શનિવાર, 30 ઑક્ટોબર, 2021

તહેવાર આવ્યા અને તેલ ભાવ વઘ્યાં 30 -10- 2021 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Today Cooking Oil Price | Okhaharan

તહેવાર આવ્યા અને તેલ ભાવ વઘ્યાં 30 -10- 2021 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Today Cooking Oil Price | Okhaharan

Today-oil-tirupati-kapas-rate-gujarat
Today-oil-tirupati-kapas-rate-gujarat

 

 સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે હું કંઈક નવુ લઈને આવ્યો છું આજના ભાવ સમાચાર આજે જાણીશું તારીખ 30-10-2021 નો તેલ બજાર નો ભાવ આવી દરરોજ તેલ બજારની ભાવની માહિતી માટે આ વેબસાઈટ ને ફોલો કરો

Hanumanji-vandana-gujarati-lyrics-hanuman-mantra

 

આજનો તેલ બજારનો 5 કિલો ગ્રામનો ભાવ

સોયાબીન:-   793 /- રૂપિયા
દિવેલ :- 723 /- રૂપિયા
કપાસિયા :- 810/- રૂપિયા
પામોલીન :- 670 /- રૂપિયા
કોપરેલ :- 933 /- રૂપિયા
સરસિયું તેલ :- 983 /- રૂપિયા


આજના નો ભાવ ૫ લિટર

સનફ્લાવર :- 743 રૂપિયા  
તિરુપતિ કપાસ :- 750 /- રૂપિયા
સિંગતેલ :- 780 /- રૂપિયા


Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ

સોયાબીન:-   2380 /- રૂપિયા
દિવેલ :- 2170 /- રૂપિયા
કપાસિયા :- 2430/- રૂપિયા
પામોલીન :- 2010 /- રૂપિયા
કોપરેલ :- 2800 /- રૂપિયા
સરસિયું તેલ :- 2950 /- રૂપિયા


આજના  નો ભાવ ૧૫ લિટર

સનફ્લાવર :- 2230 રૂપિયા  
તિરુપતિ કપાસ :- 2250 /- રૂપિયા
સિંગતેલ :- 2340 /- રૂપિયા 



મિત્રો માહીતી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
ganesh 12 name gujarati

ગુરુવાર, 28 ઑક્ટોબર, 2021

ગુરુપુષ્ય નક્ષત્ર 28-10-2021 સોના ચાદીનો ભાવ | Today Gold Sliver Rate Gujarat | Okhaharan

ગુરુપુષ્ય નક્ષત્ર 28-10-2021 સોના ચાદીનો ભાવ |  Today Gold Sliver Rate Gujarat | Okhaharan

Today-gold-sliver-rate-gujarat-guru-pushya-nakshatra
Today-gold-sliver-rate-gujarat-guru-pushya-nakshatra

 

સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે હું કંઈક નવુ લઈને આવ્યો છું ગુરુપુષ્ય નક્ષત્ર આજના ભાવ સમાચાર આજે જાણીશું તારીખ 28-10-2021 નો સોના ચાદીનો ભાવ આવી દરરોજ માહિતી સોના ચાદીના ભાવની માહિતી માટે આ વેબસાઈટ ને ફોલો કરો.

guru-pushya-nakshatra-2021-date-time-gujarati

 

ચાંદીનો ભાવ

1 ગ્રામ – 64.80 /- રૂપિયા

8 ગ્રામ –518.40 /- રૂપિયા

10 ગ્રામ- 648 /- રૂપિયા

100 ગ્રામ-6480 /- રૂપિયા

1 કિલો – 64800 /- રૂપિયા

 

સોનાનો 22 કેરેટ નો ભાવ

1 ગ્રામ – 4695 /- રૂપિયા

8 ગ્રામ – 37560 /- રૂપિયા

10 ગ્રામ- 46950 /- રૂપિયા

100 ગ્રામ- 469500 /- રૂપિયા


સોનાનો 24 કેરેટ નો ભાવ

1 ગ્રામ – 4957 /- રૂપિયા

8 ગ્રામ – 39656 /- રૂપિયા

10 ગ્રામ- 49570 /- રૂપિયા

100 ગ્રામ- 495700 /- રૂપિયા

Guru-Pushya-Nakshatra-2021-Gujarati

 

મિત્રો માહીતી સારી લાગી હોય તો મિત્રો સાથે શેર કરો  

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati

 ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

  

 

 

 

બુધવાર, 27 ઑક્ટોબર, 2021

867 પછી ગુરુપુષ્ય નક્ષત્ર શુભ સંયોગ રાશિ મુજબ ખરીદી અને રોકાણ માહિતી | Guru Pushya Nakshatra 2024 | Okhaharan

 867 પછી ગુરુપુષ્ય નક્ષત્ર શુભ સંયોગ રાશિ મુજબ ખરીદી અને રોકાણ માહિતી | Guru Pushya Nakshatra 2024 | Okhaharan 

Guru-Pushya-Nakshatra-2021-Gujarati
Guru-Pushya-Nakshatra-2021-Gujarati

 

આ વષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 06:35 થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. જે 25 ઓક્ટોબર શુક્રવાર સવારે 7:25 સુધી રહેશે. આ દિવસ ની તિથિ જોઈએ તો આઠમ એટલે આસો વદ આઠમ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી આવે છે.પુષ્ય નક્ષત્ર , ગુરૂવાર, શનિ મકર રાશિ એટલે પોતાની રાશિમાં આ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી અષ્ટમી સવૅ તિથિ, વાર, નક્ષત્ર 867 વષૅ પછી શુભ યોગ બને છે.



મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

મંગળ આઘાર સક્તિ એટલે પૃથ્વી દેવીનો  પુત્ર માનવામાં આવે છે. જમીન, મકાન, ખેતી તેમજ તેને સંલગ્ન વસ્તુઓ ખરીદવી અથવા તેમાં રોકાણ કરવું શુભ છે.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

 આ રાશિના લોકોને અનાજ જેમકે ઘંઉ ચોખા, મગ, કઠોર , કપડા, ચાંદી, સૌંદર્ય સામગ્રી, ઓટોપાર્ટ્સ બાઈક, ગાડી , મોટુ વાહન , ઓટો એસેસરીઝમાં રોકાણ કે ખરીદીથી લાભ.



મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

 આ રાશિના લોકો માટે સોનામાં રોકાણ લાભદાયી છે. આ ઉપરાંત કાગળ, લાકડું, પિત્તળ, ઘઉં, કઠોળ, કપડા, સ્ટીલ, તેલ, સિમેન્ટ, ખનીજ ખરીદવું કે તેમાં રોકાણ લાભદાયી બની શકે છે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

 આ રાશિના લોકોએ ચાંદી, ચોખા, ખાંડ, કપડાનું ઉત્પાદન કરતી કંપનીના શેર, પ્લાસ્ટિક, અનાજ, લાકડું, કેબલ, ખાદ્ય સામગ્રી, આધુનિક ઉપકરણ, રમકડાં ખરીદવા ફાઈનાન્સ કંપનીમાં રોકાણ લાભદાયી બને.

Shree-Ganesh-Kavach-in-Gujarati-Lyrics

 


સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી

 આ રાશિના લોકોએ સોનું, ઘઉં, કપડા, દવાઓ, રત્નો, સૌંદર્ય સામગ્રી જેવી ખરીદી કરવી જોઈએ. તેમજ જમીન-મિલકતમાં રોકાણ કરવું જોઈએ.


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

આ રાશિના લોકો માટે કોચિંગ સેન્ટર, સોનું, દવાઓ, કેમિકલ, ખાતર, ચામડાની વસ્તુઓ, ખેતીના ઉપકરણોમાં રોકાણ ફળદાયી બની શકે છે.


તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ  

આ રાશિવાળા લોકોએ લોખંડ, સિમેન્ટ, સ્ટીલ, દવાઓ, કેમિકલ, કાપડ, કોલસો, રત્નો, પ્લાસ્ટિક, કમ્પ્યૂટર, ટીવી જેવી વસ્તુઓ ખરીદવી જોઈએ અથવા તેમાં રોકાણ કરવું જોઈએ.


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

મેષ રાશિની જેમ જ આ રાશિવાળાને પણ જમીન, મકાન, દુકાન, ખેતી, સિમેન્ટ, રત્નો, ખનીજ અને મેડિકલ ઉત્પાદનોમાં રોકાણ કે ખરીદીથી લાભ મળી શકે છે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ સોનું, અનાજ, જ્વેલરી, કપાસ, ચાંદી, ચોખામાં રોકાણ કરવું જોઈએ કે તેની ખરીદી કરવી જોઈએ.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

આ રાશિના લોકોએ લોખંડ, સ્ટીલ, કેબલ, તેલ, ઈલેક્ટ્રોનિક્સ, વાહનમાં રોકાણ કરવું જોઈએ કે તેની ખરીદી કરવી જોઈએ.


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

આ રાશિના લોકોએ પોલાદ, કેબલ, ઓઈલ, તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું જોઈએ.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના લોકો માટે દાગીના, રત્ન, સોનું, અનાજ, કપાસ, ચાંદી, સૌંદર્ય સામગ્રીમાં મૂડીરોકાણ લાભદાયી બની શકે છે.


guru-pushya-nakshatra-2024-date-and-time
guru-pushya-nakshatra-2024-date-and-time






શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

867 પછી શુભ સંયોગ | ગુરુપુષ્ય નક્ષત્ર ક્યારે છે ? શુભ મુહૂતૅ , શુ કરવું ?, શુ ના કરવું ? કંઈ વસ્તુની ખરિદિ કરી શકાય ? | Guru Pushya Nakshatra 2024 Date Time | Okhaharan

867 પછી શુભ સંયોગ | ગુરુપુષ્ય નક્ષત્ર ક્યારે છે ? શુભ મુહૂતૅ , શુ કરવું ?, શુ ના કરવું ? કંઈ વસ્તુની ખરિદિ કરી શકાય ?  | Guru Pushya Nakshatra 2024 Date Time | Okhaharan

guru-pushya-nakshatra-2024-date-time-gujarati
guru-pushya-nakshatra-2024-date-time-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ ગુરૂપુષ્ય નત્રક્ષ ક્યારે છે આ પુજન કે કોઈ શુભ કાયૅ ના શુભ મુહૂત અને ચોઘડિયા ક્યાં છે તથા આ દિવસે શુ કરવું અને શુ ના કરવું , સાથે જાણીશું કંઈ વસ્તુનું ખરિદિ શુભ મનાવમાં આવે છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે. એમાં પણ અમુક વાર જેમકે સોમવાર, ગુરૂવાર અને શનિવારે આવતા પુષ્ય નક્ષત્ર ને અતિ શુભ માનવામાં આવે છે. સોમવાર એ ચંદ્ર નો વાર છે, ગુરૂવાર એટલે કે પુષ્ય નક્ષત્ર ની પ્રકૃતિ ગુરૂ જેવી છે અને શનિવાર એટલે પુષ્ય નક્ષત્ર નો રાશિ સ્વામી શનિ છે. આમ આ 3 દિવસે આવતા પુષ્ય નક્ષત્ર ને શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રો મુજબ અમરેજ્ય નું બિરૂદ પ્રાપ્ત છે. આ શુભદાયી દિવસે મહાલક્ષ્મીની સાધના કરો, પીપળા કે શમીના ઝાડની પૂજા કરવાથી તેનું ખાસ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.


આ વષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 06:39 થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. જે 25 ઓક્ટોબર શુક્રવાર સવારે 7:38 સુધી રહેશે. આ દિવસ ની તિથિ જોઈએ તો આઠમ એટલે આસો વદ આઠમ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી આવે છે.પુષ્ય નક્ષત્ર , ગુરૂવાર, શનિ રાશિ એટલે પોતાની રાશિમાં આ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી અષ્ટમી સવૅ તિથિ, વાર, નક્ષત્ર 867 વષૅ પછી શુભ યોગ બને છે. 


ગુરુપુષ્ય શુભ મુહૂતૅ

પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 06:39 થી પુષ્ય નક્ષત્ર શરૂ થાય છે.

અભિજિત મુહૂતૅ સવારે 6-39 થી 8-05 સુઘી

ચલ લાભ અમૃત મુહૂતૅ 10-57 થી 3-13 સુઘી રહેશે

શુભ મુહૂતૅ 4-39 થી 06-05 સુઘી

અમૃત ચલ મુહૂતૅ સાજે 06-05 થી 09-13 સુઘી

Maha-Lakshmi-Upay-Gujarati

 

ગુરુપુષ્ય દિવસે શુ કરવું

આ દિવસે સોનું ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે.સાથે કોઈ નવું વાહન, મકાન, દુકાન, કપડાં, વાસણ, કોઈ પ્રકારના મશીન , ઘંઘાના ચોપડાં આમ દરેક શુભ વસ્તું ખરીદી કરી શકાય. અને તમે નવુ કોઈ પણ કાયૅ નવાવષૅ કરવાનાં હોય તો એની પણ ખરીદી આ શુભ દિવસે કરી શકાય છે.


Guru-Pushya-Nakshatra-2021-Gujarati

ગુરુવાર પુષ્ય દિવસે શુ ના કરવું

આ દિવસે દરેક નકારાત્મક વસ્તુ દુર રહેવું જેમ કે માંસ, મઘીર, મઘપાન, ખોટા કામ, જુગાર ખોટી લત વગેરે.

 






શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 26 ઑક્ટોબર, 2021

શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ | Ganpati Namaskar stuti with Gujarati Lyrics | Ganpati Path | Okhaharan

શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ | Ganpati Namaskar stuti with Gujarati Lyrics | Ganpati Path | Okhaharan

Ganpati-Namaskar-stuti-with-Gujarati-Lyrics
Ganpati-Namaskar-stuti-with-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું "શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ "નો પાઠ . આ પાઠ નિત્ય એકવાર અને મંગળવાર, ચોથ, ના દિવસે અને પુજન પહેલાં , મંદિરમાં એકવારવ જરૂર કરવો.

શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ

ગણાધિપં નમસ્તુભ્યં સવૅ વિધ્નપ્રશાન્તિદમ્

ઉમાનન્દપ્રદ પ્રાજ્ઞ ત્રાહિ માં ભવસાગરાત્

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

હે દેવાધિદેવ ગણેશ આપને મારા નમસ્કાર છે તમે સર્વ વિઘ્નો ને સંકટોને હરીને શાંતિ પ્રદાન કરવા વાળા છો માતાજી ઉમા માટે તમે હર્ષદાયક અને અત્યંત બુદ્ધિશાળી છો આ મોહ માયાના ભવસાગરથી તારી ને મારો ઉદ્ધાર કરો

હરાનન્દકર ધ્યાનં જ્ઞાન વિજ્ઞાનદ પ્રભો

વિધ્નરાજ નમસ્તુભ્યં સવૅ દૈત્યેક સૂદન

Ganesh-Bavani-Lyrics-in-Gujarati

હે વિધ્દાનરાજ આપનાથી ભગવાન શંકર ઘણો આનંદ પામે છે તમારું ધ્યાન ધરનાર અને સ્મરણ કરનારને તમે જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરો છો તથા સંપૂર્ણ દૈત્નોયોનો અને દુષ્ટોના સંહારક આપ છો એવા વિઘ્નહર્તા આપને મારા નમસ્કાર છે

સવૅ પ્રીતિપદ શ્રીદ: સવૅ યજ્ઞૈક રક્ષક 

સવૉભીષ્ટપ્રદ પ્રીત્યા નમામી ત્વામ્ ગણાધિપ:


હે પ્રભુ ગણપતિ આપ આપના ભક્તોને સર્વસુખ પ્રસન્નતા અને પૂર્ણ ઐશ્વર્ય આપનાર અને સમગ્ર યજ્ઞોના એકમાત્ર રક્ષક છો તથા ભક્તોના સર્વ મનોરથને પૂર્ણ કરવા વાળા છો હું આપને પ્રેમ પૂર્વક નમસ્કાર કરું છું

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇