રવિવાર, 13 જૂન, 2021

14 જુન વિનાયક ચતુર્થી પુજન શુભ મુહૂર્ત અને ઉપાય જેનાથી ધરમાં સુખ,શાંતિ અને સંપત્તિ મળે VInayak Chaturthi June 2021 Gujarati Okhaharan

14 જુન વિનાયક ચતુર્થી પુજન શુભ મુહૂર્ત અને ઉપાય જેનાથી ધરમાં સુખ,શાંતિ અને સંપત્તિ મળે Vinayak Chaturthi June 2021 Gujarati Okhaharan  

vinayak-chaturthi-June-2021-Gujarati
vinayak-chaturthi-June-2021-Gujarati

 

શ્રી ગણેશ સૌવ નું ભલું કરે આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વિનાયક ચતુર્થી વિશે.


શનિવાર, 12 જૂન, 2021

શનિવારે કરીલો આ કાયૅ તમને સફળ થતા કોઈ રોકી નહી શકે. Shanivar Na Totke Gujarati Okhahran

 શનિવારે કરીલો આ કાયૅ તમને સફળ થતા કોઈ રોકી નહી શકે. Shanivar Na Totke Gujarati Okhahran 

Shanivar-Na-Totke-Gujarati
Shanivar-Na-Totke-Gujarati

 

શનિવારનો દિવસ હનુમાનજી ની ભક્તિ કરીને શનિદોષ માંથી મુક્તિ મળે છે. તથા આ દિવસ શનિ ગ્રહ એટલે શનિદેવનો માનવામાં આવે છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે ઘણી બઘી વિઘિ નો ઉલ્લેખ શાસ્ત્રો બતાવવામાં આવ્યો છે. ઘણા જાતની જાદુગરી, ઉપાય કરતા રહે છે, એમાથી આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં થોડા નાના ઉપાય જાણીશું.

ગુરુવાર, 10 જૂન, 2021

10 જૂને શનિ જયંતિ જાણો કેટલીક શનિદેવ સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો About shani dev Gujarati Okhaharan

10 જૂને શનિ જયંતિ જાણો કેટલીક શનિદેવ સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો About shani dev Gujarati Okhaharan

about-shanidev-shani-jayanti-gujarati
shani-jayanti-about-shanidev-gujarati

 

શનિ જયંતિ 2021: શનિ જયંતિ 2021 દર વર્ષે વૈશાખ અમાવાસ્યા પર ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ 10 જૂન 2021 ના રોજ ઉજવવામાં આવશે. 

 

બુધવાર, 9 જૂન, 2021

વૈશાખ અમાવસ્યા શનિદેવ જંયતિના દિવસે ભૂલીથી પણ ના કરો આ કાયૅ નહીતો શનિદેવ આપશે અશુભ ફળ | Shani Jayanti Upay Gujarati | Okhaharan

વૈશાખ અમાવસ્યા શનિદેવ જંયતિના દિવસે ભૂલીથી પણ ના કરો આ કાયૅ નહીતો શનિદેવ આપશે અશુભ ફળ Shani Jayanti Upay Gujarati Okhaharan

shani-jayanti-upay-gujarati
shani-jayanti-upay-gujarati
  

શનિ જયંતિનો તહેવાર વૈશાખ મહિનાના અમાવાસ્યાના દિવસે ઉજવવામાં છે. પૌરાણિક ગ્રંથો અનુસાર શનિદેવનો જન્મ આ દિવસે થયો હતો. શનિ જયંતિનો દિવસ ભગવાન છાયા પુત્ર શનિદેવના આશીર્વાદ મેળવવા અને કુંડળીમાં શનિ દોષમાં સાડાસાતી પનોતી થી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બઘા ગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે, તેઓ બઘાના કર્મો અનુસાર ફળ અને દંડ આપતા હોય છે. જો કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં અથવા શનિ મહાદશા ચાલુ હોય, તો આ દિવસે શનિદેવની પૂજા જરૂર કરવી જોઈએ.આ રીતે પુજન કરવાથી કુંડળીમાં હાજર ખામીઓને દૂર કરી શકાય છે. સાથેજ આ પવિત્ર દિવસે કેટલીક ખાસ વસ્તુઓ છે, તેનું ધ્યાન રાખવું પડશે. ચાલો આજે આ ગુજરાતી ભક્તિ લેખમા જાણીએ આવા કેટલાક કાર્યો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આ દિવસે ખુબ ઘ્યાન રાખવા છે.


શનિદેવની પૂજાન સમયે આ ઘ્યાન રાખો

શનિદેવનું પુજન સમયે હંમેશા ધ્યાનમાં રાખો કે તેમની આંખો સામે નજર રાખીને પુજન ના કરો. જો સામે નજર રાખીને પુજન કરશો તો તેમની  દ્રષ્ટિ કે વ્રકદ્રષ્ટિ તમારી ઉપર પડશે. માટે જયારે પુજન કરો એ સમયે હંમેશા તેમના પગ પર નજર રાખો, જેથી તેમના આશીર્વાદ અને કૃપા બની રહે.


 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.    

આ દિવસે તથા કોઈ પણ દિવસે આ લોકો ને ત્રાસ આપશો નહીં

શનિદેવ એ ગરીબ, લાચાર, નબળા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આવા લોકોનું હંમેશા સારૂ કરવાની તમારી ટેવ બનાવો. તેમની સેવા કરો અને જરૂર મુજબ દાન કરો. આ કરવાથી શનિ દોષ અને મહાદશાથી મુક્તિ મળે છે.


 

આ કાર્યથી દુર રહો

કોઈએ કપટ અને ખોટા કામો કરવાનું શનિ જયંતિના દિવસે અથવા કોઈપણ સમયે ટાળવું જોઈએ. આવા કાયૅથી હંમેશા દુર રહો. જૂઠું બોલવું જોઈએ નહી. માંસ અને આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ. આ કરવાથી શનિ સાતાસાતી પનોતી અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે અને જન્મ કુંડળીમાં શનિની સ્થિતિ પણ મજબૂત થાય છે, જેના કારણે તે સારા મળે છે. આમ નાનવી ના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી.


 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

કેટલીક વસ્તુઓ ખરીદી ના કરવી.

શનિ જયંતિના દિવસે ભુલથી પણ લોખંડ અથવા કાચની વસ્તુઓ ખરીદી ને ઘરે લાવવી નહી. કાચ પર લોખંડ પર શનિદેવ તથા કાચ પર રાહુ અસર હોય છે. આ વસ્તુઓ ઘરે લાવીને, વ્યક્તિને તેની અશુભ અસરોનો સામનો કરવો જ પડે છે, પરંતુ તે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા છે અને શનિદેવ પણ ગુસ્સે થઈ શકે છે. 


આવી વસ્તુઓ કરવાનું ટાળો

શનિ જયંતિના દિવસે સરસવ નું તેલ, લાકડું, ઉરદ દાળ ની ખરીદી કરવી ના જોઈએ. વાળ કે નખ ન કાપવા જોઈએ. આ સાથે, પગરખા ના ખરીદવા અને તુલસી, પીપલ અથવા બેલપત્રા તોડવા પ્રતિબંધિત હોવાનું મનાય છે.આ વસ્તુઓ અન્ય દિવસોમાં ખરીદી શકો છો. 


શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


શનિદેવ ના આશીર્વાદ માટે આટલુ જરૂર કરો.

શનિદેવના આશીર્વાદ મેળવવા માટે, સૂર્યગ્રહણ પછી શનિ મંદિરમાં જાવ અને સરસવના તેલથી અભિષેક કરો. આ સાથે શનિદેવના ક્રોધથી બચવા તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને સુંદરકાંડનો પાઠ , હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ. શનિ જયંતિના દિવસે તમે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરી શકો છો. સનિદેવના 108 નામ, શનિદેવ ચાલીસા વગેરે પાઠ કરવા જોઈએ.

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 



 

 શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.
 

અમાવસ્યા શનિવાર દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો | Shani dev Mantra Gujarati | Okhaharan

અમાવસ્યા શનિવાર દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો Shani dev Mantra Gujarati Okhaharan

 
Shani-jayanti-2021-shani-mantra-lyrics-gujarati


 

14 ઓક્ટોબર 2023 શનિવાર આજે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું શનિ દેવના મંત્ર.

about-shanidev-panoti-in-gujarati

 

 

જેને શનિની દશા નડતી હોય તેમણે સવારમાં ઊઠીને સ્નાન વિધિ કરી નાસી ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ધૂપ દીપ કરીને ત્રેવીસ હજાર મંત્ર નો જાપ કરવો . ઉપરના મંત્રો જનોઈધારી માણસમાત્ર વૈદિક મંત્રોના જાપ ના અધિકારી છે. સ્ત્રીઓ તથા જે જનોઈ ના પહેરનાર માણસે ગુરુમુખે થિ સાંભળીને પૌરાણિક તથા તંત્રોકત મંત્ર નો જાપ કરવો.  ૯૨ હજાર મંત્ર જાપ કરવા. જાતે કરી શકે તેમ ના હોય તો બ્રહ્માણ પાસે કરવાવા તથા શનિવારે હોમ કરવો. શનિનું દાન કરવું.તેમ કરવાથી શનિની શાંતિ થાય છે. શનિદેવ મંત્ર


પુરાણોક્ત મંત્ર

નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્

છાયામાતૅઙસંભૂતં તં નમામિ શનૈશ્ર્વરમ્

સૂયૅપુત્રો દીઘદેહો વિશાલાક્ષઃ શિવપ્રિયઃ

મંદચાર પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિઃ

 

108-names-of-shani-deva-ashtottara-shatanamavali-lyrics-in-gujarati

વેદનો મંત્ર

ॐ શનન્નો દેવીરભિષ્ટય આપોભવન્તું પીતયે શંય્યો રભિસ્ત્રવન્તુ નઃ

શનિનો બીજ મંત્ર

ॐ શં શનૈશ્ર્વરાય નમઃ

 

તંત્રોક્ત મંત્ર

ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનયે નમઃ

શનિ ગાયત્રી મંત્ર

ॐ ભગભવાય વીદ્મહે મૃત્યુ રૂપાય ઘીમહિ તન્નો સૌરિઃ પ્રચોદયાત્

 

 

Sunderkand-With-Gujarati-Meaning-Slok

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇