શુક્રવાર, 16 ડિસેમ્બર, 2022

શુક્રવારે પાઠ કરો ધંધા રોજગાર અને સુંદરતા વધારો કરવા માટે શુક્ર ગ્રહ નો સ્ત્રોત | Sukra stotram gujarati lyrics | Okhaharan 

શુક્રવારે પાઠ કરો ધંધા રોજગાર અને સુંદરતા વધારો કરવા માટે શુક્ર ગ્રહ નો સ્ત્રોત | Sukra stotram gujarati lyrics | Okhaharan 

Sukra-stotram-gujarati-lyrics
Sukra-stotram-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શુક્ર ગ્રહ નો સ્ત્રોત જેના પઠન શ્રવણ માત્રથી શુક ગ્રહ હકારાત્મક થઈ ધંધા , રોજગાર સુંદરતા વધારો કરે છે. આ શુક્ર સ્ત્રોત દર શુક્રવારે સવારે અને સંધ્યા સમયે પાઠ એકવાર જરૂર કરવો પછી તમારા સમય અનુકૂળ અનુસાર 3 કે 5 વખત કે વધારે પણ કરી શકો છો. ચાલો આપણે પાઠ શરૂ કરીયે.

 આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર ગુજરાતીમાં અહી ક્લિક કરો.

|| શુક્ર-સ્તોત્ર-૧ ||

શુક્રનો પાઠ
।। શ્રી ગણેશાય નમઃ ||
શુક્રકાવ્યઃ શુક્રરેતાઃ શુકલાંબરઘરઃ સુધીઃ ।
હિમાભઃ કુન્દધવલઃ શુભ્રાંશુઃ શુકલભૂષણઃ ॥૧॥

નીતિજ્ઞો નીતિકૃન્નીતિમાર્ગગામી ગ્રહાધિપઃ ।
ઉશના વેદવેદાંગપારગઃ કવિરાત્મવિત્ ॥૨॥

ભાર્ગવઃ કરુણાસિન્ધુ જ્ઞાનગમ્યઃ સુતપ્રદઃ ।
 શુક્રસ્યૈતાનિ  નામાનિ શુક્ર સ્મ્રૃત્વા તુ યઃ પઠેતુ II॥

આયુર્ધન સુખં પુત્ર લક્ષ્મીં વસતિમુત્તમામ્ |
વિદ્યાં ચૈવ સ્વયં તસ્મૈ શુક્રસ્તુષ્ટિ દદાતિ ચ ॥૪॥

।। ઈતિ શ્રીશુક્ર-સ્તોત્રં સંપૂર્ણમ્ ॥
બોલીયે શ્રી શુક્રદેવ ની જય ૐ હ્રીં શુક્રાય નમઃ

શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

મિત્રો આ હતો શુક્રદેવ સ્તોત્ર હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો   અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર      કરો સૌના અમારા જય શ્રી કૃષ્ણ.

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 15 ડિસેમ્બર, 2022

આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર | lakshmi 18 son name in gujarati | Okhaharan  

આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર | lakshmi 18 son name in gujarati | Okhaharan  

lakshmi-18-son-name-in-gujarati
lakshmi-18-son-name-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ધન ની અછત પૂર્ણ કરનાર ધનના દેવી શ્રી લક્ષ્મી માં ના 18 પુત્રો ના મંત્ર. આ મંત્ર દર શુક્રવાર તથા નિત્ય એકવખત કરવામાં માત્રથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ધન ની અછત પૂર્ણ કરે છે.

શુક્રવારે પાઠ કરો ધંધા રોજગાર અને સુંદરતા વધારો કરવા માટે શુક્ર ગ્રહ નો સ્ત્રોત  ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.  

માતા લક્ષ્મી એ જીવનમાં ધન પૂરતી કરે સાથે સાથે  જીવનમાં સુખ , સૌભાગ્ય અને સમુદ્રી જળની  રાખે છે. એવી માનવામાં આવે છે જ્યારે ખરાબ સમય હોય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરતા હોવ ત્યારે  ધનના દેવી લક્ષ્મીના 18 પુત્રોના નામ જાપ કરવાથી મુશ્કેલી સમાધાન થાય છે . ખાસ કરીને શુક્રવાર ના દિવસે આ ઉપાય અજમાવો અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી સમસ્યાઓથી છુટકારો મેળવો.માતા લક્ષ્મી ના 18 પુત્રો નો ઉલ્લેખ ઋગ્વેદમાં  થયેલ છે . 

  જો તમરા જીવનમાં અચાનક નુકસાન થાય કે કોઈ પરિસ્થિતિ લીધે નોકરી ગુમાવવી પડે કે પછી આપ કોઈ બીમારીના પીડાય છો અને ધનનું નુકસાન થાય છે આવા વિકટ પરિસ્થિતિ માં  લક્ષ્મીજીના 18 પુત્રોના નામનો જાપ કરવાનું બધુજ શુભ થાય શરૂ  છે 

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.    

મા લક્ષ્મીના 18 પુત્રોના નામ-

1.ૐ દેવસખાય નમઃ:

2.ૐ ચિક્લિતાય નમઃ:

3. ૐ આનંદાય નમઃ:

4. ૐ કર્દમાય નમઃ:

5. ૐ શ્રીપ્રદાય નમઃ:

6.ૐ જાતવેદાય નમઃ:

7. ૐ અનુરાગાય નમઃ:

8. ૐ સમ્વાદાય નમઃ:

9. ૐ વિજયાય નમઃ:

10. ૐ વલ્લભાય નમઃ:

11. ૐ મદાય નમઃ:

12. ૐ હર્ષાય નમઃ:

13. ૐ બલાય નમઃ:

14. ૐ તેજસે નમઃ:

15. ૐ દમકાય નમઃ:

16. ૐ સલિલાય નમઃ:

17. ૐ ગુગ્ગુલાય નમઃ:

18. ૐ કુરુણ્ટકાય નમઃ:

આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

મિત્રો આ માતા લક્ષ્મી 18 પુત્રો નામ મંત્ર તેના જાપ માત્રથી સવૅ આર્થિક સમસ્યા નો સમાધાન થાય છે. હું આશા આ લેખ આપનો પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી બ્લોગ ફોલો કરજો અને શેર કરશો.

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરૂવાર બૃહસ્પતિ નો સ્ત્રોત પઠન માત્રથી ગુરૂની ખરાબ દશામાં રાહત મળે અને માણસ નીરોગી, બળવાન, ધનવાન, વિદ્વાન, યશસ્વી દીર્ઘાયુષી બને | Brihaspati stotram gujarati lyrics | Okhaharan

ગુરૂવાર બૃહસ્પતિ નો સ્ત્રોત પઠન માત્રથી ગુરૂની ખરાબ દશામાં રાહત મળે અને માણસ નીરોગી, બળવાન, ધનવાન, વિદ્વાન, યશસ્વી દીર્ઘાયુષી બને | Brihaspati stotram gujarati lyrics | Okhaharan

brihaspati-stotram-gujarati-lyrics
brihaspati-stotram-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દેવાના ગુરૂ બૃહસ્પતિ નો સ્ત્રોત જેના પઠન શ્રવણ માત્રથી ગુરૂની ખરાબ દશામાં રાહત મળે અને સાથે સાથે માણસ નીરોગી, બળવાન, ધનવાન, વિદ્વાન, યશસ્વી દીર્ઘાયુષી બને છે. આ સ્ત્રોત નો ઉલ્લેખ સ્કંદપુરાણમાં કરવામાં આવેલ છે. 

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

|| બૃહસ્પતિ સ્તોત્ર ||

ગુરુનો પાઠ

।। શ્રી ગણેશાય નમઃ ।।

ગુરુઃ બૃહસ્પતિઃ જીવઃ સુરાચાર્યો વિદાંવરઃ ।

વાગીશો ધિષણો દીર્ધશ્મશ્રુઃ પીતાંબરા યુવા ||૧||

 સુધાદષ્ટિ: ગ્રહાધીશો ગ્રહપીડાપહારકઃ ।

દયાકરઃ સૌમ્યમૂર્તિઃ સુરાચ્યૅ  કુંકુમદ્યુતિઃ ॥૨॥

 લોકપૂજ્યો લોકગુરુનીતિજ્ઞો નીતિકારક:

તારાપતિશ્ર્વાંગિરસો વેદવૈદ્યઃ પિતામહઃ ||૩|||

 ભક્ત્યા બૃહસ્પતિ સ્મ્રૃત્વા નામાન્યેતાનિ યઃ પઠેત્ ।

આરોગી બલવાન્ શ્રીમાન્ પુત્રવાન્ સ ભવેન્નરઃ ॥૪॥

 જીવેદ્રર્ષશતં મત્યો પાપં નશ્યતિ નશ્યતિ ।

 યઃ પૂજયેવ ગુરુ દિને પીતગંધાક્ષતામ્બરૈઃ ॥૫॥

 પુષ્પદીપોપહારૈશ્વ પૂજયિત્વા બૃહસ્પતિમ્ ।

બ્રાહ્મણાભોજયિત્વા ચ પીડાશાન્તિર્ભવેદ્ગુરોઃ II

ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે ગુજરાતીમાં અહી ક્લિક કરો. 

।। ઈતિ શ્રીબૃહસ્પતિસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

બોલીયે ગુરૂદેવ ની જય ૐ બૃહસ્પતિ નમઃ

મિત્રો આ હતો બૃહસ્પતિ સ્તોત્ર હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો   અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર      કરો સૌના અમારા જય શ્રી કૃષ્ણ.

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

Women Kurta Online Buy Amazon
Women Kurta Online Buy Amazon

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 14 ડિસેમ્બર, 2022

ધનારક ( કમૂરતાં ) એટલે શું? | ધનારક શું કરવું ? શું ના કરવું? | Kamurta Kayre che 2023 | Dhanarak 2023 | Okhaharan

ધનારક ( કમૂરતાં ) એટલે શું? | ધનારક શું કરવું ? શું ના કરવું? | Kamurta Kayre che 2023 | Dhanarak 2023 | Okhaharan

kamurta-kayre-che-2022-dhanarak-2022
kamurta-kayre-che-2022-dhanarak-2022

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ધનારક ( કમૂરતાં ) એટલે શું?  ધનારક સમય દરમિયાન શું કરવું અને શું ના કરવું? તે બધું આજે આપણે જાણીશું

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.    

સૌપ્રથમ સવાલ એવો થાય કે ધનારક એટલે શું ? સૂયૅ દરેક રાશિમાં એક માસ સુધી નું ભ્રમણ કરે છે જ્યારે સૂયૅ એમની ગુરૂ બ્રહસ્પતિ ની રાશિ એટલે ધન અને મીન આવે ત્યારે નીચા સ્થાને હોય છે જ્યારે મીન રાશિમાં આવે એટલે મીનારક અને ધનરાશિ માં આવે એટલે ધનારક આ સમય દરમિયાન સૂયૅ નીચલા સ્થાને હોય છે અને કોઈ પણ કાયૅ કરવા સૂયૅ અને ચંદ્ર નું સ્થાન જોઈને થાય છે. પરંતુ આ સમય દરમિયાન સૂયૅ નીચ નો હોવાથી કોઈ પણ શુભ કાર્ય થતું નથી માટે એને ક મુહૂર્ત એટલે ક્રુરતા કહેવાય છે.

આ વષૅ ધનારક તિથિ ની શરૂઆત 16 ડિસેમ્બર 2023 શનિવાર સવારે 10 વાગે સૂયૅ ધન રાશિના માં પ્રવેશ કરે અને એક માસ એટલે કે 14 જાન્યુઆરી 2024 રવિવાર રાત્રે 9 વાગે મકર રાશિના માં પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિ થાય. આ સમય દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો થતાં નથી. 

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

હવે આપણે જાણીએ ધનુમાસૅ માં શું ના કરવું?

 ધનુર્માસ ના એક માસ દરમિયાન ગૃહપ્રવેશ ના કરવા

 ધનુમૉસ ના એક માસ દરમિયાન 15 સંસ્કાર વિધિ સહિત અન્ય માંગલિક કાર્યો કરવાં જોઈએ નહીં. આ દરમિયાન 16માંથી થોડા જરૂરી સંસ્કાર કરવામાં આવી શકે છે.

ધનુમૉસ ના સમય દરમિયાન ભોજનમાં માંસ, મધ, ચોખાની થૂલી, અડદ, ડુંગળી, લસણ, નાગરમોથ, છત્રી, રાઈ, નશીલા પ્રદાથો મસૂરની દાળ અને દૂષિત અનાજનો ત્યાગ કરવો જોઈએ.

ધનુર્માસ ના એક માસ દરમિયાન માં જમીન પર સૂવું જોઈએ પરંતુ વાતાવરણ અનુકુળ વધારે ઠંડી હોવાથી આપ ગાદલા કોઈ વસ્તુ પાથરીને કરીને સૂઈ શકો છો. નિયમ નું પાલન અવશ્ય કરવું.  

ધનુમૉસ ના એક માસ દરમિયાન ભોજન પતરાળામાં એટલે કે ઝાડ ના પાન પર રાખીને ભોજન કરવું, જેમ કે કેરળમાં જમે છે કેળ ના પાન પર.

  ધનુમૉસ ના સમય દરમિયાન જો કોઈ સ્ત્રીને માસિકધર્મ થાય ઓ તેનાથી દૂર રહેવું અને જો લોકો ધર્મ વિરોધી કે વાત કરતા હોય દૂર રેહવુ જોઈએ

 લોકો ની સાથે ગુસ્સો , ઝધડા થી  બચવું જોઈએ.

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

ખોટું બોલવું અને લોકોની અવગણના કરવાથી પણ બચવું જોઈએ.

ધનુમૉસ સમય શું કરવું જોઈએ

આ ધનુમૉસ સમય દરમિયાન નિત્ય સવારે સૂયૅદેવ ને અધ્ય અપણૅ કરી પુજા કરવી તથા ૐ સૂયૉય નમઃ મંત્ર એક માળા જાપ કરવી.

આ ધનુમૉસ સમય દરમિયાન જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુ અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નિત્ય પુજન મંત્ર પાઠ ચાલીસા કરવા.

આ ધનુમૉસ સમય દરમિયાન દાન , પુણ્ય , ભૂખ્યા ભોજન વગેરે કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે.

આ ધનુમૉસ સમય દરમિયાન ગુરૂ , સાધુ સંતો ની સેવા કરવી.

મિત્રો આ હતો ધનુમૉસ ક્યારે છે આ સમય દરમિયાન શું કરવું શું ના કરવું તેની માહિતી  હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો  અને લેખ પસંદ આવે તો  તમારા સાથી મિત્રો સાથે શેર    કરો અમારા સૌના ને જય શ્રી કૃષ્ણ.