મંગળવાર, 8 માર્ચ, 2022

હોળાષ્ટક ક્યારે છે? | હોળાષ્ટક દરમિયાન શું કરવું ? | હોળાષ્ટક શું ના કરવું? | Holashtak 2024 Date Gujarati | Okhaharan

 હોળાષ્ટક ક્યારે છે? | હોળાષ્ટક દરમિયાન શું કરવું ? | હોળાષ્ટક શું ના કરવું? | Holashtak 2024 Date Gujarati | Okhaharan

Holashtak-2023-Date-Gujarati
Holashtak-2024-Date-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં  હોળાષ્ટક ક્યારે છે? શું છે હોળાષ્ટક ની તિથિ માહિતી, આ દિવસો દરમિયાન શું કરવું ? શું ના કરવું? તે બધું આજે આ લેખમાં જાણીશું

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

Holashtak 2024 Date Gujarati  

હોળાષ્ટક એના નામપરથી ખબર પડી જાય હોળી અને અષ્ટક એટલે હોળાષ્ટક ફાગણ સુદ પુણિમા ના આઠ દિવસ પહેલા નો સમય એટલે ફાગણ સુદ સાતમથી લઈ ને પુર્ણિમા સુધી હોળાષ્ટક નો સમય રહે છે. જે આ વર્ષ 17 માચૅ 2024 થી લઈને 24 માચૅ 2024 સુધી રહેશે.

 

કેમ હોળાષ્ટક તિથિ હોય છે ? આ તિથિ સાથે બે પૌરાણિક કથા જોડાયેલી છે પહેલી કથા છે ચાર યુગ પહેલા જ્યારે શિવ તપસ્યા કરતા સમયે પ્રેમ ભાવ ના દેવતા કામદેવ તેમની તપસ્યા ભંગ કરવાનું વિચાર્યું અને ભંગ કરવાના પ્રયાસ કર્યો પરંતુ શિવજી ક્રોધીત થયા અને એમનું ત્રિનેત્ર ખોલી ને કામદેવ ને ભસ્મ કરી દીધો કામદેવ ની પત્ની રતિ તો વિલાપ આઠ દિવસ કર્યો અને સાથે સાથે શિવજી ની આરાધના પણ કરી શિવજી પ્રસન્ન થઈ ફાગણ સુદ પુનમ ના દિવસે કામદેવ ને જીવિત કર્યો.


બીજી કથા અનુસાર સત્યુગમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન નો પરમ ભક્ત પ્રહલાદ ને મારવાના કેટલાક પ્રયાસો કરે છે પછી તેને પોતાની બહેન હોળીકા ખોળા બેસાડીને અગ્નિ આપે પણ ભગવાન ભક્ત નો કોઈ વાળ પણ વાંકો ના થાય ભક્ત પ્રહલાદ બચી જાય છે અને હોળીકા દહન થઈ જાય છે. આ દિવસો માં કેટલાક ખોટા વિચારો બનતા હોય છે . કામદેવ એટલે કોઈ પણ કાયૅ પ્રેમ ની ગેરહાજરી અને આવા ખોટા વિચાર વાડો સમય એટલે હોળાષ્ટક.

માટે હોળાષ્ટક ને અશુભ માનવામાં આવે છે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

Holashtak 2024 Su karvu?  


હવે આપણે જાણીએ આ આઠ દિવસસો માં  શું કરવું?

જેમ રતિ એ શિવજી ધ્યાન ધરીને પ્રસન્ન કર્યાં તથા ભકત પ્રહલાદ એ હરિને પ્રસન્ન કર્યાં તેવી જ રીતે આ આઠ બને એટલી ભક્તિ કરો.


શિવજી માટે મંત્રો , ચાલીસા , બાવની , શિવ મહિમ્ન સ્તોત્ર, ૧૦૮ નામ વગેરે થી શિવજી ની ભક્તિ કરો તથા શ્રી હરિ ની વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત ,૧૦૦૮ નામ , ૧૦૮ નામ, ચાલીસા , વિષ્ણુ અષ્ટક , વગેરે થી વિષ્ણુ ભગવાન ની સાચા હ્રદયથી ભક્તિ કરો.


મૃત્યુ સમય કરવામાં આવતા દરેક કાયૅ કરી શકાય છે.


શિવજી નો મહા મૃત્યુજય મંત્ર જાપ કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય તથા વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરવાથી વિશેષ ફળદાયી બને છે.


આ હોળાષ્ટક ના સમય દરમિયાન શિવ અને હરિ નું ભક્તિ કરવાથી ભક્તોના તમામ પ્રકાર ના અવરોધો દૂર થાય અને અકાળ મૃત્યુ થી રક્ષણ મળે. આ સમય માં તેમનું નામ જપવાથી ભક્તોમાં સમૃદ્ધિ નો વધારો થાય છે.


Holashtak 2024 Su na karvu?  


હવે આપણે જાણીએ આ આઠ દિવસસો માં  ના શું કરવું? 

રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો. 


આ સમય દરમિયાન કામદેવની ના હોવાથી કોઈ પણ કાયૅ પ્રેમ અને સેન્હ નથી હોતો માટે લગ્ન , મુડન તથા ૧૬ સંસ્કાર વિધિ હોય એ ના કરવી


કોઈ પણ પ્રકારની સ્થાવર મિલકત જેવી જમીન , ધર ખરીદી કરવાનું ટાળવું


ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો.  

 અત્યારના સમયે કોઈ પણ વસ્તુ માં રોકાણ ના કરવું


નવા કપડાં સોના ચાંદી ની ખરીદી ના કરવી


આ દિવસો કોઈ પણ આડી આવડી જગ્યાએ આમ તેમ ના ભટકવું


 તો મિત્રો આ હતી હોળાષ્ટક તિથિ માહિતી અને આ દિવસે શું કરવું શું ના કરવું તેની માહિતી હું આશા રાખું પસંદ આવ્યું હશે સમય હોય તો કોમેન્ટ માં " ૐ હરિ હર " લખી દેજો

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 


  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો