શનિવાર, 6 નવેમ્બર, 2021

ભાઈબીજ માહત્મ્ય | ભાઈબીજ વ્રત કથા | Bhai Bij Mahatamay | Bhai Bij Vrat Katha In Gujarati | Okhaharan

 ભાઈબીજ માહત્મ્ય | ભાઈબીજ વ્રત કથા | Bhai Bij Mahatamay | Bhai Bij Vrat Katha In Gujarati | Okhaharan

bhai-dooj-vrat-katha-gujarati
bhai-dooj-vrat-katha-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  ભાઈબીજ માહાત્મય અને ભાઈબીજની વ્રત કથા.

 ભાઈબીજ માહત્મ્ય

ભાઈબીજ તહેવાર નવા વષૅ ના પાંચ તહેવાર માંનો એક કારતક મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ ઊજવાય છે. આ વષએ આ પર્વ 15 નવેમ્બરના 2023  રોજ ઉજવામાં આવશે. 

shri-shakradaya-stuti-in-gujarat

ભાઈબીજ ના દિવસે  મથુરામાં આવેલા વિશ્રામ ઘાટ ઉપર ભાઈ-બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે. યમરાજા પોતાની બહેન યમનાજીને આપેલા વચન અનુસાર તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે.

આજના દિવસે ઘનતેરસ તેમજ કાળી ચૌદશ ની જેમ સંઘ્યા સમયે ઘરના ઉમંરા પર યમરાને દીવો સમર્પિત કરીને આકાશમાં ગરુડ( સમડી ) ઉડતું જોવું શુભ માનવામાં આવે છે. 

આ ભાઈબીજ નો તહેવાર ધર્મરાજ યમ અને તેની બહેન યમુનાના પ્રેમના પ્રેમનો તહેવાર છે. આ દિવસે યમ અને યમુનાની જેમ ભાઈ-બહેન મળે છે. બહેન ભાઈનો સત્કાર કરીને તિલક લગાવે છે. આ પ્રકારે ભાઈ-બહેનના પ્રેમથી યમરાજા અને યમુના દેવી ખુબ પ્રસન્ન થાય છે.

ભાઈબીજ એ કારતક સુદ બીજના દિવસે આવે છે તે દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે જમવા તેડાવે છે બહેને ભાઈના કપાળે ચાંદલો કરી ચોકા થી વધાવી લેવા અને ભાઈના સુખ-સમૃદ્ધિ માટે કામના કરવી ભાઇએ બહેનને યથાશક્તિ ભેટ આપવી

 ભાઈબીજ વ્રત કથા

સમસ્ત સૃષ્ટિ ને અજવાળનાર સૂર્યદેવને બે સંતાન હતાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું બંને ભાઈ-બહેન ને એકબીજા ઉપર અપાર સ્નેહ હતો એક દિવસની વાત છે યમુના એ ભાઈ ને હેતથી જમવા બોલાવ્યા યમરાજે હા તો પાડી દીધી પણ જઈ ન શક્યા કારણ એમના વગર કંઈ સંભાળ કોણ રાખે. યમુનાજીએ તો હર્ષથી રાધીને રાખ્યું પણ ભાઈ ન આવ્યા તેથી અપાર દુઃખ થયું આવું બે ત્રણ વાર બન્યું યમુનાજી રાંધીને રાખે પણ યમરાજ જઈ ન શકે એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. યમરાજાએ અતિશય આગ્રહને વશ થઇ જમવા જવાનું નક્કી કર્યું તેમણે નરકમાં મળતાં બધા જીવોને છોડી મૂક્યા અને બહેનના ઘરે જમવા પધાર્યા.

નરકના જીવો ને મુક્તિ મળી પવિત્ર દિવસ કારતક સુદ બીજનો હતો . યમુનાજી તો ભાઈ ના આગમનથી ખૂબ જ રાજી રાજી હતા થઈ ગયા તેમણે પાટલો મૂકીને ભાઈ ને તેના પર બેસાડ્યો પછી કપાળે કંકુનો ચાંલ્લો કરી ચોખા ચોડી ઓવારણાં લીધા અને ભાઈના મોમા કોણીયા મૂકી ભાવથી જમાડ્યા બહેન નો આટલો બધો અપાર સ્નેહ જોઈ યમરાજા ખૂબ જ પ્રસન્ન થયા તેમણે બહેનને વરદાન માગવા કહ્યું ત્યારે યમુનાજી ગળગળા અવાજે બોલ્યા

ભાઈ તમારું કામ એવું છે કે તમે રોજ તું બહેનની ભાણ ન લઈ શકો પણ દર વર્ષે આ કારતક સુદ બીજના દિવસે મારે ત્યાં જમવાનું તમે વચન આપો. નરકમાં સબડતા જીવોને આ બીજને દિવસે તમારે મુક્તિ આપવી અને જે ભાઈ આ બીજના દિવસે બહેન ના ઘરે જ મેં નરકના દ્વાર ન દેખાડવા

lakshmi-stuti-lyrics-gujarati

યમરાજ બોલ્યા બેહન જા તને મારું વચન છે કે દર વર્ષે કારતક સુદ બીજને દિવસે હું તારે ત્યાં જમવા આવીશ અને જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમવા આવશે એ ભાઈ નરકનું બારણું નહીં જુએ જેમને કોઇ સગી બહેન ન હોય તો કાકા મામા માસી કે કોઈની દીકરી બહેન પણ ચાલે અરે મિત્રની બહેન ને ત્યાં જ મળશે તો એ એટલું જ ફળ મળશે

આ સાંભળી યમુનાજી ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે ભાઈને આશીર્વાદ આપ્યા.

યમરાજાએ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપી ચાલ્યા ગયા

હે જીવમાત્રને નિયમમાં રાખનાર યમરાજા આ બીજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે એને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપજો

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ગુરુવાર, 4 નવેમ્બર, 2021

દિવાળી ચોપડા અને પૂજન શુભ ચોઘડિયા | Diwali Pujan Samay 2023 | Diwali 2023 | Okhaharan

 દિવાળી ચોપડા અને પૂજન શુભ ચોઘડિયા | Diwali Pujan Samay 2023 | Diwali 2023 | Okhaharan

Diwali-date-time-subh-muharat-gujarati
Diwali-date-time-subh-muharat-gujarati

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો વદ અમાસ એટલે દિવાળી ના લક્ષ્મી પુજન અને ચોપડા પુજન કરવાનાં શુભ ચોઘડીયા

અમારી વેબસાઈટ તરફથી સવૅ ને દિવાળી ની શુભેચ્છાઓ

દિવાળી – ચોપડા પૂજન આસો વદ-૧૪ ને રવિવાર તા. 12/11/23 

બપોરે 02:47 થી દિવાળી બેસે છે. આજના દિવસે પ્રદોષકાળ વ્યાપિતની અમાવસ્યા મળતી હોવાથી આજે લક્ષ્મીપૂજન ચોપડાપૂજન કરવું શાસ્ત્ર શુદ્ધ છે. 

સાંજે 06:00 થી 07:42 પ્રદોષકાળ છે. 

06:27 થી 06:39 વૃષભ સ્થિર લગ્ન, કુંભ સ્થિર નવમાંશ, 

સાંજે 07:05થી 07:18 વૃષભ સ્થિર લગ્ન, વૃષભ સ્થિર નવમાંશ છે. 

નિશિથ કાળ રાત્રિના 11:58 થી 12:48 છે.

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.   

શુભ સમય : 

બપોરે 02:47 થી 03:13 શુભ ચોઘડિયું, 

સાંજે 06:00 થી 10:50 શુભ, અમૃત, ચલ ચોઘડિયા શુભ છે. 

તા. 13/11/23 ને બપોરે 2:58 સુધી અમાસ છે જે લોકો સવારે ચોપડા પૂજન કરતાં હોય તેમણે સવારે 06:53 થી 08:16 અમૃત ચોઘડિયું. 

સવારે 09:40 થી 11:03 શુભ ચોઘડિયું.

દરેક વ્યક્તિ પોતાની રીતે પેઢી પરંપરા અનુસાર પુજન કરે 

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

બુધવાર, 3 નવેમ્બર, 2021

કાળીચૈદશ સૂતા પહેલા શ્રી મહાકાળી નો આ પાઠ કરો સવૅ મેલીવિઘા , બલા સામે રક્ષણ મળશે | Mahakali Stotram Gujarati | Okhaharan

કાળીચૈદશ સૂતા પહેલા શ્રી મહાકાળી નો આ પાઠ કરો સવૅ મેલીવિઘા , બલા સામે રક્ષણ મળશે | Mahakali Stotram Gujarati | Okhaharan.

Mahakali-devi-satvan-gujarati-lyrics
Mahakali-devi-satvan-gujarati-lyrics

 શ્રી મહાકાલી આદિ દેવી સ્તવન

અપરાધ સહસ્ત્રાણિ કિયન્તેશડહનિર્શે મયા|
દાસોડયમિતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વરી॥
આવાહન ન જાનામિ ન જાનામિ વિસર્જનં|
પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમ્યતાં પરમેશ્વરી _
મંત્રિહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વરી।
યત્પૂજિતં મયા દેવી પરિપૂર્ણ તદસ્તુ મે
અપરાધશતં કૃત્વા જગદંબેતિ ચોચ્ચરેતઃ |
યાં ગર્તિ સમવાપ્નોતિ ન તાં બ્રહ્માદયઃ સુરાઃ
સાપરાધોડસ્મિ શરણં પ્રાસસ્તવાં જગદંબિકે ।.

kunjika-stotram-in-gujarati-Lyrics

ઈદાની મનુક્રમ્પ્યોડહં યથેચ્છસિ તથા કુરુ॥
અજ્ઞાનાદ્ભિસ્મૃતેર્ભાત્યા થનુન્યૂનમધિકં કુતં!
તત્સર્વ ક્ષમ્યતાં દેવી પ્રસિદ પરમેશ્વરી
કામેશ્વરી જગન્માતઃ સચ્ચિદાનંદ વિગ્રહે|
ગૃહાણાર્ચામિમાં પ્રીત્યા પ્રસીદ પરમેશ્વરી
ગુહ્યાતિ ગુહ્યગોપ્ત્રી ત્વં ગૃહાણાસ્મત્કૃ્તં જપં

સિદ્ધિર્ભવતુ યે દેવિ ત્વત્પ્રસાદાત્સુરેશ્વરી

કાળીચૈદશ ના દિવસે આ પાઠ એકવાર જરૂર કરો

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 

બજરંગ બાણ નો પાઠ 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

કાળીચૈદશ સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે | Tantrokta Devisukt Gujarati Lyrics | Okhaharan

કાળીચૈદશ સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે | Tantrokta Devisukt Gujarati Lyrics | Okhaharan 

Tantrokta-devisukt-gujarati-Lyrics
Tantrokta-devisukt-gujarati-Lyrics

તંત્રોક્ત દેવીસૂક્ત

નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ
નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતાઃ પ્રણતાઃ સ્મ તામ્‌
રૌદ્રાયૈ નમો નિત્યાયૈ ગૌયૈ ધાત્ર્યૈ નમો નમઃ
જ્યોત્સનાયૈ ચેન્દુરૃપિણ્યૈ સુખાયે સતતં નમ
કલ્યાણ્યૈ પ્રણતાં વુધ્ધ્યૈ સિધ્ધયૈ ફુર્મો નમો નમઃ ॥
નેઋત્યૈ ભૂભૃતાં લક્ષ્મ્યૈ શર્વાણ્યૈ તે નમો નમઃ
દુર્ગાયે દુર્ગ પારાયૈ સારાયૈ સર્વકારિણ્યૈ।
ખ્યાત્યૈ તથૈવ કૃષ્ણાયૈ ધૂમાયૈ સતતં નમઃ
અતિસૌમ્માતિરૈદ્રાયૈ નતાસ્તસ્યૈ નમો નમઃ
મો જગત્પ્રતિષ્ઠાયૈ દેવ્યૈ કૃત્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિ શબ્દિતા ।

Mahakali-devi-satvan-gujarati-lyrics

 નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ  ચેતનેત્યભિધીયતે
નમસ્તસ્યૈ , નમસ્તયૈ, નમસ્તસ્યૈ નમો નમઃ
યા  દેવી સર્વભૂતેષુ બુદ્ધિરુપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ નિદ્રારુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ નમો નમઃ
યા  દેવી સર્વભૂતેષુ છાયારુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ શક્તિરુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણારુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ , નમસ્તસ્યૈ નમો નમઃ

યા દેવી સર્વભૂતેષુ ક્ષાંતિરૃપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ, નષસ્તસ્યૈ, નમસ્તસ્પૈ નમો નમઃ
યાદેવી સર્વભૂતેષુ જાતિરૃપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ, નષસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ લજ્જારુર્પેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ,,નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
યા  દેવી સર્વભૂતેષુ શાંતિરૃપેણ  સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્પૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારુપણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈનમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ કાંતિરૃપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ, નમસ્તસ્ચૈ, નમસ્તસ્પૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષૂ લક્ષ્મીરુર્પેણ સંસ્થિતા
નમસ્તસ્ચૈ નમસ્તસ્ચૈ નમસ્તસ્ચૈ નમો નમઃ

કાળીચૈદશ ના દિવસે આ પાઠ એકવાર જરૂર કરો

 યા દેવી સર્વભૂતેષૂ વૂતિરુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્મસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૃપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ
યા દેવી સર્વભૂતેષુ દયારૃપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:
યા દેવી સર્વભૂતેષુ તૃષ્ટિરૃપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
યા   દેવી સર્વભૂતેષુ માતૂરુપેણસંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
યા   દેવી સર્વભૂતેષુ ભ્રાન્તિરુપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ
. ઈન્દ્ભિયાણામધિષ્ઠાત્રી ભૂતાનાં ચાખિલેષુ યા
ભૂતેષુ સતતં' તસ્યૈ વ્યાપ્તિ દેવ્યૈ નમો નમઃ
ચિત્તિરૂપેણ યા કૃત્સ્નમેતદૂ વ્યાપ્ય સ્ચિતા જગત્‌
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

સ્તૃતા સુરૈ પૂર્વમભીષ્ટસંશ્રયાત્તથા
સુરેન્દ્રેણ દિનેષુ સેવિતા
' કરોતુસાનઃ શુભહેતુરીક્ષ્વરી શુભાનિ
ભદ્રાણ્યભિહન્તુ ચાપદ
યા સાંપ્રતં ચોદ્ધતદેત્યતાપિતૈરસ્મા
ભિરીશા ચ સુરૈર્નમસ્યતે
યા ચ  સ્મુતા તત્ક્ષણમેવ હન્તિ નઃ
સર્વોપદો ભક્તિવિનમમુર્તિભિઃ

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 

બજરંગ બાણ નો પાઠ 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

કાળીચૈદશ ના દિવસે કરો હનુમાનજી નો આ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક | vadvanal stotra gujarati lyrics | Okhaharan

કાળીચૈદશ ના દિવસે  કરો હનુમાનજી નો આ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક | vadvanal stotra gujarati lyrics | Okhaharan

vadvanal-stotra-gujarati-lyrics
vadvanal-stotra-gujarati-lyrics

હનુમાન વડવાનલ સ્તોત્ર

મનોજવં મારુત તુલ્ય વેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠં વાતાત્મજં વાનરયૂથ મુખ્ય શ્રી રામદૂતં શરણં પ્રપધે.

અસ્ય શ્રી હનુમાન વડવાનાલ-સ્તોત્ર-મંત્રસ્ય શ્રી રામચંદ્ર ઋષિ શ્રી વડવાનલ હનુમાન દેવતા મમ સમસ્તરોગપ્રશમનાથે આયુરારોગ્યેશ્ર્ચયૉભિ વૃદ્રયથે સમસ્ત પાપક્ષયાથે શ્રી સીતારામચંદ્ર-પ્રિત્યર્થ, હનુમાદા વડવાનલ-સ્તોત્રા જપ મહ કરિષ્યે 

Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

ॐ હ્રાં હ્રીં ॐ નમો ભગવતે શ્રીમહાહનુમતે પ્રકટપરાક્રમ સકલદિગ્મન્ડલ યશોવિતાન ઘવલીકૃત જગત્ ત્રિતય વજ્રદેહ રુદ્રાવતાર લંકાપુરીદહન ઉમા અર્ગલમંત્ર ઉદઘિબંધન દશશિરઃ કૃતાન્તક સીતાશ્ર્વસન   વાયુપુત્ર અંજની-ગર્ભ સભૂત શ્રી રામ-લક્ષ્મણાનંદકર કપિસૈન્યપ્રાકાર સુગ્રીવ-સાહ્યરણ પર્વતોત્પાટન કુમારબ્રહ્મચારિન્ ગંભીરનાદ સર્વ-પાપ-ગ્રહ-વારણ-સર્વ-જ્વરોચ્ચાટન ડાકીનીવિઘ્વંસન ॐ હ્રીં હ્રીં ॐ નમો ભગવતે મહાવીરવીરાય સર્વ-દુઃખ નિવારણાય ગ્રહમન્ડલ સવૅભૂતમન્ડલ સવૅ પિશાચમન્ડલોચાટનાય  ભૂતજ્વર એકાહિકજ્વર દ્રયાહિકજ્વર ત્રયાહિકજ્વર ચાતુથિજ્વર સંતાપજ્વર વિષમજ્વર તાપજ્વર માહેશ્વર-વૈષ્ણવ-જવારન્ છિન્ઘિ છિન્ઘિ યક્ષ બ્રહ્મરાક્ષસસ ભૂતપ્રેતપિશાચન્ ઉચ્ચાટય ઉચ્ચાટય |

ॐ હ્રાં શ્રીં ॐ નમો ભગવતે શ્રીમહાહનુમતે ॐ હ્રાં હ્રીં હૂં હ્રૈં હ્રૌં હ્રઃ આં હાં હાં હાં હાં ઔં સૌં એહિ એહિ એહિ ॐ હં ॐ હં ॐ નમો ભગવતે શ્રીમહાહનુમતે શ્રવણ ચક્ષુભૂતાનાં શાકિની ડાકિનીનાં વિષમદુષ્ટાનાં સવૅવિષં હર હર આકાશભુવનં ભેદય ભેદય છેદય છેદય  મારય મારય શોષય શોષય મોહય મોહય જ્વાલય જ્વાલય પ્રહારય પ્રહારય સકલમાયાં ભેદય ભેદય |

hanuman mantra gujarati 

 ॐ હ્રાં હ્રીં ॐ નમો ભગવતે શ્રીમહાહનુમતે સવૅગ્રહોચ્ચાટનં પરબલં ક્ષોભય ક્ષોભય સકલ બન્ઘનમોક્ષણ કુરુ કુરુ શિરઃશૂલ ગુલ્મશૂલ સવૅશૂલાન્નિમૂલય નિમૂલય નાગપાશાનન્ત વાસુકિ તક્ષક કકોટક કાલિયાન્ યક્ષકુલ જગત રાત્રિચર દિવાચર સપાન્નિવિષં કુરુ કુરુ સ્વાહા રાજભય ચોરભય પરમન્ત્ર પરયન્ત્ર પરતન્ત્ર પરવિઘાચ્છેદય છેદય સ્વમન્ત્ર સ્વયન્ત્ર સ્વતન્ત્રકાવિઘાં પ્રકટય પ્રકટય સવારિષ્ટાન્નાશય નાશય સવૅશત્રુન્નાશય નાશય અસાઘ્યં સાઘય હું ફટ્ સ્વાહા ||
ઇતિ વિભીષણકૃત હનુમાદા વદવાનલ સ્તોત્રમ્।

કાળીચૈદશ ના દિવસે આ પાઠ એકવાર જરૂર કરો 

કાળીચૈદશ સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે