શનિવાર, 18 ડિસેમ્બર, 2021

શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે | Datta Ashatak Gujarati Lyrics | Okhaharan

 શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે | Datta Ashatak Gujarati Lyrics | Okhaharan

datta-ashtakam-gujarati-lyrics
datta-ashtakam-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે ગુજરાતી ભક્તિ લેખ આપનું સ્વાગત છે આજે લેખમા આપણે જાણીશું શ્રી દત્તાત્રેય ભગવાન નો આઠ ગુણ નો પાઠ એટલે શ્રી દત્ત અષ્ટકમ્ ગુજરાતી લખાણ સાથે આ પાઠ કરવાથી દત્તાત્રેય ભગવાન ને પ્રસન્ન કરવાના કશું શેષ રહેતું નથી.આ પાઠ અંદર દત્તાત્રેય ભગવાન રૂપ નું વણૅન અને સાથે રહેલા ચાર શ્ર્વાન એ વેદ અને ગાયમાતા એ શાંતિ ક્ષમા પ્રતિક દશૅવવામા આવ્યા છે ચાલો આપણે ગુરૂદેવનો પાઠ શરૂ કરીયે એ પહેલાં એમનુ ધ્યાન ધરી લઈએ ૐ  શ્રી દત્તાત્રેયાય નમઃ

Dattatreya-Guru-Name-Gujarati

શ્રી દત્તાષ્ટક
ઢુંઢત દેખા જગત મે , સાર વસ્તુ હૈ એક
જીન પાયે સબ પા લિયા દત્ત દત્ત દો ભેદ
દયા દાન અરૂ દમન હૈ દદ્રા કા યહ ભેદ
તત્તા વિષયા ઘ્યાસ હૈ તાકો તું કર ભેદ
કુતે ચારો બેદ ચાટત નિશદિન પાંવ
ગૌમાતા શાંતિ ક્ષમા ઘરમ લચ્છન સાર
એક હાથ ત્રિશૂલ હૈ નાશ કરે અજ્ઞાન
ડમરું બાજે હ્રદય મેં સોહં સોહં નાદ
ગદા દાન કર જ્ઞાન કા કમલ હ્રદય બિકાર

ચક્ર નાશ ભવચક્ર કા શંખ રટે ઓકાર
જ્ઞાન નદી નિત સ્નાન હૈ કોપીન સંયમ સાર
કિસ જીવ્હા ગુન ગા સકું બેદ નેતિ પુકાર
સબ દેવન કા દેવ યહ સબ વેદન કા દેવ
ભુપન કી તો ક્યા કથા શ્ર્વાસ નિવારે અનેક
બાર બાર પ્રગતિ કરું ગાઉં મુખ સે ગાન
નાચું હો નિલાજૅ મેં મસ્ત ફકીર પુરાણ
દત્તાષ્ટક જો યહ પઢે રંગદત્ત નિઘૉર
પામર વિષયી હો સાધુ સાધુ ત્રિવાર  

108-name-dattatreya-ashtottara-namavali-gujarati-lyrics

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

દત્ત જંયતિ ના દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ | Sri Dattatreya Ashtottara namavali in Gujarati Lyrics | Okhaharan

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. માગશર સુદ પુનમ એટલે દત્ત જંયતિ શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ.

datta-ashtakam-gujarati-lyrics

શ્રીદત્તાત્રેયાષ્ટોત્તરશતનામાવલી  
ૐ શ્રીદત્તાય નમઃ .
ૐ દેવદત્તાય નમઃ .
ૐ બ્રહ્મદત્તાય નમઃ .
ૐ વિષ્ણુદત્તાય નમઃ .
ૐ શિવદત્તાય નમઃ .
ૐ અત્રિદત્તાય નમઃ .
ૐ આત્રેયાય નમઃ .
ૐ અત્રિવરદાય નમઃ .
ૐ અનુસૂયાયૈ નમઃ .
ૐ અનસૂયાસૂનવે નમઃ . .. ૧૦..
ૐ અવધૂતાય નમઃ .
ૐ ધર્માય નમઃ .
ૐ ધર્મપરાયણાય નમઃ .
ૐ ધર્મપતયે નમઃ .
ૐ સિદ્ધાય નમઃ .
ૐ સિદ્ધિદાય નમઃ .
ૐ સિદ્ધિપતયે નમઃ .
ૐ સિદ્ધસેવિતાય નમઃ .
ૐ ગુરવે નમઃ .
ૐ ગુરુગમ્યાય નમઃ . .. ૨૦.. 

ૐ ગુરોર્ગુરુતરાય નમઃ .
ૐ ગરિષ્ઠાય નમઃ .
ૐ વરિષ્ઠાય નમઃ .
ૐ મહિષ્ઠાય નમઃ .
ૐ મહાત્મને નમઃ .
ૐ યોગાય નમઃ .
ૐ યોગગમ્યાય નમઃ .
ૐ યોગીદેશકરાય નમઃ .
ૐ યોગરતયે નમઃ .
ૐ યોગીશાય નમઃ . .. ૩૦..
ૐ યોગાધીશાય નમઃ .
ૐ યોગપરાયણાય નમઃ .
ૐ યોગિધ્યેયાઙ્ઘ્રિપઙ્કજાય નમઃ .
ૐ દિગમ્બરાય નમઃ .
ૐ દિવ્યામ્બરાય નમઃ .
ૐ પીતામ્બરાય નમઃ .
ૐ શ્વેતામ્બરાય નમઃ .
ૐ ચિત્રામ્બરાય નમઃ .
ૐ બાલાય નમઃ .
ૐ બાલવીર્યાય નમઃ . .. ૪૦..
ૐ કુમારાય નમઃ .
ૐ કિશોરાય નમઃ .
ૐ કન્દર્પમોહનાય નમઃ .
ૐ અર્ધાઙ્ગાલિઙ્ગિતાઙ્ગનાય નમઃ .
ૐ સુરાગાય નમઃ .
ૐ વિરાગાય નમઃ .
ૐ વીતરાગાય નમઃ .
ૐ અમૃતવર્ષિણે નમઃ .
ૐ ઉગ્રાય નમઃ .
ૐ અનુગ્રરૂપાય નમઃ . .. ૫૦.. 

datta bavni in gujarati

ૐ સ્થવિરાય નમઃ .
ૐ સ્થવીયસે નમઃ .
ૐ શાન્તાય નમઃ .
ૐ અઘોરાય નમઃ .
ૐ ગૂઢાય નમઃ .  
ૐ ઊર્ધ્વરેતસે નમઃ .
ૐ એકવક્ત્રાય નમઃ .
ૐ અનેકવક્ત્રાય નમઃ .
ૐ દ્વિનેત્રાય નમઃ .
ૐ ત્રિનેત્રાય નમઃ . .. ૬૦.. 

ૐ દ્વિભુજાય નમઃ .
ૐ ષડ્ભુજાય નમઃ .
ૐ અક્ષમાલિને નમઃ .
ૐ કમણ્ડલુધારિણે નમઃ .
ૐ શૂલિને નમઃ .
ૐ ડમરુધારિણે નમઃ .
ૐ શઙ્ખિને નમઃ .
ૐ ગદિને નમઃ .
ૐ મુનયે નમઃ .
ૐ મૌલિને નમઃ . .. ૭૦..
ૐ વિરૂપાય નમઃ .
ૐ સ્વરૂપાય નમઃ .
ૐ સહસ્રશિરસે નમઃ .
ૐ સહસ્રાક્ષાય નમઃ .
ૐ સહસ્રબાહવે નમઃ .
ૐ સહસ્રાયુધાય નમઃ .
ૐ સહસ્રપાદાય નમઃ .
ૐ સહસ્રપદ્માર્ચિતાય નમઃ .
ૐ પદ્મહસ્તાય નમઃ .
ૐ પદ્મપાદાય નમઃ . .. ૮૦..
ૐ પદ્મનાભાય નમઃ .
ૐ પદ્મમાલિને નમઃ .
ૐ પદ્મગર્ભારુણાક્ષાય નમઃ .
ૐ પદ્મકિઞ્જલ્કવર્ચસે નમઃ .
ૐ જ્ઞાનિને નમઃ .
ૐ જ્ઞાનગમ્યાય નમઃ .
ૐ જ્ઞાનવિજ્ઞાનમૂર્તયે નમઃ .
ૐ ધ્યાનિને નમઃ .
ૐ ધ્યાનનિષ્ઠાય નમઃ .
ૐ ધ્યાનસ્તિમિતમૂર્તયે નમઃ . .. ૯૦.. 

Dattatreya-Guru-Name-Gujarati

ૐ ધૂલિધૂસરિતાઙ્ગાય નમઃ .
ૐ ચન્દનલિપ્તમૂર્તયે નમઃ .
ૐ ભસ્મોદ્ધૂલિતદેહાય નમઃ .
ૐ દિવ્યગન્ધાનુલેપિને નમઃ .
ૐ પ્રસન્નાય નમઃ .
ૐ પ્રમત્તાય નમઃ .
ૐ પ્રકૃષ્ટાર્થપ્રદાય નમઃ
ૐ અષ્ટૈશ્વર્યપ્રદાય નમઃ .
ૐ વરદાય નમઃ .
ૐ વરીયસે નમઃ . .. ૧૦૦..
ૐ બ્રહ્મણે નમઃ .
ૐ બ્રહ્મરૂપાય નમઃ .
ૐ વિષ્ણવે નમઃ .
ૐ વિશ્વરૂપિણે નમઃ .
ૐ શઙ્કરાય નમઃ .
ૐ આત્મને નમઃ .
ૐ અન્તરાત્મને નમઃ .
ૐ પરમાત્મને નમઃ . .. ૧૦૮.. 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

દત્ત જંયતિ ના દિવસે જાણો શ્રી દત્તાત્રેય ભગવાનના 24 ગુરૂઓ | Dattatreya Guru Name in Gujarati | Okhaharan

દત્ત જંયતિ ના દિવસે જાણો શ્રી દત્તાત્રેય ભગવાનના 24 ગુરૂઓ | Dattatreya Guru Name in Gujarati | Okhaharan

Dattatreya-Guru-Name-Gujarati
Dattatreya-Guru-Name-Gujarati

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. માગશર સુદ પુનમ એટલે દત્ત જંયતિ આજે આ વિડિયો માં જાણીશું દત્તાત્રેય ભગવાનના ગુરૂ કોણ હતાં

108-name-dattatreya-ashtottara-namavali-gujarati-lyrics

દત્તાત્રેય ભગવાના ૨૪ ગુરૂઓ

દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરૂઓ કયૉ તેનો અથૅ એવો ન સમજાવો કે તેમણે 24 ગુરુઓ પાસેથી મંત્ર દીક્ષા લીધી કે કંઠીઓ  બંધાવી દત્તાત્રેય તો વિશ્વની બધીય જળ ચેતના વસ્તુઓમાં કંઈકને કંઈક ઉત્તમ ગુણ જોયો તેને બુદ્ધિથી સ્વીકાર્યો અને જીવનમાં આત્મસાત્ કર્યો આવી રીતે ગુણગ્રાહી શિષ્ય બની છેવટે જગતગુરુ બની ગયા તેમણે બાળક અને વૈશ્ય પાસેથી પણ સદગુણો મેળવ્યા તેઓ પ્રત્યે ગુરુભાવ રાખ્યો સાધકોને ગુણગ્રાહી બનાવવા માટે જ તેમણે આ પ્રકારનો અભિનય કર્યો હતો તેમના 24 ગુરુઓ અને તેના ગુણો આ પ્રમાણે છે

૧) પૃથ્વી -ક્ષમા સહિષ્ણુતા પર્વત ધૈયૅ વૃક્ષ પરોપકાર

૨) વાયુ - અનાશક્તિ

૩) આકાશ - નીલેપતા

૪) જળ - સ્નિગ્ધતા માયુધૅ

પ) અગ્નિ - તેજસ્વિતા મલનાશ

૬) ચંદ્ર - આત્માની નિવિકારિતા

૭) સૂયૅ - આત્માની અભિન્નતા સ્થિરતા

૮) કબૂતર - અતિસ્નેહ સંગત્યાગ

૯) અજગર - પ્રારબ્ધાનુસાર અનાયસ જે મળે તેમાં સંતોષ

datta-ashtakam-gujarati-lyrics

૧૦) સમુદ્ર - અક્ષુબ્ધતા પ્રસન્નતા ગંભીરતા સમૅદષ્ટિ

૧૧) પંતગિયુ - રૂપાશક્તિનો ત્યાગ

૧૨) ભમરો - ગંધાશક્તિનો ત્યાગ શાસ્ત્રવાચન દ્રારા સારગ્રહણ

૧૩) હાથી - સ્ત્રી સંગ ત્યાગ

૧૪) મૃગ - શબ્દાશક્તિનો ત્યાગ

૧૫) માછલી - રસાશક્તિનો ત્યાગ

૧૬) મધુહા - અસંગ્રહ 

 ૧૭) પિંગલા વેશ્યા - દુરાશાનો પરિત્યાગ , સ્વાવલંબન દ્રારા પોતાનો ઉદ્ધાર

૧૮) ટિટોડી - અપરિગ્રહ

૧૯) બાળક - માન આપમાનમા સમાન દષ્ટિ નિશ્ર્ચિતતા

૨૦) કુમારી - એકાતંપ્રિયતા

૨૧) બાણ બનાવનાર - એકાગ્રતા

૨૨) સપૅ - સ્વગૃહની ઉપાધિમુક્તતા પયૅટનશીલતા

૨૩) કરોડિયા - કતૉ ભતૉ સંહતૉ ઇશ્ર્વરનું જ્ઞાન લીલાકૈવલ્ય

૨૪) ભમરી - સંસારચિતાનો પરિત્યાગ અને ઈશ્ર્વર સાથે તદાકારપણુ 

આ ઉપરાંત ૨૫ મોં ગુણ પોતાનો દેહ ને માન્યો છે દેહ પર વિચાર કરતા તેની પરિવતૅનશીલતા ક્ષણભંગુરતા વગેરે સમજાઈ જતાં તેને વિવેક અને વૈરાગ્ય દેહ પાસેથી પ્રાપ્ત થયા છે.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 17 ડિસેમ્બર, 2021

ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો | Gajendra Moksha Stuti Gujarati Lyrics | Okhaharan

ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો | Gajendra Moksha Stuti Gujarati Lyrics | Okhaharan

Gajendra-Moksha-Stuti-Gujarati-Lyrics
Gajendra-Moksha-Stuti-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. એક મહિના ઘનુમૉસ છે આ દિવસોમાં નિત્ય એક વખત ગજેન્દ્રમોક્ષ સ્તુતિ  નો પાઠ કરો.

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ માં વર્ણન કરેલ "ગજેન્દ્દ મોક્ષ" સ્તુતિ, જે કાવ્ય સ્વરૂપ માં છે, તે સંભળાવી છે. આ સ્તુતિ સાંભળવાથી કે કરવાથી ભગવાન શ્રી નારાયણ સર્વ પ્રકારે રક્ષા કરે છે. સર્વે પાપોને નષ્ટ કરનારી, રોગ, ઋણ માંથી મુક્ત કરનારી તથા અંત સમયે મુક્તિ દેનારી કથા "ગજેન્દ્ર મોક્ષ"ની કથા, કહેલી 

ઉપરથી સલામત લાગતાં જીવનમાં અનેક ભયાનક તત્ત્વો છુપાયેલા હોય છે. નિત્ય એક ગજરાજ એક જ જળાશયમાં પોતાના સાથાદારો તથા પરિવાર સાથે અનેક વખત સ્નાન વેળાએ આનંદ અને મોજ કરતો એક વખત એને છેવટ સુધી ખબર નથી કે આ જળાશયમાં જ મારો દુશ્મન છે. જળાશય ની સપાટી પર જે સલામતી દેખાય છે તે ભ્રામક છે. તેની અંદર મગર દુશ્મન હતો . જયારે  માણસને મૃત્યુ નજીક આવતું દેખાય ત્યારે જ જીવની કિંમત સમજાય છે. 

Dattatreya-Stuti-Gujarati-Lyrics

ગજરાજ પોતાનો પગ મગર ના મુખમાં પકડાતા જાગૃત થઇ જાય છે. પોતાની બધી શક્તિ વાપરી ગ્રાહની સામે લડે છે. છેવટે થાકીને ઇશ્વર શ્રી હરિની ની સહાય માગી છે અને ભગવાને તેને મુક્તિ પણ આપી . 

અંત સમયે સ્વજનો, મિત્રો આંસુ સારવા કે આશ્વાસન આપવા સિવાય આપણે માટે કશું જ કરી શકતાં નથી. અંત સમયે માનવીએ પોતે એકલા જ લડવાનું છે. હિંમત હાર્યા વિના પ્રભુની પ્રાર્થના કરીએ તો જરૂર માનવીની પ્રાર્થના પ્રભુ સાંભળે છે.

ગજેન્દ્રમોક્ષ સ્તુતિ

દીનાનાથ ગોપીનાથ નાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી

 ગજની વ્હારે ચડયા શામળા કરી ગરુડ પર અસ્વારી

 પીળા પીતાંબર પહેર્યા પાતળે કાને કુંડળ ઝળકે છે

ગળે ગુંજની માળા બિરાજે નથનું મોતી લટકે છે

 માથે મનોહર મુકુટ ધર્યો વળી કૌશિક હીરલો ઝળકે છે

હાથે સુદર્શન ચક્ર ધર્યું વળી મોહન મુખડું મલકે છે

 પાસે આવીને ઊભા લક્ષ્મીજી પ્રભુ ક્યાં કરી તમે તૈયારી?

lakshmi-stuti-lyrics-gujarati

 ઓચિંતાના થયા અધીરા ચિત ચિંતા મુજને ભારી

 કહે મુરારી સુણોને નારી સેવા મારી કરી સારી

 કમળ પુષ્પ લઈને મુજને ચઢાવ્યા સેવક સંકટમાં ભારી

સાગર તીરે ઊભા શામળા રુદન કરે હસતી નારી

 સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો મગરને નાખ્યો મારી

 અંત સમયની અરજી સુણી વ્હાલા ગજની અરજી સ્વીકારી

ચક્ર લઈને મસ્તક છેધા દર્શન દીધા મોરારી

રામ કહેતાં દામના બેસે અક્ષર નામ લ્યો ઉચ્ચારી

 પાપ નિવારણ છો પાતળિયા ગંધવૅની કરી ગતિ ન્યારી

 અંત સમયે પ્રભુ વહેલા રે આવજો ક્ષીરસાગર ના રહેવાસી

શેષનાગ પર શયન જ કીધા અલબેલા છો અવિનાશી

તે જ સમયે ત્રિપુરારી મોરારી તુલસી ચરણની હું દાસી

મારી કરણી સામુ જરી જોશો જાળવજો જમની ફાંસી

 ૐ નમો ભગવતે વાસુદેવાય

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 16 ડિસેમ્બર, 2021

ધનુમૉસ માં વિષ્ણુ ભગવાન નો આ એક સ્તોત્રમ્ કરી લેજો | Narayana Stotram Gujarati Lyrics | Okhaharan

ધનુમૉસ માં વિષ્ણુ ભગવાન નો આ એક સ્તોત્રમ્ કરી લેજો | Narayana Stotram Gujarati Lyrics | Okhaharan

Narayana-Stotram-Gujarati-Lyrics
Narayana-Stotram-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં.  એક મહિના ઘનુમૉસ છે આ દિવસોમાં નિત્ય એકવખત નારાયણ સ્તોતમ્  નો પાઠ કરો 

Krishna-chalisa-gujarati

નારાયણ સ્તોત્રમ્                                        

નારાયણ નારાયણ જય ગોવિંદ હરે ॥

નારાયણ નારાયણ જય ગોપાલ હરે ॥

કરુણાપારાવાર વરુણાલયગંભીર નારાયણ ॥

ઘનનીરદસંકાશ કૃતકલિકલ્મષનાશન નારાયણ ॥

Dattatreya-Stuti-Gujarati-Lyrics

યમુનાતીરવિહાર ધૃતકૌસ્તુભમણિહાર નારાયણ ॥

પીતાંબરપરિધાન સુરકળ્યાણનિધાન નારાયણ ॥

મંજુલગુંજાભૂષ માયામાનુષવેષ નારાયણ ॥

રાધાધરમધુરસિક રજનીકરકુલતિલક નારાયણ ॥ 

મુરળીગાનવિનોદ વેદસ્તુતભૂપાદ નારાયણ ॥

બર્હિનિબર્હાપીડ નટનાટકફણિક્રીડ નારાયણ ॥

વારિજભૂષાભરણ રાજીવરુક્મિણીરમણ નારાયણ ॥

જલરુહદળનિભનેત્ર જગદારંભકસૂત્ર નારાયણ ॥

પાતકરજનીસંહાર કરુણાલય મામુદ્ધર નારાયણ ॥

અઘ બકહયકંસારે કેશવ કૃષ્ણ મુરારે નારાયણ ॥

હાટકનિભપીતાંબર અભયં કુરુ મે માવર નારાયણ ॥

દશરથરાજકુમાર દાનવમદસંહાર નારાયણ ॥

ગોવર્ધનગિરિ રમણ ગોપીમાનસહરણ નારાયણ ॥ 

સરયુતીરવિહાર સજ્જનઋષિમંદાર નારાયણ ॥

વિશ્વામિત્રમખત્ર વિવિધવરાનુચરિત્ર નારાયણ ॥

ધ્વજવજ્રાંકુશપાદ ધરણીસુતસહમોદ નારાયણ ॥

જનકસુતાપ્રતિપાલ જય જય સંસ્મૃતિલીલ નારાયણ ॥

દશરથવાગ્ધૃતિભાર દંડક વનસંચાર નારાયણ ॥

મુષ્ટિકચાણૂરસંહાર મુનિમાનસવિહાર નારાયણ ॥

વાલિવિનિગ્રહશૌર્ય વરસુગ્રીવહિતાર્ય નારાયણ ॥

માં મુરળીકર ધીવર પાલય પાલય શ્રીધર નારાયણ ॥ 

જલનિધિ બંધન ધીર રાવણકંઠવિદાર નારાયણ ॥

તાટકમર્દન રામ નટગુણવિવિધ સુરામ નારાયણ ॥

ગૌતમપત્નીપૂજન કરુણાઘનાવલોકન નારાયણ ॥

સંભ્રમસીતાહાર સાકેતપુરવિહાર નારાયણ ॥

અચલોદ્ધૃતચંચત્કર ભક્તાનુગ્રહતત્પર નારાયણ ॥

નૈગમગાનવિનોદ રક્ષિત સુપ્રહ્લાદ નારાયણ ॥

ભારત યતવરશંકર નામામૃતમખિલાંતર નારાયણ ॥