શુક્રવાર, 15 એપ્રિલ, 2022

હનુમાન જયંતી ના દિવસે રાશિ પ્રમાણે આ મંત્રનો જપ 🙏 મળશે 100% ફળ | Hanuman Jayanti Rashi Mantra Gujarati 2026 | Okhaharan

 હનુમાન જયંતી ના દિવસે રાશિ પ્રમાણે આ મંત્રનો જપ | Hanuman Jayanti Rashi Mantra Gujarati 2026 | Okhaharan

Hanuman-Jayanti-Rashi-Mantra-Gujarati
Hanuman-Jayanti-Rashi-Mantra-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાન જંયતિ ના દિવસે રાશિ મુજબ મંત્ર જાપ ૧૦૮ જાપ માટે તુલસી માળા, લાલ ચંદન ની માળા , અથવા રુદ્રાક્ષ ની માળા લેવી. આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જંયતિ ધુમધામથી ઉજવાય છે. હનુમાનજી જાગતા દેવ છે . હનુમાનજી નું સાત ચંરજીવિ માં સ્થાન છે.હનુમાનજી ને તેમના માતા પિતા એટલે કે અંજનીપુત્ર કેસરીનંદન તરીકે ઓળખાય છે . હનુમાનજી ને વિષ્ણુ ભગવાન ના સાતમાં અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. શિવ રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે.

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

મંત્ર :  ॐ सर्वदुख हराय नम: 

 

 વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

મંત્ર :  ॐ कपिसेनानायक नम: 

 

મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

મંત્ર :  ॐ मनोजवाय नम: 


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

મંત્ર :  ॐ लक्ष्मणप्राणदात्रे नम: 

 

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

મંત્ર :  ॐ परशौर्य विनाशन नम: 

 હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

મંત્ર :  ॐ पंचवक्त्र नम: 

 

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

મંત્ર :  ॐ सर्वग्रह विनाशी नम: 

 

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

મંત્ર :  ॐ सर्वबंधनविमोक्त्रे नम: 

 

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

મંત્ર :  ॐ चिरंजीविते नम: 

 

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

મંત્ર :  ॐ सुरार्चिते नम:


હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

મંત્ર :  ॐ वज्रकाय नम: 

 

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

મંત્ર :  ॐ कामरूपिणे नम:



હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

 

હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 14 એપ્રિલ, 2022

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Chalisa Chopai Meaning Gujarati | Okhaharan

હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ | Hanuman Chalisa Chopai Meaning Gujarati |  Okhaharan

Hanuman-Chalisa-Chopai-Meaning-Gujarati
Hanuman-Chalisa-Chopai-Meaning-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાન જંયતિ ના દિવસે શ્રી રામ ભક્ત હનુમાન ના ચાલીસ ગુણ નો પાઠ એટલે હનુમાન ચાલીસા ની ચોપાઈ નું ૧૦૮ વખત જાપ કરવાથી વિધા બુદ્ધિ વધે, સવૅ કાયૅ સિદ્ધ થાય , સવૅ સુખની પ્રાપ્તિ થાય , કષ્ટ સમયે દૂર થાય , પ્રેત બાધા નિવારણ થાય , સવૅ રોગ નિવારણ થાય , અનિષ્ટ ભય મુશ્કેલી સમય દૂર થાય , ધન સંપતિ પ્રાપ્ત માટે, અને શ્રી રામ દશૅન માટે માટે અથૅ સહિત ચોપાઈ ની માહિતી આગળ વિડિયો આપ્યો આપ અંત સુધી બન્યા રહેજો. જ્યાં રામ હોય ત્યાં હનુમાન હોય અને જ્યા હનુમાન હોય ત્યાં એમના હ્રદયમાં શ્રી રામ હંમેશ હોય છે. 



 

આ ચોપાઈ ના ૧૦૮ જાપ પહેલા પાઈ સ્વચ્છ કપડાં પહેરીને હનુમાન છબી સામે ધુપ દીપ કરીને મંત્ર જાપ કરવા
બ્રહ્મચર્ય નું પાલન કરવું
મંત્ર જાપ માટે તુલસી માળા, લાલ ચંદન ની માળા , અથવા રુદ્રાક્ષ ની માળા લેવી.
હનુમાનજી સાધકે માંસાહાર , શરાબ, અભક્ષ પ્રદાથો નો ત્યાગ કરવો
મંત્ર જાપ સમયે મન એક ચિત રાખવું ખરાબ વિચારવું નહીં.

હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.


બોલો અંજનીપુત્ર હનુમાન ની જય આપણે ચોપાઈ માહિતી જાણીયે
 
વિદ્યા પ્રાપ્તિ માટે
વિદ્યાવાન ગુની અતિ ચાતુર,  રામકાજ કરિબે કો આતુર ।
હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો,  સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો,

બુદ્ધિહિન તનુ જાનિકે સુમિરો પવન કુમાર ।
હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બળ બુદ્ધિ, તથા વિદ્યા આપો



સદ્ બુદ્રિની પ્રાપ્તિ માટે
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી ।
હે મહાવીર બજરંગબલી તમે વિશેષ પરાક્રમી છો.તમે કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.

સવૅ કાયૅની સિદ્રિ માટે
ભીમરૂપ ધરિ અસુર સંહારે, શ્રી રામચંદ્ર કે કાજ સંહારે ।।
મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને  શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો.

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


સવૅ સુખની પ્રાપ્તિ માટે
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના ।।
આપની શરણ જે કોઇ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી

કષ્ટ સમય માટે
દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હારે તે તે ।।
જગતમાં જેટલા પણ મુશ્કેલ કામ છે એ બઘા તમારી કૃપાથી સરળ બની જાય છે. પછી એમાં કોઈ પણ વિઘ્ન આવતું નથી .

પ્રેત બાઘા નિવારણ માટે
ભૂત પિસાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ ।।
જે ભક્તજન તમારા નામનું રટન કરે છે, તે સાભળી ભૂત – પિશાચ પ્રેત એની પાસે આવતા નથી.


સવૅ રોગ નિવારણ માટે
નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ।
હે વીર હનુમાનજી !તમારા નામ નિરંતર જપ કરવાથી બધા રોગો નષ્ટ થઇ જાય છે અને તેના તમામ કષ્ટ દૂર થઈ જાય છે.

અનિષ્ટ ભય મુશ્કેલ સમય માટે
સંકટ તે હનુમાન છુડાવૈ, મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ।।
હે હનુમાનજી! જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે,  એને આપ બધી વિપત્તિથી દૂર કરી દો છો. 

હનુમાન જંયતિ ના દિવસે શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


ધન સંપતિ માટે  
અષ્ટ સિધ્ધ નવ નિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા ।
હે હનુમાનજી આપને માતા જાનકી નું એવું વરદાન મળેલ છે જેનાથી આપ આઠ સિધ્ધિ અને  નવનિધિ આપી શકો છો.

શ્રી રામ ના દશૅન માટે
તુમ્હારે ભજન રામ કો પાવૈ, જનમ જનમકે દુઃખ બિસરાવૈ ।
આપનું ભજન કરનારભક્ત ને શ્રીરામનું દર્શન થાય છે. અને  તેના જન્મ જન્માંતરના દુઃખો  કાયમ માટે નષ્ટ થઇ જાય છે.

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 13 એપ્રિલ, 2022

સવારે પાઠ કરો કરો શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે | Ganesh 12 Name in Gujarati | Okhaharan

 સવારે પાઠ કરો  કરો શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે | Ganesh 12 Name in Gujarati | Okhaharan

Ganesh-12-name-gujarati-lyrics
Ganesh-12-name-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશ ના ૧૨ નામ જેના સ્મરણથી માત્રથી દરેક પ્રકારના વિધ્નો દૂર થાય 



કોઈપણ શું કાર્ય કરવાનું હોય જેવું કે મકાનનું વાસ્તુ મકાનમાં પ્રવેશ વિવાહ-લગ્ન યાત્રા કે કોઈ મહત્ત્વના કામ માટે બહાર જવાનું હોય તો અથવા કોઈ આપત્તિ આવી પડી હોય ત્યારે ગણપતિ ના બાર નામનું સ્મરણ કરવાથી તે મનુષ્યની કોઈપણ જાતનું વિઘ્ન આવતું નથી અને તેનું કાર્ય સફળ થાય છે

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશજી ના 12 નામ

ॐ સુમુખાય નમઃ
ॐ એકદંતાય નમઃ
ॐ કપિલાય નમઃ
ॐ ગજકણૉય નમઃ
ॐ લમ્બોદરાય નમઃ
ॐ વિકટાય નમઃ


ॐ વિઘ્નનાશાય નમઃ
ॐ વિનાયકાય નમઃ
ॐ ધૂમ્રકેતવે નમઃ
ॐ ભાલચન્દ્રાય નમઃ
ॐ ગજાનનાય નમઃ
ॐ ગણાઘ્ક્ષાય નમઃ

રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.   

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

 

સોમવાર, 11 એપ્રિલ, 2022

કામદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Kamada Ekadashi 2026 Gujarati | Okhaharan

 કામદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Kamada Ekadashi 2026 Gujarati | Okhaharan

Kamada-ekadashi-2022-Gujarati
Kamada-ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ચૈત્ર સુદ પક્ષની એકાદશી કામદા એકાદશી ક્યારે છે ? ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 
આપણા સનાતન ધર્મમાં વેદ અને પુરાણનું એક આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં કામદા  એકાદશીનું વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મ અનુસાર દુનિયામાં મનુષ્ય દ્રારા જીવનમાં જાણ્યે અજાણ્યે કોઈ ને કોઈ પાપ થયું જ હોય છે. ચૈત્ર સુદ પક્ષની આવતી  કામદા એકાદશી નું વ્રત કરવાથી દરેક પ્રકાર ના પાપ નો નાશ થાય છે.  


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

હિન્દું પંચાગ અનુસાર દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી ને કામદા એકાદશી કહે છે. અને પુરુષોત્તમ  માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ  મહત્વ હોય છે તેમ જ  ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી ને કામદા એકાદશી કહેવાય છે. એના નામ પરથી ખબર પડી જાય કે  કુયોનિ માંથી છુટી અને સ્વગૅ ની પ્રાપ્તિ કરાવનાર એકાદશી છે. તથા સમસ્ત પાપ માંથી મુક્તિ મળે. 


 આ વષે 2026 ની કામદા એકાદશીની શરૂઆત
શરૂઆત 28 માચૅ 2026 સવારે 8:45 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 29 માચૅ 2026 સવારે 7:45 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ  29 માચૅ 2026  કરવો
29 માચૅ 2026  પુજન નો શુભ સમય સવારે 6:13 થી 9:21 સુધી છે
પારણા નો સમય 30 માચૅ 2026 સવારે 6:15 થી 8:26 સુધી નો છે.


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


 આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા કુયોનિ માંથી છુટી અને સ્વગૅ ની પ્રાપ્તિ કરાવનાર એકાદશી છે. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


મિત્રો આ હતી પાપમોચિની એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 10 એપ્રિલ, 2022

ચૈત્ર સુદ નોમ એટલે """ રામ નવમી """ જન્મ કથા ગુજરાતી | Ram Navmi Katha Gujarati | Okhaharan

 ચૈત્ર સુદ નોમ એટલે """ રામ નવમી """ જન્મ કથા ગુજરાતી | Ram Navmi Katha Gujarati | Okhaharan

Ram-Navmi-Katha-Gujarati
Ram-Navmi-Katha-Gujarati


 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રી રામ જન્મ કથા સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે. તે પહેલા સૌને ને અમારા તરફથી રામનવમી ની શુભેચ્છાઓ. 

આજે રામ નવમી કરો શ્રી રામ બાવની વાચવાં માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય અહી ક્લિક કરો. 


 ત્રેતાયુગ ની વાત છે સૂર્યવંશ ની આ કથા છે સૂર્યવંશી રઘુ રાજા નું પુત્ર જ હતો આ જ રાજા ના લગ્ન ઇન્દુમતી સાથે થયેલા આ આજ અને ઈન્દુમતી ના પુત્ર દશરથ હતાં દશરથ રાજા સરયૂ નદીના કાંઠે આવેલા અયોધ્યામાં રાજ કરતા હતા તેવો અત્યંત પરાક્રમી અને કુશળ વહીવટ કરતાં હતા તેમના રાજમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી.



દશરથ રાજા બધી વાતે સુખી હતા પણ રાજાના અંતરમાં એક દુઃખ ઊંડું રહ્યા કરતું હતું તેથી તેવો ઉદાસ રહેતા હતા ત્રણ ત્રણ રાણીઓ હોવા છતાં તેમને ની સંતાન થયેલ નહીં અયોધ્યા જેવા વિશાળ અને સમૃદ્ધ રાજ્ય નું કોઈ ગાદી વારસ મળે નહીં આથી તેમનો બધો આનંદ લઇ જતો હતો તેવો નિરાજ અને દુઃખી રહ્યા કરતા હતા

આજે રામ નવમી કરો શ્રી રામ ચાલીસ પાઠ કરવાથી સુખ શાંતિ અને મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 


દશરથ રાજાએ સંતાન પ્રાપ્તિ માટે ધણી પૂજા અનુષ્ઠાન કર્યા પણ તેમની મનોકામના પૂર્ણ થઇ ઉંમરની સાથે સાથે તેમની નિરાશા પણ વધતી જતી હતી દશરથ રાજાને ગમગીની અને ખિન્ન જોઇ એક દિવસ ગુરુ વશિષ્ઠે પૂછ્યું રાજન આપના મુખ ઉપર નિરંતર ઉદાસીનતા રહ્યા કરે છે તેનું કારણ શું છે



દશરથ રાજાએ કહ્યું ગુરુદેવ તમે સારી રીતે જાણો છો કે સંતાન ચિંતા મને સતત કોરી ખાય છે ઉંમરની સંધ્યાએ મને એવું લાગે છે કે હવે સૂર્ય વંશ નો અંત તક નિશ્ચિત છે આનો કોઈ ઉપાય જણાવો ગુરૂ વશિષ્ઠ બોલ્યા રાજન તમે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવો આ યજ્ઞથી મનોકામના પૂર્ણ થાય છે દશરથ રાજાએ કહ્યું ગુરુજી હું આ યજ્ઞ કરવા તૈયાર છું તમે મારા માટે તૈયારી કરાવો

આજે રામ નવમી રામાયણના 108 મણકા અહી ક્લિક કરો. 


અયોધ્યામાં યજ્ઞ ની તૈયારી થવા લાગી સરયૂ નદીના તટ ઉપર વિશાળ યજ્ઞ વિધિનું નિર્માણ કરાયું શૃંગી ઋષિ એ અયોધ્યા આવ્યા તેમની પાસે યજ્ઞ કરાવ્યો જ્યારે યજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞકુંડમાં થી એક મહાન તેજસ્વી યજ્ઞપુરુષ હાથમાં એક સુવર્ણ કળશ લઈ બહાર આવ્યો અને બોલ્યો એ રાજા આ કળશમાં ખીર છે દેવતાઓએ તમારા યજ્ઞથી પ્રસન્ન થઈ મોકલી છે તેથી તમારી રાણીઓને ખવડાવી દેજો એમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે આટલું કઈ યજ્ઞપુરુષ અદ્રશ્ય થઈ ગયો



પછી દશરથ રાજાએ ખીર 3 ભાગ રાણી ને સરખા ભાગમાં વહેંચી દીદી એમાં તેમણે સુમિત્રાને થોડો વધારે ભાગ આપ્યો જેથી તેમને પુત્ર થયા

થોડા જ માસ પછી ત્રણેય રાણી ગર્ભવતી થઈ અને આખા અયોધ્યામાં આનંદ છવાઈ ગયો ચૈત્ર માસની અમે કૌશલ્યાએ એક પુત્ર સુમિત્રાએ બે પુત્ર અને કૈકેયી એક પુત્ર એમ કુલ ચાર પુત્ર ના જન્મ થયા દશરથ રાજાને ચાર પુત્રોના જન્મ થતાં અયોધ્યાની પ્રજા આનંદ ઘેલી બની ગઈ આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો મેવા મીઠાઈ વેચાવા લાગ્યા દાન-પુણ્ય ના કાર્ય થવા લાગ્યા આમ દશરથ રાજા કૌશલ્યા સુમિત્રા કૈકેયી સ્વર્ગસુખ અનુભવ થવા લાગ્યા બારમે દિવસે ગુરૂ વશિષ્ઠ જી એ બોલાવી નામકરણ વિધિ થઇ તેમાં કૌશલ્યાના પુત્ર નું નામ રામ રાખ્યું સુમિત્રા ના બે પુત્રોના નામ લક્ષ્મણ શત્રુઘ્ન રાખ્યા અને કૈકેયી ના પુત્ર નું નામ ભરત રાખ્યું 

આજે રામ નવમી એક શ્ર્લોકી રામાયણ  નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


હા રીતે ચારે પુત્ર ના જન્મ થયા મિત્રો આ હતી રામ જન્મની કથા હું આશા રાખું છું તમને જરૂર પસંદ આવી હશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.   

 

દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.  

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.   

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇