મંગળવાર, 2 નવેમ્બર, 2021

ધનતેરસના દિવસે ભૂલ થી પણ ના ખરીદો આ વસ્તુઓ થશે અશુભ | Dhanteras do not buy this item | Dhanteras 2025 | Okhaharan

 ધનતેરસના દિવસે ભૂલ થી પણ ના ખરીદો આ વસ્તુઓ થશે અશુભ | Dhanteras do not buy this item | Dhanteras 2025 | Okhaharan

dhanteras-do-not-buy-this-item-gujarati
dhanteras-do-not-buy-this-item-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ધનતેરસના દિવસે ભૂલ થી પણ ના ખરીદો આ વસ્તુઓ એનાથી અશુભ થાય અથવા અશુભ ફળ મલે. ધનતેરસના દિવસે સેના, ચાંદી , સાવરણી વગેરે ખરીદી કરવાથી શુભ ફળ મલે છે તે જ સમયે, અમુક વસ્તુઓ એવી છે જે આ ઘનતેરશ ના દિવસે ખરીદી ના કરવી જોઈએ. 

 

Lakshmi-stotram-shree-suktam-gujarati-lyrics

આસો વદ તેરશ એટલે ઘનતેરસ પુજન કરવાનાં શુભ ચોઘડીયા

આ વષૅ તેરસ તિથિ પ્રારંભ 18 ઓક્ટોબર 2025  બપોરે  12:18 મિનિટે શરૂ થાય

તેરસ તિથિ સમાપ્ત 19 ઓક્ટોબર 2025 બપોરે  1:51 મિનિટે પતે છે .

 

ધનતેરસના પુજન મુહૂર્ત અહી ક્લિક કરો.   

 

ચાલો આપણે જાણીયે એવી કઈ વસ્તુઓ છે.

લોખંડની વસ્તુઓ જેમકે લોઠી, સાસણી, ચીપીયો

ગ્રંથો મુજબ જોઈએ તો લોખંડને શનિનો કારક એમનો વાસ માનવામાં આવે છે. તેથી આ દિવસે આવી વસ્તુઓ લાવવાથી તમે શનિદેવની દષ્ટિ પડે છે અને પ્રકોપમાં આવી શકો છો.

એલ્યુમિનિયમ અને સ્ટીલ જેમકે થાળી, વાડકી, અન્ય

બધા લોકો ધનતેરસના દિવસે સ્ટીલ ઘાતું અથવા એલ્યુમિનિયમના ઘાતું ના વાસણો ખરીદે કરે છે. પરંતુ તેવું ના કરવું જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે આ ધાતુ રાહુનો કારક છે. ધનતેરસના દિવસે આવી વસ્તુ ઘરે લાવીય તો અશુભ અને અશુભનું સૂચક માનવામાં આવે છે.

 

કાચની વસ્તુઓ જેમ અરીસો વગેરે

કાચ પણ રાહુ સંબંધ ઘરાવે છે. તેથી ધનતેરસના દિવસે કાચની બનેલી કોઈ પણ વસ્તુઓ જ ના ખરીદી કરવી જોઈએ.

કાળ રંગના વસ્તુઓ કપડાં, શણગારની વસ્તુ વગેરે

કાળા રંગ અથવા એની બનેલી કોઈ પણ વસ્તુઓ ઘર લાવવી ના જોઈએ . ધનતેરસ એક અતિ તહેવાર અને શુભ અવસર છે. આવા સમયમાં કાળો રંગ એ દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. માટે ના લાવવજો જોઈએ.

ધનતેરસના દિવસે કશુ નવું ખરીદી કરવાનું શુભ મનાય છે . આ દિવસે ઘન્વતરી દેવ ઉત્પતિ  સોના અને ચાદી સાથે થઈ હતી માટે ખાસ કરીને સોના કે ચાંદીની વસ્તુઓ ખરીદવી જરૂરી છે.બઘા લોકો સોનીની દુકાને ત્યાં લક્ષ્મી-ગણેશથી બનેલા સોના અને ચાંદીના સિક્કા ખરીદી કરવાનો વઘારે આગ્રહ રાખે છે. જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જેઓ આ સોના-ચાદીની ખરીદી માટે સામાથ્ય નથી તેઓ એ પિત્તળ કે તાંબા વગેરેના બનેલા વાસણો ખરીદી શકે છે. આ દિવસે ધાતુની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ હોય છે. 

 ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? અહી ક્લિક કરો.  

 

Dhanteras-buy-any-item-zodic-gujarati

 

lakshmi-stuti-lyrics-gujarati

  



શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો