રવિવાર, 22 જૂન, 2025

શ્રી સુદર્શન અષ્ટકમ્ જેમાં ભગવાન શ્રી વિષ્ણુ ના સુદર્શન ચક્ર ના આઠ ગુણ નો પાઠ | Shree Sudarshana Ashtakam in Gujarati Lyrics | Okhaharan

શ્રી સુદર્શન અષ્ટકમ્ જેમાં ભગવાન શ્રી વિષ્ણુ ના સુદર્શન ચક્ર ના આઠ ગુણ નો પાઠ | Shree Sudarshana Ashtakam in Gujarati Lyrics | Okhaharan 

shree-sudarshana-ashtakam-in-gujarati
shree-sudarshana-ashtakam-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશુંએકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી સુદર્શન અષ્ટકમ્ જેમાં ભગવાન શ્રી વિષ્ણુ ના સુદર્શન ચક્ર ના આઠ ગુણ કહેવામાં આવ્યા છે.

શ્રી સુદર્શન અષ્ટકમ્ 

પ્રતિભટશ્રેણિભીષણ વરગુણસ્તોમભૂષણ
જનિભયસ્થાનતારણ જગદવસ્થાનકારણ ।
નિખિલદુષ્કર્મકર્શન નિગમસદ્ધર્મદર્શન
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 1 ॥

શુભજગદ્રૂપમંડન સુરજનત્રાસખંડન
શતમખબ્રહ્મવંદિત શતપથબ્રહ્મનંદિત ।
પ્રથિતવિદ્વત્સપક્ષિત ભજદહિર્બુધ્ન્યલક્ષિત
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 2 ॥

નિજપદપ્રીતસદ્ગણ નિરુપથિસ્ફીતષડ્ગુણ
નિગમનિર્વ્યૂઢવૈભવ નિજપરવ્યૂહવૈભવ ।
હરિહયદ્વેષિદારણ હરપુરપ્લોષકારણ
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 3 ॥

સ્ફુટતટિજ્જાલપિંજર પૃથુતરજ્વાલપંજર
પરિગતપ્રત્નવિગ્રહ પરિમિતપ્રજ્ઞદુર્ગ્રહ ।
પ્રહરણગ્રામમંડિત પરિજનત્રાણપંડિત
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 4 ॥

ભુવનનેતસ્ત્રયીમય સવનતેજસ્ત્રયીમય
નિરવધિસ્વાદુચિન્મય નિખિલશક્તેજગન્મય ।
અમિતવિશ્વક્રિયામય શમિતવિશ્વગ્ભયામય
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 5 ॥

મહિતસંપત્સદક્ષર વિહિતસંપત્ષડક્ષર
ષડરચક્રપ્રતિષ્ઠિત સકલતત્ત્વપ્રતિષ્ઠિત ।
વિવિધસંકલ્પકલ્પક વિબુધસંકલ્પકલ્પક
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 6 ॥

પ્રતિમુખાલીઢબંધુર પૃથુમહાહેતિદંતુર
વિકટમાલાપરિષ્કૃત વિવિધમાયાબહિષ્કૃત ।
સ્થિરમહાયંત્રયંત્રિત દૃઢદયાતંત્રયંત્રિત
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 7 ॥

દનુજવિસ્તારકર્તન દનુજવિદ્યાવિકર્તન
જનિતમિસ્રાવિકર્તન ભજદવિદ્યાનિકર્તન ।
અમરદૃષ્ટસ્વવિક્રમ સમરજુષ્ટભ્રમિક્રમ
જય જય શ્રીસુદર્શન જય જય શ્રીસુદર્શન ॥ 8 ॥

દ્વિચતુષ્કમિદં પ્રભૂતસારં
પઠતાં વેંકટનાયકપ્રણીતમ્ ।
વિષમેઽપિ મનોરથઃ પ્રધાવન્
ન વિહન્યેત રથાંગધુર્યગુપ્તઃ ॥ 9 ॥

ઇતિ શ્રી વેદાંતાચાર્યસ્ય કૃતિષુ સુદર્શનાષ્ટકમ્ ।

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 21 જૂન, 2025

શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ કરવા નિમ્નલિખિત 10 નિયમો જેથી પાઠ કરવાનું 100% ફળ મળેજ | vishnu sahasranamam path rules in gujarati | Okhaharan

શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ કરવા નિમ્નલિખિત 10 નિયમો જેથી પાઠ કરવાનું 100% ફળ મળેજ | vishnu sahasranamam path rules in gujarati | Okhaharan 

vishnu-sahasranamam-path-rules-in-gujarati
vishnu-sahasranamam-path-rules-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી વિષ્ણુ ભગવાનનો ઉત્તમ ભક્તિ નો પાઠ એટલે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નામનો પાઠ કરવા નિમ્નલિખિત ૧૦ નિયમો જેથી પાઠ કરવાનું 100% ફળ મળેજ 

શ્રી કૃષ્ણ નો આ પાઠ કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર 

શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાના 10 નિયમો

૧. સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી અગર પંચસ્નાન કરી પાઠ કરવો. પ્રભુ જરૂર કલ્યાણ કરશે.

૨. ઘરમાં બેસી ભગવાનનું ધ્યાન ધરીને તેમજ દેવમંદિરમાં પ્રભુની મૂર્તિની સામે બેસી પાઠ કરશો.

૩. બને તો પાઠ કરતી વખતે ઘીનો દીવો અગર અગરબત્તી રાખવી.

૪. શુદ્ધ ઉચ્ચારથી ઊંચા સ્વરે પાઠ કરવો. 

૫. રુદ્રશાપવિમોચનનો પાઠ કરીને કરન્યાસવિધિ કરવી, પછી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. શ્રદ્ધા-ભક્તિપૂર્વકના પાઠનું ફળ મળે છે.

૬. પાઠ પૂરો કર્યા સિવાય અધવચમાં આસન પરથી ઊઠવું નહિ.

૭. નિયમિત દરરોજ પાઠ કરવાનો સંકલ્પ કરી પાઠની શરૂઆત કરવી. નિયમનો ભંગ થવા દેવો નહિ. નિયમનો ભંગ થાય તો ઉપવાસ કરવો.

૮. ભગવાન વિષ્ણુ આપણી પાસે જ છે એમ ધારી પાઠ કરવો.

૯. ઉપરાંત શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો.

૧૦. શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને આત્માનું કલ્યાણ થાય છે.

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

આશા છે કે આ લેખ પસંદ આવ્યો હશે મારી સાથે Whatsapp જોડાવા ની બટન પર ક્લિક કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 20 જૂન, 2025

શ્રી સિદ્રલક્ષ્મી સ્તોત્રમ્ ગુજરાતી ભાષામાં જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ સિદ્ર થાય છે. | Shree Siddha lakshmi Stotram in Gujarati | Okhaharan

શ્રી સિદ્રલક્ષ્મી સ્તોત્રમ્ ગુજરાતી ભાષામાં જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ સિદ્ર થાય છે. | Shree Siddha lakshmi Stotram in Gujarati | Okhaharan 

shree-siddha-lakshmi-stotram-in-gujarati
shree-siddha-lakshmi-stotram-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે પાઠ કરીશું શ્રી સિદ્રલક્ષ્મી સ્તોત્રમ્ ગુજરાતી ભાષામાં જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ સિદ્ર થાય છે.

શ્રી સિદ્ધલક્ષ્મી સ્તોત્રમ્

અસ્ય શ્રીસિદ્ધલક્ષ્મીસ્તોત્રમંત્રસ્ય હિરણ્યગર્ભ ઋષિઃ અનુષ્ટુપ્ છંદઃ, શ્રીમહાકાળીમહાલક્ષ્મીમહાસરસ્વત્યો દેવતાઃ શ્રીં બીજં હ્રીં શક્તિઃ ક્લીં કીલકં મમ સર્વક્લેશપીડાપરિહારાર્થં સર્વદુઃખદારિદ્ર્યનાશનાર્થં સર્વકાર્યસિદ્ધ્યર્થં શ્રીસિદ્ધિલક્ષ્મીસ્તોત્ર પાઠે વિનિયોગઃ ॥

ઋષ્યાદિન્યાસઃ
ઓં હિરણ્યગર્ભ ઋષયે નમઃ શિરસિ ।
અનુષ્ટુપ્છંદસે નમો મુખે ।
શ્રીમહાકાળીમહાલક્ષ્મીમહાસરસ્વતીદેવતાભ્યો નમો હૃદિઃ ।
શ્રીં બીજાય નમો ગુહ્યે ।
હ્રીં શક્તયે નમઃ પાદયોઃ ।
ક્લીં કીલકાય નમો નાભૌ ।
વિનિયોગાય નમઃ સર્વાંગેષુ ॥

કરન્યાસઃ
ઓં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ અંગુષ્ઠાભ્યાં નમઃ ।
ઓં હ્રીં વિષ્ણુતેજસે તર્જનીભ્યાં નમઃ ।
ઓં ક્લીં અમૃતાનંદાયૈ મધ્યમાભ્યાં નમઃ ।
ઓં શ્રીં દૈત્યમાલિન્યૈ અનામિકાભ્યાં નમઃ ।
ઓં હ્રીં તેજઃ પ્રકાશિન્યૈ કનિષ્ઠિકાભ્યાં નમઃ ।
ઓં ક્લીં બ્રાહ્મ્યૈ વૈષ્ણવ્યૈ રુદ્રાણ્યૈ કરતલ કરપૃષ્ઠાભ્યાં નમઃ ॥

અંગન્યાસઃ
ઓં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ હૃદયાય નમઃ ।
ઓં હ્રીં વિષ્ણુતેજસે શિરસે સ્વાહા ।
ઓં ક્લીં અમૃતાનંદાયૈ શિખાયૈ વષટ્ ।
ઓં શ્રીં દૈત્યમાલિન્યૈ કવચાય હુમ્ ।
ઓં હ્રીં તેજઃ પ્રકાશિન્યૈ નેત્રત્રયાય વૌષટ્ ।
ઓં ક્લીં બ્રાહ્મ્યૈ વૈષ્ણવ્યૈ રુદ્રાણ્યૈ અસ્ત્રાય ફટ્ ॥
ઓં શ્રીં હ્રીં ક્લીં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ નમઃ ઇતિ દિગ્બંધઃ ॥
અથ ધ્યાનમ્
બ્રાહ્મીં ચ વૈષ્ણવીં ભદ્રાં ષડ્ભુજાં ચ ચતુર્મુખીમ્ ।
ત્રિનેત્રાં ખડ્ગત્રિશૂલપદ્મચક્રગદાધરામ્ ॥ 1 ॥

પીતાંબરધરાં દેવીં નાનાલંકારભૂષિતામ્ ।
તેજઃપુંજધરીં શ્રેષ્ઠાં ધ્યાયેદ્બાલકુમારિકામ્ ॥ 2 ॥

અથ સ્તોત્રમ્
ઓંકારં લક્ષ્મીરૂપં તુ વિષ્ણું વાગ્ભવમવ્યયમ્ ।
વિષ્ણુમાનંદમવ્યક્તં હ્રીંકારં બીજરૂપિણીમ્ ॥ 3 ॥

ક્લીં અમૃતાનંદિનીં ભદ્રાં સત્યાનંદદાયિનીમ્ ।
શ્રીં દૈત્યશમનીં શક્તિં માલિનીં શત્રુમર્દિનીમ્ ॥ 4 ॥

તેજઃ પ્રકાશિનીં દેવીં વરદાં શુભકારિણીમ્ ।
બ્રાહ્મીં ચ વૈષ્ણવીં રૌદ્રીં કાલિકારૂપશોભિનીમ્ ॥ 5 ॥

અકારે લક્ષ્મીરૂપં તુ ઉકારે વિષ્ણુમવ્યયમ્ ।
મકારઃ પુરુષોઽવ્યક્તો દેવી પ્રણવ ઉચ્યતે ॥ 6 ॥

સૂર્યકોટિપ્રતીકાશં ચંદ્રકોટિસમપ્રભમ્ ।
તન્મધ્યે નિકરં સૂક્ષ્મં બ્રહ્મરુપં વ્યવસ્થિતમ્ ॥ 7 ॥

ઓંકારં પરમાનંદં સદૈવ સુરસુંદરીમ્ ।
સિદ્ધલક્ષ્મી મોક્ષલક્ષ્મી આદ્યલક્ષ્મી નમોઽસ્તુ તે ॥ 8 ॥

શ્રીંકારં પરમં સિદ્ધં સર્વબુદ્ધિપ્રદાયકમ્ ।
સૌભાગ્યાઽમૃતા કમલા સત્યલક્ષ્મી નમોઽસ્તુ તે ॥ 9 ॥

હ્રીંકારં પરમં શુદ્ધં પરમૈશ્વર્યદાયકમ્ ।
કમલા ધનદા લક્ષ્મી ભોગલક્ષ્મી નમોઽસ્તુ તે ॥ 10 ॥

ક્લીંકારં કામરૂપિણ્યં કામનાપરિપૂર્તિદમ્ ।
ચપલા ચંચલા લક્ષ્મી કાત્યાયની નમોઽસ્તુ તે ॥ 11 ॥

શ્રીંકારં સિદ્ધિરૂપિણ્યં સર્વસિદ્ધિપ્રદાયકમ્ ।
પદ્માનનાં જગન્માત્રે અષ્ટલક્ષ્મીં નમોઽસ્તુ તે ॥ 12 ॥

સર્વમંગળમાંગળ્યે શિવે સર્વાર્થસાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરિ નારાયણી નમોઽસ્તુ તે ॥ 13 ॥

પ્રથમં ત્ર્યંબકા ગૌરી દ્વિતીયં વૈષ્ણવી તથા ।
તૃતીયં કમલા પ્રોક્તા ચતુર્થં સુંદરી તથા ॥ 14 ॥

પંચમં વિષ્ણુશક્તિશ્ચ ષષ્ઠં કાત્યાયની તથા ।
વારાહી સપ્તમં ચૈવ હ્યષ્ટમં હરિવલ્લભા ॥ 15 ॥

નવમં ખડ્ગિની પ્રોક્તા દશમં ચૈવ દેવિકા ।
એકાદશં સિદ્ધલક્ષ્મીર્દ્વાદશં હંસવાહિની ॥ 16 ॥
ઉત્તરન્યાસઃ
ઓં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ હૃદયાય નમઃ ।
ઓં હ્રીં વિષ્ણુતેજસે શિરસે સ્વાહા ।
ઓં ક્લીં અમૃતાનંદાયૈ શિખાયૈ વષટ્ ।
ઓં શ્રીં દૈત્યમાલિન્યૈ કવચાય હુમ્ ।
ઓં હ્રીં તેજઃ પ્રકાશિન્યૈ નેત્રત્રયાય વૌષટ્ ।
ઓં ક્લીં બ્રાહ્મ્યૈ વૈષ્ણવ્યૈ રુદ્રાણ્યૈ અસ્ત્રાય ફટ્ ॥
ઓં શ્રીં હ્રીં ક્લીં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ નમઃ ઇતિ દિગ્વિમોકઃ ॥

અથ ફલશૃતિઃ
એતત્ સ્તોત્રવરં દેવ્યા યે પઠંતિ સદા નરાઃ ।
સર્વાપદ્ભ્યો વિમુચ્યંતે નાત્ર કાર્યા વિચારણા ॥ 17 ॥

એકમાસં દ્વિમાસં ચ ત્રિમાસં ચ ચતુસ્થથા ।
પંચમાસં ચ ષણ્માસં ત્રિકાલં યઃ સદા પઠેત્ ॥ 18 ॥

બ્રાહ્મણઃ ક્લેશિતો દુઃખી દારિદ્ર્યભયપીડિતઃ ।
જન્માંતર સહસ્રોત્થૈર્મુચ્યતે સર્વકિલ્બષૈઃ ॥ 19 ॥

દરિદ્રો લભતે લક્ષ્મીમપુત્રઃ પુત્રવાન્ ભવેત્ ।
ધન્યો યશસ્વી શત્રુઘ્નો વહ્નિચૌરભયેષુ ચ ॥ 20 ॥

શાકિની ભૂત વેતાલ સર્પ વ્યાઘ્ર નિપાતને ।
રાજદ્વારે સભાસ્થાને કારાગૃહનિબંધને ॥ 21 ॥

ઈશ્વરેણ કૃતં સ્તોત્રં પ્રાણિનાં હિતકારકમ્ ।
સ્તુવંતુ બ્રાહ્મણાઃ નિત્યં દારિદ્ર્યં ન ચ બાધતે ॥ 22 ॥

સર્વપાપહરા લક્ષ્મીઃ સર્વસિદ્ધિપ્રદાયિનીમ્ ।
સાધકાઃ લભતે સર્વં પઠેત્ સ્તોત્રં નિરંતરમ્ ॥ 23 ॥
પ્રાર્થના
યા શ્રીઃ પદ્મવને કદંબશિખરે રાજગૃહે કુંજરે
શ્વેતે ચાશ્વયુતે વૃષે ચ યુગલે યજ્ઞે ચ યૂપસ્થિતે ।
શંખે દૈવકુલે નરેંદ્રભવને ગંગાતટે ગોકુલે
સા શ્રીસ્તિષ્ઠતુ સર્વદા મમ ગૃહે ભૂયાત્ સદા નિશ્ચલા ॥

યા સા પદ્માસનસ્થા વિપુલકટિતટી પદ્મપત્રાયતાક્ષી
ગંભીરાવર્તનાભિઃ સ્તનભરનમિતા શુદ્ધવસ્ત્રોત્તરીયા ।
લક્ષ્મીર્દિવ્યૈર્ગજેંદ્રૈર્મણિગણખચિતૈઃ સ્નાપિતા હેમકુંભૈઃ
નિત્યં સા પદ્મહસ્તા મમ વસતુ ગૃહે સર્વમાંગળ્યયુક્તા ॥

ઇતિ શ્રીબ્રહ્મપુરાણે ઈશ્વરવિષ્ણુસંવાદે શ્રી સિદ્ધલક્ષ્મી સ્તોત્રમ્ ॥

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

ગુરુવાર, 19 જૂન, 2025

જેઠ માસની વદ પક્ષની યોગિની એકાદશી ક્યારે છે ? તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Yogini Ekadashi 2025 Vrat Date Time Gujarati Ma | Okhaharan

જેઠ માસની વદ પક્ષની યોગિની એકાદશી ક્યારે છે ? તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Yogini Ekadashi 2025 Vrat Date Time Gujarati Ma | Okhaharan

yogini-ekadashi-2025-vrat-date-time
yogini-ekadashi-2025-vrat-date-time

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ જેઠ માસની વદ પક્ષની યોગિની એકાદશી ક્યારે છે 21 કે 22 જુન ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં યોગિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે. આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે. યોગિની એકાદશી નું વ્રત કરવાથી મુત્યુલોકના મહાન દુઃખ ભોગવવા પડતા નથી. આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. જેમ નિજૅળા એકાદશીની કથા કહ્યુ એ પ્રમાણે આપણા ઋષિમુનિઓએ પાપ નરક સ્વગૅ વિચાર ધ્યાન માં લઈ ને મનુષ્ય સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત તેમાં એકાદશી નું માહાત્મ્ય ધણું વધારે છે .આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે. 

દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ જેઠ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને યોગિની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે. યોગિની એકાદશી તેના નામ પરથી ખબર પડી જાય યોગિ પુરૂષ દ્રારા કહેવામાં આવેલી એકાદશી. આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે. 

દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને યોગિની એકાદશી કહે છે. 

 આ વષે 2024 ની જેઠ માસના કૃષ્ણ પક્ષમાં યોગિની એકાદશી તિથિ
 શરૂઆત 21 જુન 2025 શનિવાર સવારે  07:18 મિનિટ
સમાપ્ત 23 જુન 2025 સોમવાર સવારે 1: 21 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ 22 જુન 2025 રવિવાર કરવો
પુજન નો શુભ સમય સવારે 7:25 થી 12:19 સુધી.
પારણા સમય 23 જુન 2025 સોમવાર સવારે 6:22 થી 8:10 સુધી.

આ યોગિની એકાદશીના નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.  ગ્રંથો અનુસાર એવુ કહેવાય છે કે આ એકાદશી વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને અન્નદાન સમાન પ્રાપ્ત થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર યોગિની એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ પછી નરક સંસારના દુઃખો ભોગવવા પડતા નથી. ઉપરાંત, જેઓ યોગિની એકાદશીનું વ્રત કરે છે વ્યક્તિની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા આ એકાદશી કથા રાજા કુબેર શિવભક્ત સાથે જોડાયેલી હોવાથી શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. 

યોગિની એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે અહી ક્લિક કરો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો