રવિવાર, 11 ફેબ્રુઆરી, 2024

આજથી શરૂ થતી ગુપ્ત નવરાત્રિમાં આ અષ્ટકમ નો પાઠ કરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે | Devi Ashtakam Gujarati Lyrics | Okhaharan

આજથી શરૂ થતી ગુપ્ત નવરાત્રિમાં આ અષ્ટકમ નો પાઠ કરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે | Devi Ashtakam Gujarati Lyrics |  Okhaharan

devi-ashtakam-gujarati-lyrics
devi-ashtakam-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ  માં આજે આપણે શ્રી દેવ્યષ્ટકમ ગુજરાતી લખાણ સાથે આ ગુપ્ત નવરાત્રિમાં આ અષ્ટકમ નો પાઠ કરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે જે દેવીનાં 8 ગુણ પાઠ પણ કહેવાય છે.

   શ્રી દેવ્યાષ્ટકમ
 
મહાદેવી મહાશક્તિ ભવાની ભવવલ્લભામ્ ।
ભવાર્તિભંજનકરી વંદે ત્વા લોકમાતરમ્ ||  

ભક્તિપ્રિયાંભક્તિગમ્યાં ભક્તાનાં કીર્તિવર્ધકામ્ ।
 ભવપ્રિયાં સતી દેવીં વંદે ત્વાં ભક્તવલ્લભામ્ ।ર

અન્નપૂર્ણાં સદાપૂર્ણાં પાર્વતી પર્વપૂજિતામ્ ।
 મહેશ્વરી વૃષારૂઢાં વંદે ત્યાં પરમેશ્વરીમ્ ||

 કાલરાત્રિ મહરાત્રિ મોહરાત્રિ જનેશ્વરીમ્ ।
શિવકાન્તાં શંભુશક્તિ વંદે ત્વા જનનીમુમામ્ ॥૪॥

જગત્કૃર્તી જગદ્ઘાત્રી જગત્સંહારકારિણીમ્।
મુનિભિઃ સંસ્તુતાં ભદ્રાં વંદે ત્વા મોક્ષદાયિનીમ્ ॥પા 

દેવદુઃખહરામંબાં  સદા દેવસહાયકામ્ ।
મુનિદેવૈઃ સદા સેવ્યાં વંદે ત્વાં દેવપૂજિતામ્ ||૬

ત્રિનેત્રાં શંકરી ગૌરી ભોગમોક્ષપ્રદાં શિવમ્ ।
મહામાયાં જગદબીજાં વંદે ત્વાં જગદીશ્વરીમ્ |૭

 શરણાગતજીવાનાં સર્વદુઃખ વિનાશિનીમ્ ।
સુખસંપત્કરાં નિત્યાં વંદે ત્વાં પ્રકૃતિ પરામુ તા
દેવ્યષ્ટકમિદં પુણ્ય યોગાનંદેન નિર્મિતમ્ ।
 ય: પઠેદભક્તિભાવેન લભતે સ પરં સુખમ્ ॥૯

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 10 ફેબ્રુઆરી, 2024

આજના શુભ દિવસે પાઠ કરો આ એક હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે | Women Hanuman Janjiro with Lyrics |

આજના શુભ દિવસે પાઠ કરો આ એક હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે | Women Hanuman Janjiro with Lyrics | Okhaharan

Women-Hanuman-Janjiro-with-Lyrics-Hanuman-Janjiro
Women-Hanuman-Janjiro-with-Lyrics-Hanuman-Janjiro

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સ્ત્રી સર્વ-રોગ નાશક હનુમાન જંજીરો ગુજરાતી લખાણ સાથે તથા તેના કેટલા જાપ કરવાથી સિદ્ધ થાય

ૐ શ્રી હનુમંતે નમઃ 

આ જંજીરા મંત્રની સાધના ૪૧ દિવસોની છે. સાધકે કેશરી નંદન બજરંગ બલીની લાલ ફૂલોથી પૂજા કરી, બ્રહ્મચર્ય પાળી, બધા નિયમોનું પાલન કરી, પ્રતિદીન ૧ માળાનો જાપ કરવો. ૪૫ દિવસમાં આ મંત્ર સિદ્ધ થઈ જશે. ત્યારબાદ આવશ્યકતા વખતે રોગી માનવીને આ મંત્રનો જાપ કરતાં લોખંડની વસ્તુથી ઝારવામાં આવે તો રોગીને રોગથી મુક્તિ મળશે.
 
હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 

॥ મંત્ર ॥
હનુમાન હઠીલે, લોહે કી લાટ, 
વજ કા ખીલા ભૂત કો બાઁધ, 
પ્રેત-કો બાઁધ, મૌલી કુચ-મૌલી કૂખ મૌલી, 
રક્ત મેલી એસી ચૌદા મૌલી,
 પકડ ચોટી ન નિકાલે તો 
અંજની કા દૂધ હરામ કરે, 
મહાદેવ કી જટામેં આગ લગે,

બ્રહ્મા કે વચન સે, 
રામ ચન્દ્ર કે વચન સે,
મેરે વચન સે.મેરે રાજગુરૂ,
કે વચન સે ઈસી વક્ત ભાગ જા

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2024

હનુમાનજી નો ધ્યાન મંત્ર તથા હનુમાન વંદના મંત્ર અને તેનો અથૅ ગુજરાતીમાં | Hanuman Dhyan Vandana Mantra meaning Gujarati lyrics | #Okhaharan

હનુમાનજી નો ધ્યાન મંત્ર તથા હનુમાન વંદના મંત્ર અને તેનો અથૅ ગુજરાતીમાં | Hanuman Dhyan Vandana Mantra meaning Gujarati lyrics | Okhaharan

hanuman-dhyan-vandana-mantra-meaning-Gujarati-lyrics
hanuman-dhyan-vandana-mantra-meaning-Gujarati-lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા  ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાનજી નો ધ્યાન મંત્ર તથા હનુમાન વંદના મંત્ર અને તેનો અથૅ ગુજરાતીમાં.

ૐ નમો હનમંતે ભગવતે નમઃ

હનુમાન ધ્યાન મંત્ર મનોજ વ મારૂત તુલ્ય વેગં,
જીતેન્દ્રિય બુદ્ધિમતાં વિરષ્ઠમ્ ।
વાતાત્મજં વાનરયુથ મુખ્ય,
શ્રી રામદૂતં સતત સ્મરામિ ॥

મન અને વાયુ સમાન તિવ્ર ગતિવાળા, ઈન્દ્રીયોને જીતવાવાળા, બુદ્ધિમાનોમાં સર્વશ્રેષ્ઠ, પવનપુત્ર, વાનર સેનાના મુખ્ય પ્રમુખ અને ભગવાન શ્રી રામના સેવક શ્રી હનુમાનજીનું હું સદાય ધ્યાન કરું છું.

હનુમાન વંદના મંત્ર

વજાંગ પિંગકેશ કનકમયલ સત્કુણ્ડલાકાત ગંડ,
નાના વિદ્યાધિનાથં કરતલ વિધૃત પૂર્ણ કુમ્ભં દઢં ચ ભક્તાભિષ્ટાધીકાર
 વિદધતિ ચ સદા સર્વદા સુપ્રસન્ન કપિંદ્રમ,
ત્રૈલોકયં ત્રાણકારં સકલ ભુવનગં રામદુતં નમામી ॥

વજ્ર સમાન દેહવાળા, સોનેરી કેશવાળા, કાનોમાં સુવર્ણ કુંડળોથી શોભતા, અનેક વિદ્યાઓના જ્ઞાતા, હથેળીમાં જળ કળશ ધારણ કરવાવાળા, પોતાના ભક્તોના સર્વ મનોથો પૂર્ણ કરનાર, સદા પ્રસન્ન રહેવાવાળા, ત્રણે લોકનું રક્ષણ કરવાવાળા, સર્વવ્યાપક શ્રી રામજીના દૂત એવા શ્રી હનુમાનજીને હું વંદન કરું છું.

મિત્રો આ હનુમાન બે શ્ર્લોક એમના પુજન પહેલાં કરવામાં આવે છે હું આશા રાખું છું કે આ તમને જાણાકારી પસંદ આવી હશે.

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજના શુભ દિવસે પાઠ કરો માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે | Mahalakshmi Stuti Gujarati Lyrics | #Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે | Mahalakshmi Stuti Gujarati Lyrics |   Okhaharan 

Mahalakshmi-Stuti-Gujarati-Lyrics
Mahalakshmi-Stuti-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રી શ્રી મહાલક્ષ્મી જી ની સ્તુતિ ગુજરાતી લખાણ સાથે. મહાલક્ષ્મી માતા એ સમુદ્ર મંથન સમયે 14 રત્નો સાથે પ્રગટ થયા હતાં. લક્ષ્મી માતા એ જગતનાં સંચલાન કરનાર પ્રભુ શ્રી વિષ્ણું ના પત્ની છે. ઘરના સંચલાન માટે લક્ષ્મી જોઈએ એમ હંમેશાં દરેક યુગ તથા વિષ્ણું ના દરેક સ્વરૂપમાં માતા લક્ષ્મી જોડે જ હોય છે.જેમ દરેક માતા અને ભગવાન માટે વાર અને તિથિ હોય છે એમ માતા લક્ષ્મી માટે શુક્રવાર અને ઘનતેરશ તથા પુનમ તિથિ હોય છે. ચાલો હવે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે એમની સ્તુતિ કરીયે.  

ૐ શ્રી મહાલક્ષ્મી દેવૈય નમઃ 

શ્રી મહાલક્ષ્મી જી ની સ્તુતિ

મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે ત્વં વિષ્ણુપ્રિયે |
શક્તિ દાયી મહાલક્ષ્મી નમસ્તે દુઃખ ભંજની ||

શ્રેય: પ્રાપ્તિ નિમિત્તાય મહાલક્ષ્મી નમામ્યહમ્ |
પતિતો દ્રારિણિ દેવિ નમામ્યહં પુનઃ પુન:||

વેદાસ્ત્વા સંસ્તવન્તિહિ શાસ્ત્રાણિ ચમુહુમુહુ:|
દેવાસ્ત્વા પ્રણમન્તિહિ લક્ષ્મીદેવિ નમો્સ્તુતે ||

નમસ્તે મહાલક્ષ્મી નમસ્તે ભવ ભજની|
ભક્તિ મુક્તિ ન લભ્યતે મહાદેવી ત્વયિ કૃપા વિના||

સુખ સૌભાગ્ય ન પ્રાપ્નોતિ યંત્ર લક્ષ્મી નવિધતે|
ન તત્ફલં સમાપ્નોતિ મહાલક્ષ્મી નમામ્યહમ્ |
દેહિ સૌભાગ્ય મારોગ્યં દેહિમે પરમં સુખમ્||
નમસ્તે આધશકિત ત્વં નમસ્તે ભીડભંજની

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 4 ફેબ્રુઆરી, 2024

સૂયૅદેવના આ મંત્ર માંથી કોઈ એક મંત્રની માળા કરીલો સૂયૅદેવ શુભ ફળ આપશે | Surya Dev Mantra Gujarati Lyrics | Okhaharan

સૂયૅદેવના આ મંત્ર માંથી કોઈ એક મંત્રની માળા કરીલો સૂયૅદેવ શુભ ફળ આપશે | Surya Dev Mantra Gujarati Lyrics | Okhaharan

surya-dev-mantra-gujarati-lyrics
surya-dev-mantra-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માઁ ભક્તિ લેખ માં આજે ભાનુ સપ્તમી કહેવાય આ લેખ માં આપણે જાણીશું સૂયૅ દેવ ના પુરાણો માં જાણવેલા મંત્રો માંથી એક મંત્ર માળા કરવા માત્રથી સૂયૅ નીચનો કે અશુભ અસર માંથી મુક્તિ મળી સૂયૅ દેવ ની કૃપા થાય છે. તે પહેલાં આપણે સૂયૅ દેવ નું ધ્યાન ધરી લઈએ ૐ સૂયૉય નમઃ 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

સૂર્ય જપના મંત્રો

પુરાણનો સૂર્યમંત્રઃ

 જપાકુસુમસંકાશં કાશ્યપેયં મહાધુતિમ્ ।
તમોડરિ સર્વપાપધ્નં પ્રણતોઽસ્મિ દિવાકરમ્ ||૧||
 ગ્રહાણામાદિરાદિત્યો. લોકરક્ષણકારકઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે રવિઃ ॥૨॥

વેદનો સૂર્ય મંત્રઃ

ૐ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નઅ મૃતં મહૅશ્ચ
 હિરણ્યેન સવિતા રથેના દેવોય્યાતિ ભુવનાનિપશ્યત્ ॥ 

સૂર્યનો બીજ મંત્રઃ

ૐ ધૃણિઃ સૂર્યાય નમઃ ।

 તંત્રોક્ત સૂર્ય મંત્રઃ

(૧) ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।

(૨) ૐ જાસઃ સૂર્યાય નમઃ ।

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

સૂર્યગાયત્રી મંત્ર :

 ૧. ૐ આદિત્યાય વિદ્મહે પ્રભાકરાય ધીમહિ તન્નો: સૂર્ય પ્રચોદયાત્ ।

૨. ૐ સપ્તતુરંગાય વિદ્મહે સહસ્ર કિરણાય ધીમહિ તન્નો રવિઃ પ્રચોદયાત્ ॥

સૂયૅ દેવ ના આ પુરાણમાં કહેલા 5 મંત્ર માંથી કોઈ પણ મંત્ર ની દરરોજ એક માળા અથવા રવિવારે તો ખાસ એક માળા કરવી‌.

ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 