શુક્રવાર, 10 જૂન, 2022

વષૅ સૌથી મોટી એકાદશી નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? શું ના કરવું ? | Nirjala Bheem Ekadashi Do not Do Gujarati | Okhaharan

વષૅ સૌથી મોટી એકાદશી એટલે નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? શું ના કરવું ? | Nirjala Bheem Ekadashi Do not Do Gujarati | Okhaharan

Nirjala-bheem-Ekadashi-do-not-do-Gujarati
Nirjala-bheem-Ekadashi-do-not-do-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ સૌથી મોટી એકાદશી એટલે નિજૅળા ભીમ એકાદશી આ દિવસે શું કરવું? તથા શું ના કરવું ? તે આજે આપણે જાણીએ.

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિન્દુ ધર્મ જેમ જન્માષ્ટમી અને શિવરાત્રી મહત્વ વધારે છે તેવી રીતે વષૅ આવતી દરેક એકાદશી નું મહત્વ હોય છે એમાં પણ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી એટલે સોને પર સુહાગા જેવો ઉપવાસ. નિજૅળા એકાદશી ને ભીમ એકાદશી આવે પાંડવ એકાદશી કહેવાય છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી 25 જુન 2026  ના રોજ રહેશે. આ એકાદશી નું વ્રત કરવાથી આખા વષૅ સુદ અને વદ પક્ષની કુલ 24 એકાદશી નું પુણ્ય ફળ મળે છે આ એક એવી એકાદશી છે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. એકાદશી ના દિવસે જપ તપ મંત્ર દાન કરવાથી અનેક ધણો લાભ થાય છે.  તો ચાલો આપણે જાણીએ એકાદશી ના દિવસે શું કરવું શું ના કરવું? 

નિજૅળા એકાદશી શું કરવું?
એકાદશી દિવસે સવારે વહેલા પરોઢિયે સ્નાન કરવું વ્રત નો સંકલ્પ કરવો.
 નિજૅળા  એકાદશીના દિવસે સૌથી વધુ પુણ્ય મળૈવવા દાનમાં પાણી અને ઘડાનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

આ દિવસે અનાજ, કપડાં, છત્રી, પંખા, ફળ અને મીઠાઈનું દાન કરવામાં આવે છે.

એકાદશી તિથિના રોજ સવારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી જળ રહિત રહીને એકાદશીનું વ્રત કરવાનો નિયમ છે. એમ ના કરી શકાય તો જ્યાં સુધી પાણી વગર રહેવાય ત્યા સુધી રહો.

 ❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 

આ એકાદશી પર શ્રી વિષ્ણુ ભગવાનને પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલ, મોસમના ફળો અને ધૂપ-દીપ, સાકર વગેરેથી ભગવાન પૂજા કરવી જોઈએ.

એકાદશીના દિવસે ગીતા અધ્યાય પાઠ વાંચન કે શ્રવણ કરવું , વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને આ ના થઈ શકે તો આખો દિવસ મનમાં 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો જોઈએ.

રાત્રિ દરમિયાન કૃષ્ણ ભગવાન ના ભજન-કીર્તન અને સ્તુતિ દ્વારા થાય તેટલું જાગરણ કરવું જોઈએ.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે સૂયૅદય પહેલાથી શરૂ કરીને બીજા દિવસ સૂર્યદય સુધી શુદ્ધ ગાયના ધી નો દિવો વિષ્ણુ ભગવાન ના નામથી મંદિર માં પ્રગટાવો. મંદિરમાં પણ દિપ દાન કરી શકો છો.

આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે પીપળાના ઝાડ અને તુલસીના છોડની સવાર સાંજ પુજન કરી દિવો કરવો જો શક્ય હોય તો તુલસી પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ નામનો સ્ત્રોત નું પઠન શ્રવણ જરૂર કરો.

આ એકાદશી અતિસય ગરમી ના સમયે આવતી હોવાથી ગરમી થી રાહત આપતી ઠંડી વસ્તુઓનું દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે.આ દિવસે ગોદાન, કપડા, છત્રી, પગરખાં, ફળ વગેરેનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નિજૅળા એકાદશી દિવસે ન કરો

એકાદશી  ઉપવાસ હોય કે ના હોય ચોખા લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા વગેરે જેવા તામસિક ગુણો ધરવાતી વસ્તુઓને સેવનથી પણ દૂર રહેવું જોઈએ.

નિજૅળા એકાદશીના દિવસે પલંગ કે ખાટલા પર તથા બપોરે સૂવું ન જોઈએ. જમીન પર પથારી કરીને રાત્રિએ જ સૂવું.

આ દિવસે ધરના માતા-પિતા, ગુરુ કે બહારના અન્ય કોઈ વ્યક્તિ ને હૃદયને ઠેસ કે અપમાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખો 

એકાદશીના દિવસે કોઈપણ રીતે શારીરિક સંબંધો ન કરવા જોઈએ.

એકાદશી ના દિવસે નશીલી વસ્તુઓ જેમ કે પાન મસાલા, શરાબ, જેવી વસ્તુઓ નો ત્યાગ કરવો જોઈએ.

એકાદશી દિવસે કોઈની પણ ચાડી ચુગલી ના કરવી અને ખોટું ના બોલવું જેથી વ્રત કોઈને ખોટી માહિતી ના અપાય .

નિજૅળા એકાદશી ના દિવસે જુગાર ના રમવો.

નિજૅળા એકાદશી ના દિવસે વ્રત કર્યું હોય તો સૌપ્રથમ વિષ્ણુ ભગવાન નું પુજન કરવું.

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

મિત્રો આ નિજૅળા એકાદશી ના દિવસે શું કરવું શું ના કરવું તેની માહિતી હું આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે.

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 9 જૂન, 2022

જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં | Nirjala Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી  વ્રત કથા ગુજરાતી માં | Nirjala Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

Nirjala-Ekadashi-vrat-katha-gujarati
Nirjala-Ekadashi-vrat-katha-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં

"" શ્રી કૃષ્ણ ચાલીસા ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નિર્જળા એકાદશી

જેઠ માસની શુક્લ (સુદ) પક્ષની એકાદશી

 શ્રી ભીમસેન બોલ્યા : “હે પિતામહ ! ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું છું. પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી.”

"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ત્યારે વ્યાસજી બોલ્યા : “હે ભીમસેન ! જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો, તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ.”

આથી ભીમસેન બોલ્યા : “હે પિતામહ ! તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે - એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે ? મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો વધુ ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું, તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો, જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય.’’

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી વ્યાસજી બોલ્યા : “હે વાયુપુત્ર ! મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણાં શાસ્ત્ર આદિ બનાવ્યાં છે. જો કલિયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં જે પુરાણોનો સાર છે, તે કહું છું કે - મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

શ્રી વ્યાસજી બોલ્યા : “હે ભીમસેન ! કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે, તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં ૬ માશા જળથી વધુ જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં ૬ માશાથી વધુ જળ મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે.

જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીઓનું ફળ મળે છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલાં ઊઠવું જોઈએ. તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે. 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

હે ભીમસેન ! સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યનાં બધાં પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે, તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે; તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે.

તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ. એ દિવસે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

વ્યાસજીનાં આવાં વચન સાંભળી એમણે નિર્જળા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહે છે. નિર્જળ વ્રત કરતા પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે - “હે ભગવાન ! આજે હું નિર્જળા વ્રત કરવું છું તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારાં બધાં પાપ નષ્ટ થઈ જાય.”

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુલોક લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવો જોઈએ. તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે.

હે કુંતી ! જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમનાં નિમ્નલિખિત કર્તવ્ય છે. એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. તે પછી ગૌદાન કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા-મિષ્ટાન્ન આદિ આપવું જોઈએ. નિર્જળાનાં દિવસે અન્ન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજે ગંગા દશહરા શુભ દિવસે શ્રી ગંગા માં નો આ પાઠ કરવાથી ગંગા સ્નાન બરાબર ફળ મળે છે | Ganga Stuti Lyrics Gujarati | Okhaharan

આજે ગંગા દશહરા શુભ દિવસે શ્રી ગંગા માં નો આ પાઠ કરવાથી ગંગા સ્નાન બરાબર ફળ મળે છે | Ganga Stuti Lyrics Gujarati | Okhaharan

Ganga-stuti-Lyrics-Gujarati
Ganga-stuti-Lyrics-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આજે ગંગા દશહરા શુભ દિવસે શ્રી ગંગા માં નો આ પાઠ કરવાથી ગંગા સ્નાન બરાબર ફળ મળે છે. કહેવાય છે કે જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા. તેમણે રાજા ભગીરથના પૂર્વજોને બચાવ્યા, જેનાથી તેમને મુક્તિ મળી. તેથી, આ દિવસે ગંગામાં સ્નાન કરવું અને દાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે

શ્રી ગંગા બાવની ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી ગંગા સ્તુતિ

માતસ્ત્વં પરમાસિ શક્તિરતુલા સર્વાશ્રયા પાવની

     લોકાનાં સુખમોક્ષદા ઽખિલજગત્સંવન્દ્યપાદામ્બુજા .

ન ત્વાં વેદ વિધિર્ન વા સ્મરરિપુર્નો વા હરિર્નાપરે

     સઞ્જાનન્તિ શિવે મહેશશિરસા માન્યે કથં વેદ્મયહમ્ .. ૧..

કિં તેઽહં પ્રવદામિ રૂપચરિતં યચ્ચેતસો દુર્ગમં

     પારાવારવિવર્જિતં સુરધુની બ્રહ્માદિભિઃ પૂજિતા .

સ્વેચ્છાચારિણિ સંવિતત્ય કરુણાં સ્વીયૈર્ગુણૈર્માં શિવે

     પુણ્યં ત્વં તુ કૃતાગસં શરણગં ગઙ્ગે ક્ષમસ્વામ્બિકે .. ૨..

આજના શુભ દિવસે માં ગંગા ના 108 નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

ધન્યં મે ભુવિ જન્મ કર્મ ચ તથા ધન્યં તપો દુષ્કરં

     ધન્યં મે નયનં યતસ્ત્રિનયનારાધ્યા દૃશાઽઽલોકયે .

❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ધન્યં મત્કરયુગ્મકં તવ જલં સ્પૃષ્ટં યતસ્તેન વૈ

     ધન્યં મત્તનુરપ્યહો તવ જલં તસ્મિન્યતઃ સઙ્ગતમ્ .. ૩..

નમસ્તે પાપસંહર્ત્રિ હરમૌલિવિરાજિતે .

નમસ્તે સર્વલોકાનાં હિતાય ધરણીગતે .. ૪..

સ્વર્ગા પવર્ગદે દેવિ ગઙ્ગે પતિતપાવનિ .

ત્વામહં શરણં યાતઃ પ્રસન્ના માં સમુદ્ધર .. ૫..

શ્રી ગંગા જન્મોત્સવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

ઇતિ શ્રીમહાભાગવતે મહાપુરાણે જહ્નુમુનિકૃતા ગઙ્ગાસ્તુતિઃ સમ્પૂર્ણા .

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 8 જૂન, 2022

❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do | Okhaharan

❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do | Okhaharan

Nirjala-Ekadashi-Su-na-Karvu-Nirjala-Ekadashi
Nirjala-Ekadashi-Su-na-Karvu-Nirjala-Ekadashi

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ. 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

પુરાણોમાં એવુ માનવામં આવ્યું છે જે કોઈ આ નિર્જલા એકાદશી કે ભીમ એકાદશી નું વ્રત કરે છે તેને 24 એકાદશી ના પુણ્ય બરાબર હોય છે તથા બધા પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ઉપવાસ કરવાથી વિષ્ણું ભગવાનની અસીમ કૃપા રહે છે સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ છે  માટે કે 7 જુન 2025  દિવસે એકાદશી ઉપવાસ કરવામાં આવશે. હવે આપણે જાણીએ નિર્જલા એકાદશી ભીમ એકાદશી દિવસે વ્રતમાં કઈ 4 ભૂલો ના કરવી જોઈએ.

નિર્જલા એકાદશી 2025 તારીખ: કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ તથા પાંડવો ને આ નિજૅળા એકાદશીનું વિગતવાર માહાત્મ્ય કહી એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે આ બઘી એકાદશી ના ફળ ભરાબર આ એક નિજૅળા એકાદશી છે. આ દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

ચોખા ડુગરી લસણ નું ખાવાનું ટાળો – પુરાણો પ્રમાણે નિર્જલા એકાદશીના દિવસે તમે વ્રત કરો કે ના કરો પરંતુ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખાનું ગ્રહણ કરે છે તેને આવતા જન્મમાં કીડાના સ્વરૂપે જન્મ લેવો પડે છે. 

ચોખા કેમ ના ખવાય? આની પાછળ કથા સાભળવાં અહી ક્લિક કરો. 

કોઈ પણ પ્રકાર મીઠું ન ખાવું - એકાદશીના વ્રતના દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ. જો સ્વસ્થ અનુસાર મીઠાનું સેવન કરવું પડે તો દિવસમાં એક વખત ફરારી કે સિઘવું મીઠું ખાઈ શકાય છે. તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ મીઠું ઉપયોગ ના કરો.

"" શ્રી કૃષ્ણ ચાલીસા ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નિર્જલા એકાદશી ના દિવસે ચણા, દાળ, મૂળા, રીંગણ, ડુગરી, લસણ, અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. જો તમે નિર્જલા એકાદશીનું તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ આ વસ્તુ ના લો.. 

નિર્જલા એકાદશી ના દિવસે વ્રત કરતી વખતે કોઈના વિશે વિચાર ન કરો, જુઠુ ના બોલો, બ્રહ્મચયૅ નુ પાલન કરો , જમીન પર પથારી કરીને સુવો. કોઈની ચાડી ચુગલી ના કરો. કોઈનું અપમાન ના કરો.

 જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.

"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 7 જૂન, 2022

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Nirjala Ekadashi 2026 Gujarati | Okhaharan

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Nirjala Ekadashi 2026 Gujarati | Okhaharan

Nirjala-ekadashi-2024-gujarati
Nirjala-ekadashi-2022-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ ની 24 એકાદશી નું પુણ્ય આપનાર એકમાત્ર નિજૅળા એકાદશી ક્યારે છે ? ઉપવાસ ક્યારે કરવો? પારણા સમય શું છે? તે બધું આપણે જાણીશું.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

આખા વષૅ માં સુદ અને વદ પક્ષની થઈને કુલ 24 એકાદશી આવે છે ત્રણ વષૅ આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે તથા 26 એકાદશી ના વ્રત સમાન આ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી છે. નિજૅળા એકાદશી ને ભીમ એકાદશી તથા પાંડવ એકાદશી કહે છે. નિજૅળા એકાદશી એના નામ પરથી ખબર પડી જાય છે કે  આખો  દિવસ નો ઉપવાસ પાણી એટલે જળ ત્યાગ કરી ને ઉપવાસ કરવો. આ એકજ એવી એકાદશી છે જે ભીમે કરી હતી તેથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. 

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો નું મહત્વ વધારે છે. કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ ને નિજૅળા એકાદશીનું વિગતવાર વર્ણન કરી તથા તેને પાંડવો એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે નિજૅળા એકાદશી નું વ્રત થી આ સંસારમાં અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી.   

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ  છે  એકાદશી ઉપવાસ 7 જુન દિવસ કરવામાં આવશે. અમે તમને જાણીવીયે કે શ્રીજી રણછોડરાયજી ના ડાકોર મંદિર નિજૅળા એકાદશી નો ઉપવાસ 
7 જુન  રોજ દશૉવવમા આવેલ છે. હવે આપણે જાણીએ ચંદ્ર ની કળા અનુસાર  તિથિ માહિતી 

આ વષૅ 2026 ની જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ

શરૂઆત 24 જુન 2026 સાંજે  6:11 મિનિટે શરૂ થાય

સમાપ્તિ 25 જુન 2026 સાંજે  8:08  મિનિટે પતે છે.

આમ 
 25 જુન 2026 રોજ ઉપવાસ કરો તો પુજન સમય સવારે 5:44 થી 7:26 સુધી છે 

પારણા સમય 26 જુન 2026 સવારે 5:24 થી 8:10 સુધી નો છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

  નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો. 

નિજૅળા એકાદશી નું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેમને મૃત્યું વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુ ના દૂત સ્વગૅમાથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વગૅ માં લઈ જાય છે.  