સોમવાર, 12 સપ્ટેમ્બર, 2022

ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી 13 કે 14 સપ્ટેમબરક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Bhadarva Sankashti Chaturthi 2022 | Okhaharan

 ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી  13 કે 14 સપ્ટેમબરક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Bhadarva Sankashti Chaturthi 2022 | Okhaharan

Bhadarva-sankashti-chaturthi-2022
Bhadarva-sankashti-chaturthi-2022

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  13 કે 14 સપ્ટેમબર ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આ વિડીયો માં જાણીયે.  

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આપણૅ છે એમાં કેટલીક વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની પુનમ પછી આવતી વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી કહે છે અને અમાસ પછી આવતી સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે આમ દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે.  

દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તેમાં આ વષૅ સપ્ટેમ્બર મહિનાની ચતુર્થી મંગળવાર ના રોજ આવતી હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે આ ચતુર્થી ને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. શ્રી ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે.  

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આ વષૅ ભાદરવા માસ ની અંગારકી સંકષ્ટી ચતુર્થી  

તિથિ પ્રારંભ 13 સપ્ટેમ્બર 2022 મંગળવાર સવારે  10:36

તિથિ સમાપ્તી 14 સપ્ટેમ્બર 2022 બુઘવાર સવારે  10:24

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  13 સપ્ટેમ્બર 2022 મંગળવાર

પુજન નો શુભ સમય 9:30 થી 2:07

ચંદ્ર દશૅન સમય રાત્રે 8:52 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો.

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. અંગારકી સંકષ્ટી સૌથી ઉત્તમ છે. તેમાં પણ પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના એકદંત સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2022

પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ| શ્રાદ્ધમાં શું ના કરવું | Shradh Ma su na karvu Gujarati Mahiti | Okhaharan

પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ| શ્રાદ્ધમાં શું ના કરવું | Shradh Ma su na karvu Gujarati Mahiti | Okhaharan 

shradh-ma-su-na-karvu-gujarati-mahiti
shradh-ma-su-na-karvu-gujarati-mahiti

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભાદરવા વદ પક્ષની શરૂ થતાં પિતૃદેવો શ્રાદ્ધ પક્ષના 15 દિવસ માં શું ના કરવું જોઈએ જેથી પિતૃઓ ક્રોધિત ના થાય . 

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં એક છોડ આ નાનકડો ઉપાય અહીં ક્લિક કરો.

 હિન્દુ ધર્મના દરેક મનુષ્ય પોતાના પિતૃઓની પુજા કરે છે કાગવાસ અથવા પિંડ દાન આપે છે. આ વષૅ 2025 માં 7 સપ્ટેમ્બર  થી 21 સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ દરમિયાન લોકો પોતાના પિતૃ ની તિથિ અનુસાર પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ તથા વિદ્યાવાન બ્રહ્માણ સાથે તર્પણ  વિધિ કરાવે છે. કરવામાં આવે છે.હિન્દુ ધમૅના પુરાણ અનુસાર પિંડ દાનની પૂજામાં કોઈપણ પ્રકારની ભૂલ કે ખરાબ કમૅ અથવા તકેદારી વગર કામ કરવાથી પિતૃઓ તેની ઉપર નારાજ રહે છે. તેથી પિતૃ પુજન કરતા સમયે આ ખાસ 7 બાબતો નું ધ્યાન રાખવું તે આપણે જાણીશું

પિતૃદેવો ના પુજન અને તપણૅ સમયે આ  વાસણોનો ઉપયોગ કરશો નહીં

બ્રહ્માણી દ્રારા શ્રાદ્ધ વિધિ સમયે ભૂલથી પણ લોખંડ ની ધાતુ વાસણ નો ઉપયોગ ના કરવો . લોખંડ ના વાસણ નો ઉપયોગ કરવાથી ધરના તથા પરિવાર પર અશુભ અસર પડે છે . માટે શ્રાદ્ધ પુજન વખતે તથા કાગવાસ સમયે તાંબા પિત્તળ અથવા લોખંડ સિવાય અન્ય ધાતુ નો ઉપયોગ કરો.

પિતૃદેવો ના પુજન અને તપણૅ દિવસે આ ઉપયોગ ના કરો

તમારા પિતૃ પક્ષના શ્રાદ્ધ ના દિવસે તમે શરીર પર તેલ કે કોઈપણ સુગંધીત વસ્તુઓને ઉપયોગ ના કરો. અને એ દિવસે પારકા ભોજન એટલે બીજા ધરના ભોજન ગ્રહણ ના કરો.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ અહીં ક્લિક કરો.

આ 15 દિવસ ના સમય માં આ કાયૅ ના કરો

આ 15 દિવસ સમય દરમિયાન પિતૃ ઓનુ આત્માની શાંતિ અને  શુદ્ધિ માટે પૂર્વજોને યાદ કરવામાં આવે છે તથા તેમની પૂજા પણ થાય છે.  એટલે આ સમય પરિવારમાં એક પ્રકારનું શોકનું વાતાવરણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે નવી વસ્ત નું  ખરીદી ના કરવી.

15 દિવસ સમય દરમિયાન આટલા લોકોનુ અપમાન ન કરવું જોઈએ

પુજન કે તપણૅ ના દિવસે તામારા આંગણે જો  ભિખારી કે  કોઈ ભૂખ્યો આવે તો તેનો ભોજન કરાવો . અને જો  કૂતરો, બિલાડી, કાગડો વગેરે પશુ-પક્ષીઓને ભોજન આપો તથા તેમનુ મારવા કે  અપમાન ન કરવું જોઈએ.એવુ કહેવાય છેકે એ દિવસે પિતૃઓ કોઈ પણ રૂપમાં તમારા આંગણે આવે છે.  

ધરના દરેક સભ્યો એ આ બાબતનું ધ્યાન રાખે છે

પુજન કે તપણૅ ના દિવસે ધરના દરેક સભ્ય એ વાળ , નખ ન કાપવા જોઈએ. આ સમય માં વાળ નખ કાપવાથી ધનની હાનિ થાય છે.

પિતૃ કાગવાસ માં આ ખોરાક સારો

પિતૃપક્ષમાં પિતૃઓને કાગવાસ માટે ઘરમાં બનાવેલા સાત્વિક ભોજન તથા એક ભાગ ગાય , એક ભાગ કૂતરા માટે કાઢવો. તામસી ગુણ વારી વસ્તુઓને જેમકે ડુંગરી લસણ ની વસ્તુ ના બનાવવી.

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે? અહીં ક્લિક કરો.

પિતૃ તર્પણ તિથિ અને તારીખ જાણવા અહીં ક્લિક કરો. 

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2022

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Parivartini ekadashi vrat katha in Gujarati | Okhaharan

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Parivartini ekadashi vrat katha in Gujarati  | Okhaharan

Parivartini-Ekadashi-Vrat-Katha-in-Gujarati
Parivartini-Ekadashi-Vrat-Katha-in-Gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા લેખ માં આજે આપણે જાણીશું   ભાદરવા માસની શુક્લ (સુદ) પક્ષની પરિવર્તિની એકાદશી તથા વામન જયંતી ની વ્રત કથા ગુજરાતીમાં.

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે ? તેની વિધિ કઈ છે ? એ એકાદશી વ્રતનું ફળ મળે છે તે કહો.”

 નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે ગુજરાતી લખાણ સાથે  

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજનુ ! હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની ‘વામન’ નામની એકાદશીની કથા કહું છું. આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવામાત્રથી પાપોનો નાશ થાય છે. આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જો કોઈ ધર્મપારાયણ મનુષ્યના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે. એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી.

આ એકાદશીના દિવસે શ્રીવિષ્ણુ ભગવાન પડખું બદલે (પાસુ બદલે) છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂઓ છો, તથા પાસા બદલો છો ? તમે બલિને કેમ બાંધ્યા ? અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી. ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે, તે બધુ વિસ્તારપૂર્વક કહો.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે  ગુજરાતી લખાણ સાથે  

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજનુ ! હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો.”

ત્રેતાયુગમાં બિલ નામનો એક દાનવ હતો. તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો.'' ત્યારે યુધિષ્ઠિર બોલ્યા : “હે જનાર્દન ! તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તાર પૂર્વક કહો.”

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા : “હે રાજન્ ! મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે - ‘હે રાજન્ ! તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપી દો, તેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે.' રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો. ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ, સ્વર્ગલોકમાં કમર, મહર્લોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપ-લોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું. આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું : “હે રાજન્ ! હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું ? આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું. મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો.

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

ત્યારે મને તે અત્યંત વિનીત જોયો. તો મેં તેને કહ્યું : “હે બિલ ! હું સદૈવ તારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે. આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 5 સપ્ટેમ્બર, 2022

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Parivartini Ekadashi Kayre che 2025 Gujarati | Okhaharan

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Parivartini Ekadashi Kayre che 2025 Gujarati | Okhaharan

Parivartini-ekadashi-kyare-che-2024-Gujarati
Parivartini-ekadashi-kyare-che-2024-Gujarati
 
 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી ક્યારે છે 2 કે 3 સપ્ટેમ્બર ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

પરિવર્તિની એકાદશી 2025:

ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી ને પરિવર્તિની એકાદશી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એમાં પણ ભાદરવા માસની આ એકાદશી નું મહત્વ વધારે છે કેમ કે આ એકાદશી ચાતુર્માસ ની મધ્યની એકાદશી છે.  તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો  સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એમાં પણ આ એકાદશી વિષ્ણુ દશાવતાર ના પાંચમો અવતાર વામન સ્વરૂપ ને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવી સ્વગૅ લોક ની પ્રાપ્તિ થાય છે. 

સવાલ એવો પણ થાય છે કે આ એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી નું વ્રત શિવ ધમૅ અને કૃષ્ણ ધમૅ એમ બંને કરી શકે આ એકાદશી ઉપવાસ વ્રત  વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી પાંચમો અવતાર વામન અથવા  દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.
 
ૐ નમો ભગવતે વાસુદેવાય

ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. દેવ પોઢી એકાદશી દેવ ઉઠી એકાદશી ચાતુર્માસ સમય ના બરાબર મધ્ય ની આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન શયન સમયે પડખું ફેરવે છે માટે પરિવર્તિની એકાદશી કહે છે.આ એકાદશી ને વામન એકાદશી તથા જળજિણી એકાદશી નામે ઓળખાય છે.

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન તથા વામન સ્વરૂપ પુજન સાથે સાથે  સવૅ દેવતા ના પુજન ના આશીર્વાદ આપતા ગાયમાતા ,  જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર  તુલસી માતા પુજન થાય , આપણા પુવૅજ એટલે કે પૃતિદેવ ના આશીર્વાદ માટે પીપળા વૃક્ષ નું પુજન કરવામાં આવે છે  ખાસ એકાદશી ના દિવસે શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. આમ કરવાથી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. અત્યાર ચાલતા શ્રી ગણેશ ના દિવસે એમાં પણ એકાદશી મંગળવાર ના દિવસે શ્રી ગણેશ નું વિશેષ પુજન કરવાથી સવૅ પ્રકાર ના વિધ્નો દૂર થાય છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી તિથિ માહિતી

 આ વષે 2025 ની પરિવર્તિની એકાદશી ની શરૂઆત

 શરૂઆત 3 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે 3:52 મિનિટ

સમાપ્ત 4 સપ્ટેમ્બર 2025 વહેલી સવારે 4:21 મિનિટ

આમ એકાદશી 
3 સપ્ટેમ્બર 2025 દિવસ ની રહેશે

ઉપવાસ   3 સપ્ટેમ્બર 2025  કરવો

પુજન નો શુભ સમય  સવારે 6:11 થી 9:18 સુધી.

ભાદરવા પરિવતૅની એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. 

પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો