બુધવાર, 3 ફેબ્રુઆરી, 2021

દરરોજ સવારે શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે | lakshmi kavach in gujarati | Okhaharan

દરરોજ સવારે શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે | lakshmi kavach in gujarati | Okhaharan

lakshmi-kavach-in-gujarati.

 

Click Here to play 👇👇👇


 

લક્ષ્મી કવચ 

ૐ અસ્ય સવેશ્ય પ્રદાસ્યાસ્થ લક્ષ્મી લક્ષ્મી કવચ સ્ત્રોત મંત્રસ્ય વિધિ ઋષિ પંકતિચ્છન્દ: પદમાલયા દેવતા સિદૈશ્ર્વયૅ જપેસ્વેવ વિનિયોગ 

કવચ 
મસ્તકં પાતું મેં પદમા કંઠં હરિપ્રિયા 
નાસિકા પાતું મેં લક્ષ્મી કમલા પાતું લોચનમ્
કેશાન કેશવ કાન્તા ચ કપાલ કમલા લયા
જગત્ પ્રસૂગા ગ્રન્ડ યુગમં સ્કન્ધ સંપત્ યદા સદા
ૐ શ્રી કમલ વાસિન્યૈ સ્વાહા પૃષ્ઠ સદા વતુ
ૐ શ્રી પદમાલયૈ સ્વાહા વક્ષ: સદાવતુ
પાતું શ્રી મમૅ કકાલમ બાહુ યુગ્મં ચ તે નમઃ
 
 
ૐ હ્રીં શ્રી અક્ષ્મ ચૈન્ભ: યાદૌ પાતું મેં સતતં ચીરમ્
ૐ હ્રીં શ્રી નમઃ પદમાયૈ સ્વાહા પાતું મેં નિતંબકમ્
ૐ હ્રીં શ્રી કલી મહાલક્ષ્મ્યૈ સ્વાહા મામ સવૅત 
ૐ હ્રીં મહાલક્ષ્મયૈ સ્વાહા સવૉગમ પાતું મેં સદા 

જય શ્રી મહાલક્ષ્મી માં 
સમય હોય તો શેર 

આ લક્ષ્મી કવચ નો પાઠ કરવાથી સવૅ રીતે રક્ષણ કરી સુખ શાંતિ આપે છે.
 
 
 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 31 જાન્યુઆરી, 2021

શ્રી મેલડી ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Meldi Chalisa | Meldi Chalisa in gujarati Lyrics | Okhaharan

 શ્રી મેલડી ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Meldi Chalisa | Meldi Chalisa Lyrics in gujarati Lyrics | Okhaharan 


દરરોજ સંધ્યા સમયે માં મેલડી નો પાઠ કરવાથી મેલી વિદ્યા સામે રક્ષણ મળે છે

 

meldi-maa-chalisa-lyrics-gujarati


શ્રી મેલડી ચાલીસા 

શ્રી મેલડી માતાયૈ નમઃ
શારદ માતા કી કૃપાયશે કરત રહત ગુણગાન
દિલસે  ભજત  જો મેલડી રોજ કરે ગુલગાન 
મેલડી માત દયા ગુણ સાગર 
તીનહુ લોક ભયે હૈ ઉજાગર   
હૈ સુમીરન જો પરમ વિશ્રામા 
તાકો જગમેં હૈ મેલડી નામા
અખિલેશ્ર્વરી મહિષાસુર મારા
 શુભ નિશુંભ અસુર સંહારા 
વિશ્ર્વેશ્ર્વરી તુમ વિશ્ર્વરૂપા હો 
કાયમ જગપે તુમ્હારી કૃપા હોય
કલિયુગમે તેરોહી સહારો 
બાય ગ્રહો ભવસાગર તારો
 

 
હે જગજગની વિશ્ર્વવિધાતા 
સુમિરનસે મનકો મિલે શાતા
રૂપ શતાક્ષી તુમને હૈ ધારા 
ભકતોકો ભવસાગર તારા
દીન દુખી ભકતોકા સહારા 
નયન બહત સદા અમૃતધારા
રક્તબીજ કા રૂધિરપાન કીન્હા 
ચંડિકાકો મદદ તુમ દીન્હા
જય પરમેશ્ર્વરી જય મહાકાળી
સબહી દેવીસે આપ નિરાલી 
બ્રહ્માજી ને કીન્હી જબ સ્તુતિ
પ્રકટ હુઈ તબ મહામાયા શક્તિ
શક્તિ ને બ્રહ્માકો ઉગારા
મોહિત કરી મધુકૈટભ મારા
સ્વાહા સ્વધા ષટકાર તુમ્હી હો 
અકાર ઉકાર મકાર તુમ્હી હો 
નિત્ય સ્વરૂપા જગતકો ધારા 
પ્રગટ ભઈ  વિવિધ પ્રકારા
સંધ્યા સાવિત્રી પરમ જગજનની 
સજૅન વિસજૅન હૈ તેરી કરની
પાલન કતૉ ઔર વિધાતા 
કલ્પકે બાદ કરતાં હૈ વિનાશા
મહાવિધા મહામેધા તુમ હો 
મહા સ્તુતિ મહામોહા તુમ હો
સત્ ઔર અસત્ મેં તેરા નિવાસા 
આપહી ઉત્પત્તિ આપ વિનાશા
શિવ વિષ્ણુ ને શરીર જો ધારા
 વેદને નેતિ નેતિ કહ પુકારા 
અટ્ટહાસ્ય આકાશ ગજાવે ઔ 
મેરૂ પવૅતકો ભી ધ્રુજાવે 

 
 
દેવન તેજ શક્તિ રૂપ લીન્હા
 દેવતાઓકો અભયપદ દીન્હા 
જય જય સિહવાહિની ભવાની 
લીલા તૈરી નહીં કોઈ જાની 
ચિક્ષુર મહાહનુ ઔ અમીશોકા 
બાષ્કલ ભીદીપાલ ગયે યમલોકા 
મહિષાસુર ને મહિષ રૂપ ધારા 
કરનાર લગા સીગોસે પ્રહારા
સિંહ બના હાથી રૂપ ધારા 
કરન લગા ફિર માકો પ્રહારા
માને ડરકે સોચે કહાં જાઉં? 
કૌન રૂપ ધરુ કહૉ છુપાઉ?
જીવ લિહે મહિષાસુર ભાગા 
માને ભી પીછા કર લાગા
બચનેકા મિલ ગયા ઉપાય 
ચમૅ કુડમે જાઈ છુપાઈ
હાથ ધસે ઔર મૈલ નિકાલા 
પ્રકટ ભઈ મેલડી વિકરાલા 
કુડમે જાઈ અસુર નિકાલા
 મેલડી નામ હુવા હૈ તુમ્હારા 
સત્વ રજો વ તમો ગુણી માતા 
બ્રહ્મા વિષ્ણુ ભી ના ન પાતા
આશ્રય તુમ જગત અંશ ભૂતા
 શિવદૂતીકે બંને  શિવદૂતા
અષ્ટમી નવમ ચૌદશકો જો સમરે 
કભી વો ભક્ત દરિદ્રસે ના મરે
 પશુ ઔ પુષ્પસે પૂજન કરહી મૈ 
ઉસ ભકતકે સબ દુઃખ હરહી 
યુદ્ર ચરિત્ર સુને જો હમારા 
તાકે દુશ્મન કરું સંહારા
ઉસકો કભી કોઈ શસ્ત્ર ન કાપે 
ભક્ત મેરા જો મેરા જપ જાપે
સ્મરણ કરે ઈસી વકત ભચાઉ
 ફાંસીસે ભી આઝાદી દિલાઉ 

 
 
ધમૅ સભર રહે કાયૅ હંમેશા 
ભક્તિ મેં બીતે જીવન શેષા 
નૌકા ભી તુમ તુમ્હી કિનારો 
સહાય કરો ભવસાગર તારો
મેલડી ચાલીસા કી જો કરે સ્તુતિ 
બળવંત મદદ કરે શિવદૂતી 
જો યહ ચાલીસા નો પાઠ કરે જો નિત 
મેલડી માની કૃપા કરે ઉસકા જીવન પુનિત 
શ્રી મેલડી માં ની જય 
માનતા હોય તો શેર કરો 
 
 

 

દરરોજ કરો શ્રી‌ રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 
 

 

માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો ખાસ માં અંબા ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇



 

 માં ખોડલ ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી માં લખાણ👇👇👇


 

 

ચોટીલા વાળા માં ચામુંડા ના ચાલીસ ગુણ નો પાઠ તમે હજી સુધી નહીં  વાંચ્યો હોય 👇👇👇

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શ્રી ગણેશ સંકટ ચતુર્થી ના દિવસે ખાસ કરો સ્તુતિ તમારા બધા કાયૅ ના વિધ્ન દૂર થશે | Ganesh Stuti in gujarati lyrics | Okhaharan

 શ્રી ગણેશ સંકટ ચતુર્થી ના દિવસે ખાસ કરો સ્તુતિ તમારા બધા કાયૅ ના વિધ્ન દૂર થશે 


 

શ્રી ગણેશ સ્તુતિ
ગાઈએ ગણપતિ જગવંદન 
શંકર સુવન ભવાનીનંદન 
સિદ્રિસદન ગજવદન વિનાયક 
કૃપાસિદુ સુન્દર સબ લાયક
મોદક પ્રિય મુદ મંગલદાતા 
વિધાવારિધિ બુદ્ધિ વિધાતા 
માંગત તુલસીદાસ કર જોરે
બસહિ રામસિયા માનસ મોરે
જય ગણેશ ગણનાથા દયાનિધિ
 
 
સકલ વિધ્ન કર દૂર હમારે 
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારા
ઉસકે પૂરણ કારજ સારે 
જય ગણેશ ગણનાથા દયાનિધિ
લંબોદર ગજવદન મનોહર 
કરો ત્રિશૂલ વરધારે
જય ગણેશ ગણનાથા દયાનિધિ
રિદ્ધિ સિદ્ધિ દોઉ ચમર ડુલાવે
મૂષક વાહન પરમ સુખારે 
જય ગણેશ ગણનાથા દયાનિધિ
બ્રહ્માદિક સુર ધ્યાવત મનમેં 
ઋષિ મુનિગણ સબ દાસ તુમ્હારે
જય ગણેશ ગણનાથા દયાનિધિ
બ્રહ્માનંદ સહાર કરો નિત 
ભક્તજનો કે તુમ રખવારે 
જય ગણેશ ગણનાથા દયાનિધિ
શ્રદ્રા ભક્તિ સમેત નિજ જો પૂજે ચિત્ત લાય
કરે કૃપા ગિરિજા સુવન કોટિન પાપ નસાય. 
 
 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 30 જાન્યુઆરી, 2021

દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે

 દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે


 મંત્ર  

1) ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા



 

2) મનોજવં મારુત તુલ્ય વેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતા 

વરિષ્ઠં વાતાત્મજં વાનરયૂથ મુખ્ય 

શ્રી રામદૂતં શરણં પ્રપધે.

 



3) ૐ શ્રી હનુમતે નમઃ



4) શ્રી કાષ્ટભંજન હનુમન્તે નમઃ

 

 

 

 

ગુરુવાર, 28 જાન્યુઆરી, 2021

આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે | Amba Bavni Gujarati Lyrics | Okhaharan

આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે | Amba Bavni Gujarati Lyrics | Okhaharan

Amba-Bavni-Gujarati-Lyrics

 


 
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે પાઠ અંબા બાવની ગુજરાતી લખાણ સાથે.
 
 
શ્રી અંબા બાવની
જય હો જય હો અંબે માત આરાસુર આવ્યા સાક્ષાત
બની અચંબા જેવી વાત ભક્ત હ્ર્દય માં થયું પ્રભાત
ભક્ત પ્રેમજી ભટ્ટ છે નામ જેનો આરાસુર મુકામ
કાયમ ગાતા માંના ગાન ભક્તિ માં ગાયે મસ્તાન
જોઈ ભક્તની સાચી નેમ માને પ્રકટયો પૂરણ પ્રેમ .
સ્વપ્નમાં દશૅન દે છે દાન કહે છે આજ્ઞા ધરજે કાન
છોડી દેવું છે આ ધામ સુરતમાં કરવો મુકામ
મુજને લઈ જઈ ત્યાં પધરાવ ભક્તિ નો વેલો પથરાવ
આજ્ઞા કેરો કરી સ્વીકાર પ્રેમજી ભટ્ટ થાયે તૈયાર
 
 
સુંદર એક પેટીની માંહ્ય માને પધરાવી દેવાય
પત્ની થાયે ઊંટ પર સ્વાર હૈયા માંહે હરખ અપાર
માને પણ લીધા છે સાથ પેટી રાખી છે નિજ હાથ
મુકામ કરતાં ગામે ગામ રાત પડે ત્યાં લે વિશ્રામ
તાપી માતા વહે ગંભીર ભક્ત આવી ઊભા તીર
વહાણમાં બેસી ઊતરે પાર ત્યાં અટકાવે પહેરેદાર
પેટી ઉપર શંકા જાય વિપ્ર દાણી અટકાવે ત્યાય
દાણી ભટ્ટને કહે છે એમ માલ ચોરીને લાવ્યો કેમ
સાબિતી બિન નહીં દેવાય દાણી માને ઊંચકી જાય
પ્રેમજી ભટ્ટ ત્યાં થયા નિરાશ વળી આદયૉ છે ઉપવાસ
દિન વીત્યો ને આવી રાત માં સ્વપ્નમાં કહે છે વાત
તું હૈયામાં ધીરજ ધર પાછી આવીશ તારે દ્રાર
વિપ્ર દાણી પૂજે તે માત ત્યાં ઊભી થઈ છે પંચાત
પરચો આપ્યો છે તત્કાળ દાદર પરથી ગબડ્યો બાળ
 
 
તે જ સમય રાણીની નાર ઠોકર ખાઈ પડી બહાર
દિન આખો ગભરાટમાં જાય રાત પડે ત્યાં સ્વપ્નું થાય
પ્રેમજી ભટ્ટને ઝટ તેડાવ મ્હારે તેને દેવો લ્હાવ
કાષ્ટ તણું મંદિર બંધાય અંબા માને પધરાવાય
નગર લોકો ત્યાં ખૂબ ઉભરાય ઝાંખી કરતાં તન્મય થાય
પોષ માસ પૂર્ણિમા થાય પાટોત્સવ માનો ઉજવાય
ધીયા ફળિયે બેઠાં માત શરણ ગ્રહેથી થાય નિરાંત
ભજન કરેથી ભવદુ:ખ જાય સેવા કરતાં સુખ પમાય જે રહે
 માંની શીતળ છાંય આધિ વ્યાધિ ઉપાધિ જાય
ભાવ ભરેલું માનું મુખ નીરખતા ઊપજે છે સુખ
સિંહ ઉપર માં થઈ સવાર વળી અલૌકિક છે શણગાર
 
હાથે ત્રિશૂળ કંઠે છે માળ વળી કેશના ગુચ્છ વિશાળ
પાયે ઝાંઝરનો ઝમકાર કંકણનો જબરો ચમકાર
મુકૂટ મનોહર કુમકુમ ભાલ માને વહાલા લાગે બાળ
આ જગની પ્રકાશની દાતા ત્રિગુણમયી મહાલક્ષ્મી માતા 
 ભીડ પડી દેવન પર ભારી ત્રિપુરા સુંદરી બાલા પુકારી
બની બહુચર દંઢાસુર માયો બની અંબે અખેચંદ જંગ તાયો
શોક દુ:ખ ભય પાર ન આવે જગદંબા જ્યાં નામ જગાવે
અનેક સેવક સેવા માંહ્ય મસ્ત બનીને કહે સદાય
માં સૌને પ્રેમામૃત પાર હ્રદય કમળથી રંગ રેલાય
પ્રભાતે આરતી કરે મંડળ સાંજે પૂનમે ગાય મંગળ
સવાર સાંજ આરતી થાય ભાવિક ભક્તો ભેગા થાય
દશૅન પામી પુનિત થાય શક્તિ ભક્તિ ઉર માંહ્ય
જે થઈ જાયે માના દાસ માં તેની પૂરે છે આશ 
 
 
નિત્ય નિયમ રાખે છે જેહ સદાય તે પામે ફતેહ
વતૉવે માં જય જયકાર દયા લાણી વર્ષાવે ધાર
જે મુખપાઠ કરે બાવનીનો સહાય સદાય રહે અંબે માં
સેવા સ્મરણ મંડળ પુનિત ગુણ અંબાના ગાય
માના આશીર્વાદથી રામભક્ત થઈ જાય 
બોલીયે શ્રી અંબા માતાની જય  
સવૅને અમારા જય અંબા 
સમય હોય તો લખો.
 
 
 

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇