રવિવાર, 10 એપ્રિલ, 2022

ચૈત્ર સુદ નોમ એટલે """ રામ નવમી """ જન્મ કથા ગુજરાતી | Ram Navmi Katha Gujarati | Okhaharan

 ચૈત્ર સુદ નોમ એટલે """ રામ નવમી """ જન્મ કથા ગુજરાતી | Ram Navmi Katha Gujarati | Okhaharan

Ram-Navmi-Katha-Gujarati
Ram-Navmi-Katha-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રી રામ જન્મ કથા સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે. તે પહેલા સૌને ને અમારા તરફથી રામનવમી ની શુભેચ્છાઓ. 

આજે રામ નવમી કરો શ્રી રામ બાવની વાચવાં માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય અહી ક્લિક કરો. 

 ત્રેતાયુગ ની વાત છે સૂર્યવંશ ની આ કથા છે સૂર્યવંશી રઘુ રાજા નું પુત્ર જ હતો આ જ રાજા ના લગ્ન ઇન્દુમતી સાથે થયેલા આ આજ અને ઈન્દુમતી ના પુત્ર દશરથ હતાં દશરથ રાજા સરયૂ નદીના કાંઠે આવેલા અયોધ્યામાં રાજ કરતા હતા તેવો અત્યંત પરાક્રમી અને કુશળ વહીવટ કરતાં હતા તેમના રાજમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી.

દશરથ રાજા બધી વાતે સુખી હતા પણ રાજાના અંતરમાં એક દુઃખ ઊંડું રહ્યા કરતું હતું તેથી તેવો ઉદાસ રહેતા હતા ત્રણ ત્રણ રાણીઓ હોવા છતાં તેમને ની સંતાન થયેલ નહીં અયોધ્યા જેવા વિશાળ અને સમૃદ્ધ રાજ્ય નું કોઈ ગાદી વારસ મળે નહીં આથી તેમનો બધો આનંદ લઇ જતો હતો તેવો નિરાજ અને દુઃખી રહ્યા કરતા હતા

આજે રામ નવમી કરો શ્રી રામ ચાલીસ પાઠ કરવાથી સુખ શાંતિ અને મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

દશરથ રાજાએ સંતાન પ્રાપ્તિ માટે ધણી પૂજા અનુષ્ઠાન કર્યા પણ તેમની મનોકામના પૂર્ણ થઇ ઉંમરની સાથે સાથે તેમની નિરાશા પણ વધતી જતી હતી દશરથ રાજાને ગમગીની અને ખિન્ન જોઇ એક દિવસ ગુરુ વશિષ્ઠે પૂછ્યું રાજન આપના મુખ ઉપર નિરંતર ઉદાસીનતા રહ્યા કરે છે તેનું કારણ શું છે

દશરથ રાજાએ કહ્યું ગુરુદેવ તમે સારી રીતે જાણો છો કે સંતાન ચિંતા મને સતત કોરી ખાય છે ઉંમરની સંધ્યાએ મને એવું લાગે છે કે હવે સૂર્ય વંશ નો અંત તક નિશ્ચિત છે આનો કોઈ ઉપાય જણાવો ગુરૂ વશિષ્ઠ બોલ્યા રાજન તમે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવો આ યજ્ઞથી મનોકામના પૂર્ણ થાય છે દશરથ રાજાએ કહ્યું ગુરુજી હું આ યજ્ઞ કરવા તૈયાર છું તમે મારા માટે તૈયારી કરાવો

આજે રામ નવમી રામાયણના 108 મણકા અહી ક્લિક કરો. 

અયોધ્યામાં યજ્ઞ ની તૈયારી થવા લાગી સરયૂ નદીના તટ ઉપર વિશાળ યજ્ઞ વિધિનું નિર્માણ કરાયું શૃંગી ઋષિ એ અયોધ્યા આવ્યા તેમની પાસે યજ્ઞ કરાવ્યો જ્યારે યજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞકુંડમાં થી એક મહાન તેજસ્વી યજ્ઞપુરુષ હાથમાં એક સુવર્ણ કળશ લઈ બહાર આવ્યો અને બોલ્યો એ રાજા આ કળશમાં ખીર છે દેવતાઓએ તમારા યજ્ઞથી પ્રસન્ન થઈ મોકલી છે તેથી તમારી રાણીઓને ખવડાવી દેજો એમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે આટલું કઈ યજ્ઞપુરુષ અદ્રશ્ય થઈ ગયો

પછી દશરથ રાજાએ ખીર 3 ભાગ રાણી ને સરખા ભાગમાં વહેંચી દીદી એમાં તેમણે સુમિત્રાને થોડો વધારે ભાગ આપ્યો જેથી તેમને પુત્ર થયા

થોડા જ માસ પછી ત્રણેય રાણી ગર્ભવતી થઈ અને આખા અયોધ્યામાં આનંદ છવાઈ ગયો ચૈત્ર માસની અમે કૌશલ્યાએ એક પુત્ર સુમિત્રાએ બે પુત્ર અને કૈકેયી એક પુત્ર એમ કુલ ચાર પુત્ર ના જન્મ થયા દશરથ રાજાને ચાર પુત્રોના જન્મ થતાં અયોધ્યાની પ્રજા આનંદ ઘેલી બની ગઈ આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો મેવા મીઠાઈ વેચાવા લાગ્યા દાન-પુણ્ય ના કાર્ય થવા લાગ્યા આમ દશરથ રાજા કૌશલ્યા સુમિત્રા કૈકેયી સ્વર્ગસુખ અનુભવ થવા લાગ્યા બારમે દિવસે ગુરૂ વશિષ્ઠ જી એ બોલાવી નામકરણ વિધિ થઇ તેમાં કૌશલ્યાના પુત્ર નું નામ રામ રાખ્યું સુમિત્રા ના બે પુત્રોના નામ લક્ષ્મણ શત્રુઘ્ન રાખ્યા અને કૈકેયી ના પુત્ર નું નામ ભરત રાખ્યું 

આજે રામ નવમી એક શ્ર્લોકી રામાયણ  નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હા રીતે ચારે પુત્ર ના જન્મ થયા મિત્રો આ હતી રામ જન્મની કથા હું આશા રાખું છું તમને જરૂર પસંદ આવી હશે

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.   

દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.  

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.   

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

શનિવાર, 9 એપ્રિલ, 2022

નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય | Navratti Ke Upay Gujarati 2025 | Okhaharan

નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય | Navratti Ke Upay Gujarati 2025|  Okhaharan

Navratri-Ke-Upay-Gujarati
Navratri-Ke-Upay-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ લેખમાં જાણીશું નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય જાણી લઈએ.

નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

પહેલાં આપણે એ જાણીએ કે વષૅ માં કેટલી વખત નવરાત્ર આવે પહેલાં ચૈત્ર નવરાત્રી, બીજી આસો નવરાત્રી , બે ગુપ્ત નવરાત્રી એમ વષૅ ચાર નવરાત્રિ આવે છે. આ નવરાત્રી માં જગત જનની માં ના તથા એમના  અલગ અલગ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે અને નવ દિવસ ખાસ નવદુર્ગા ના નવે નવ સ્વરૂપો નું પુજન ખાસ કરવામાં આવે છે. જો તમારી પાસે નવદુર્ગા સ્વરૂપ નું કંઈ ના હોય તો શ્રી યંત્ર નું પણ પુજન કરી શકાય છે.

આ નવ દિવસ માં અંબા કે કુળદેવી ની ભક્તો સાચા હ્રદયથી માં પુજા કરે છે.લોકો નવ દિવસ મીઠા. ડુંગરી લસણ, તામસી ભોજન , માસ મંદીરા વગર  ઉપવાસ કરે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ને કંઈ નાની સમસ્યા જેમ કે પોતાની કારકિર્દી, બાળકોના લગ્ન, બાળકોનુ ભણતર ચિંતા હોય છે. ચાલો આપણે જાણીએ નવરાત્ર છેલ્લા બે દિવસ નાનકડા ઉપાય કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય.એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં કરવામાં આવેલ ઉપાય ચોક્કસપણે ફળ આપે છે.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.

 નવરાત્રીમાં ઉપાય

નવરાત્રી ના છેલ્લા બે દિવસમાં અંજનીપુત્ર હનુમાનજી ને એક સોપારી અને લાલા રંગનું ફુલ આપણૅ કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવશે.

નવરાત્રિ ની છેલ્લી બે તિથિ આઠમ અને નોમ જે નવદુર્ગા કે પછી કુળદેવી ના આશીર્વાદ મેળવવા ઉત્તમ દિવસ છે આ બે માંથી એક દિવસ  નાની કન્યાઓને  જેમને આપણે માતાઓ કહેતા હોઈએ છે તેમની પૂજા કરી ક્ષમતા અનુસાર ભોજન કરાવીને દક્ષિણા આપો. જમવામાં એક મીઠાઈ જેમ કે રસ, કે શીખંડ કે ખીર, અને શાક રોટલી દાળ ભાત અને એક ફળ સાથે જમાડો આમ કરવાથી માતા રાણીની કૃપા બની રહે છે. અને તેમને દક્ષિણા માં કપાસ, થાળી , ડબ્બો કે રૂપિયા તમારી યથા શક્તિ મુજબ આપો. પછી ચોખા વધાવી ને નમન કરવું.

નવરાત્રી છેલ્લા દિવસ માં ચાંદીના સિક્કા , શ્રી યંત્ર અથવા કુબેર યંત્ર ખરીદવું શુભ માનવામાં આવે છે.ખરીદી કરી માતા રાણી કે મહાલક્ષ્મી ના ચરણો આપણૅ કરવાની વિશેષ કૃપા રહે છે.

નવરાત્રી ના છેલ્લા બે દિવસ તમારા કુળદેવી અથવા જગત જનની કોઈ પણ મંદિરે ધ્વજા ચડાવો. જરૂરિયાત મંદોમાં ભોજન કરવો , કોઈ મંદિર માં હનુમાન ની મૂર્તિ અથવા અખંડ સૌભાગ્યવતી ની વસ્તુ ઓ દાન કરો.

શનિવારે કરો હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

મિત્રો આ નવરાત્રી ના કેટલાક ઉપાય કરવાથી માતા રાણી ની વિશેષ કૃપા રહે છે. મને આશા છે આ તમે બે દિવસ માં આ ઉપાય જરૂર કરવો.

નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 8 એપ્રિલ, 2022

નવરાત્રી સાતમા દિવસે જાણો માં કાલરાત્રિ વિશે માહિતી મંત્ર ગુજરાતી લખાણ સાથે | Ma Kalratri about Gujarati | Okhaharan

નવરાત્રી સાતમા દિવસે જાણો માં કાલરાત્રિ વિશે માહિતી મંત્ર ગુજરાતી લખાણ સાથે | Ma Kalratri about Gujarati | Okhaharan

goddess-Kalratri-about-gujarati
goddess-Kalratri-about-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું માં નવદુગા નુ સાતમું સ્વરૂપ છે કાલરાત્રિ વિશે માહિતી મંત્ર ગુજરાતી લખાણ સાથે .  

મા કાલરાત્રિ જે દુષ્ટો માટે ભયાનક રૂપ ધરાવે છે પણ ભક્તો માટે વરદાન સ્વરૂપમા 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

મા કાલરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળુ છે . ગળામાં વિદ્યુતની માળા છે અને વાળ વિખેરાયેલાં છે . માતાજીને ચાર હાથ છે . જેમાં બે હાથમાં ગંડાસા , વ્રજ છે . ત્રીજો હાથ વરમુદ્રામાં અને ચોથો હાથ અભયમુદ્રામાં છે . દુષ્ટો માટે માતાજીનું રૂપ ભયાનક છે પણ ભક્તો માટે સ્નેહમય અને વરદાન આપનારું છે . 

માતાજીને પ્રસન્ન કરવા માટે જાતકપૂજા કરતી વખતે લાલ , વાદળી કે સફેદ રંગના વસ્ત્રો પહેરી શકે છે . વહેલી પરોઢે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી માતાજીની પુજા કરવાની હોય છે . જીવનની અડચણોને ઓછી કરવા માટે સાત કે નવ લીંબુની તે માળા દેવીને અર્પણ કરી શકાય છે 

શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ  

.કાલરાત્રિ માતાજીની પૂજા કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે જે સ્થાને માતાજીની મૂર્તિ મૂકીએ ત્યાં પહેલા કાળા રંગનું સ્વચ્છ કપડું પાથરવું . દેવીની પૂજા કરતી વખતે ચૂંદડી ઓઢાડીને સૌભાગ્યની ચીજવસ્તુઓ ચટાવીએ . એપછી મા કાલરાત્રિની મૂર્તિ સમક્ષ દિપપ્રગટાવીએ

દેવીના ભકતિ કરવાના મંત્રો 

ॐ ऐं ह्रीं क्लीं कालरात्र्यै नम:

YouTube પર મંત્ર સાભળો

દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો

યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણા સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ

 નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે 

નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે 

નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 7 એપ્રિલ, 2022

નવરાત્રી છઠ્ઠા દિવસે જાણો માં કાત્યાયની વિશે માહિતી મંત્ર ગુજરાતી લખાણ સાથે | Ma Katyayani about Gujarati | Okhaharan

 નવરાત્રી છઠ્ઠા દિવસે જાણો માં કાત્યાની  વિશે માહિતી મંત્ર ગુજરાતી લખાણ સાથે | Ma Katyayani about Gujarati | Okhaharan

goddess-Katyayani-about-gujarati
goddess-Katyayani-about-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું માં નવદુગા નુ છઠું સ્વરૂપ મા કાત્યાયની વિશે માહિતી મંત્ર ગુજરાતી લખાણ સાથે

 નવરાત્રી સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.

છઠું નવરાત્રી માં નવદુગા નુ છઠું સ્વરૂપ મા કાત્યાયની પૂજન કરવાનો દિવસ

આજે કાત્યાયની માતાની પૂજાનો દિવસ , મહર્ષિ કાત્યાયનના કઠિન તપથી પ્રસન્ન થઈને તેમની ઈચ્છા અનુસાર મા કાત્યાયની તેમના પુત્રી તરીકે અવતર્યા  ચારે હતાં . મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા તેમની પૂજા કરી હતી તેથી તેઓ કાત્યાયની નામે પ્રસિદ્ધ થયાં હતાં . મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહે છે .

બીજી કથા એમ પણ છે કૃષ્ણાને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ  કાલિન્દી - યમુના તટે મા કાત્યાયનીની પૂજા કરી હતી .

માં કાત્યાયની રૂપ વણૅન માતાજીને ચાર ભુજા છે . ડાબી તરફનો ઉપરનો હાથ અભયમુદ્રામાં તથા નીચેનો હાથ વરમુદ્રામાં છે જમણે ઉપરના હાથમાં તલવાર , નીચેના હાથમાં કમળપુષ્પ છે .

નવરાત્રી શ્રી લક્ષ્મીજી નાં સ્વરૂપ નામ અને સ્વરૂપ નું મહત્વ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને  સરળતાથી અર્થ , ધર્મ , કામ અને મોક્ષ એમ ચારે ફળની પ્રાપ્તિ થાય છે. માતાજીનું વાહન સિંહ છે .

એવું માનવામા આવે છે જે કન્યાના લગ્ન ના થયા હોય અને માંની પુંજા અને ભકતિ કરે તો એના લગ્ન જલ્દી થાય છે.

દેવીના ભકતિ કરવાના મંત્રો  

YouTube પર મંત્ર સાભળો

દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો

યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણા સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ

 નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.

ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો. 