શુક્રવાર, 2 એપ્રિલ, 2021

શનિવારે શંકર ભગવાનના મંદિરમાં કરી દો આ એક કામ શનિદેવ પ્રસન્ન થશે.-Shani dev- Mahadev-Okhaharan

શનિવારે શંકર ભગવાનના મંદિરમાં કરી દો આ એક કામ શનિદેવ પ્રસન્ન થશે.-Shani dev- Mahadev-Okhaharan

Shani-Panoti-releve-remedies-gujarati
Shani-Panoti-releve-remedies-gujarati

શનિદેવ ની માહિતી

સૂયૅદેવની બીજી પત્ની છાયાનો પુત્ર શનિ છે. શનિદેવ ને માણસ ના અંતમનૅ નો સ્વામી ગણવામાં આવે છે. હિન્દૂ ધર્મ ગ્રંથ અનુસાર, શનિદેવ ન્યાયના દેવતા ગણવામા આવે છે. શનિદેવ દંડ આપનાર જ દેવતા નથી પરંતુ કર્મની ગણતરી ના દેવતા પણ છે.  કોઈ પણ પુરુષાર્થી વ્યક્તિથી શનિ દેવ પ્રસન્ન થઇ જાય છે. શનિદેવની કૃપા માટે શનિ દેવના મંત્રો , પાઠ, ચાલીસા, વગેરે કરવા જોઈએ.

શનિ દેવના મંત્રો

ૐ શં શનૈશ્ર્ચરાય નમઃ

ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમઃ

હવે આપણે વાત કરીએ શનિદેવ નો એક ખાસ ઉપાય જે મહાદેવના મંદિરે કરવાનો.

દેવો ના દેવ મહાદેવ મંદિર માં જ્યાં શ્રી ગણેશજી શ્રી હનુમાનજી નંદી કાચબો માં પાવૅતી અને મહાદેવ શિવલિંગ સ્વરૂપે હોય એવું મંદિર હોય અને જ્યાં સવારે અને સાંજે મહાદેવ ની આરતી થતી હોય એવા મંદિરે જવું.

સૌથી પહેલાં શ્રી ગણેશજી પુજન કરવુ ત્યારબાદ હનુમાનદાદા પુજન , નંદી નું પુજન, કચાબાનુ પુજન, માં પાવૅતી નું પુજન અને શિવલિંગ નું પુજન કરવુ.

શિવલિંગ ઉપર શુદ્ધ જળ અભિષેક કરવો ત્યારબાદ દુધ અર્પણ કરો એમાં કાળા તલ ભેગાં કરીને દુધ અભિષેક કરો તથા ૐ નમઃ શિવાય અને ૐ શં શનૈશ્ર્ચરાય નમઃ જરૂર બોલો. ત્યારબાદ શુદ્ધ જળ પછી શિવજી ને  ચંદન ચોખા બીલી ફુલ તથા ખાસ કાળા અડધ અભિષેક કરો અને મહાદેવ દાદા કહો દાદા શનિદેવ નો ક્રુર પ્રભાવ અથવા સાડાસાતી નો પ્રભાવ ઓછો કરો મારી રક્ષા કરો.

આટલું દર શનિવારે કરો શનિદેવ નો ક્રુર પ્રભાવ ઓછો થશે.

about-shanidev-panoti-in-gujarati 

 108-names-of-shani-deva-ashtottara-shatanamavali-lyrics-in-gujarati

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્ર ગ્રહ ને શુભ અને પ્રસન્ન કરવા બસ કરી લો 2 મિનિટ નો ઉપાય પછી 24 કલાક માં જુઓ ચમત્કાર ગુજરાતી લખાણ સાથે- Friday Upay - Okhaharan

શુક્ર ગ્રહ ને શુભ અને પ્રસન્ન કરવા બસ કરી લો 2 મિનિટ નો ઉપાય પછી 24 કલાક માં જુઓ ચમત્કાર ગુજરાતી લખાણ સાથે- Friday Upay - Okhaharan

Sukra-remidies-gujarati
Sukra-remidies-gujarati

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ અલગ અલગ કાયૅ સાથે સંકાયેલ છે. દરેક નામ મુજબ પ્રભાવ અલગ હોય છે.આજે આપણે શુક્ર ગ્રહ વિશે વાત કરવા ના છે.

શુક્રને મહષિૅ ભૃગૃના પુત્ર ગણવામાં આવે છે. નવગ્રહ મંડળ માં શુક્ર નુ મંત્રી પદ નુ સ્થાન આપવામાં આવ્યું છે.

શુક્ર ને સ્વતંત્ર , વ્યવસાય , સોન્દયૅ , તથા ક્રીડા નું મુખ્યત્વે પ્રતિનિધિ કરે છે.લગ્ન , પ્રેમ લગ્ન ,કન્યા ની પ્રાપ્તિ વગેરે શુક ગ્રહ ના પ્રભાવ ને કારણે છે.

શુક્ર ગ્રહ ના મંત્રો

ૐ શું શુક્રાય નમઃ

ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમઃ

આ સરળ મંત્ર કળિકાળ ના ચારગણા એટલે ચોસઠ  હજાર જાપ કરવાના.

શુક્ર ગ્રહના ફાયદા વધારવા નીચે પ્રમાણે ના ટુચકા જરુર કરો

શુક્રવારે ના દિવસે પાણીઅને દૂધ થી શુદ્ધિકરણ અને પૂજા-ઘ્યાન ઘરો.

શુક્રવારે ના દિવસે મધ્યમ આંગળીમાં સોના અથવા ચાંદીની વીંટીમાં હીરા માણેક જવેરાત નો વીટી સેટ કે કોઈ પણ અંલકાર પહેરો.

ક્રીમ સફેહ રંગના વસ્ત્રો પહેરો.

અત્તર સુગંદીત દવ્યો નો ઉપયોગ કરો

શુક્રવારે ઘર આગંણ માં  તુલસીનો છોડ વાવવો અને પુજા કરવી.

કોઈ મહત્વની કાયૅ નોકરી ઘંઘા પર જતા પહેલા પૂર્વ ખાંડ ચોરસ સાંકળ ખાઓ

ઘરે સફેદ કલર ની વસ્તુ ,ફૂલો લગાવો.

શુક્રવારનું વ્રત રાખો. તે દિવસે ખારા ખોરાક ન ખાવા.

શુક્રવારે ગ્રહ શુક્ર સંબંધિત લેખો પુસ્તક વાચો

નુકસાનને દૂર કરવા માટે અનપૂર્ણા સ્તોત્રનો માર્ગ અને લગ્નમાં વિલંબને દૂર કરવા માટે મોહિનીકાવાચ અથવા કામદેવ મંત્રનો માર્ગ.

શુક્રવારે પવિત્ર સ્થળે ચોખા અને દૂધ દાન આપો.

નદીમાં સફેદ ફૂલો પઘારવો કરો.

સાત  શુક્રવારે પાંચ યુવતીઓને સ્ત્રીઓને દૂધ અને મિસરી આપો.

તમારા ખોરાકનો થોડો ભાગ ગાયને આપો.

શુક્રવારે શુક્રની સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, આ દિવસે સફેદ કપડાં પહેરવાનો પ્રયાસ કરો.

સફેદ વસ્તુઓનું દાન

શુક્ર દોશાને દૂર કરવા માટે -

શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિનો શુક્ર દોષ સમાપ્ત થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તેના પર વરસવાનું શરૂ કરે છે.

તેના પૈસાથી સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

Lakshmi Kavach in gujarati
Lakshmi kavach in gujarati

 દરરોજ શ્રી મહાલક્ષ્મી ની પુજા સમયે આ સ્તુતિ જરૂર કરો ગુજરાતી લખાણ સાથે👇👇👇

Lakshmi Stuti in gujarati
Lakshmi Stuti in Gujarati

સોમવાર, 29 માર્ચ, 2021

હનુમાન જંજીરા ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Hanuman Janjira Chalisa with GUjarati Lyrics | Okhaharan

દરરોજ કરો શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે - Hanumaji -Okhaharan -ShreeRam 

Janjira-Chalisa-Gujarati-Lyrics-Hanumanji
Janjira-Chalisa-Gujarati-Lyrics-Hanumanji

હનુમાન જંજીરા ચાલીસા
 શ્રી હનુમતે નમઃ |
( રાગ : હરિગીત છંદ )
ઉપાસના આરાધના ઔર સાધના કૈસે કરું ?
 ઉપદ્રવ ભૂતકા નિશદિન , કપિ ! ધ્યાન મેં કેસે ધરું ?
મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ હનુમત વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
ભૂત પ્રેત પિસાચ જિન , ચૂડેલ મેલી ડાકિણી

સંતાપણી ઔર તાપણી , શિકોતરી ઔર શાકિણી
 કંતોળી અવગતિ વાસિની , ઝોડ ઝાંપડ ભંગણી
પ્રસૂતા મૃતવી ગર્ભ મૃતવી , વૈતરી ઔર બંગણી
મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ બજરંગ વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં

પથ કેડવી ઔર વેડવી , ઝડ ઝડી અડદા પૂતળી
અણજંપણી શીર કુટણી , ઔર અનુલક્ષી જક્ષણી
વનવૃક્ષી જક્ષી રાક્ષણી , ઔર અનુલક્ષી જક્ષણી
બાચકી બચકાં ભરી , ઔર બાલ માનવ ભક્ષિણી
મૈં હૂં શરણમેં આપકે , શ્રદ્ધા હૈ મહાબલવીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
મુઠિયું અરુ ચોટિયું , વળગાડિયું અરુ ચાડિયું
ધડાકિયું તાડુકિયું , ઓર તોરિયું . ભય ત્રાડિયું
અવધોળિયું અરુ ડોળિયું , શીર ધુણિયું અરુ કંપિયું
સુનમુનિયું ઓર ઘુનિયું , રુદનિયું અજંપિયું
 મૈં હૂં શરણમે આપકે , શ્રદ્ધા હે બલવંત વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં

ઝાંઝડ ઝપટિયું ઝોડિયું , અરુ બોટિયું અણ બોટિયું
ચિત્કારિયું રવમારિયું , આળોટિયું ઔર દોટિયું
પરછાંઈયું અરુ છાંઈયું , ગૃહવાસિયું ઉદાસિયું
અભાન હસતું રોતલું , પુકારિયું અરુ હાસિયું
 મૈં હું શરણમેં આપકે , શ્રદ્ધા હૈ આપ ખમીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગુરકી જંજીરમેં
કોઈ કામણી અરુ ટુપણી , વસિયું છકેલું તોરિયું 

પરમાદિયું બકવાદિયું , વસ્ત્રો વિહોણું જોરિયું
મૈં હૂં શરણમેં આપકે , શ્રદ્ધા હૈ મહાબલ વીરમેં
ભૂતાવળી સબ બાંધ લો , લંગૂરકી જંજીરમેં
પવિત્ર મનસે જો પઢે , યહ ચાલીસા કપિ જાપકા
તત્કાળ અનુભવ હોત હૈ , જપ જાપકા પ્રતાપકા 

રાશિ પનોતી રાહુ કેતુ , ગ્રહ શનિશ્ચર બલ અતિ
યહ ચાલીસાકા પાઠસે , સબ ભય હરે હનુમંત જતિ
કહતે હૈ ‘ કેશવલાલ ' , ગ્રામે સાયલા નિવાસજી
સદ્ગુગુરુ મેરા ખાખી મહાત્મા , નામ બલદેવ દાસજી
હે ગાંવ બારી ગુરુ દ્વારા , શ્રી રામજી મંદિર હૈ
ખખંબરીકા સિદ્ધ ધુણા , સરોવર કે તીરપે
 ( દોહરો )
નિશ્ચય ૫ઢના પાઠ કૌ , નિત્ય રટે નર નાર
ભય જંજીરા તોડ તે , રહે કપિ રક્ષણહાર
 શ્રી હનુમાન દાદાની જય

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

  જય શ્રી રામ  જરૂર લખજો.

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

Hanumanji Stuti Gujarati

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે 

રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati

HAnuman Chalisa Gujarati
Hanuman Chalisa Gujarati

દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો

 સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

hanuman mantra gujarati
hanuman mantra gujarati

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે .

દરેક કામમાં રક્ષણ આપે 👇👇👇

ram raksha stotra gujarati
ram raksha stotra gujarati

શનિવાર, 27 માર્ચ, 2021

તમે ઘણી તકલીફ માથી પસાર થતા હોવ તો જેમ કે બીમારી,ઘરમાં,ઘંઘામાં તકલીફ તો કરો નાનકડો હોલીકા દહનની રાખ કરો ઉપાય - Holika Dahan Upay- Okhaharan

તમે ઘણી તકલીફ માથી પસાર થતા હોવ તો જેમ કે બીમારી,ઘરમાં,ઘંઘામાં તકલીફ તો કરો નાનકડો હોલીકા દહનની રાખ કરો ઉપાય - Holika Dahan Upay- Okhaharan

holika-dahan-major-problems-slove-gujarati
holika-dahan-major-problems-slove-gujarati

જ્યાં હોળી દહન થવાનુ છે તે સ્થાન પર પૂર્વ દિશા તરફ મોઢુ કરીને  રહે એ રીતે બેસો. સૌથી પહેલાં પ્રથમ પુજ્ય દેવ શ્રી ગણેશજી અને હનુમાનજી નું ધ્યાન ધરો ત્યારબાદ મા જગત જનની જંગદબા નું ધ્યાન ધરો શ્રી નારાયણ અને પરમ ભક્ત પ્રહલાદ નું ધ્યાન ધરો અને હોળી માતાનું ધ્યાન ધરો .

જો તમારા ઘરમાં,ઘંઘામાં કે કોઈ પણ આઘી વ્યીઘી કે કોઈ ગ્રહની અશુબ અસર હોય તો હોળી દહનની રાખને ઠંડુ પડી જાય પછી ઘરે લાવો નીચે રીતે અલગ અલગ સફળતા મેળવો 

  • તેને પાણીમાં ભળીને શિવલિંગ ચડાવો અને મહાદેવને પ્રાર્થના કરો. 
 
  • જો તમે લાંબા સમયથી ઘરમાં કોઈ ખરાબ સમય ચાલી રહ્યા છો અને હવે તમે તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો પછી હોળીની રાખને ઘરે લાવો અને તેમાં રાઈ અને આખું મીઠું ચોરસ નાખીને તેને એક સાફ જગ્યાએ રાખો. ઘર. તેનાથી ઘરની અશુઘ્તા દૂર થશે. 

  • જો તમારુ દેવુ વઘારે હોય અને મુક્તિ માટે હોલિકા દહનની રાત્રે ભગવાન નરસિંહની પૂજા કરો અને નરસિંહ સ્તોત્રનો પાઠ કરો. ભગવાન વિષ્ણુના 10 સ્વરૂપોમાંથી એક છે નરસિંહ અવતાર. આ અવતાર દેવે તેને પિતા પાસેથી બચાવવા માટે ભક્ત પ્રહલાદનો જીવ બચાવા લીધો હતો. 

  • કોઈ બીમાર હોય તો એ વ્યક્તિના શરીર પર હોલિકા દહનની રાખ છાંટવી. તથા , તેને તેના સુવા ના પલંગ પર પણ છંટકાવ કરો, તેથી બીમાર વ્યક્તિને રાહત અનુભવાશે   
 
  • જો નોકરીમાં કોઈ પણ તકલીફ હોય જેમ કે પુરતો પગાર ના મળવો વગેરે તો ઘડિયાળની દિશામાં સાત વખત એક શ્રી ફળ ફેરવો અને તમારા મનપસંદ ઈચ્છા ને યાદ કરો અને મનમાં કામ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી અને આ શ્રી ફળ હોળીની અગ્નિમાં મુકો. 
 
  • જો તમે દરેક કાયૅમાં સફળતા હાંસલ કરવા માંગતા હો, તો હોલિકા દહન પછી, હોલિકા  આસપાસ ઉભેલા બઘાને તે જ જગ્યાએ સોપારી અને સોપારી પાન આપો. 
 
  • જો કુટુંબમાં કોઈ ખરાબ મેલી વિઘાનો પડછાયો હોય, તો પછી કંઈક પર નજર વીરી ને અને તે વસ્તુ હોલિકા દહનની અગ્નિમાં મૂકો. 
 
  • દાન કરવાથી પણ બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હોલિકા દહન પછી ગરીબ-ગરીબ લોકોને તમારી ક્ષમતા પ્રમાણે કંઈપણ દાન કરો.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે. -Holika Dahan Okhaharn -2024

 હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે. -Holika Dahan Okhaharn -2024 

Holika-Dahan-2021-Upay
Holika-Dahan-2021-Upay

જ્યાં હોળી દહન થવાનુ છે તે સ્થાન પર પૂર્વ દિશા તરફ મોઢુ કરીને  રહે એ રીતે બેસો. સૌથી પહેલાં પ્રથમ પુજ્ય દેવ શ્રી ગણેશજી અને હનુમાનજી નું ધ્યાન ધરો ત્યારબાદ મા જગત જનની જંગદબા નું ધ્યાન ધરો શ્રી નારાયણ અને પરમ ભક્ત પ્રહલાદ નું ધ્યાન ધરો અને હોળી માતાનું ધ્યાન ધરો .

હિન્દુ  માન્યતા અનુસાર હોળિકા અગ્નિમાં અસુરી શક્તિ , રાકાક્ષ અને અધમૅ નો નાશ પામી બળીને ખાક થઇ જાય છે. હાળિકાની અગ્નિ ધમૅ ની વિજય નું સુચક છે.  હોળી એ શ્રી વિષ્ણુભક્ત પરમ પ્રહલાદના મારવા માટે એક ષંડયંત્ર હતું જેમાં  તેને લઇને અગ્નિમાં બેઠી હતી અને તેને બળવાનુ હતુ તેમ છતાં તે ના બળીને હોળીકા એની ફોઈ બળી ને ખાખ થઈ ગઈ. હોળિકા દહનના દિવસે કરો ખાસ કામ જેથી તમારા બધા કાયૅ પુણ થાય.

હોળીના દહન ના બીજા દિવસે હોળીકાની રાખ ધરમા અથવા ધંધા ની જગ્યાએ લાવીને તેમાં થોડા પ્રમાણમાં નાની ઝીણી રાઇ અને આખુ સબરસ એટલે મીઠાની ગંગાડી મેળવીને તેને કોઇ વસ્તુ માં  રાખી લો. અને એને તમારા ધરની અથવા ઓફિસના પૂર્વ અથવા ઇશાન ખૂણામાં સુરક્ષિત જગ્યાએ રાખો. આ ઉપાયથી તમારા ધંધા અને ધરમાં કોઈ મેલી વિધ્યા ,  નજર દોષ અને ખરાબ ચાલી રહેલ સમયમાંથી મુક્તિ મળશે  તમારા બધા અટકેલા કાયૅ નિર્વિધ્ને પતશે.