રવિવાર, 24 ઑક્ટોબર, 2021

કરવા ચોથ પૂજા મુહૂર્ત | ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય | કરવા ચોથ પૂજા વિધિ | કરવા ચોથ વ્રત કથા | Karva chauth Vrat Katha Gujarati | Okhaharan

કરવા ચોથ પૂજા મુહૂર્ત | ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય | કરવા ચોથ પૂજા વિધિ | કરવા ચોથ વ્રત કથા | Karva chauth Vrat Katha Gujarati | Okhaharan

karva-chauth-vrat-katha-2021-gujarati
karva-chauth-vrat-katha-2021-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું કરવા ચોથ પૂજા શુભ મુહૂર્ત , રાત્રે ચંદ્રને દશૅન અર્ઘ્ય આપવાનો સમય ,કરવા ચોથ સંપૂણૅ પૂજાન વિધિ તથા કરવા ચોથ વ્રત કથા ગુજરાતી આજે વાચીશું.

Shree-Ganesh-Kavach-in-Gujarati-Lyrics

આસો માસની વદ પક્ષની ચતુર્થી ને કરવા ચોથ કહેવામાં આવે છે. આખા વષૅ સુદ અને વદ પક્ષની કુલ ૨૪ ચતુર્થી આવે છે અને અધિક માસની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ આપણા હિન્દુ પંચાગ માં કરેલો છે. આ વષૅ આસો માસ ની વદ પક્ષની ચતુર્થી વર્ષ ની સૌથી મોટી સ્ત્રીઓ માટેની ચતુર્થી છે. આ ચતુર્થી ને કરવા ચોથ કહેવામાં આવે છે.

આ વષૅ આસો માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી 

તિથિ પ્રારંભ 9 ઓક્ટોબર 2025 ગુરુવાર રાત્રે 10:53

તિથિ સમાપ્તી 10 ઓક્ટોબર 2025 શુક્રવાર રાત્રે 7:37

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 10 ઓક્ટોબર 2025 શુક્રવાર

પુજન નો શુભ સમય 6:33 થી 10:46

ચંદ્ર દશૅન સમય રાત્રે 8:30 મિનિટ છે.

કરવા ચોથ પુજન સમય સાંજે 5:41 થી 7:02 સુઘી

 ગૌરી માતા પુજન સમય શુભ સમય છે.

આ સમયગાળામાં ચંદ્રદેવની સામે ઉભા રહીને પૂજા કરવી. દૂધ, ચોખા અને ફૂલ મિશ્રિત જળથી ચંદ્રને અર્ઘ્ય આપવું.

હવે આપણે જાણીયે કરવા ચોથની પૂજાન ની વસ્તુઓ તથા વિઘિ.

ખાસ કરીને આ ચોથના દિવસે માતા ગૌરી અને શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો માટીની માતા ગૌરી મુતિ બનાવીને પુજન કરે છે. પુજન થાળીમાં અબીલ, ગુલાલ, કંકુ, હળદર, મહેંદી, નાડાછડી, જનોઈ, ફૂલ, ચોખા, ચંદન, અત્તર, ઘીનો દીવો, અગરબત્તી નારિયેળ અને મીઠાઈ હોવી જોઇએ.

ચંદ્રદેવની પુજન સમય ની વસ્તુ ચાયણી, અર્ઘ્ય આપવા માટે જળ અને વ્રત ખોલવા માટે પાણી તથા મીઠાઈ હોવી જોઇએ. પરણિતાઓ સાથે જોડાયેલી સામગ્રી જેમ કે, બિંદી, સિંદૂર, બંગડી હોય છે. એને સરગી કહે છે પછી પોતાના સાસું અને ના હોય તો કોઈ મોટી ઉમંર ની સ્ત્રી ને અપણૅ કરવું જેનો જીવનસાથી જીવંત હોય.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

કરવા ચોથ ના દિવસે સવારે સૂયદય પહેલા સ્નાન કર્યા પછી પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે જ, અખંડ સૌભાગ્ય માટે સંકલ્પ કરો.

આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે કઇંપણ ખાધા-પીધા જળ પણ વિના રહો. તમારી સ્વાસ્થ અનુકુળ ના હોય માતાજીનું નામ દઈને ફળ લઈ શકાય.

ઉપર જણાવેલ સાંજે  પુજન જ્યાં પૂજા કરવાની હોય ત્યાં એક બાજટ પર લાલ કપડું પાથરીને તેના ઉપર ભગવાન શિવ-પાર્વતી, સહિત  સ્વામી કાર્તિકેય અને ભગવાન શ્રીગણેશની સ્થાપના કરો. ગૌરીમાની તસવીર લગાવો અને પૂજા સ્થાન ઉપર માટીનો શક્ય ના હોય તો કળશ તાબાં  કરવો (કળશ) પણ રાખો. કરવામાં થોડું પાણી ભરો અને દીવાથી ઢાંકીને એક રૂપિયાનો સિક્કો રાખો. તેના ઉપર લાલ કપડું રાખો. વિઘિવત રીતે પુજન કરી આરતી થાળ કરો.ત્યાર બાદ ચંદ્ર દશૅન પછી ઉપર મુજબ ચંદ્રદેવનું પુજન કરો. 

કરવા ચોથ વ્રત કથા  

એકવાર નીલગીરી પર્વત પર અજુન તપ કરવા ગયો હતો તે સમયે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી આથી ગભરાઈ ને દ્રોપદીએ શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું શ્રીકૃષ્ણ આવ્યા એટલે દ્રૌપદીએ પોતાની શંકા વ્યક્ત કરી આથી શ્રીકૃષ્ણએ જણાવ્યું એકવાર પાર્વતીજીએ પણ શિવજીને આ પ્રશ્ન કર્યો હતો ત્યારે સદાશિવે પાર્વતીજીને કરવા ચોથનું વ્રત કરવા જણાવ્યું હતું

એક બ્રાહ્મણને ચાર પુત્રો અને એક પુત્રી હતાં પુત્રી ખૂબ જ ધાર્મિક હતી તેણે લગ્ન બાદ કરવા ચોથનું વ્રત કર્યું પણ તેનાથી ભૂખ સહન ન થતાં તેણે ચંદ્ર દર્શન કર્યા પહેલા જ જમી લીધું તેથી તેનો પતિ બેભાન થઈ ઢળી પડ્યો આથી તે વિલાપ કરવા લાગી તે સમયે ઈન્દ્રાણી ત્યાંથી પસાર થતાં હતા તેમણે તે કન્યા પાસે આવીને તેના રડવાનું કારણ પૂછ્યું તે કન્યાએ બધી વાત કરી તે કન્યા ની વાત સાંભળી ઇન્દ્રાણીએ તેને ફરી કરવા ચોથનું વ્રત કરવાની સલાહ આપી તેણે ફરી શ્રદ્ધા પૂર્વક અને ભક્તિ ભાવથી આ વ્રત પૂર્ણ કર્યું અને તેનો પતિ જીવિત થયો 

Ganesh-Bavani-Lyrics-in-Gujarati

શ્રી કૃષ્ણ દ્રૌપદીને કહ્યું તું પણ આ વ્રત કરીશ તો બધું સારું થશે શ્રી કૃષ્ણની વાત માની દ્રોપદીએ આ વ્રત કર્યું અને પરિણામે પાંડવ પર આવતી આપત્તિઓ નું નિવારણ થયું અને સંકટમાંથી મુક્ત બની વિજય થયા આ રીતે કરવા ચોથનું વ્રત પતિના સુખ અને સુરક્ષા માટે કરવામાં આવે છે

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 23 ઑક્ટોબર, 2021

24 કે 25 કરવા ચોથ વ્રત ક્યારે છે ? Karva Chauth Vrat Kayre che 2021 ? | Gujarat | Okhaharan

 24 કે 25 કરવા ચોથ વ્રત ક્યારે છે ? Karva Chauth Vrat Kayre che 2021 ? | Gujarat | Okhaharan

Karva-chauth-kyare-che-2021-gujarati
Karva-chauth-kyare-che-2021-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે લેખમાં જાણીશું સ્ત્રીઓનો સૌથી મોટી ચોથ એટલે કરવા ચોથ ક્યારે છે ? અને ચંદ્ર દશૅન સમય , પુજન સમય એ બધું આજે લેખમાં જાણીશું. 

Shree-Ganesh-Kavach-in-Gujarati-Lyrics

ચતુર્થી તિથિ એ શ્રી ગણેશને અપણૅ છે આખા વષૅ સુદ અને વદ પક્ષની કુલ ૨૪ ચતુર્થી આવે છે અને અધિક માસની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ આપણા હિન્દુ પંચાગ માં કરેલો છે. આ વષૅ આસો માસ ની વદ પક્ષની ચતુર્થી વર્ષ ની સૌથી મોટી સ્ત્રીઓ માટેની ચતુર્થી છે. આ ચતુર્થી ને કરવા ચોથ કહેવામાં આવે છે.

કરવા ચોથ ના દિવસે શિવ પરિવાર સહિત માતા ગૌરી ની માટી ની મ્રુતિ બનાવીને પુજન કરવા હોય છે.

કરવા ચોથ તિથિ શરૂઆત ૨૪ ઓક્ટોબર સવારે ૩:૦૧ મિનિટ થાય છે. કરવા ચોથ તિથિ સમાપ્ત ૨૫ ઓક્ટોબર સવારે ૫:૩૪ મિનિટ થાય છે. ઉપવાસ સૂયૅદય થી શરૂ થતો કરવો માટે કરવા ચોથ નો ઉપવાસ 

૨૪ ઓક્ટોબર ૨૦૨૧ રવિવાર ના રોજ કરવો. 

કરવા ચોથ ના દિવસે પુજન સમય સાંજે ૫:૪૩ થી ૬:૫૯ સુધી છે. 

કરવા ચોથ ના દિવસે ચંદ્ર દશૅન સમય રાત્રે ૮:૪૫ મિનિટ છે.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

મારા નવા લેખમાં કરવા ચોથ ની દ્રોપદી અને અજુન ની કથા મુકવાનું છું. વાંચવા માટે ઈચ્છુક હોય આ મારી વેબસાઈટ ને બોલો કરી લેજે.

Ganesh-Bavani-Lyrics-in-Gujarati

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

Shree-Ganesh-Visarjan-kem-gujarati-2021
 
ram raksha stotra gujarati

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

મંગળવાર, 19 ઑક્ટોબર, 2021

શરદ પૂર્ણિમા 2024 ના દિવસે કરો આ સરળ ઉપાય ક્યારેય ઘનની તંગી નહી રહે | Sharad Punima Upay gujarati | Okhaharan

 શરદ પૂર્ણિમા 2024 ના દિવસે કરો આ સરળ ઉપાય ક્યારેય ઘનની તંગી નહી રહે | Sharad Punima Upay gujarati | Okhaharan

Sharad-Punima-Upay-gujarati
Sharad-Punima-Upay-gujarati

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શરદ પૂર્ણિમા ના દિવસે કરો આ સરળ ઉપાય ક્યારેય ઘનની તંગી નહી રહે 

આસો માસની શરદ પૂર્ણિમા ના દિવસે કરો આમાંથી કોઈ એક મંત્રની એક માળા

હિન્દું ગ્રંથો પ્રમાણે શરદ પૂર્ણિમા ની તિથિ ના દિવસે દેવી લક્ષ્મીનો જન્મદિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવ અને દાનવ મંથન કરીને અમૃત કાઠતા પહેલાં 14 રત્નો નિકળે છે જેમાં ઐરાવત, ઝેર , અમૃત, ચંદ્ર, દેવી લક્ષ્મી વગેરે બીજા રત્નો ક્ષીર સાગરથી પ્રગટ થઈ હતી. દેવી લક્ષ્મીના વિશેષ કૃપા , ભક્તિ કરવા એક શરદ પૂર્ણિમા પણ માનવામાં આવે છે શરદ પૂર્ણિમાની પવિત્ર તિથિ એ દેવી લક્ષ્મી અને નારાયણ  પોતાના વાહન પર સવાર થઈને પૃથ્વી પર ભ્રમણ કરે છે કહે કે કોણ જાગે છે. કોણજાગે છે. તેથી આ તિથિ કોજાગરી રાત પણ કહે છે. આ વર્ષે પંચાંગનો ભેદ એટલે અડઘી અડઘી તિથિના કારણે કેટલીક જગ્યાએ 19 અને 20 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા મનાવવામાં આવશે. આ દિવસે ખાસ કરીને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે કેટલાક ઉપાય કરવાથી નસીબ બદલાય છે આ ઉપાયો કરવાથી ધનની અછત રહેતી નથી.

એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મીને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. દરેક સફેદ વસ્તુઓ જેમકે મખાના, સિઘોડા, પાન પાદડાં , કમળનું ફૂલ,લાલ ફુલ,સોપારી,પતાસા, રૂ, ચાંદી  એલચી અને સફેદ ગૌરીનો સમાવેશ થવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, શરદ પૂર્ણિમાની રાત્રે સફેદ કોઠીયો, રમવું જોઈએ.

નાગરવેલના પાન માતાને ખૂબ જ પ્રિય છે. તેથી, તેમની પૂજામાં પાનનો જરૂર લેવા. શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મીને અર્પણ કરાયેલ પાન પ્રસાદ સ્વરૂપે ઘરનાં તમામ લોકોએ લેવો નાના બાળકોને આપી શકાય. એવું કહેવાય છે કે આ પાન ઉપયોગ કરવાથી બરકત ઘરમાં પ્રવેશ કરે છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ આકાશમાંથી અમૃતનો વરસાદ કરે છે. માટે કેસરની ખીર અથવા સફેદ દુઘ પૌવા થોડા સમય સુધી ચંદ્રના સીઘા પ્રકાશમાં રાખવી જોઈએ. તેને રાત્રે ઉપાડીને દેવી લક્ષ્મીને અર્પણ, ગાય અને ઘરના સવૅ સભ્યોએ પ્રસાદ તરીકે લેવો. 

શરદ પૂર્ણિમા પર શ્રી લક્ષ્મીના આઠ સ્વરૂપ એટલે અષ્ટ લક્ષ્મીની પૂજા અતિ શુભ મનાય છે. આ દિવસે સોપારીને લવિગ સાથે લપેટીને અષ્ટ લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ. આ પછી તેને તમારા ઘન જગ્યાએ અથવા તિજોરીમાં રાખવી જોઈએ. આ દિવસે આ કાયૅ કરવાથી માતા લક્ષ્મી હંમેશા ઘરમાં રહે છે.

જેમને શ્વસન રોગો અથવા શરીર રોગ હોય રાત્રી સમયે સીઘા ચંદ્ર પ્રકાશમાં બેસવું.

શરદ પૂણિમાંના  દિવસે શિવપુત્ર ભગવાન કાર્તિકેયની પૂજા કરવાથી અપરિણીત છોકરીઓને મનઇચ્છિત અને યોગ્ય વર મળવામાં મદદ થાય છે.

શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

16 -17 ઓક્ટોબર 2024 આસો માસની શરદ પૂર્ણિમા ના દિવસે કરો આમાંથી કોઈ એક મંત્રની એક માળા | Sharad Punima Mantra Gujarati | Okhaharan

16 -17 ઓક્ટોબર 2024 આસો માસની શરદ પૂર્ણિમા ના દિવસે કરો આમાંથી કોઈ એક મંત્રની એક માળા | Sharad Punima Mantra Gujarati | Okhaharan

Sharad-Purnima-Mantra-Gujarati
Sharad-Purnima-Mantra-Gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શરદ પૂર્ણિમા ના દિવસે કરો આમાંથી કોઈ મંત્રની એક માળા કરવાથી સવૅ પ્રકાર ના કષ્ટ, ગૃહ કલેશ, રોગ, નાશ થઈ સુખ, સમૃદ્રિ ઘન, ઘાન્ય, ની ખોટ રહોતી નથી.

શ્રી ગણેશ મંત્ર
ॐ  ગં ગણપતેય નમઃ

શ્રી હનુમાન મંત્ર
ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા.

 શરદ પૂર્ણિમા 2024 ના દિવસે કરો આ સરળ ઉપાય ક્યારેય ઘનની તંગી નહી રહે

ચંદ્રદેવ મંત્ર
હ્રીં ચંદ્રમસે નમઃ

શ્રી મહાલક્ષ્મી મંત્ર
ૐ હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ૐ હ્રીં શ્રી મહાલક્ષ્મયૈ નમઃ

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics
શિવજી મંત્ર
ૐ નમઃ શિવાય

શિવશક્તિ મંત્ર
ૐ નમઃ શિવાય શિવાયૈ નમઃ

શક્તિ મંત્ર
ૐ હ્રીં દું દુર્ગાય નમઃ

શ્રી વિષ્ણુ મંત્ર
ૐ નમો ભગવતે વાસુદેવાય 

 ૐ શ્રી શ્રીકૃષ્ણાય નમઃ

શ્રીકૃષ્ણ શરણં મમ 

Best Dress on Amazon

શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 16 ઑક્ટોબર, 2021

પાશાંકુશા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Pashankusha Ekadashi Vrat Katha in Gujarati | Pashankusha Ekadashi 2025 | Okhaharan

પાશાંકુશા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Pashankusha Ekadashi Vrat Katha in Gujarati | Pashankusha Ekadashi 2025 | Okhaharan

Pashankusha-Ekadashi-Vrat-Katha-in-Gujarati
  
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પાશાંકુશા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં.

યુધિષ્ઠિર બોલ્યા :‘ હે ભગવાન !આસો માસ ની શુકલ પક્ષ ની એકાદશી નું નામ શું છે તથા તે વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કહો .‘

ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :‘હે રાજન !આસો માસ ના શુકલ પક્ષ ની એકાદશી નું નામ ‘પાશાંકુશા ‘છે .તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્ય નો ભાગીદાર થાય છે .

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 આ એકાદશી ના દિવસે મનવાંછિત ફળ ની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાન ની પૂજા કરવી જોઈએ .આ પૂજન દ્વારા મનુષ્ય ને સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થાય છે .જે ફળ મનુષ્ય કઠીન તપસ્યાઓ થી પ્રાપ્ત કરે છે , તે ફળ એકાદશી ના દિવસે ક્ષીર સાગર માં શેષનાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાન ને નમસ્કાર કરવા થી મળે છે .અને મનુષ્ય ને યમ નું દુઃખ ભોગવવું પડતું નથી .જે વિષ્ણુ ભક્ત શિવજી ની નિંદા કરે છે અથવા જે શિવ ભક્ત વિષ્ણુ ની નિંદા કરે છે તે નરક માં જાય છે .હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસૂય યજ્ઞ નું ફળ આ એકાદશી ના ફળ ના સોળ માં હિસ્સા ની બરાબર પણ હોતું નથી ,અર્થાત આ એકાદશી વ્રત ની સમાન વિશ્વ માં કોઈ પવિત્ર  તિથી નથી .જો કોઈ મનુષ્ય કોઈ કારણ ને લીધેએકાદશી નો ઉપવાસ કરે છે  તો તેને યમ દર્શન થતા નથી .

આ એકાદશી ના વ્રત થી મનુષ્ય ને સ્વસ્થ શરીર અને સુંદર સ્ત્રી તથા ધન -ધાન્ય મળે છે અને અંત માં સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે .જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે, તેમના માતૃ પક્ષ ના દસ પુરુષ ,પિતૃ પક્ષ ના દસ પુરુષ અને સ્ત્રી પક્ષ ના દસ પુરુષ વિષ્ણુ નો વેશ ધારણ કરીને સુંદર આભૂષણો થી યુક્ત થઇ ને વિષ્ણુ લોક માં જાય છે. જે મનુષ્ય આસો માસ ની શુકલ પક્ષ ની પાશાંકુશા એકાદશી નું વ્રત કરે છે એમને હરિ લોક મળે છે .

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

જે મનુષ્ય આ એકાદશી ના દિવસે ભૂમિ ,ગાય ,અન્ન ,વસ્ત્ર ,છત્ર ,ઉપાહન આદિ નું દાન કરે છે તેને  યમરાજા ના દર્શન થતા નથી .

આવો  મનુષ્ય આલોક માં સ્વસ્થ દીર્ઘાયુ વાળા  પુત્ર તથા ધન ધાન્ય થી પૂર્ણ થઇ ને સુખ ભોગવે છે અને અંત માં સ્વર્ગલોકમાં જાય છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો