સોમવાર, 27 જૂન, 2022

તમે પહેલી વાર વાંચશો શિવ નવી સ્તુતિ એકદમ નવી સ્તુતિ શંકરના બાર માસ સ્તુતિ | Shankar Na Bar Mas Stuti Gujarati | Okhaharan |

તમે પહેલી વાર વાંચશો શિવ નવી સ્તુતિ એકદમ નવી સ્તુતિ શંકરના બાર માસ સ્તુતિ | Shankar Na Bar Mas Stuti Gujarati | Okhaharan |

Shankar-Na-Bar-Mas-Stuti-Gujarati
Shankar-Na-Bar-Mas-Stuti-Gujarati
 
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શંકરના બાર માસ સ્તુતિ

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

શંકરના બાર માસ

સદા એક શંકરને ભજીએ, અવિધા અંતરથી તજીએ,

સેવા નિત્ય શિવ તણી સજીએ, સદા એક શંકરને ભજીએ.

કારતકે કર્મ રૂડાં કરીએ, ધ્યાન એક શંકરનું ધરીએ,

 દુષ્ટના સંગ થકી ડરીએ, સદા એક શંકરને ભજીએ,

માગશરે મન ભમતું વારો, રાખી દૅઢ શિવ શરણે ધારો,

 આવો રૂડો અવસર શીદ હારો, સદા એક શંકરને ભજીએ.

પોષે પરબ્રહ્મ બધે ભાળી, લગાવો શિવ પદમાં તાળી,

 કાળજાની મેશ ધૂઓ કાળી, સદા એક શંકરને ભજીએ.

 માહે મહામંત્ર જપો મનમાં, તપાસી તત્ત્વ જુઓ તનમાં,

વસો પછી ઘરમાં કે વનમાં, સદા એક શંકરને ભજીએ. 

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ફાગણ જે ફોગટ રે ફરતાં, નથી સેવા શંકરની કરતાં,

 અનેકવાર અવતરતા મરતાં, સદા એક શંકરને ભજીએ.

 ચૈતરે ચિત્ર રચે કેવો, તેને કોઈ દેખે નહિ તેવો;

 અજબ કોઈ કારીગર એવો, સદા એક શંકરને ભજીએ.

 વૈશાખે વેદ તણી વાણી, ઈશ્વરની આજ્ઞા લેવી જાણી,

 તજે છે તે પામર પ્રાણી, સદા એક શંકરને ભજીએ.

 જેષ્ઠ એક જક્ત તણો ધરતા, સદા શિવ કોટિ ભુવન કરતા; 

તેથી સહુ દેવ રહે ડરતા, સદા એક શંકરને ભજીએ.

 અષાઢે અમરપતિ જેવા, સર્જે નિત્ય શંકરની સેવા,

 અધમ જીવ ભજતાં નથી એવા, સદા એક શંકરને ભજીએ.

શ્રાવણમાં તો સકળ વિષય તજીએ, અઘોર મંત્ર અહર્નિશ ભજીએ.

સકળ દિન શિવ સેવા સજીએ, સદા એક શંકરને ભજીએ.

ભાદરવે ભય સઘળો ભાગે, જ્યારે મોહ નિદ્રાથી જાગે;

 જેનું ચિત્ત શિવ ચરણે લાગે, સદા એક શંકરને ભજીએ. 

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

આસો છે શિવ સહુનો સ્વામી, ગુણાતીત ગગન તણો ગામી,

 ‘છોટમ’ રહો હૃદયે પદવી પામી, સદા એક શંકરને ભજીએ.

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 26 જૂન, 2022

આજે પ્રદોષ તેરસ પાઠ કરો શ્રી લક્ષ્મી માં ના લલિતા સ્વરૂપ ના ચાલીસ ગુણ નો પાઠ કરવાથી ધન ધાન્ય ખોટ રહેતી નથી | Lalita Chalisa Gujarati Lyrics | Okhaharan

 આજે પ્રદોષ તેરસ પાઠ કરો શ્રી લક્ષ્મી માં ના લલિતા સ્વરૂપ ના ચાલીસ ગુણ નો પાઠ કરવાથી ધન ધાન્ય ખોટ રહેતી નથી | Lalita Chalisa Gujarati Lyrics | Okhaharan

Lalita-Chalisa-Gujarati-Lyrics
Lalita-Chalisa-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પ્રદોષ તિથિ ના દિવસે માતા લક્ષ્મી નું એક સ્વરૂપ એટલે કે લલિતા સ્વરૂપ ના ચાલીસ ગુણ નો પાઠ એટલે લલિતા ચાલીસા ગુજરાતી લખાણ સાથે પાઠ કરીશું.

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે 

શ્રી લલિતા ચાલીસા
શ્રી લલિતા માતાયૈ નમઃ ।

જયતિ જયતિ જય લલિતે માતા,
તબ ગુણ મહિમા હૈ વિખ્યાતા.
 તૂ સુન્દરિ, ત્રિપુરેશ્વરી દેવી.
સુર નર મુનિ તેરે પદ સેવી.

તૂ કલ્યાણી કષ્ટ નિવારિણી, તૂ સુખ દાયિની, વિપદા હારિણી.
મોહ વિનાશિની દૈત્ય નાશિની, ભક્ત ભાવિની જ્યોતિ પ્રકાશિની,
આદિશક્તિ શ્રી વિદ્યા રૂપા, ચક્ર સ્વામિની દેહ અનૂપા.
 હૃદય નિવાસિની ભક્ત તારિણી, નાના કષ્ટ વિપત્તિ દલ હારિણી.
દશ વિદ્યા હૈ રૂપ તુમ્હારા, શ્રી ચન્દ્રેશ્વરિ ! નૈમિષ પ્યારા. 

ધૂમા, બગલા, ભૈરવી, તારા, ભુવનેશ્વરી, કમલા, વિસ્તારા.
 ષોડશી, છિન્નમસ્તા, માતંગી, લલિતે ! શક્તિ તુમ્હારી સંગી.
લલિતે તુમ હો જ્યોતિત ભાલા, ભક્તજનોંકા કામ સંભાલા.
ભારી સંકટ જબ-જબ આયે, ઉનસે તુમને ભક્ત બચાયે.
 જિસને કૃપા તુમ્હારી પાઈ, ઉસકી સબ વિધિસે બન આઈ.
સંકટ દૂર કરો માં ભારી, ભક્તિજનોકો આસ તુમ્હારી.
 ત્રિપુરેશ્વરી, શૈલજા, ભવાની, જય જય જય શિવકી મહારાની.
યોગ સિદ્ધિ પાવે સબ યોગી, ભોગે ભોગ, મહા સુખ ભોગી.
કૃપા તુમ્હારી પાકે માતા, જીવન સુખમય હૈ બન જાતા.
 દુઃખિયોંકો તુમને અપનાયા, મહામૂઢ જો શરણ ન આયા.
તુમને જિસકી ઓર નિહારા, મિલી ઉસે સંપત્તિ સુખ સારા.
 આદિ શક્તિ જય ત્રિપુર-પ્યારી, મહાશક્તિ જય જય ભયહારી. 

શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 કુલ યોગિની, કુંડલિની રૂપા, લીલા લલિતે કરે અનૂપા.
 મહા-મહેશ્વરી મહા શક્તિ દે, ત્રિપુર-સુન્દરી સદા શક્તિ દે.
મહા મહાનન્દે કલ્યાણી, મૂકોકો દેતી હો વાણી.
ઇચ્છા જ્ઞાન ક્રિયાકા ભાગી, હોતા તબ સેવા અનુરાગી.
 જો લલિતે તેરા ગુણ ગાવે, ઉસે ન કોઈ કષ્ટ સતાવે.
 સર્વ મંગલે જ્વાલા-માલિની, તુમ હો સર્વ શક્તિ સંચાલિની.
 આયા માં જો શરણ તુમ્હારી, વિપદા હરી ઉસીકી સારી.
નામા-કર્ષિણી, ચિત્તા-કર્ષિણી, સર્વ-મોહિની સબ સુખ-વર્ષિણી.
મહિમા તબ સબ જગ વિખ્યાતા, તુમ હો દયામયી જગમાતા.
 સબ સૌભાગ્યદાયિની લલિતા, તુમ હો સુખદા કરુણા કલિતા.
 આનન્દ સુખ સંપત્તિ દેતી હો, કષ્ટ ભયાનક હર લેતી હો.
 મનસે જો જન તુમકો ધ્યાવે, વહ તુરંત મનવાંછિત પાવે.
 લક્ષ્મી, દુર્ગા, તુમ હો કાલી, તુમ્હીં શારદા ચક્ર-કપાલી.
 મૂલાધાર નિવાસિની જય જય, સહસ્રાર ગામિની માં જય જય.

 છઃ ચક્રોંકી ભેદને વાલી, કરતી હો સબકી રખવાલી.
 યોગી ભોગી ક્રોધી કામી, સબ હૈ સેવક સબ અનુગામી.
 સબકો પાર લગાતી હો માં, સબ પર દયા દિખાતી હો માં.
 હેમાવતી, ઉમા, બ્રહ્માણી, ભણ્ડ઼ાસુરકા, હૃદય વિદારિણી.
સર્વ વિપત્તિ હર સર્વાધારે, તુમને કુટિલ કુપંથી તારે.
 ચન્દ્ર-ધારણી, નૈમિષ-વાસિની, કૃપા કરો લલિતે અઘનાશિની.
 ભક્તજનોંકો દરસ દિખાઓ, સંશય ભય સબ શીઘ્ર મિટાઓ.
 જો કોઈ પઢે લલિતા ચાલીસા, હોવે સુખ આનન્દ અધીસા.
જિસ પર કોઈ સંકટ આવે, પાઠ કરે સંકટ મિટ જાવે.
 ધ્યાન લગા પઢે ઇક્કીસ બારા, પૂર્ણ મનોરથ હોવે સારા.
પુત્ર-હીન સન્તતિ સુખ પાવે, નિર્ધન ધની બને ગુણ ગાવે.
ઇસ વિધિ પાઠ કરે જો કોઈ, દુઃખ બન્ધન છૂટે સુખ હોઈ.
 ‘જિતેન્દ્ર ચન્દ્ર’ ભારતીય બતાવે, પઢે ચાલીસા તો સુખ પાવે.
 સબસે લઘુ ઉપાય યહ જાનો, સિદ્ધ હોય મનમેં જો ઠાનો.
લલિતા કરે હૃદય મેં બાબા સિદ્ધિ દેત લલિતા ચાલીસા. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 લલિતે માં અબ કૃપા કરો, સિદ્ધ કરો સબ કામ
 શ્રદ્ધાસે સિર નાય કર, કરતે તુમ્હે પ્રણામ
શ્રી લલિતા માતાની જય

રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 25 જૂન, 2022

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય | Hanuman Bisa Gujarati Lyrics | Okhaharan

 શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય | Hanuman Bisa Gujarati Lyrics | Okhaharan

Hanuman-Bisa-Gujarati-Lyrics
Hanuman-Bisa-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી હનુમંત વિસા મંત્ર  શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય

 હનુમાન બીસા જપ વિધિ પઠન 🙏 મળશે 100% ફળ  અહી ક્લિક કરો. 

શ્રી હનુમંત વિસા મંત્ર :

“ૐ હ્રાં હ્રીં હૂં હું હૂઁ: શ્રી હનુમન્તે નમઃ રં રામ ભક્ત હં હનુમન્તા સર્વ સિધ્ધિ પ્રદઃ સર્વ સંકટાદિ નાશક: અં અંજનીપુત્ર આંજનેય મમ સહાય કુરુ-કુરુ સ્વાહા || ’’

દોહા

રામ ભક્ત વિનતી કરું, સુન લો મેરી બાત |

દયા કરો કુછ મેહર ઉપાઓ, સિર પર રખો હાથ II

II ચૌપાઈ ॥

જય હનુમન્ત, જય તેરા બીસા, કાલનેમિ કો જૈસે ખીચા ।

કરુણા પર દો કાન હમારો, શત્રુ હમારે તત્ક્ષણ મારો ।

રામ ભક્ત જય જય હનુમન્તા, લંકા કો થે કિયે વિધ્વંસા ।

 સીતા ખોજ ખબર તુમ લાએ, અજર અમર કે આશીષ પાએ I

લક્ષ્મણ પ્રાણ વિધાતા હો તુમ, રામ કે અતિશય પાસા હો તુમ

 જિસ પર હોતે તુમ અનુકૂલા, વહ રહંતા પતઝડ મેં ફૂલા |

રામ ભક્ત તુમ મેરી આશા, તુમ્હેં ધ્યાઉં મેં દિન રાતા ।

આકર મેરે કાજ સંવારો, શત્રુ હમારે તત્ક્ષણ મારો ।

 તુમ્હારી દયા સે હમ ચલતે હૈ, લોગ ન જાને ક્યોં જલતે હૈં ।

ભક્ત જનોં કે સંકટ ટારે, રામ દ્વાર કે હો રખવારે |

 મેરે સંકટ દૂર હટા દો, દ્વિવિધા મેરી તુરન્ત મિટા દો ।

રુદ્રાવતાર હો મેરે સ્વામી, તુમ્હરે જૈસા કોઈ નાહીં |

 ૐ હનુ હનુ હનુમન્ત કા બીસા, બૈરિહુ મારુ જગત કે ઈશા

તુમ્હરો નામ જહાઁ પઢ જાવે, બૈરિ વ્યાધિ ન નેરે આવે । 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

તુમ્હરા નામ જગત સુખદાતા, ખુલ જાતા હૈ રામ દરવાજા

.સંકટ મોચન પ્રભુ હમારો, ભૂત પ્રેત પિશાચ કો મારો ।

અંજની પુત્ર નામ હનુમન્તા, સર્વજગત બજતા હૈ ડંકા ।

સર્વ વ્યાધિ નષ્ટ હો જાવે, હનુમદ્ બીસા જો કહ પાવે |

સંકટ એક ન રહતા ઉસકો, હં હં હનુમંત કહતા ન જો ।

હ્રી હનુમંતે નમઃ જો કહેતા, ઉસસે તો દુખ દૂર હી રહતા ।

II દોહા II

મેરે રામ ભક્ત હનુમન્તા કર દો બેડા પાર

 હૂં દીન મલીન કુલીન બડા, કર લો મુઝે સ્વીકાર

 રામ લખન સીતા સહિત, કરો મેરા કલ્યાણ |

સંતાપ કરો તુમ મેરે સ્વામી, બના રહે સમ્માન

પ્રભુ રામ જી માતા જાનકી જી, સદા હોં સહાઈ ।

 સંકટ પડા સદા પે, તભી આવાજ લગાઈ ॥

શનિવાર  દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક  

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? અહી ક્લિક કરો.   

શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 21 જૂન, 2022

💯✔️ચમત્કારીક | સોપારી કેટલાક નાનકડા ઉપાય 5 મિનિટમાં | Sopari 5 Upay in 5 Minute in Gujarati | Sopari Upay | Okhaharan

💯✔️ચમત્કારીક | સોપારી કેટલાક નાનકડા ઉપાય  5 મિનિટમાં | Sopari 5 Upay in 5 Minute in Gujarati | Sopari Upay | Okhaharan

sopari-5-upay-in-5-minute-in-gujarati
sopari-5-upay-in-5-minute-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સોપારી કેટલાક નાનકડા ઉપાય કરવાથી ધન ,ઘાન્ય,  રોજગાર ઘંઘો લગ્ન સંબઘીત સમસ્યાઓ અને જીવનની નાની મોટી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિન્દુ ધર્મમાં કોઇપણ પુજન પહેલાં સોપારી ને શ્રી ગણેશ નું સ્વરૂપ માનીને અભિષેક કરીને ચંદન, જનોઈ, અને ફુલથી પુજન કરવામાં આવે છે.સોપારીને રિદ્ધિ સિદ્ધિ શ્રી ગણેશ નું પ્રતિક માનવામાં આવે છે. સોપારીને ઉપયોગ શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વરૂપ માનીને પુજન કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આગળ આપણે સોપારી ના કેટલાક નાનાકડા ઉપાય જાણીયે 

સોપારીના નાનકડા 5 ઉપાય

1. ધરમાં પૂજાન સમયે જ્યારે ગણેશ તથા રિદ્ધિ સિદ્ધિ ના રૂપમાં બે સોપારીની પૂજા કરવામાં આવે છે પુજન માં ખાસ કરીને જનોઈ, ચંદન, અક્ષત, ફૂલ વગેરે અર્પણ કરવામાં બાદ આરતી અને સ્તુતિ પછી સોપારીને રક્ષાસૂત્રમાં લપેટીને તમારી તિજોરી કે આલમારી જ્યાં ધન સ્થાન હોય ત્યાં રાખો આમ કરવાથી ધન અને સંપત્તિમાં લગતી દરેક પ્રકારની સમસ્યાઓનો સમાધાન આવશે.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

2. જો તમારા ભવિષ્ય કરિયર, નાનો મોટો બિઝનેસ કે અન્ય કોઈ પણ પ્રકારના કામમાં સફળતાના મેળવવા ઈચ્છતા હોવ તો કોઈ પણ કાયૅ કરવા જ્યારે ઘરની બહાર નીકળતી વખતે સોપારી સાથે એક નાગરવેલ પાનના પોતાની સાથે રાખો. કાયૅ પછી જ્યારે ઘરે પાછા આવો એટલે પેહલા શ્રી ગણેશ નું નામ દઈને આ સોપારી અને પાન શ્રી ગણેશ ને અપણૅ કરો કોઈપણ અવરોધ વિના સફળ થાવ.

શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 3. લગ્નજીવન ની સમસ્યા એટલે વિવાહ ના થતાં હોય તો એક સોપારી લો તેની ઉપર લાલ નાડાછડી અથવા રક્ષાસૂત્ર લપેટી લો. ત્યાર પછી તેની ઉપર અક્ષત, કુમકુમ અને પુષ્પોથી તેની પૂજા કરો. ત્યાર પછી ગુરુવારે ના દિવસે વિષ્ણુ મંદિરમાં રાખી દો. આમ કરવાથી વિવાહનો યોગ બને છે. અને શક્ય બને તો વિવાહ પછી તે સોપારીને વહેતા પાણીમાં વિસર્જિત કરો.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

4. તમારા કરિયર અથવા ધંધા ને લગતી સફળતા માટે ગાયના ઘીમાં કંકુ ઉમેરીને મિક્સ કરો અને તેનાથી સોપારી પર સ્વસ્તિક બનાવો પછી સોપારી પર લાલ નાડાછડી અથવા રક્ષાસુત્ર બંધો અને વિધિવધ રીતે પુજન કરો પછી ઓફિસ ની જગ્યા તેનું સ્થાપન કરી દરરોજ પુજન કરો . 

5. ધંધા માં વધારે પ્રગતિ માટે શનિવારે રાત્રે પીપળાના વૃક્ષ ની વિધિપૂર્વક પૂજા કરો તેની સાથે એક રૂપિયાનો સિક્કો અને સોપારી રાખો પછી બીજા દિવસે સવારે સોપારી સિક્કો અને પીપળા વૃક્ષ નું એક પાન ત્રણેય ધરે લાવી તિજોરી કે ધન સ્થાન માં મુકો.

મિત્રો આ સોપારીના નાનકડા ઉપાય જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ધન પ્રાપ્તિ સાથે પ્રગતિ માર્ગ પણ ખુલે.

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે અહી ક્લિક કરો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

યોગિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Yogini Ekadashi 2026 Gujarati | Okhaharan

યોગિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Yogini Ekadashi 2026 Gujarati | Okhaharan

Yogini-Ekadashi-2022-Gujarati
Yogini-Ekadashi-2022-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ જેઠ માસની વદ પક્ષની યોગિની એકાદશી ક્યારે છે 10 કે 11 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ જેઠ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને યોગિની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે. યોગિની એકાદશી તેના નામ પરથી ખબર પડી જાય યોગિ પુરૂષ દ્રારા કહેવામાં આવેલી એકાદશી. આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં યોગિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે યોગિની એકાદશી નું વ્રત કરવાથી મુત્યુલોકના મહાન દુઃખ ભોગવવા પડતા નથી. આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. જેમ નિજૅળા એકાદશીની કથા કહ્યુ એ પ્માણે આપણા ઋષિમુનિઓએ પાપ નરક સ્વગૅ વિચાર ધ્યાન માં લઈ ને મનુષ્ય સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત તેમાં એકાદશી નું માહાત્મ્ય ધણું વધારે છે .આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે. 

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા આ એકાદશી કથા રાજા કુબેર શિવભક્ત સાથે જોડાયેલી હોવાથી શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. 

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને યોગિની એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 આ વષે 2026 ની જેઠ માસના કૃષ્ણ પક્ષમાં યોગિની એકાદશી તિથિ

 શરૂઆત 10 જુલાઈ 2026  સવારે  8:25 મિનિટ

સમાપ્ત 11 જુલાઈ 2026  સવારે 5: 22 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ 11 જુલાઈ 2026 મંગળવાર કરવો

પુજન નો શુભ સમય સવારે 9:10 થી 14:12 સુધી.

પારણા સમય 12 જુલાઈ 2026 સવારે 5:22 થી 8:10 સુધી.

આ યોગિની એકાદશીના નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.  ગ્રંથો અનુસાર એવુ કહેવાય છે કે આ એકાદશી વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને અન્નદાન સમાન પ્રાપ્ત થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર યોગિની એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ પછી નરક સંસારના દુઃખો ભોગવવા પડતા નથી. ઉપરાંત, જેઓ યોગિની એકાદશીનું વ્રત કરે છે વ્યક્તિની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે. 

યોગિની એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 