સોમવાર, 26 ફેબ્રુઆરી, 2024

આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે | Hanuman Panchak Gujarati Lyrics |

 આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે | Hanuman Panchak Gujarati Lyrics | Okhaharan

hanuman-panchak-gujarati-lyrics
hanuman-panchak-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માં આજે આપણે જાણીશું આજ મંગળવાર હૈ મહાવીર કા વાર હૈ અને શ્રી હનુમાનજી નો આ પંચક નો સ્ત્રોત કરવા માત્રથી સવૅ ઉપાધિ નાશ પામે છે. 

શ્રી હનુમાન પંચક

દોહા

સંચક સુખ કંચક કવચ પંચક પૂરન બાન |

રંચક રંચક કષ્ટ ના હનુમત પંચક જાન ||

મત્તગયન્દ છન્દ

ગ્રાહિ નસાહિ પઠાહિ દઈ, દિવદેવમહાહિ સરાહિ સિઘારિ |

વીર સમી૨ન શ્રી રઘુવીરન, ઘીરહિ પીર ગંભીર વિદારી

 કન્દ અનંદ સુ અંજનિનંદ, સદા ખલવૃન્દન મંદજહારી

 ભૂઘર કો ઘર કે કર ઉપર નિર્જર કે જુદ કી જર જારી || ૧ || 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

બાલિ સહોદર પાલિ લયો હરિ કાલિ પતાલિહુ ડાલિ દઈ હૈ ||

 ભાલિ મરાલિસિ સીય કરાલિ બિડાલિ નિશાલિ બિહાલિ ભઈ હૈ

ટાલિ ડરાલિ મહાલિય રાય ગજાલિન ચાલિ ચપેટ લઈ હૈ

 ખ્યાલિહિં શાલિ દઈ કાલિ કપાલ ઉતાલિ બહાલિ ગયી હૈ ॥૨॥

આસુ વિભાવસુ પાસુ ગયે અરુ તાજુ સુહાસુ ગરાસુ ઘરયો હૈ ।

 અચ્છ સુચ્છન તચ્છન તોરિ સ રચ્છન પચ્છન પચ્છ કર્યો હૈ ||

 આર અપાર હું કાર પછાર સમીર કુમાર સુમાર ભર્યા હૈ ।

કો હનુમાન્ સમાન જહાન બખાનત આજ અમાન ભર્યો હૈ II૩

 અંજનિ કો સુત ભંજન ભીરન સંજન રંજન પંજ રહા હૈ ।

 રુદ્ર સમુદ્રહિ છુદ્ર કિયો પુનિ કુદ્ધ રસાઘર ઉર્જા લહા હૈ ।।

મોહિ ન ઓપ કહો પતઉ તુબ જોપ દયા કરું તોપ કહા હૈ |

 ગથ્થ અકથ્થ બનત્ત કહા હનુમત તું હથ્થ સમથ્ય સહા હૈ ।। ૪ ।।

ભાન પ્રભાનન કે અનુમાન ગયે અસમાન બિહાન નિહારી ।

 ખાન લગે મઘવાનહુ કો સુકિયો અપમાન ગુમાનહિ ગારી ।।

 પ્રાણ પરાન લગે લછમાન તુ આનન ગાનપતી ગિરધારી

 બાન નિવાય સુજાન મહાન સુ હૈ હનુમાનૢ કરાન હમારી ॥ ૫ ॥

દોહા

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

બસુદિશિ ઓં પૌરાણ દગ ઈક ઈક આધે આન ।

 સિત નવમી ઈષ ઈન્દુ દિન પંચક જન્મ જહાન ॥

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2024

માં મોગલ ભગુડાધામ નો ઈતિહાસ ગુજરાતી કથા | Maa Mogal Bhagudadhan History Gujarati Katha | #Okhaharan

માં મોગલ ભગુડાધામ નો ઈતિહાસ ગુજરાતી કથા | Maa Mogal Bhagudadhan History Gujarati Katha | #Okhaharan

mogal-dham-history-gujarati-katha-bhagudadham
mogal-dham-history-gujarati-katha-bhagudadham

 સ્વાગત છે તમારૂ આજના આવો સત્સંગ માઁ ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહુવાના ભગુડાનું મોગલધામ મંદિર નો ઈતિહાસ. આની પાછળ બે દંતકથાઓ જોડાયેલી છે એક કથા ધાર્મિક અને બીજી ઐતિહાસિક છે. 

મા મોગલ ધાર્મિક માહાત્મ્ય કથા 

મા મોગલ ઐતિહાસિક દંત કથા અને માહાત્મ્ય: 

મા મોગલ ભગુડાઘામમાં માં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક દંતકથા જોડાયેલી છે. અહીં મુખ્ય બે સમાજના લોકો રહે છે એક આહીરો અને એક ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતી હતી. આ લોકો એકબીજાનાં બઘા સુખ-દુઃખમાં ભાગીદાર થતા અને સાથે રહેતા હતાં. ભગુડાના નેસમાં રહેતા કામળિયા આહીરના એક માજીને તેની બહેન જેવા ચારણ બાઈએ કાપડામાં આઈ મોગલ ભેટમાં આપ્યા.

 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

કાપડામાં મા મોગલ દેતાં કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓનાં દુઃખ આ દેવી માતાએ હર્યાં છે. આથી તું પણ તામારા નેસમાં જઈ આ આઈ દેવીનું સ્થાપન કરજે પછી જોજો તારા નેસડામાં કોઈ પ્રકાર દુઃખ કે મેલી વિઘા ડોકાચયું પણ નહી કરી શકે.આ પછી આહીરના સમાજના  માજીએ ભગુડામાં આઈ મોગલનું સ્થાપન કર્યું. કાપડે આવેલી મા મોગલે સમગ્ર આહીર સમાજનાં દુઃખ દૂર કર્યાં. આ સમયથી જ ચારણો પછી આહીરો પણ મોગલને કુળદેવી તરીકે પૂજાય તથા માનવામાં આવે છે. 

ૐ મોગલ માતાયૈ નમઃ

આ દ્રાપર યુગ ની વાત છે જયારે યુદ્ર્દ પહેલા પાંડવો, દ્રોપદી અને શ્રીકૃષ્ણ ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રોપદીએ પોતાનું વિચાર રજૂ કર્યું. દ્રોપદીનું આ વિચાર સાંભળીને ભીમથી હસવું રોકાયું નહી. શ્રી કૃષ્ણએ ભીમને આમ દ્રોપદીની વાત પર હાસ્ય ન કરવા સમજાવ્યા. કૃષ્ણે સાથે-સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદી શક્તિનું અપમાન કરી રહ્યા છો. દ્રોપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રીએ સ્નાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને તેની પાછળ જોજો.

કૃષ્ણે સાથે-સાથે એક વાતનું ધ્યાન રાખવાનું પણ કહી કહ્યું કે તમને જ્યારે અવાજ સંભળાય ત્યારે તમારી જે મનની ઈચ્છતા હોય તે માગી લેજો. તમે ત્યારે કહેશો કે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આમ આટલું કહ્યા પછી તરત પાણીમાં સો જોજન દૂર જતો રહેજે.

   કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

જોકે એ રાત્રે ત્યાં ભીમસેન જે જોયું તેનાથી તે ભયભીત થઈ ગયો. તેઓ સ્નાન કરવા આવેલા દ્રોપદીને સંતાઈને જોવા લાગ્યા. દ્રોપદીએ અચાનક દેવી જોગમાયાનું રૂપ ધારણ કરી લીધું અને દસે દિશામાં તેમની ત્રાડો સંભળાવા લાગી. ત્રાડ નાખતા દ્રોપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો. ભીમ પહેલાં તો જોગમાયાના રૂપમાં દ્રોપદીને જોઈ ડરી ગયા પણ તરત સ્વસ્થતા કેળવી અને કૃષ્ણે કહેલા શબ્દો યાદ કર્યાં અને વરદાન માગી લેતા જોગમાયાએ તથાસ્થુ કહ્યું. આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારીને પાણીમાં સો જોજન દૂર ચાલ્યા જાય છે. જોગમાયાના ના મુખમાંથી અગ્નિવર્ષા થઈ અને સો જોજન સુધી પાણી ગરમ થઈને ઉકળી ઊઠ્યું. જેના મોંમાંથી અગ્નિવર્ષા થઈ તે એટલે ભગુડાનું મોગલ માં.

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 19 ફેબ્રુઆરી, 2024

એકાદશી શુભ દિવસે પાઠ કરો શ્રી શ્રીહરિનામારતિ સ્ત્રોત | Shree Hari Namrti stotram gujarati lyrics | #Okhaharan

એકાદશી શુભ દિવસે પાઠ કરો શ્રી શ્રીહરિનામારતિ સ્ત્રોત | Shree Hari Namrti stotram gujarati lyrics | #Okhaharan 

shree-hari-namrti-stotram-gujarati
shree-hari-namrti-stotram-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી લેખ મા આજે આપણે જાણીશું અઘિક માસમાં પાઠ કરો શ્રી શ્રીહરિનામારતિ: સ્ત્રોત ગુજરાતી મા જેના પઠન શ્રવણ માત્રથી હરિ ચરણો માં સ્થાન મળે છે.

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીહરિનામારતિ:
વંદે હરિનામં, મંગલમય હરિનામં:
જય જય જય હરિનામં, વંદે હરિનામં.
 
અગુણં સગુણમનંતં, સુગમં સખસદનં;
અમૃતંવિમલં વિવિધ, જય કલિમલકદનં. વંદે0
 
ભગવદગુણભંડારં હરિચરિતાગારં;
પ્રત્યક્ષં હરિરૂપં સ્વયમેકાકારં. વંદે0
 
જાપકન- ચિંતામણીરૂપં ભવસારં;
ઈહ પરલોકે નિજજનરક્ષણકરણપરં. વંદે0
 
અજ્ઞાનતિમિરનાશનચિન્મયમણિભાસં;
હરિદર્શનદાનકરં, ભવમુક્તિવિલાસં. વંદે0
 
સર્વમનોરથપૂરણદિવ્યમહામંત્ર;
ન બાધતે ત્વા જપતાં, હરિમાયાતંત્રં. વંદે0
 
તવા જપકીર્તન-ગાન-સ્મરણામૃતધારા;
શિવનારદસનકાદ્યાસ્તવ કીર્તનકારા. વંદે0
 
તેડ઼પિ ન શક્તા: કથનેતવા ગુણમહિમાનં;
પ્રેનિમગ્ના: સતતં, કરણે તવા ગાનં. વંદે0
 
એવં બ્રહ્માશેષરમોમા: શ્રુતિસંઘા:;
સુરમુનિસંઘા: સંતજના ગાયંત્યનઘા:. વંદે0
 
ભુકૃત્વા પૂર્ણ સુખમિહ, તીર્ત્વા ભવવારિં;
યાંતિ સુખં તવ સેવિજના દેવ મુરારિં. વંદે0
 
અધમોદ્ધારણકરણે પ્રથિતા તવ કીર્તિ:;
ત્વાં જપતાં હિ કદાપિ ન યમકિંકર્ભીતિ:. વંદે0
 
અધમાજામિલ-ગણિકા-ગૃધ્રા-ગજ-વ્યાધા:;
ત્વદબલતો યાતા હરિપદમપ્યપરાદ્ધા:. વંદે0
 
ઈથં પ્રભાવપૂર્ણ, હે હરિનામ ત્વાં;
વંદે વારંવારમહં કુરુ કૃપયા મામ. વંદે0
 
હરિદાસં તવ દાસં વાસં વદને મે;
કુરુ સતતં મત્પ્રાણગમનસમયે ચરમે. વંદે0

 ઈતિ હરિનામસ્ત્વનં નામસ્મૃતિગાનં;
ગાયંતં હરિનામં કુરુતે રતિદાનં. વંદે0

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 11 ફેબ્રુઆરી, 2024

આજથી શરૂ થતી ગુપ્ત નવરાત્રિમાં આ અષ્ટકમ નો પાઠ કરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે | Devi Ashtakam Gujarati Lyrics | Okhaharan

આજથી શરૂ થતી ગુપ્ત નવરાત્રિમાં આ અષ્ટકમ નો પાઠ કરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે | Devi Ashtakam Gujarati Lyrics |  Okhaharan

devi-ashtakam-gujarati-lyrics
devi-ashtakam-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ  માં આજે આપણે શ્રી દેવ્યષ્ટકમ ગુજરાતી લખાણ સાથે આ ગુપ્ત નવરાત્રિમાં આ અષ્ટકમ નો પાઠ કરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે જે દેવીનાં 8 ગુણ પાઠ પણ કહેવાય છે.

   શ્રી દેવ્યાષ્ટકમ
 
મહાદેવી મહાશક્તિ ભવાની ભવવલ્લભામ્ ।
ભવાર્તિભંજનકરી વંદે ત્વા લોકમાતરમ્ ||  

ભક્તિપ્રિયાંભક્તિગમ્યાં ભક્તાનાં કીર્તિવર્ધકામ્ ।
 ભવપ્રિયાં સતી દેવીં વંદે ત્વાં ભક્તવલ્લભામ્ ।ર

અન્નપૂર્ણાં સદાપૂર્ણાં પાર્વતી પર્વપૂજિતામ્ ।
 મહેશ્વરી વૃષારૂઢાં વંદે ત્યાં પરમેશ્વરીમ્ ||

 કાલરાત્રિ મહરાત્રિ મોહરાત્રિ જનેશ્વરીમ્ ।
શિવકાન્તાં શંભુશક્તિ વંદે ત્વા જનનીમુમામ્ ॥૪॥

જગત્કૃર્તી જગદ્ઘાત્રી જગત્સંહારકારિણીમ્।
મુનિભિઃ સંસ્તુતાં ભદ્રાં વંદે ત્વા મોક્ષદાયિનીમ્ ॥પા 

દેવદુઃખહરામંબાં  સદા દેવસહાયકામ્ ।
મુનિદેવૈઃ સદા સેવ્યાં વંદે ત્વાં દેવપૂજિતામ્ ||૬

ત્રિનેત્રાં શંકરી ગૌરી ભોગમોક્ષપ્રદાં શિવમ્ ।
મહામાયાં જગદબીજાં વંદે ત્વાં જગદીશ્વરીમ્ |૭

 શરણાગતજીવાનાં સર્વદુઃખ વિનાશિનીમ્ ।
સુખસંપત્કરાં નિત્યાં વંદે ત્વાં પ્રકૃતિ પરામુ તા
દેવ્યષ્ટકમિદં પુણ્ય યોગાનંદેન નિર્મિતમ્ ।
 ય: પઠેદભક્તિભાવેન લભતે સ પરં સુખમ્ ॥૯

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 10 ફેબ્રુઆરી, 2024

આજના શુભ દિવસે પાઠ કરો આ એક હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે | Women Hanuman Janjiro with Lyrics |

આજના શુભ દિવસે પાઠ કરો આ એક હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે | Women Hanuman Janjiro with Lyrics | Okhaharan

Women-Hanuman-Janjiro-with-Lyrics-Hanuman-Janjiro
Women-Hanuman-Janjiro-with-Lyrics-Hanuman-Janjiro

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સ્ત્રી સર્વ-રોગ નાશક હનુમાન જંજીરો ગુજરાતી લખાણ સાથે તથા તેના કેટલા જાપ કરવાથી સિદ્ધ થાય

ૐ શ્રી હનુમંતે નમઃ 

આ જંજીરા મંત્રની સાધના ૪૧ દિવસોની છે. સાધકે કેશરી નંદન બજરંગ બલીની લાલ ફૂલોથી પૂજા કરી, બ્રહ્મચર્ય પાળી, બધા નિયમોનું પાલન કરી, પ્રતિદીન ૧ માળાનો જાપ કરવો. ૪૫ દિવસમાં આ મંત્ર સિદ્ધ થઈ જશે. ત્યારબાદ આવશ્યકતા વખતે રોગી માનવીને આ મંત્રનો જાપ કરતાં લોખંડની વસ્તુથી ઝારવામાં આવે તો રોગીને રોગથી મુક્તિ મળશે.
 
હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 

॥ મંત્ર ॥
હનુમાન હઠીલે, લોહે કી લાટ, 
વજ કા ખીલા ભૂત કો બાઁધ, 
પ્રેત-કો બાઁધ, મૌલી કુચ-મૌલી કૂખ મૌલી, 
રક્ત મેલી એસી ચૌદા મૌલી,
 પકડ ચોટી ન નિકાલે તો 
અંજની કા દૂધ હરામ કરે, 
મહાદેવ કી જટામેં આગ લગે,

બ્રહ્મા કે વચન સે, 
રામ ચન્દ્ર કે વચન સે,
મેરે વચન સે.મેરે રાજગુરૂ,
કે વચન સે ઈસી વક્ત ભાગ જા

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  