હૈ ॥૨॥

આસુ વિભાવસુ પાસુ ગયે અરુ તાજુ સુહાસુ ગરાસુ ઘરયો હૈ ।

 અચ્છ સુચ્છન તચ્છન તોરિ સ રચ્છન પચ્છન પચ્છ કર્યો હૈ ||

 આર અપાર હું કાર પછાર સમીર કુમાર સુમાર ભર્યા હૈ ।

કો હનુમાન્ સમાન જહાન બખાનત આજ અમાન ભર્યો હૈ II૩

 અંજનિ કો સુત ભંજન ભીરન સંજન રંજન પંજ રહા હૈ ।

 રુદ્ર સમુદ્રહિ છુદ્ર કિયો પુનિ કુદ્ધ રસાઘર ઉર્જા લહા હૈ ।।

મોહિ ન ઓપ કહો પતઉ તુબ જોપ દયા કરું તોપ કહા હૈ |

 ગથ્થ અકથ્થ બનત્ત કહા હનુમત તું હથ્થ સમથ્ય સહા હૈ ।। ૪ ।।

ભાન પ્રભાનન કે અનુમાન ગયે અસમાન બિહાન નિહારી ।

 ખાન લગે મઘવાનહુ કો સુકિયો અપમાન ગુમાનહિ ગારી ।।

 પ્રાણ પરાન લગે લછમાન તુ આનન ગાનપતી ગિરધારી

 બાન નિવાય સુજાન મહાન સુ હૈ હનુમાનૢ કરાન હમારી ॥ ૫ ॥

દોહા

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

બસુદિશિ ઓં પૌરાણ દગ ઈક ઈક આધે આન ।

 સિત નવમી ઈષ ઈન્દુ દિન પંચક જન્મ જહાન ॥

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2024

માં મોગલ ભગુડાધામ નો ઈતિહાસ ગુજરાતી કથા | Maa Mogal Bhagudadhan History Gujarati Katha | #Okhaharan

માં મોગલ ભગુડાધામ નો ઈતિહાસ ગુજરાતી કથા | Maa Mogal Bhagudadhan History Gujarati Katha | #Okhaharan

mogal-dham-history-gujarati-katha-bhagudadham
mogal-dham-history-gujarati-katha-bhagudadham

 સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહુવાના ભગુડાનું મોગલધામ મંદિર નો ઈતિહાસ. આની પાછળ બે દંતકથાઓ જોડાયેલી છે એક કથા ધાર્મિક અને બીજી ઐતિહાસિક છે. 

મા મોગલ ધાર્મિક માહાત્મ્ય કથા 

મા મોગલ ઐતિહાસિક દંત કથા અને માહાત્મ્ય: 

મા મોગલ ભગુડાઘામમાં માં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક દંતકથા જોડાયેલી છે. અહીં મુખ્ય બે સમાજના લોકો રહે છે એક આહીરો અને એક ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતી હતી. આ લોકો એકબીજાનાં બઘા સુખ-દુઃખમાં ભાગીદાર થતા અને સાથે રહેતા હતાં. ભગુડાના નેસમાં રહેતા કામળિયા આહીરના એક માજીને તેની બહેન જેવા ચારણ બાઈએ કાપડામાં આઈ મોગલ ભેટમાં આપ્યા.

 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

કાપડામાં મા મોગલ દેતાં કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓનાં દુઃખ આ દેવી માતાએ હર્યાં છે. આથી તું પણ તામારા નેસમાં જઈ આ આઈ દેવીનું સ્થાપન કરજે પછી જોજો તારા નેસડામાં કોઈ પ્રકાર દુઃખ કે મેલી વિઘા ડોકાચયું પણ નહી કરી શકે.આ પછી આહીરના સમાજના  માજીએ ભગુડામાં આઈ મોગલનું સ્થાપન કર્યું. કાપડે આવેલી મા મોગલે સમગ્ર આહીર સમાજનાં દુઃખ દૂર કર્યાં. આ સમયથી જ ચારણો પછી આહીરો પણ મોગલને કુળદેવી તરીકે પૂજાય તથા માનવામાં આવે છે. 

ૐ મોગલ માતાયૈ નમઃ

આ દ્રાપર યુગ ની વાત છે જયારે યુદ્ર્દ પહેલા પાંડવો, દ્રોપદી અને શ્રીકૃષ્ણ ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રોપદીએ પોતાનું વિચાર રજૂ કર્યું. દ્રોપદીનું આ વિચાર સાંભળીને ભીમથી હસવું રોકાયું નહી. શ્રી કૃષ્ણએ ભીમને આમ દ્રોપદીની વાત પર હાસ્ય ન કરવા સમજાવ્યા. કૃષ્ણે સાથે-સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદી શક્તિનું અપમાન કરી રહ્યા છો. દ્રોપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રીએ સ્નાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને તેની પાછળ જોજો.

કૃષ્ણે સાથે-સાથે એક વાતનું ધ્યાન રાખવાનું પણ કહી કહ્યું કે તમને જ્યારે અવાજ સંભળાય ત્યારે તમારી જે મનની ઈચ્છતા હોય તે માગી લેજો. તમે ત્યારે કહેશો કે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આમ આટલું કહ્યા પછી તરત પાણીમાં સો જોજન દૂર જતો રહેજે.

   કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

જોકે એ રાત્રે ત્યાં ભીમસેન જે જોયું તેનાથી તે ભયભીત થઈ ગયો. તેઓ સ્નાન કરવા આવેલા દ્રોપદીને સંતાઈને જોવા લાગ્યા. દ્રોપદીએ અચાનક દેવી જોગમાયાનું રૂપ ધારણ કરી લીધું અને દસે દિશામાં તેમની ત્રાડો સંભળાવા લાગી. ત્રાડ નાખતા દ્રોપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો. ભીમ પહેલાં તો જોગમાયાના રૂપમાં દ્રોપદીને જોઈ ડરી ગયા પણ તરત સ્વસ્થતા કેળવી અને કૃષ્ણે કહેલા શબ્દો યાદ કર્યાં અને વરદાન માગી લેતા જોગમાયાએ તથાસ્થુ કહ્યું. આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારીને પાણીમાં સો જોજન દૂર ચાલ્યા જાય છે. જોગમાયાના ના મુખમાંથી અગ્નિવર્ષા થઈ અને સો જોજન સુધી પાણી ગરમ થઈને ઉકળી ઊઠ્યું. જેના મોંમાંથી અગ્નિવર્ષા થઈ તે એટલે ભગુડાનું મોગલ માં.

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.