મંગળવાર, 4 જાન્યુઆરી, 2022

આ ગણેશ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ પાઠ કરવાથી દરેક સુખ સમૃદ્ધિ તમામ ઐશ્વર્યા પ્રાપ્ત થાય છે | Ganesh Lakshmi Stotram Gujarati Lyrics | Okhaharan

આ ગણેશ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ પાઠ કરવાથી દરેક સુખ સમૃદ્ધિ તમામ ઐશ્વર્યા પ્રાપ્ત થાય છે | Ganesh Lakshmi Stotram Gujarati Lyrics | Okhaharan

Ganesh-Lakshmi-Stotram-Gujarati-Lyrics
Ganesh-Lakshmi-Stotram-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં  આજે મંગળવારે પાઠ કરીશું શ્રી ગણપતિ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ  સ્તોત્રનો જાપ સતત એક વષૅ સુધી કરે છે તે અવશ્ય દરિદ્રતા થી મુક્તિ થઈ ધનવાન બની જાય છે અને દરેક પ્રકારે સુખ સમૃદ્ધિ મેળવી તમામ ઐશ્વર્યા પ્રાપ્ત કરે છે

ganesh 12 name gujarati


લક્ષ્મી પ્રાપ્તિ માટે સંત તુલસીદાસ રચિત પાઠ ભાદરવા માસની શુક્લ પક્ષની ગણેશ ચતુર્થી ના દિવસથી આરંભ કરી બીજા વષૅની ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થી સુધી પૂરા બાર માસ સુધી કરવો. પ્રતિદિન પ્રાતઃ કાળે સ્નાનાદિ  પરવારી એક ધોતી પહેરી ખેસ ઓઢી એકાંત માં પવિત્ર આસન પર બેસી ગણેશજી નું ધ્યાન કરતા કરતા ૧૦૮ મણકા વાળી ચંદનની માળાથી સાતવાર તુલસીદાસજી કૃત રામાયણ આ સ્ત્રોતનો જાપ કરવો જોઈએ


જે લોકો સંસ્કૃત જાણતા ના હોય તેમના માટે આ સ્ત્રોત બધા પ્રકારે દરેક અમંગળોનો નાશ કરવાવાળું તથા લક્ષ્મીની વૃદ્ધિ કરનારૂં છે. ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસ ની આ સ્તુતિ લગભગ ૧૦ સેકન્ડ માં પૂર્ણ થઈ જાય છે .


તો આપણે આ રીતે ૨૦ મિનિટમાં એક માળા જપ થઈ જાય છે સાત માળામાં દરરોજ ૭૫૬ વાર થાય છે જે એક વષૅ માં ઓછામાં ઓછાં અઢી લાખ જાપ થઈ જાય છે.


જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા વિશ્ર્વાસ થી ઉપર આપેલ સ્તોત્રનો જાપ સતત એક વષૅ સુધી કરે છે તે અવશ્ય દરિદ્રતા થી મુક્તિ થઈ ધનવાન બની જાય છે અને દરેક પ્રકારે સુખ સમૃદ્ધિ મેળવી તમામ ઐશ્વર્યા પ્રાપ્ત કરે છે.

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

શ્રી ગણપતિ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ

ગાઈએ ગનપતિ જગબંદન

શંકર સુવન ભવાની નંદન

સિદ્ધિ સદન ગજ બદન વિનાયક

કૃપાસિન્દુ સુંદર સબ લાયક

મોદક પ્રિય મુદ મંગલદાતા

વિધા વારિધિ બુદ્ધિ વિધાતા

માગત તુલસીદાસ કર જોરે

બહસિ રામ સિય માનસ મોરે 


સર્વે ને અમારા  જય ગણેશ 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 3 જાન્યુઆરી, 2022

આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન ઉમાપતિ શિવ | Shiv Bhajan Umapati Shiv | Okhaharan

 આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન ઉમાપતિ શિવ | Shiv Bhajan Umapati Shiv | Okhaharan

Shiv-Bhajan-gujarati-lyrics-Umapati-Shiv
Shiv-Bhajan-gujarati-lyrics-Umapati-Shiv

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે ઉમાપતિ શિવ શિવજી ભજન.

Shiv Mantra Gujarati

 

ઉમાપતિ શિવ

સખી ઉમા તે પંથે ચાલ્યા રે

મહાવન ના તે મારગ ઝાલ્યા રે

સાથે સોળ સાહેલી નો સાથ

ઉમાપતિ શિવ હ્રદય માં રહેજો રે

સખી ઉમા તે વન માં જાય રે

બીજ ચંદ્ર રૂપેરી પ્રકાશ રે

તજ્યા માતા પિતા શિવ ને કાજ...ઉમાપતિ.....

 સખી આવ્યા તે વન ની માંયે રે

ચડ્યા ગૌરીશિખર ત્યાંય રે

છોડ્યો સર્વે સાહેલી નો સાથ...ઉમાપતિ..... 


સખી વન માં તે પુષ્પો મહેકે રે

 જાઈ જુઈ ચમેલી ને કેવડો

સર્વે ભોગો ને દીધા ત્યાગી...ઉમાપતિ....

સખી જીભે પંચાક્ષર મંત્ર રે

જેનું ધ્યાન ધરે મુનીલોક રે

એવા આરાધ્યા ત્રિલોક નાથ....ઉમાપતિ.....

સખી શરીરે તે વલ્કલ ધાર્યા રે

વળી જટા બાંધી શીરે બેઠા રે

ત્યાગી દીધી મોતી કેરી માળા...ઉમાપતિ....

સખી આરંભ્યું તપ એવું ઉગ્ર રે

આવ્યા દેવતા ઓ તેના દર્શને રે

 વિચાર કરે છે ત્રિશુલ ધારી...ઉમાપતિ.... 

 

આવ્યા બટુક વેશે મહાદેવ રે

ધ્યાન ધરે ઉમા જોગણ વેશે રે

નમન કરી ને ફૂલડે વધાવ્યા...ઉમાપતિ....

બોલ્યા બટુક વેશે મહાદેવ રે

કોમળ તન આ કાં કરમાવો રે

શાને કાજે કઠીન તપ માંડ્યું...ઉમાપતિ....

ત્યારે બોલ્યા ઉમા એવી વાણી રે

પૂર્ણ રૂપે ઓળખું છું એ ત્યાગી ને

ઘરબાર વગર નો છે જોગી... ઉમાપતિ...


 લાયક ગુણ નથી એમાં વર ના રે

 કોણ માત પિતા છે એના રે

 નથી લક્ષ્મી ઝવેરાત ઘર માં...ઉમાપતિ...

ત્યાગ કરો બાળા એ ભોળા નો રે

એ તો વિભુતિ લગાવે આખે અંગે રે

ભુત ભૈરવી છે તેની સંગે....ઉમાપતિ....

ત્યારે બોલ્યા ઉમા એવી વાણી રે

 સાંભળો બટુક વેશે તમે ત્યાગી રે

 તેને જાણે શું અજ્ઞાની...ઉમાપતિ....

સર્વે વિશ્વ નું તો એ છે શરણું રે

બીજા બધા મારે મન તરણું રે

બધી વાતે વિધિ ના છે લેખ...ઉમાપતિ.... 

Shiv-Stuti-Gujarati-Lyrics

 

નિંદા કરશો નહીં તમે તેની રે

સાંભળનાર પાપ ના ભાગી રે

વરી ચુકી છું હ્રદય થી તેને...ઉમાપતિ....

એવું કહી ને ઉમા ગયા ચાલી રે

છાતી ધબકે ગુસ્સા થી ભારી રે

તુટવા લાગ્યા છે વલ્કલ ના બંધ...ઉમાપતિ...

મહાદેવ સ્વરૂપ પ્રકાશિયું રે

ઝાલ્યો હાથ ઉમા નો ઉમંગે રે

હામ પહોંચી ઘેલો બન્યો દાસ...ઉમાપતિ.... 


ગાય શીખે ને કાને જે સાંભળે ભોળાનાથ

તેને દર્શન દેશે રે આશા ફળશે ને મળશે

આનંદ ઉમાપતિ શીવ હ્રદય માં રહેજો રે

સર્વે ને અમારા  ૐ  નમઃ શિવાય

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

Shiv Mantra Gujarati

 

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

 

સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે | shiv raksha stotra gujarati Lyrics | Okhaharan

 સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે | shiv raksha stotra gujarati Lyrics | Okhaharan

shiv-raksha-stotra-gujarati-Lyrics
shiv-raksha-stotra-gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વષૅ ના પ્રથમ સોમવારે મહાદેવ સવૅ પ્રકારે રક્ષણ આપનારો સ્ત્રોત એટલે શિવ રક્ષા સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે. 

Shiv Mantra Gujarati

 

 

અસ્ય શ્રીશિવરક્ષાસ્તોત્રમન્ત્રસ્ય યાજ્ઞવલ્ક્ય ઋષિઃ ..

શ્રી સદાશિવો દેવતા .. અનુષ્ટુપ્ છન્દઃ ..

શ્રીસદાશિવપ્રીત્યર્થં શિવરક્ષાસ્તોત્રજપે વિનિયોગઃ ..


ચરિતં દેવદેવસ્ય મહાદેવસ્ય પાવનમ્ .

અપારં પરમોદારં ચતુર્વર્ગસ્ય સાધનમ્ .. ૧..


ગૌરીવિનાયકોપેતં પઞ્ચવક્ત્રં ત્રિનેત્રકમ્ .

શિવં ધ્યાત્વા દશભુજં શિવરક્ષાં પઠેન્નરઃ .. ૨..


ગંગાધરઃ શિરઃ પાતુ ભાલં અર્ધેન્દુશેખરઃ .

નયને મદનધ્વંસી કર્ણો સર્પવિભૂષણ .. ૩..


ઘ્રાણં પાતુ પુરારાતિઃ મુખં પાતુ જગત્પતિઃ .

જિહ્વાં વાગીશ્વરઃ પાતુ કંધરાં શિતિકંધરઃ .. ૪..


શ્રીકણ્ઠઃ પાતુ મે કણ્ઠં સ્કન્ધૌ વિશ્વધુરન્ધરઃ .

ભુજૌ ભૂભારસંહર્તા કરૌ પાતુ પિનાકધૃક્ .. ૫..


હૃદયં શંકરઃ પાતુ જઠરં ગિરિજાપતિઃ .

નાભિં મૃત્યુઞ્જયઃ પાતુ કટી વ્યાઘ્રાજિનામ્બરઃ .. ૬..


સક્થિની પાતુ દીનાર્તશરણાગતવત્સલઃ ..

ઉરૂ મહેશ્વરઃ પાતુ જાનુની જગદીશ્વરઃ .. ૭..


જઙ્ઘે પાતુ જગત્કર્તા ગુલ્ફૌ પાતુ ગણાધિપઃ ..

ચરણૌ કરુણાસિંધુઃ સર્વાઙ્ગાનિ સદાશિવઃ .. ૮..


એતાં શિવબલોપેતાં રક્ષાં યઃ સુકૃતી પઠેત્ .

સ ભુક્ત્વા સકલાન્કામાન્ શિવસાયુજ્યમાપ્નુયાત્ .. ૯..


ગ્રહભૂતપિશાચાદ્યાસ્ત્રૈલોક્યે વિચરન્તિ યે .

દૂરાદાશુ પલાયન્તે શિવનામાભિરક્ષણાત્ .. ૧૦ ..


અભયઙ્કરનામેદં કવચં પાર્વતીપતેઃ .

ભક્ત્યા બિભર્તિ યઃ કણ્ઠે તસ્ય વશ્યં જગત્ત્રયમ્ .. ૧૧..


ઇમાં નારાયણઃ સ્વપ્ને શિવરક્ષાં યથાઽઽદિશત્ .

પ્રાતરુત્થાય યોગીન્દ્રો યાજ્ઞવલ્ક્યઃ તથાઽલિખત્ .. ૧૨..


ઇતિ શ્રીયાજ્ઞવલ્ક્યપ્રોક્તં શિવરક્ષાસ્તોત્રં સમ્પૂર્ણમ્ ..  

સર્વે ને અમારા  ૐ  નમઃ શિવાય 

Shiv-Bhajan-gujarati-lyrics-Umapati-Shiv

 

Shiv-Stuti-Gujarati-Lyrics

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 શિવમહિમ્નઃ સ્તોત્રમ    

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે  

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

Shiv Mantra Gujarati

 

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

 

રવિવાર, 2 જાન્યુઆરી, 2022

માગશર માસ અમાસ મહત્વ અને નાનકડા 4 ઉપાય | Amavas Upay || Amavsya 2025 || Okhaharan

 માગશર માસ અમાસ મહત્વ અને નાનકડા ઉપાય | Amavas Upay || Amavsya 2025 || Okhaharan

amavasya-2025-gujarati
amavasya-2025-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું માગશર અમાસ નુ મહત્વ .

Sarva-Pitru-Amavasya-2021-gujarati

આખા વષૅ 12 અમાસ આવે છે એમાં પણ શ્રાદ્રા પક્ષની અને માગશર અમાસ નુ મહત્વ વઘારે હોય છે. આ વષૅ માગશર મહિનાની અમાસ 19 ડિસેમ્બર 2025 ના રોજ રહેશે. પિતૃઓને સમર્પિત બધા દિવસોમાં માગશર મહિનાની અમાસનું એક ખાસ મહત્ત્વ હોય છે. કારણ કે  માગશર મહિનો નાનો પિતૃ પક્ષ મનાવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે.


વષૅમાં આવતી કોઈ પણ અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન, પૂજા, જાપ અને તપની ખાસ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય . અમાસના દિવસે ગંગા જળ થી સ્નાન કરી પૂજા કરવાથી બધી  મનોકામનાઓ પૂર્ણ થાય છે, આ દિવસે પિતૃઓને નિમિત્ત દાન કોઈ પણ પ્રકારનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ અમાસની તિથિને પિતૃ તરફથી લાગેલા દોષમાંથી મુક્તિ મેળવવા માટે અતિ શુભ સમય માનવામાં આવે છે.


Shard-2021-Upay-Gujarati

અત્યારે પાછો કોરોન જેવો વાઈરસ પાછો વકરયો છે એવી પરિસ્થિતિમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે બહાર ના જઈ શકાય તો ઘરમાં ગંગાજળ નો ઉપયોગ કરી સ્નાન કરવું. જો શક્ય હોય તો તેની સાથે પાણીમાં તલ મિક્સ કરીને નાહવાથી તીથૅ સ્નાનનું ફળ મળે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ.


અમાસ ના નાના કેટલાક ઉપાય


પિતૃઓની પ્રસન્નતા માટે આ કામ કરો

1. અમાસના દિવસે સ્નાન-ધ્યાન સાથે જ ભગવાન વિષ્ણુ પૂજા કરો અને ગીતાનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, વિષ્ણુ ચાલીસા વગેરે કરો.

2. સવારે સૂર્યદેવને અર્ઘ્ય આપો એમાં તાબાના લોટામાં ચોખા અને લાલ ફુલ કે કંકુ ઉમેરો આપ્યા પછી પિતૃઓને તર્પણ કરો. 

Sharda-paksh-dan-mahima-gujarati-2021

 

3. પિતૃઓની આત્માની શાંતિ માટે ઉપવાસ કરો અને કોઈ ગરીબ વ્યક્તિને દાન-દક્ષિણા આપો.

4. પીપળાના વૃક્ષમાં જળ સાથે કાચું દુઘ અર્પણ કરો અને દીવો પ્રગટાવો સવારે અને સાજે.


ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો  ગુજરાતીમાં 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે 


 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 1 જાન્યુઆરી, 2022

સૂતાં પહેલાં એકવાર શ્રી રામ ની આ સ્તુતિ કરવાથી રામ હંમેશા મનમાં રહે છે | Shree Ram Stuti Gujarati Lyrics | Okhaharan

સૂતાં પહેલાં એકવાર શ્રી રામ ની આ સ્તુતિ કરવાથી રામ હંમેશા મનમાં રહે છે | Shree Ram Stuti Gujarati Lyrics | Okhaharan

 
Shree-Ram-stuti-gujarati-lyrics

  શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  શ્રીરામની સ્તુતિ નો પાઠ ગુજરાતી લખાણ સાથે.

Janjira-Chalisa-Gujarati-Lyrics-Hanumanji

 

 શ્રીરામની સ્તુતિ

શ્રીરામચંદ્ર કૃપાલુ ભજુ મનઃ હરણ ભવભય દારુણમ્ |

નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ્ |

 કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરદ સુંદરમ્ |

 પટપીત માતહુ તડિત રુચિ શુચિનૌમિ જનકસુતાવરમ્ ||


 ભજુ દીનબંધુ દિનેશ દાનવ દૈત્યવંશ નિકંદનમ્ |

રઘુનંદ આનંદ કંદ કૌશલચંદ દશરથનન્દમું ||

 શિર મુકુટ તિલકે ચારુ ઉદારુ અંગ વિભૂષણમ્ |

 અજાનભુજ શર ચાપધર સંગ્રામજીત ખર દુષણમ્ ||

ઇતિ વદતિ ‘ તુલસીદાસ ’ શંકર શેષ મુનિ મનરંજનમ્ |

 મમ હૃદયકુંજ નિવાસ કુરુ કામાદિખલદલગંજનમ્ ||

Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

 

શ્રી રામની જય

સર્વે ને અમારા જય શ્રી રામ.

Shree-Ram-Chalisa-Gujarati-Lyrics

 


સવૅ દેવી દેવતાની ચાલીસા સંગ્રહ મોબાઈલ એપ ફી ડાઉનલોડ Make in India અહી ક્લિક કરો. 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

  

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 
 
ram raksha stotra gujarati

 

vadvanal-stotra-gujarati-lyrics