બુધવાર, 9 ફેબ્રુઆરી, 2022

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2024 Gujarati | Okhaharan

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2024 Gujarati | Okhaharan 

Jaya-Ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની શુક્લ જયા એકાદશી ક્યારે છે? | ઉપવાસ ક્યારે કરવો ? એકાદશી ઉપવાસ 19 કે 20 ફેબ્રુઆરી કયારે છે? પારણા સમય . વ્રત કરવાથી શુ ફળ મલે?

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 

દરમાસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ જ  મહા માસની શુક્લ પક્ષની એકાદશી ને જયા એકાદશી કહેવાય છે. જયા એકાદશી એટલે આ એકાદશી ના વ્રત કરવાથી દરેક પ્રકાર ના દુઃખ સમાપ્ત થાય છે અને સવૅ મનોકામના પૂર્ણ કરનારી એકાદશી છે. આ વષે 2024 ની મહા માસની શુક્લ પક્ષની જયા એકાદશી 



શરૂઆત 19 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 8:49 મિનિટ
સમાપ્ત 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર સવારે 9:54 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર કરવો
પારણા સમય 21 ફેબ્રુઆરી 2024 સવારે
6:55 થી 9:11 સુધી.

 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 



આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય ભૂત , પ્રેત, પિશાચ યોનિ માંથી છૂટી જાય છે.



જયા એકાદશી ની પૌરાણિક કથા વાચવા થી પિશાચ યોનિ માંથી મુક્તિ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.  



ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Krishna-chalisa-gujarati 

મહા સુદ - 8 ખોડલ જંયતિ ના દિવસે આ પાઠ કરવાથી રાજ રાજેશ્વરી ખોડલ ની અસિમ કૃપા રહે છે | Khodiya visa Stuti Gujarati Lyrics | Okhaharan

મહા સુદ - 8 ખોડલ જંયતિ ના દિવસે આ પાઠ કરવાથી રાજ રાજેશ્વરી ખોડલ ની અસિમ કૃપા રહે છે | Khodiya visa Stuti Gujarati Lyrics | 

Khodiya-visa-Stuti-Gujarati-Lyrics
Khodiya-visa-Stuti-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ખોડિયાર જંયતિ મહા સુદ -8 ખોડલ જંયતિ ના દિવસે આ પાઠ કરવાથી રાજ રાજેશ્વરી ખોડલ ની અસિમ કૃપા રહે છે

ખોડિયાર જંયતિ દિવસે માં ખોડલનો આ પાઠ કરવાથી માં ખોડલ ખમકારો બતાવે છે  

ખોડિયાર વીસા

ખોડલ તું ખમકારી આઈ , દર્શને સૌ દુઃખડાં જાય .

રાજપરા ને માટેલ જે જાય , અનહદ આનંદ તેને થાય .

મૂર્તિ માની બહુ સોહાય , જોઈ હૈયું હેતે હરખાય .

જીવન તેનું ધન્ય થાય , ખોડલના જે દર્શને જાય .

મામડ ઘેર મા અવતરી , જુગપેલી મા જોગણી .

 જોગમાયાનું છે સ્વરૂપ , મુખડું માનું બહુ અનુપ

 સાત બેનું સાથે ૨મતી , ખોડલ તું જાગતી જ્યોતિ .

અનુપમ તેજ તારું છે મા , શશી સૂયૅમાં ચમકે મા . 


દશે દિશાએ તારો વાસ , શક્તિ કૃપા છે અમાપ ,

સઘળે માડી તારો પ્રતાપ , સઘળા માડી હરે સંતાપ ,

 સર્વકળાએ મા પૂર્ણ કે'વાય , આદિ અનાદિ શક્તિ કે'વાય .

પૂજન કરતાં પીડા ટળે , અખંડ આનંદ અંતરે વસે .

 આવ્યા અસૂરને હણવા માડી , સો જીવોની કલ્યાણકારી .

શક્તિ સ્વરૂપે આઈ દેવી , ખોડલ તું છે ખમકારી .

માથે ચડ્યા કરવત ઉતારે , નવગ્રહના મા તાપ ઉતારે .

રિદ્ધિ સિદ્ધિ ને સુખ આપતી , અંતર આશા માડી પૂરતી .

ખારા દરિયે અમૃત જેવી , દષ્ટિ માની હોય એવી .

નેહ નિતરતી આંખ્યું એની , વનવગડાની વીરડી જેવી .

માનાં ચરણોમાં સઘળાં સુખ , શરણે જાય એના ટળતાં દુ:ખ . 

 

શ્રી ખોડિયાર ચાલીસા ગુજરાતી લખાણ સાથે  

 

માથા સઘળી તોડી નાખો , આશરો એક ખોડલ માનો .

વિપત્તિ ટાણે ખોડલ આવે , ભીડ ભક્તોની ભાંગવા આવે .

સાદ સુણતા ખમકે આવે , સાત બન્યું સંગાથે આવે .

ખોડલ નામ ભજતાં રે'જો , અંતર તાર જોડતાં રે'જે .

ચરણે સઘળું સોંપી દેજો , આશરો આધાર માની લેજો .

માની કૃપા છે અણમોલ , પૂરશે માડી કાળજ કોડ .

અખંડ દિવો માનો કરજો , જાપ નિરંતર જપતા રે'જો .

દેવો તણી મા દેવી દુલારી , મામડીયાની દેવ દયાળી .

ખોડિયાર માડી છે પરમેશ્વરી , કળજુગની છે દેવી કૃપાળી .

ભક્તિ માની છે ભયહારી , મા છે અભયપદ દાઈની .

સેવા ભક્તિ સ્નેહ ક૨તાં , કૃપા મળે ખોડલ આઈની . 


જીવન મારું કરો ઉજિયારું , વીતે એ તો પળપળ ન્યારું .

ખોડલ તારા શરણે આવું , નામ તારું મુજને પ્યારું .

આશરો માડી એક આપનો , સાદ સુણી મને તારજો .

ભવસાગરમાં ભીડ પડે જો , પોકાર સુણજો બાળનો .

બોડલ મા તું ખરી દયાળી , મામડીયાની દેવ દયાળી .

ધરમ ધજા તારી ફરફરતી , નવે ખંડમાં તું પૂજાતી .

સ્મરણ તારું નિત્ય કરું , નિશ દિન તારું ધ્યાન ધરું .

કૃપા કરજે ખોડલ માવડી , તારજે આ બાળની નાવડી .

દર્શન કરુ માના  પ્રેમથી  વિસા વાંચુ  માના હેતથી

  સાધળ દુખ ટાળો  દિલ થી  દર્શન દેજો મ પ્રેમ થી

 

શ્રી ખોડલ જંયતિ સ્પેશિયલ ખોડિયાર પચ્ચીસા પાઠ કરવાથી સુખ સંપત્તિ પરિવાર અખંડ રહેશે ગુજરાતીમાં જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય 

 

ખોડલ તું ખમકારી આઈ , દર્શને સૌ દુઃખડાં જાય . 

 

Khodiyar Photo Online Buy

 

ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા અહી ક્લિક કરો.  

 

શ્રી ખોડિયાર માઁ નુ વ્રત નિયમ | વિઘિ | ઉજવણું | Khodiyar Maa Vrat Vidhi | Vrat Niyam |Vrat Ujavanu|

 

 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 8 ફેબ્રુઆરી, 2022

ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા | Khodiyar stuti Gujarati Lyrics | Okhaharan

 ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા | Khodiyar stuti Gujarati Lyrics | Okhaharan

khodiyar-stuti-gujarati-lyrics
khodiyar-stuti-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા

ખોડિયાર જંયતિ દિવસે માં ખોડલનો આ પાઠ કરવાથી માં ખોડલ ખમકારો બતાવે છે  અહી ક્લિક કરો. 

ખોડિયાર સ્તુતિ
શ્રી આઈ ખોડિયાર માટેલવાળી સ્તુતિ ગાઉ છું લઈને તાળી
શક્તિ તમારી છુપાવી ન છૂપે ધટ ધટ વ્યાપ્યા શક્તિ સ્વરૂપે
કામ કયૉ તેવા નામે વખાણી શ્રી આઈ ખોડિયાર માટેલવાળી
નિશદિન ધરતો તારું ધ્યાન બાળ જાણીને આપો જ્ઞાન 


ભોળા ભાવથી ભજું ભવાની શ્રી આઈ ખોડિયાર માટેલવાળી
ઝંખ્યુ જગમાં જલ્દી ના મળતું વગર ઝંખેલુ ચરણોમાં ઢળતું
મોહ માયાની લીલા નિરાળી શ્રી આઈ ખોડિયાર માટેલવાળી
બાળક ઊભો છે ધૂન મચાવી કરો કરુણા તમે દયા લાવી
દશૅન દોને દીન દયાળી શ્રી આઈ ખોડિયાર માટેલવાળી

 

શ્રી ખોડિયાર ચાલીસા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી ખોડલ જંયતિ સ્પેશિયલ ખોડિયાર પચ્ચીસા પાઠ કરવાથી સુખ સંપત્તિ પરિવાર અખંડ રહેશે ગુજરાતીમાં જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય 

 

Khodiyar Photo Online Buy

 

ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા અહી ક્લિક કરો.  

 

શ્રી ખોડિયાર માઁ નુ વ્રત નિયમ | વિઘિ | ઉજવણું | Khodiyar Maa Vrat Vidhi | Vrat Niyam |Vrat Ujavanu|

 

 સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ખોડિયાર જંયતિ દિવસે માં ખોડલનો આ પાઠ કરવાથી માં ખોડલ ખમકારો બતાવે છે | Khodiyar Ashtak Gujarati lyrics | Okhaharan

 ખોડિયાર જંયતિ દિવસે માં ખોડલનો આ પાઠ કરવાથી માં ખોડલ ખમકારો બતાવે છે | Khodiyar Ashtak Gujarati Lyrics | Okhaharan

 
Khodiyar-Ashtak-Gujarati-Lyrics
Khodiyar-Ashtak-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ખોડિયાર જંયતિ દિવસે માં ખોડલનો આ પાઠ કરવાથી માં ખોડલ ખમકારો બતાવે છે

શ્રી ખોડિયાર ચાલીસા ગુજરાતી લખાણ સાથે

ખોડિયાર અષ્ટક

ખોડલ તું ખમકારી , ખરા ટાણે તું ભીડ ભાંગનારી

રાય નવઘણના ભાલે માડી , દેવચકલી બની બેસનારી

 કુલડીમાં તું કટક જમાડે , ભક્તો તણી તું ભીડ ભાંગતી

અંતર આશા કરે પળમાં પૂરી , સૂતો આતમ તું જગાડતી

મોહમાયાના પડકા તોડતી , કામ ક્રોધને તું નિવા૨તી

કલ્યાણકારી સ્વરૂપ તારું , શાંતિ સદા તું મનને દેતી 


તુ જગદંબા તું જોગમાયા , તું આદિ ઈશ્વરી શક્તિ માતા

નજરું તારી જ્યાં મંડાતી , રિદ્ધિ સિદ્ધિ એ જન પતા

કરૂણાકારી તું છે દેવી કૃપાળી , દરિયે દોટું મેલનારી

ધર્મની રક્ષા કાજે માડી , રક્તાસુર દૈત્યને હણનારી

તુંજ કૃપાની છે બલિષ્ઠારી , નમતાં તુજને નર ને નારી

નવગ્રહનાં નડતર એનાં ટળે , જે સેવા કરે તમારી 

ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા અહી ક્લિક કરો.  

ભૂત પલીત ભયથી ભાગે , ડાકણ શાકણ સદા દૂર રહે 

 

શ્રી ખોડલ જંયતિ સ્પેશિયલ ખોડિયાર પચ્ચીસા પાઠ કરવાથી સુખ સંપત્તિ પરિવાર અખંડ રહેશે ગુજરાતીમાં જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય 

 

તારા પરતાપે ચૌદમા લોકનો , સહેજે ના ભય રહે

 અષ્ટક ને આઠ વાર વાંચે , ધૂપ દિપ ને નૈવેધ ધરે

ખોડલ ત્યાં ખમકારો કરતી , ભીડ પડતાં આવી ઊભી રહે

Khodiyar Photo Online Buy


 સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 6 ફેબ્રુઆરી, 2022

આજે સોમવારે સ્પેશિયલ " હર હર મહાદેવ" | Shiv Bhajan Gujarati Lyrics | Mahadev Bhajan | Okhaharan

આજે સોમવારે સ્પેશિયલ " હર હર મહાદેવ" | Shiv Bhajan Gujarati Lyrics | Mahadev Bhajan | Okhaharan


Shiv-Bhajan-Har-Har-Mahadev-Gujarati-Lyrics
Shiv-Bhajan-Har-Har-Mahadev-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશુંઆજે સોમવારે સ્પેશિયલ " હર હર મહાદેવ".


સોમવારે મહાદેવ નો આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે


હર હર હર મહાદેવ

જય ભોલાનાથ પેલા કાશી વિશ્વનાથ

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

જટામે તારી ગંગા બિરાજે ગળામાં સપૅની માળા

તન ઉપર વાધ્રાબર શોભે ભસ્મ લગાને વાલા

ઓ વ્હાલા મારા ભસ્મ લગાને વાલા

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

હે ગંગાધર હે ગવરીવર દેવ થજે તું મારો


અંતર ના આસનીયે બેસી પંથ બતાવો ન્યારો

ઓ વ્હાલા મારા પંથ બતાવો ન્યારો

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

પાવૅતીના પ્રાણ જ પ્યારા હે જગના આધાર પ્રભુ

હે શિવશંકર હે મૃદનાદ કરી દેવોની નૈયા પાર

ઓ વ્હાલા મારા કરો દેવોની નૈયા પાર

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

બીલીપત્ર ને અષ્ટ ચંદન શિવ ભોલાને રિઝાવો

તન મન ધન ન્યોછાવર કરીને ધ્યાનમગ્ન બની જાવો


દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે


ઓ વ્હાલા મારા ધ્યાનમગ્ન બની જાવો

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ

આવો આવો હે શિવશંકર એકવાર તો આવો

ભક્તોને શરણું સાચું આવી પાર લગાવો

ઓ વ્હાલા મારા આવી પાર લગાવો

બોલે ને ભાઈ હર હર હર મહાદેવ


કોમેન્ટમાં ૐ નમઃ શિવાય  સમય હોય તો લખો

સવૅ અમારા જય ભોલે.

 


સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં