બુધવાર, 14 ડિસેમ્બર, 2022

ધનારક ( કમૂરતાં ) એટલે શું? | ધનારક શું કરવું ? શું ના કરવું? | Kamurta Kayre che 2023 | Dhanarak 2023 | Okhaharan

ધનારક ( કમૂરતાં ) એટલે શું? | ધનારક શું કરવું ? શું ના કરવું? | Kamurta Kayre che 2023 | Dhanarak 2023 | Okhaharan

kamurta-kayre-che-2022-dhanarak-2022
kamurta-kayre-che-2022-dhanarak-2022

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ધનારક ( કમૂરતાં ) એટલે શું?  ધનારક સમય દરમિયાન શું કરવું અને શું ના કરવું? તે બધું આજે આપણે જાણીશું

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.    

સૌપ્રથમ સવાલ એવો થાય કે ધનારક એટલે શું ? સૂયૅ દરેક રાશિમાં એક માસ સુધી નું ભ્રમણ કરે છે જ્યારે સૂયૅ એમની ગુરૂ બ્રહસ્પતિ ની રાશિ એટલે ધન અને મીન આવે ત્યારે નીચા સ્થાને હોય છે જ્યારે મીન રાશિમાં આવે એટલે મીનારક અને ધનરાશિ માં આવે એટલે ધનારક આ સમય દરમિયાન સૂયૅ નીચલા સ્થાને હોય છે અને કોઈ પણ કાયૅ કરવા સૂયૅ અને ચંદ્ર નું સ્થાન જોઈને થાય છે. પરંતુ આ સમય દરમિયાન સૂયૅ નીચ નો હોવાથી કોઈ પણ શુભ કાર્ય થતું નથી માટે એને ક મુહૂર્ત એટલે ક્રુરતા કહેવાય છે.

આ વષૅ ધનારક તિથિ ની શરૂઆત 16 ડિસેમ્બર 2023 શનિવાર સવારે 10 વાગે સૂયૅ ધન રાશિના માં પ્રવેશ કરે અને એક માસ એટલે કે 14 જાન્યુઆરી 2024 રવિવાર રાત્રે 9 વાગે મકર રાશિના માં પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિ થાય. આ સમય દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો થતાં નથી. 

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

હવે આપણે જાણીએ ધનુમાસૅ માં શું ના કરવું?

 ધનુર્માસ ના એક માસ દરમિયાન ગૃહપ્રવેશ ના કરવા

 ધનુમૉસ ના એક માસ દરમિયાન 15 સંસ્કાર વિધિ સહિત અન્ય માંગલિક કાર્યો કરવાં જોઈએ નહીં. આ દરમિયાન 16માંથી થોડા જરૂરી સંસ્કાર કરવામાં આવી શકે છે.

ધનુમૉસ ના સમય દરમિયાન ભોજનમાં માંસ, મધ, ચોખાની થૂલી, અડદ, ડુંગળી, લસણ, નાગરમોથ, છત્રી, રાઈ, નશીલા પ્રદાથો મસૂરની દાળ અને દૂષિત અનાજનો ત્યાગ કરવો જોઈએ.

ધનુર્માસ ના એક માસ દરમિયાન માં જમીન પર સૂવું જોઈએ પરંતુ વાતાવરણ અનુકુળ વધારે ઠંડી હોવાથી આપ ગાદલા કોઈ વસ્તુ પાથરીને કરીને સૂઈ શકો છો. નિયમ નું પાલન અવશ્ય કરવું.  

ધનુમૉસ ના એક માસ દરમિયાન ભોજન પતરાળામાં એટલે કે ઝાડ ના પાન પર રાખીને ભોજન કરવું, જેમ કે કેરળમાં જમે છે કેળ ના પાન પર.

  ધનુમૉસ ના સમય દરમિયાન જો કોઈ સ્ત્રીને માસિકધર્મ થાય ઓ તેનાથી દૂર રહેવું અને જો લોકો ધર્મ વિરોધી કે વાત કરતા હોય દૂર રેહવુ જોઈએ

 લોકો ની સાથે ગુસ્સો , ઝધડા થી  બચવું જોઈએ.

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

ખોટું બોલવું અને લોકોની અવગણના કરવાથી પણ બચવું જોઈએ.

ધનુમૉસ સમય શું કરવું જોઈએ

આ ધનુમૉસ સમય દરમિયાન નિત્ય સવારે સૂયૅદેવ ને અધ્ય અપણૅ કરી પુજા કરવી તથા ૐ સૂયૉય નમઃ મંત્ર એક માળા જાપ કરવી.

આ ધનુમૉસ સમય દરમિયાન જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુ અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નિત્ય પુજન મંત્ર પાઠ ચાલીસા કરવા.

આ ધનુમૉસ સમય દરમિયાન દાન , પુણ્ય , ભૂખ્યા ભોજન વગેરે કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે.

આ ધનુમૉસ સમય દરમિયાન ગુરૂ , સાધુ સંતો ની સેવા કરવી.

મિત્રો આ હતો ધનુમૉસ ક્યારે છે આ સમય દરમિયાન શું કરવું શું ના કરવું તેની માહિતી  હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો  અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર    કરો અમારા સૌના ને જય શ્રી કૃષ્ણ.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 13 ડિસેમ્બર, 2022

આજના શુભ દિવસે પાઠ કરો વિઘ્નો નાશ કરનાર "" શ્રી ગણેશ વૈદિક સ્તવન"" | Ganesh vaidik Satvan Gujarati Lyrics | Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો વિઘ્નો નાશ કરનાર "" શ્રી ગણેશ વૈદિક સ્તવન"" | Ganesh vaidik Satvan Gujarati Lyrics | Okhaharan

Ganesh-Vaidik-Satvan-Gujarati-Lyrics
Ganesh-Vaidik-Satvan-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કોઈ પણ પુજન પહેલાં કરવામાં આવતો શ્રી ગણેશ નો વૈદિક ગણેશ સ્તવન નો પાઠ આ પાઠ કરવા માત્રથી દરેક શુભ કાયૅ માં આવતા વિધ્નો દૂર થાય છે. આ સ્તવન નો પાઠ દર મંગળવાર, બુધવાર , ચતુર્થી તિથિ તથા કોઈપણ શુભ કાયૅ કરતા પહેલા અવશ્ય એક વખત કરવો જોઈએ.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.  

વૈદિક ગણેશ સ્તવન

ગણાનાં ત્વા ગણપતિં હવામહે કવિ કવીનામુપમશ્રવસ્તમમ્ ।

 જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આ નઃ શ્રૃણ્વત્રૂતિભિઃ સીદ સાદનમ્ ॥

હે બ્રહ્મણસ્પતિ! હે વાણીના પતિ! હે દેવાદિ ગણોના સ્વામી! કવિઓમાં (જ્ઞાનીઓમાં) શ્રેષ્ઠ કવિ ! સર્વ મંત્રોના અધિષ્ઠાતા દેવ ! શિવ-શિવાના વ્હાલા જ્યેષ્ઠ પુત્ર! અતિશય વૈભવને સુખ આપનારા અમે આપનું આહ્વાન કરીએ છીએ, અમારી સ્તુતિ સાંભળી આપની અમિત શક્તિઓ સહિત તમે અમારા યજ્ઞગૃહમાં પધારો.

નિ ષુ સીદ ગણપતે ગણેષુ ત્વામાહુર્વિપ્રતમં કવીનામ્ । 

ન ઋતે ત્યત્કિયતે  કિં ચનારે મહામર્ક મઘવંચિત્રમર્ચ ।।

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હે વિવિધ ગણોના સ્વામી ગણપતિ ! તમે સ્તુતિ કરવાવાળા અમારા વચ્ચે સારી રીતે સ્થિત થાઓ. તમને ક્રાંતિકારી કવિઓમાં અતિશય બુદ્ધિમાન સર્વજ્ઞ કહેવામાં આવે છે, તમારા વગર કોઈપણ શુભ કાર્યનો પ્રારંભ થઈ શકતો નથી, એટલે હે ભગવાન મધવન ! રિદ્ધિ-સિદ્ધિના અધિષ્ઠાતા દેવ ! અમારી આ પૂજનીય પ્રાર્થનાનો સ્વીકાર કરો.

ૐ હ્રીં ગં ગણપતેય નમઃ

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

મિત્રો આ હતો શ્રી ગણેશ વૈદિક સ્તવન જે કોઈ પણ શુભ કાયૅ પહેલા એકવખત પાઠ કરવામાં આવે છે. 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

Women Kurta Online Buy Amazon
Women Kurta Online Buy Amazon

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 9 ડિસેમ્બર, 2022

માગશર માસની સંકષ્ટી ચતુર્થી 30 કે 31 ડિસેમ્બર ઉપવાસ ક્યારે કરવો ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Magshar Sankashti Chaturthi 2023 | Okhaharan

માગશર માસની સંકષ્ટી ચતુર્થી  30 કે 31 ડિસેમ્બર ઉપવાસ ક્યારે કરવો ?   અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  | Magshar Sankashti Chaturthi 2023  | Okhaharan

Magshar-sankashti-chaturthi-2023
Magshar-sankashti-chaturthi-2023

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું માગશર માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  30 કે 31 ડિસેમ્બર ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આજે આપણે જાણીશું   

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. શ્રી ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરવામાં આવે છે  અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ ડિસેમ્બર મહિનાની ચતુર્થી રવિવાર તથા માગશર માસની હોવાથી  તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે sub

દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.   

કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

આ વષૅ માગશર માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 30 ડિસેમ્બર 2023 શનિવાર સવારે 9:43

તિથિ સમાપ્તી 31 ડિસેમ્બર 2023 રવિવાર સવારે 11:55

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 30 ડિસેમ્બર 2023 શનિવાર

પુજન નો શુભ સમય 8:29 થી 9:49

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:41 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગજાનંદ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ ની પુજન ભૂલથી પણ તુલસી પત્ર નો પ્રસાદ કે પુજન માં ઉપયોગ ના કરવો 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 24 નવેમ્બર, 2022

માગશરમાં નિત્ય પાઠ કરો "" શ્રી નારાયણનું નામ જ લેતાં સ્તુતિ ""| Narayan Stuti Gujarati | Okhaharan

માગશરમાં નિત્ય પાઠ કરો "" શ્રી નારાયણનું નામ જ લેતાં સ્તુતિ ""| Narayan Stuti Gujarati | Okhaharan

narayan-stuti-gujarati
narayan-stuti-gujarati

નારાયણનું નામ લેતાં

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

મનસા – વાંચો - કમૅણા કરીને શ્રી લક્ષ્મીવરને ભજીએ રે.

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે   

કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ મા અને બાપ રે;

ભગિની સુત દારાને તજીએ, જેમ તજે કાંચળી સાપ રે.

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

પ્રથમ પિતા પ્રહાલાદે  તજિયા, નવ તિજયું  હરિનું નામ રે;

ભરત શત્રુઘ્ને માતા તજિયાં, નવ તજિયા શ્રીરામ રે. 

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

ઋષિ-પત્નીએ શ્રીહરિને કાજે, તજિયા નિજ ભરથાર રે;

તે માટે કોઈ દોષ ન લાગ્યો, પામી પદારથ ચાર રે,

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર

વ્રજ વનિતા વિઠ્ઠલને કાજે, સરવ તજી વન નીકળી રે;

ભણે નરસૈંયો વૃંદાવનમાં, હરિશું રંગે મહાલી રે.

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો  ગુજરાતીમાં 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.