મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2022

ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ | Indira Ekadashi Upay Gujarati | Okhaharan |

ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ | Indira Ekadashi Upay Gujarati | Okhaharan | 

Indira-Ekadashi-Upay-Gujarati
Indira-Ekadashi-Upay-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં આવતી ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ.  

પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ભાદરવા માસ ની વદ પક્ષની ઈન્દિરા એકાદશીનું વ્રત આ વષૅ 17 સપ્ટેમ્બર  2025  ના રોજ કરવામાં આવશે. આ એકાદશી પિતૃઓના ઋણ ચુકવા તથા પુણ્ય કમાવાનો દિવસ છે. આ દિવસે કેટલાક ખાસ કાયૅ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળી સાથે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે.

શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવતી ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન અને દાન આપીને પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃ દોષને દૂર કરવા માટે કેટલાક ઉપાય જાણીયે.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ 

 ઈન્દિરા એકાદશી ના દિવસે સૂર્યાસ્ત સમયે માતા તુલસી પાસે ઘીનો દીવો કરો. ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા સમયે તુલસીના 11 પરિક્રમા કરો. પણ એમને સ્પશૅ કરશો નહી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભાગ્યની પ્રગતિ વધે અને ઘરમાં સુખ શાંતિ રહે છે.  

જે લોકોને આથિક સંકમણ હોય તેમને ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા ફૂલ, પીળા ફળ , પીળા અનાજ (તુવેરની દાળ) ભગવાને અપણૅ કરવા તથા ગરીબો દાન કરવા. આ સામગ્રીને ગરીબ અથવા જરૂરિયાતમંદોમાં વહેંચો. આમ કરવાથી દેવાનો બોજ ઓછો થશે.  

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા

પિતૃના આશીવૉદ માટે ઈન્દિરા એકાદશીના દિવસે સવારે અને સંઘ્યા સમયે બંને સમય પીપળના ઝાડમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.  

ઈન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, શ્રીમદ્ ભગવત ગીતા , ગરૂડ પુરાણ  અને ભજન-કીર્તન  કરવાથી ધરની નકારાત્મકતા દૂરથશે.

પિતૃ ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં  અહી ક્લિક કરો.

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 19 સપ્ટેમ્બર, 2022

આજે સોમવારે શિવ કૃપા માટે " શ્રી શિવ સ્તુતિ " ગુજરાતી લખાણ સાથે | Shiv Stuti Gujarati Lyrics | Okhaharan

 આજે સોમવારે શિવ કૃપા માટે  " શ્રી શિવ સ્તુતિ " ગુજરાતી લખાણ સાથે | Shiv Stuti Gujarati Lyrics | Okhaharan 

Shiv-Stuti-Gujarati-Lyrics
Shiv-Stuti-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સોમવારે સાભળો શિવ કૃપા માટે ""  હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર"" 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર,

હે શંભો ત્રિલોચન, હે સંકટ વિમોચન,

હે ત્રિપુરારી અર્ચન ! જય જય હે શંકર ! 

હે ભસ્માંગ સુંદર ! હે પશુપતિ હરિહર ! હે ચંદ્રમૌલી૦

કંઠે ધરી છે તે સર્પોની માળા,

તવ તાંડવે બાજે ડમરું નિરાલા,

ને શૈલરાજે કીધું છે દૅઢાસન,

ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન. હે ચંદ્રમૌલી

 પ્રભુ વિશ્વ કાજે તેં શિર ગંગા ધરી,

પ્રભુ દુહિતાની પૂજા સ્વીકારી,

જલ મંગલાથૅ તે અસુરો સંહાર્યા, 

પીને હળાહળ તેં પંથ કંઈ પસાર્યા. હે ચંદ્રમૌલી૦

હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર,

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2022

પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Indira Pitru Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

 પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Indira Pitru Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

Indira-Pitru-ekadashi-kyare-che-2024-Gujarati
Indira-Pitru-ekadashi-kyare-che-2024-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ભાદરવા માસની વદ પક્ષની પિતૃ કે ઈન્દિરા એકાદશી ક્યારે છે 27 કે 28 સપ્ટેમ્બર ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 પિતૃ કે ઈન્દિરા એકાદશી 2024:

ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને પિતૃ કે ઈન્દિરા એકાદશી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે.  એમાં પણ ભાદરવા માસની વદ પક્ષની શ્રાદ્ર માં આવતી આ એકાદશી નું મહત્વ વધારે છે કેમ કે આ એકાદશીનો પિતૃઓને મોક્ષ ગતિ આપવનારો છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને તથા આપણા પિતૃઓને સમર્પિત છે.

પહેલાં સવાલ એવો પણ થાય છે કે આ એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.

આપણે એકાદશી તિથિ માહિતી જાણયે 

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર 

ૐ નમો ભગવતે વાસુદેવાય

 ભાદરવા માસની વદ પક્ષની એકાદશીને પિતૃ કે ઈન્દિરા એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ ભાદરવા માસની વદ પક્ષની પિતૃ કે ઈન્દિરા એકાદશી નું મહત્વ ધણું વધારે છે.  ધાર્મિક માન્યતા અનુસાર, જો તમે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કોઈ કારણસર કરી શકતા નથી તો ઈન્દિરા એકાદશીનું વ્રત કરો. એવું કહેવાય છે કે ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનું શ્રાદ્ધ કરવા જેટલું ફળ મળે છે. જેના કારણે પૂર્વજોને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ આશીવૉદ આપે છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવી સ્વગૅ લોક ની પ્રાપ્તિ થાય છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે સવૅ દેવતા ના આશીર્વાદ આપતા ગાયમાતા પુજન ના,  જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર તુલસી માતા પુજન થાય , આપણા પુવૅજ એટલે કે પૃતિદેવ ના આશીર્વાદ માટે પીપળા વૃક્ષ નું પુજન કરવામાં આવે છે ખાસ આ એકાદશી એ પીપળા વૃક્ષ પર જળ અને દુઘ નો અભિષેક કરવો શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. આમ કરવાથી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. 

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ભાદરવા માસની વદ પક્ષની પિતૃ કે ઈન્દિરા એકાદશી તિથિ માહિતી

 આ વષે 2024 ની પિતૃ કે ઈન્દિરા એકાદશી ની શરૂઆત

 શરૂઆત 27 સપ્ટેમ્બર  2024 શુકવાર  બપોરે 1:19 મિનિટ

સમાપ્ત 28 સપ્ટેમ્બર  2024 શનિવાર બપોરે 2:49 મિનિટ

આમ એકાદશી સૂયદય તિથિ અનુસાર  28 સપ્ટેમ્બર  2024 શનિવાર   દિવસ ની રહેશે

પુજન નો શુભ સમય  સવારે 7:47 થી 9:18 સુધી.

પારણા સમય 29 સપ્ટેમ્બર 2024 સવારે 6:19 થી 8:39 સુધી.

ભાદરવા પિતૃ કે ઈન્દિરા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે સાથે સાથે સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે.

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા

પિતૃ કે ઈન્દિરા એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ છે. પારણા સમયે પ્રથમ તુલસી પત્રનું સેવન કરવામાં આવે ત્યારે જ આ વ્રત સંપૂર્ણ થાય છે. સાથે જ જેઓ વ્રત નથી રાખતા તેમણે પણ ચોખા ન ખાવા જોઈએ અને જેમણે વ્રત રાખ્યું છે તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

પિતૃ ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં  અહી ક્લિક કરો.

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 17 સપ્ટેમ્બર, 2022

પિતૃ પીડા માંથી મુક્તિ પાઠ એટલે "" પિતૃ આકષૅણ હનુમાન જંજીરો "" | Pitu Hanuman Janjiro | Okhaharan

 પિતૃ પીડા માંથી મુક્તિ પાઠ એટલે  "" પિતૃ આકષૅણ હનુમાન જંજીરો "" | Pitu Hanuman Janjiro | Okhaharan

pitu-hanuman-janjiro
pitu-hanuman-janjiro

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ શ્રી પિતૃ આકષૅણ હનુમાન જંજીરો

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

કયારેક પિતૃ પીડાથી મનુષ્ય જીવન દઃખમય થઈ જાય છે. નિર્ધારિત કાર્યમાં બાધા, નિષ્ફળતાની પ્રાત્પિ થાય છે. આકસ્મિક દુર્ઘટનાઓ બને છે. સમગ્ર કુટુંબ દુઃખી રહે છે. આવી દશામાં નિમ્ન-લિખિત ‘પ્રયોગ’ કરવો. ‘પ્રયોગ' નિર્દોષ છે. પિતૃ-પીડા હોય કે ન હોય, બઘા પ્રકારની બાધાઓ નષ્ટ થઈ જાય છે અને સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે. જો એ જ્ઞાન થઈ જાય કે પિતૃની પીડા છે તો એ કે પિતૃનું મનમાં ને મનમાં આવાહન-પૂજન કરી નિમ્ન ‘પ્રયોગ’ કરવો, પિતૃપીડા દૂર થઈ જશે.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં એક છોડ આ નાનકડો ઉપાય અહીં ક્લિક કરો.  

પિતૃ આકષૅણ હનુમાન જંજીરો

ૐ નમો કામદ કાલી કામાક્ષા દેવી ।

તેરે સુમરે, બેડા પાર I

પઢિ-પઢિ મારૂ, ગિન-ગિન ફૂલ ।

જાહિ બુલાઈ, સોઈ આયે ।

 હૉક માર હનુમાન બીર, 

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ

પકડ લા જલ્દી । દુહાઈ તોય,

સીતા સતી, અંજની માતા કી ।

મેરા મંત્ર સાંચા, પિન્ડ કાંચા |

ફ્રૂરો મંત્ર, ઈશ્વરો વાચા ||

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે