બુધવાર, 2 ફેબ્રુઆરી, 2022

વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Vasant Panchmi 2026 Gujarati | Okhaharan

વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? | Vasant Panchmi 2024 Gujarati | Okhaharan 

Vasant-Panchmi-2022-Gujarati
Vasant-Panchmi-2022-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશુંવસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ? 


વસંત પંચમીનો તહેવાર દર વર્ષે મહા મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિ આવે છે જે આ વષૅ 23 જાન્યુઆરી 2026  ના દિવસે ઉજવાસે. આ વસંત પંચમી તહેવાર શિક્ષણ, સંગીત અને કલાની દેવી સરસ્વતીને અપણૅ છે. હિન્દુ શાસ્ત્રોમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર મા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના તિથિ ના દિવસે થયો હતો. આ તહેવારને વસંત અથવા વસંત પંચમી કહેવામાં આવે છે, કારણ કે આ દિવસથી વસંત ઋતુ આગમનને પણ દર્શાવે છે.

આ વષૅ વસંત પચમી તિથિ તથા પુજન સમય 

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

વસંત પંચમી પૂજાનો શુભ સમય

વસંત પંચમી અથવા સરસ્વતી પૂજા સવારે 7.07 થી બપોરે 9.51 દરમિયાન કરવી જોઈએ.



વસંત પંચમીનું મહત્વ

વસંત પંચમીનો દિવસ અતિ શુભ હોય છે. આ દિવસે કોઈ નવું કામ કરવા કોઈ સમય, ચોઘડિયું કે મુહુત જોવાનું હોતુ નથી. નાના બાળકો પહેલીવાર ચોપડી વાંચાવી તથા પેન આપીને ભણવાં તથા લખવાનું શીખવડાવાનું શરઊ કરાય છે. વસંત પંચમીના દિવસે લોકો પીળા રંગના વસ્ત્રો પહેરે છે. પીળો ખોરાક તૈયાર કરે છે અને પીળા ફૂલોથી તેમના ઘરને શણગારે છે. ઘણા પ્રદેશોમાં, લોકો પતંગ ઉડાડીને વસંતની શરૂઆતની ઉજવણી કરે છે.


વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

વસંત પંચમી પૂજા પદ્ધતિ

વસંત પંચમીના દિવસે સવારે સૂયૅદય પહેલા ઊઠીને સ્નાન કરવું. પીળા વસ્ત્રો પહેરીને મા સરસ્વતીની મૂર્તિની કે છબી ની સ્થાપના કરો. ધૂપ-દીપ પ્રગટાવીને માતાને પીળા ફૂલ અર્પણ કરો. તે મંત્રનો 108 જાપ કરો (ઓમ હ્વિ ક્લીં મહાસરસ્વતી દેવાય નમઃ). ત્યારબાદ પ્રસાદ ઘરાવીને આરતી સ્તુતિ કરો.


શાસ્ત્ર અનુસાર આ દિવસે બાળકની જીભ પર મધ લગાવો. બાળક બુદ્ધિશાળી છે. શિક્ષણ લેવાનું શરૂ કરે છે. બાળકોને ઉચ્ચારણ શીખવવાની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે બાળકોને છ મહિના પૂરા થઈ ગયા છે તેમને પણ આ દિવસે ભોજનનો પહેલો ટુકડો ખવડાવવામાં આવે છે. આ દિવસે શુભ કાયૅ જેમકે ગૃહપ્રવેશથી લઈને નવા કાર્યોની શરૂઆત સુધી પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખિર, દૂધમાંથી બનેલી મીઠાઈઓ પ્રસાદ તરીકે આપી શકાય છે.

 

સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 
બસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની સાથે રાધા-કૃષ્ણની પૂજાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. શ્રી રાધે અને શ્રી કૃષ્ણ પ્રેમના પ્રતિક છે. આ દિવસે કામદેવનું પૃથ્વી પર આગમન માનવામાં આવે છે. આ સાથે પ્રેમમાં નિયંત્રણ અને સાદગી માટે રાધા-કૃષ્ણની પૂજાનો નિયમ સદીઓથી ચાલી આવે છે. વસંત પંચમીના દિવસે રાધા-કૃષ્ણએ પહેલીવાર એકબીજાને ગુલાલ લગાવ્યો હતો. વસંત પંચમી પર ગુલાલ ચઢાવવાની પરંપરા પણ ચાલી રહી છે.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 


વસંત પંચમી ના દિવસે પર શું કરવું અને શું ન કરવું


1. બસંત પંચમીના દિવસે અપશબ્દો બોલવાથી બચવું જોઈએ.

2. આ દિવસે અપશબ્દો અને ઝઘડાઓથી પણ બચવું જોઈએ.

3. બસંત પંચમીના દિવસે માંસ અને શરાબના સેવનથી દૂર રહેવું જોઈએ.

4. પિતૃ તર્પણ પણ બસંત પંચમીના દિવસે કરવું જોઈએ.

5. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6. બસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.

7. આ દિવસે રંગબેરંગી કપડાં ન પહેરવા જોઈએ. શક્ય હોય તો પીળા કપડા પહેરવા જોઈએ.


8. બસંત પંચમીના દિવસે વૃક્ષો અને છોડ ન કાપવા જોઈએ.

10. એવું માનવામાં આવે છે કે સવારની શરૂઆત હથેળીઓને જોઈને કરવી જોઈએ. હથેળી જોઈને મા સરસ્વતીનું ધ્યાન કરવું જોઈએ.

11. એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે બાળકોને હડકવા અને ધ્રૂજવાની સમસ્યા હોય તેઓ વાંસળીના છિદ્રમાં મધ ભરીને વાંસળીને મીણથી બંધ કરે છે. આ પછી વાંસળીને જમીનમાં દાટી દો.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 




 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

સોમવાર, 31 જાન્યુઆરી, 2022

અમાવસ્યા પર રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ | Amavasya 2024 Rashi Dan | Okhaharan

અમાવસ્યા પર રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ | Amavasya 2024 Rashi Dan | Okhaharan

Posh-Amavasya-2022-Rashi-Dan
Posh-Amavasya-2022-Rashi-Dan
 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું 70 વષૅ પછી બની રહ્યો છે સોમવતી અમાસ નો શુભ સંયોગ કરો રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ.

પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો. 

હિંદુ ધર્મમાં દરેક તહેવારનું પોતાનું અલગ અલગ મહત્વ છે અને લોકો દરેક તહેવારને ના દિવસે વઘારે લોકો તીથૅ સ્નાન જેમકે ગંગા, યમુના વગેરે સ્નાન કરીને દિવસે ઉજવે સાથે સાથે દાન પણ કરે છે. આજે આપણે જાણીયે રાશિ મુજબ દાન શું કરવુ 

 

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

અમાવસ્યાના દિવસે મેષ રાશિના લોકોને તલ તથા ઘઉંનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ વશે.  આ રાશિના લોકો મંગળદેવ ને સંબંધિત વસ્તુઓનું પણ દાન કરી શકો છો, મંગળ રંગ લાલ છે માટે લાલ રંગની મીઠાઈ, ફળ અથવા લાલ મસૂર.

 

વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ જવ અને ખાંડનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. આ રાશિના લોકો શુક્રદેવ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેઓ રંગ સફેદ છે માટે દૂધ, સફેદ કપડું, ઘી, સફેદ ફૂલ, ધૂપ, અગરબત્તી, અત્તર, સફેદ ચંદન વગેરે દાન કરી શકાય 

 


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ સ્ત્રીને લીલા રંગના કપડા દાન કરવા જોઈએ. આના કારણે પૈસા અને ભોજનની જીવનમાં કમી રહેશે નહી. 

 

કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ સૂર્યોદય સમયે સફેદ ફૂલ અને કાળા તલથી સૂર્ય ભગવાનને જળ અઘ્યૅ અર્પણ કરવું જોઈએ. તેનાથી તમારા ઘર પરિવારમાં માન-સન્માન વધશે સાથે સાથે પિતૃદોષમાંથી મુક્તિ મળશે. 

 

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ પશુઓને લીલો ચારો ખવડાવવો વધુ સારું રહેશે. આ રાશિના લોકો  બુઘદેવને સંબઘિત વસ્તુનું દાન કરો જેમકે લીલા મગ કઠોળ, તિલકૂટ લીલા રંગની મીઠાઈઓ અથવા ફળોનું દાન કરી શકાય છે.

 

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ કન્યાઓને ખીર ખવડાવો. આનાથી તમારી બધી મનોકામનાઓ સંપૂણૅ રીતે પૂર્ણ થશે.

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ તાંબાની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તમે લાલ રંગની મીઠાઈઓ, ફળો અથવા કોઈપણ લાલ રંગના કપડાંનું દાન કરી શકો છો.

 

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ શુભ અવસર પર મંદિરમાં ચણાની દાળ, ગોળ, મધ વગેરેનું દાન કરવું જોઈએ. 

 

 મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ હંમેશાં માટે દૂર થઈ જશે.  આ રાશિના લોકો  શનિદેવને સંબઘિત વસ્તુનું દાન  જેમકે કાળા રંગના તલ અને તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકાય છે.

 

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ લોખંડની વસ્તુઓ, તલ અને સરસવના તેલનું દાન કરો. આનાથી વ્યવસાયમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય.  

પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ કરો આ ઉપાય પિતૃ તૃપ્ત થશે 

મીન :- દ, ચ,ઝ, થ 

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

અમાવસ્યાના દિવસે રાશિના લોકોએ પીળા ચંદન, ચણા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આનાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ રહેશે નહી

આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો, મનુમાંથી મૌની શબ્દની ઉત્પત્તિ થઈ છે. આ દિવસે મૌન પાળવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, તેથી આ અમાવાસ્યાનું નામ મૌની અમાવસ છે. તમે કંઈ ના કરો આ મૌન વ્રત જરૂર કરજો 

 

 

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.    

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.   

રવિવાર, 30 જાન્યુઆરી, 2022

70 વષૅ પછી બની રહ્યો છે સોમવતી ભોમવતી અમાસ નો શુભ સંયોગ કરો નાનકડા 7 ઉપાય | Posh Amavasya 2022 Upay Gujarati | Okhaharan

70 વષૅ પછી બની રહ્યો છે સોમવતી ભોમવતી અમાસ નો શુભ સંયોગ કરો નાનકડા 7 ઉપાય | Posh Amavasya 2022 Upay Gujarati | Okhaharan

 
Posh-Amavasya-2022-Upay-Gujarati
Posh-Amavasya-2022-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું 70 વષૅ પછી બની રહ્યો છે સોમવતી ભોમવતી અમાસ નો શુભ સંયોગ કરો નાનકડા 7 ઉપાયકરવાથી સવૅ દેવ પ્રસન્ન થાય સાથે પિતૃદેવ ખુશ થાય.

11 વષૅ પછી સવૅ પિતૃ અમાવસ્યા એક ખાસ યોગ કરો આ ઉપાય પિતૃ તૃપ્ત થશે અહી ક્લિક કરો.


અમાસ તિથિ ની

શરૂઆત 31 જાન્યુઆરી 2022 સોમવારે બપોરે 2:16 મિનિટ

સમાપ્ત 1 ફ્રેબુઆરી 2022 મંગળવારે સવારે 11:35 મિનિટ

આમ સોમવારે એટલે સોમવતી અમાસ અને મંગળવાર એટલે ભોમવતી અમાસ પંચાગ ભેદ હોવાથી બે દિવસ અમાસ રહેશે આવુ 70 વષૅ પછી બની રહ્યુ છે


આખા વષૅ 12 અમાસ આવે છે એમાં પણ શ્રાદ્રા પક્ષની અને સોમવાર , મંગળવાર અને શનિવારે આવતી અમાસ નુ મહત્વ વઘારે હોય છે. સોમવાર અમાસ એટલે સોમવતી અને મંગળવાર અમાસ એટલે ભોમવતી અમાસ અમાસ પુણ્ય મેળવાનો સૌથી ઉત્તમ યોગ છે. 

 
અમાસ ની તિથિ ના દિવસે શિવલિંગ નું પુજન કરવાનું ઘણુ મહત્વ છે. આ દિવસે મંદિરમાં કરેલ ગૃપ્તદાન વધારે પુણ્ય આપનારૂ છે. આ સોમવતી અમાસ ના દિવસે શિવજીનું મૌન વ્રત કરવાનો મહિમા છે. આખો દિવસ કોઈની પણ જોડે વાત ના કરવી તથા મનમાં ૐ નમઃ શિવાય નો મંત્ર જાપ કરવો .

દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.


અમાસ ની તિથિ ના દિવસે હનુમાનજી સાખથે જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાન નું પુજન થાય છે. આ દિવસે હનુમાનજી નો સૌથી ચમત્કારીક પાઠ એટલે સુંદરકાંડ કરવાથી હનુમાનજી સવૅ રીતે ભક્તોની જોડે રહે છે. આ દિવસે વિષ્ણુ પુજન માટે સવારે પીપળા વૃક્ષ પર જળ, કાચું દુઘ પછી જળ ચડાવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે.

પરમ પુજય અશ્ર્વિન પાઠક ના સ્વરે સુંદરકાંડ નો પાઠ અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


અમાસના દિવસે સવારે સૂયૅદય પહેલાં જ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. જળની અંદર કંકુ વારા ચોખા અને ખાસ લાલ ફુલ ઉમેરો. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.


અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે.


અમાસના દિવસ એ પિતૃઓનો દિવસ આ દિવસે બંને સમય સવારે અને સાંજે ઘરમા ધુપ કરો સવારે ઘુપ કરો એ ભગવાન ને અપણૅ છે અને સંઘ્યા સમયે કરો એ પિતૃઓનો અપણૅ છે. જો શક્ય હોય તો ગોબરના છાણા નું દુપ કરો તેમાં ગોળ ,ઘી અને ગુગળ નાખીને ધૂપ અર્પણ કરો. જો શક્ય ના હોય તો એકલું ગુગળ નું પણ ઘુપ કરી શકાય. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે..

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.


પિતૃઓનો દિવસ આ દિવસે પિતૃઓના નામથી ગુપ્ત ધન દાન અને અનાજનું દાન જરૂર કરો. જેમકે કોઈને જમાડો, બ્રહ્માણને સીઘું દાન કરો. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે.


અમાસના દિવસે પીપળા જળ ચડાવી દિવો કરવો. સવારે કરેલા પુજન જળ પિતૃદેવ તથા ભગવાન ને અપણૅ છે 108 પદક્ષિણા કરો. અને સંઘ્યા સમયે કરેલ પુજન શનિદેવને અપણૅ છે. એ સમયે શનિદેવનો દશનામનો સ્ત્રોત જરૂર કરવો. આમ કરવાથી શનિદોષ ઓછો થાય છે.

 

સવૅ દેવી દેવતાની ચાલીસા સંગ્રહ મોબાઈલ એપ ફી ડાઉનલોડ Make in India અહી ક્લિક કરો. 

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

શનિવાર, 29 જાન્યુઆરી, 2022

શનિ પ્રદોષ ના દિવસે શનિદેવનો આ પાઠ કરવાથી ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે તથા શનિદેવ રક્ષા કરશે | Shani Raksha Stotram Gujarati Lyrics | Okhaharan

શનિ પ્રદોષ ના દિવસે શનિદેવનો આ પાઠ કરવાથી ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે તથા શનિદેવ રક્ષા કરશે | Shani Raksha Stotram Gujarati Lyrics | Okhaharan

Shani-Raksha-Stotram-Gujarati-Lyrics
Shani-Raksha-Stotram-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું  શનિ પ્રદોષ ના દિવસે શનિદેવનો આ પાઠ કરવાથી ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે તથા શનિદેવ રક્ષા કરશે

રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે અહી ક્લિક કરો.

શ્રીશનિરક્ષાસ્તવઃ

.. પૂર્વપીઠિકા ..


શ્રીનારદ ઉવાચ .

ધ્યાત્વા ગણપતિં રાજા ધર્મરાજો યુધિષ્ઠિરઃ .

ધીરઃ શનૈશ્ચરસ્યેમં ચકાર સ્તવમુત્તમમ્ ..


.. મૂલપાઠઃ ..


.. વિનિયોગઃ ..


ૐ અસ્ય શ્રીશનિસ્તવરાજસ્ય સિન્ધુદ્વીપ ઋષિઃ . ગાયત્રી છન્દઃ .

શ્રીશનૈશ્ચર દેવતા . શ્રીશનૈશ્ચરપ્રીત્યર્થે પાઠે વિનિયોગઃ ..


.. ઋષ્યાદિન્યાસઃ ..


શિરસિ સિન્ધુદ્વીપર્ષયે નમઃ . મુખે ગાયત્રીછન્દસે નમઃ .

હૃદિ શ્રીશનૈશ્ચરદેવતાયૈ નમઃ .

સર્વાઙ્ગે શ્રીશનૈશ્ચરપ્રીત્યર્થે વિનિયોગાય નમઃ ..


.. સ્તવઃ ..


શિરો મે ભાસ્કરિઃ પાતુ ભાલં છાયાસુતોઽવતુ .

કોટરાક્ષો દૃશૌ પાતુ શિખિકણ્ઠનિભઃ શ્રુતી ..

ઘ્રાણં મે ભીષણઃ પાતુ મુખં બલિમુખોઽવતુ .

સ્કન્ધૌ સંવર્તકઃ પાતુ ભુજો મે ભયદોઽવતુ .. 

શનિવાર દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો.

સૌરિર્મે હૃદયં પાતુ નાભિં શનૈશ્ચરોઽવતુ .

ગ્રહરાજઃ કટિં પાતુ સર્વતો રવિનન્દનઃ ..

પાદૌ મન્દગતિઃ પાતુ કૃષ્ણઃ પાત્વખિલં વપુઃ ..


.. ફલશ્રુતિઃ ..


રક્ષામેતાં પઠેન્નિત્યં સૌરેર્નામાબલૈર્યુતમ્ .

સુખી પુત્રી ચિરાયુશ્ચ સ ભવેન્નાત્ર સંશયઃ ..


..  ઇતિ શ્રીશનિરક્ષાસ્તવઃ ..

શનિવારે કરીલો આ કાયૅ તમને સફળ થતા કોઈ રોકી નહી શકે  અહી ક્લિક કરો. 

 

શનિદેવ 108 નામવલી જાપ  સાડાસાતી સામે રક્ષણ મળશે ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 28 જાન્યુઆરી, 2022

એકાદશી ના દિવસે સૂતા પહેલાં શ્રી વિષ્ણુ ભગવાનની આ સ્તુતિ કરીલો ભગવાન ની કૃપા થી લક્ષ્મી આગમન થશે | Vishnu Stuti Gujarati Lyrics | Okhaharan

એકાદશી ના દિવસે સૂતા પહેલાં શ્રી વિષ્ણુ ભગવાનની આ સ્તુતિ કરીલો ભગવાન ની કૃપા થી લક્ષ્મી આગમન થશે | Vishnu Stuti Gujarati Lyrics | Okhaharan

Vishnu-Stuti-Gujarati-Lyrics
Vishnu-Stuti-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ  ગુજરાતી લખાણ સાથે.

ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં   

 

વિષ્ણુ ભગવાનની સ્તુતિ

પ્રાતઃ સ્મરામિ વિષ્ણુ

પ્રાતઃ સ્મરામિ ભવભીતિમહાતિશાન્ત્યૈ

નારાયણં ગરુડવાહનમબ્જનાભમ્ |

ગ્રાહાભિભૂતવરવારણમુક્તિહેતું

 ચક્રાયુધં તરુણવારિંજપત્રનેત્રમ્ || ૧ ||


 પ્રાતનમામિ મનસા વચસા ચ મૂઘ્નૉ

 પાદારવિન્દયુંગલં પરમસ્ય પુંસઃ |

 નારાયણસ્યનર કાર્ણવતારણસ્ય

પારાયણપ્રવણવિપ્રપરાયણસ્ય|| ૨ ||

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 

 

 પ્રાતભૅજામિ ભજતામમઙરં તં

પ્રાક્સવૅજન્મકૃતપાપભયાપહત્યૈ

 યો ગ્રાહવકત્રપતિતાઙધ્રિગજેન્દ્રઘોર -  

શોકપ્રયાણશન કરો ધૃતશઙખચક્ર: || ૩


બોલીયે શ્રી વિષ્ણુ ભગવાન ની જય

સવૅ ને અમારા જય શ્રી કૃષ્ણ

 

કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇