શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે | Saraswati Stotram Gujarati Lyrics | Okhaharan

વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે | Saraswati Stotram Gujarati Lyrics | Okhaharan

Saraswati-Stotram-Gujarati-Lyrics
Saraswati-Stotram-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વસંતપંચમી ના દિવસે સૂતાં પહેલાં એકવાર આ સરસ્વતી સ્ત્રોત કરવાથી આખું વષૅ વિધા પરીપૂર્ણ થાય છે.

વસંતપંચમીના દિવસે શ્રી સરસ્વતી દેવીના આ કોઈ પણ એક મંત્રની માળા કરવાથી દેવી જીભે આવીને વસે છે અહી ક્લિક કરો.  

સરસ્વતી દ્રાદશં નામ સ્તોત્ર

સરસ્વતીમયં દૅષ્ટવા વીણા પુસ્તક ધારિણીમ્
હંસવાહનસમાયુકતા વિધાદાનકો મમ
પ્રથમં ભારતી નામ દ્રિતીય છ સરસ્વતી
તૃતીયં શાદરા દેવી ચતુથૅ હંસવાહિની
પંચમ જુગતિ ખ્યાતા ષષ્ઠં વાણીશ્ર્વરી તથા

કૌમારી સત્પમ પ્રોકતા અષ્ટમ બ્રહ્મચારિણી
નવમ બુદ્રિદાત્રી ચ દશમ વરદાયિની
એકાદશં ક્ષુદ્રધણ્ટા દ્રાદશં ભુવનેશ્વરી
બ્રાહ્મી દ્રાદશનામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર:
સવૅસિદ્રિકરી તસ્ય પ્રસન્ના પરમેશ્ર્વરી
સા મેં વસતુ જિહ્રાગ્રે બ્રહ્મરુપા સરસ્વતી

વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે  

શ્રી સરસ્વતી માતાની જય

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

સરસ્વતી દ્રાદશં નામ સ્તોત્ર અથૅ

 હે માં સરસ્વતી હે વીણા પુસ્તક ધારિણી હે હંસવાહિની કૃપા કરી મારા તરફ દૅષ્ટિ કરો અને મને સમસ્ત વિનાઓનુ વરદાન આપો. ભારતી, સરસ્વતી, શારદા , હંસવાહિની, જગત વિખ્યાત , વાણીશ્ર્વરી , કૌમારી, બ્રહ્મચારિણી , બુદ્ધિ દાત્રી, વરદાયિની, ક્ષુદ્રધણ્ટા , ભુવનેશ્વરી, મહામાયા.

જે મનુષ્ય સરસ્વતી ના આ બાર નામનો પ્રાતઃકાળે અથવા સાયંકાળે જપ કરે છે તેના પર સવૅ સિદ્ધિ આપનારી સરસ્વતી પ્રસન્ન થઈ એની જીભ ઉપર નિવાસ કરે છે. અને તે સાધકને વિધા, બુદ્ધિ, જ્ઞાન અને પરીક્ષા માં પૂણૅ સફળતા આપે છે. 

વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ  અહી ક્લિક કરો 

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.   

 સુતા પહેલા આ પાઠ જરૂર કરો સરસ્વતી સ્તોત્ર  અહી ક્લિક કરો.  

સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 4 ફેબ્રુઆરી, 2022

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય | Saraswati Chalisa with Gujarati Lyrics | Okhaharan

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય | Saraswati Chalisa with Gujarati Lyrics | Okhaharan 

Saraswati-Chalisa-Gujarati-Lyrics
Saraswati-Chalisa-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વસંતપંચમીના દિવસે શ્રી સરસ્વતી દેવીના ચાલીસ ગુણ નો પાઠ કરવાથી આખું વષૅ દેવીની કૃપા રહે છે.

 વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ?  અહી ક્લિક કરો. 

 શ્રી સરસ્વતી ચાલીસા
શ્રી સરસ્વતી માતાયે નમઃ
( દોહરા )
ગૌરી - નન્દન ગજ બદન , પ્રથમ પૂજય સંસાર
વિઘ્ન હરણે પ્રસિદ્ર હૈ મંગલકે ભંડાર
વિઘાકા ભંડાર હૈ બુદ્ધિ કી જડ માત
કારણ દિવ્ય પ્રકાશકા , હરે અવિદ્યા રાત |  
( ચોપાઈ )

 માત સરસ્વતી વીણેવાલી , યોગ મોક્ષ દોનોંકી તાલી .
નામ તેરે કી ઊંચી શાન , મુઝકો દે સંસ્કૃતકા દાન .
બાલક જો ગુણ ગાવે તેરા , ઉસકે કંઠ કરે શ્રુતિ ડેરા .
આજ શરણમેં આયા હું મૈયા , કૃપા કર મુઝે દે વિદ્યાદાન
સેવકકે સંકટ હર લેતી , વાંછિત વર પ્રકટ ધર દેતી .
દુઃખ હરતી શરણાગત તેરી , નિજ ભક્તિ દે ઇચ્છા મેરી .
યોગ મૂલ બીણે રાગ , સુનો ચંચલતા ચિતકો ત્યાગ .
અનહદ શબ્દકો બીણા શકિત , જાપ જપનેકી દે ભક્તિ .
સ્વર બીણે કી કટે ઉદાસી , રસિકો દે પદ અવિનાશી .
 બીણે કી સ્વર પ્રેમ સ્વરૂપ , હરતી ભક્તો કા ભવ કુપ .
વૃત્તિ ઉચ્ચાટકી ઔષધિ બીણા , કૃષ્ણ કુંજકા ભૂષણ કીના .
સરગમ નાચ જબ બીણા ગાતા , નંદ નંદન નટવર બન જાતા .

વસંતપંચમીના દિવસે શ્રી સરસ્વતી દેવીના આ કોઈ પણ એક મંત્રની માળા કરવાથી દેવી જીભે આવીને વસે છે અહી ક્લિક કરો. 

 નારદ રસિક ભી બીણા ધરતે , પ્રસન્નતા લે વિશ્વ વિચરતે .
 સુરપુ૨ કે ગંધર્વ ભી ચેલે , તેરી પાઠશાલામેં ખેલે .
હોવે દીન ન તેરે દાસ , નીતિ આધમેં નિશ્ચય પાસ .
પૂજા તેરી પુણ્ય બલ દેતી , પ્યાસે પિતૃયોકો જલ દેતી,
લેખ લિખે જીવો કે તૂહી , દુષ્ટકો દુર્મતિ દે તૂહી .
ભક્તિ તેરી સ્વર્ગ નિશાની , સાક્ષી નિશ્ચય ઈશ્વરી બાની .
સેવી તેરી સબ સુખ મૂલ , સ્વપ્નમેં વેધ સકે નહીં શૂલ .
મમતા જાલસે જો નહી છૂટે મૂખૅ જો મમતાસે રૂઠે
જિસને આશ્રય લિયા તુમ્હારા પ્રેમ તત્વકા પંથ સંવારા 

કોટિ તેતીસ દેવ શરણાગત , ઋષિ મુનિ સબ કરે સ્વાગત .
દિવ્ય ચક્ષુ દે પૂર્ણ દાતી , ધૃણા કરે ઉલ્લુઓકી જાતિ .
પશુ સમ નર જો વિધાવિહીન , પા ન સકે પદવી સ્વાધીન .
 સૂર્ય સહસ ન કટે અન્ધેરા , દિવ્ય પ્રકાશી સેવક તેરા .
બાટે તૂ પ્રારબ્ધ ખજાના , ભજે ન હઠ યોગી અજ્ઞાના .
બિગડે અંક દૂર કર દેતી , શંકરકો શીઘ વર દેતી .
વાહન હંસકા પાવન ધ્યાન , પરમ હં સકા દેતા જ્ઞાન .
દુભાંગી મોતી નહીં ચુગતે , ચુગનેવાલે રત્ન ભી ચુગતે .
એક હસ્ત જય માલ મૈયાકે , દૂસરેમેં કડતાલ મૈયાકે .
અરુ દો હસ્તકમલ બીણે પર , ધ્યાતાકો દે અજરઅમર વર .
ચતુર ભુજાકે બાજુ બન્દ , સ્મરણસે કરતે નિદ્રૅન્દ્ર.
કાને કુંડલ રખતે દિવ્ય જ્યોતિ , આંખ ત્રિકાલજ્ઞ દર્શી હોતી .

વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે  

 વાટિકા તેરીમેં રહતે મોર , પાપ સમૂહકે યહ ભી ચોર .
કમલ અષ્ટ દલ આસન તેરા , પૂજય વિશ્વ પ્રકાશન પેરા .
ચરણ તેરે મૂર્ત દિવ્ય ધામ , લાખોં તુમકો હૈ પ્રણામ .
હરિ સમાન હર ઘટમેં રહતી , પ્રેમ પુષ્પસે પૂજન ચહતી .
મંગલ ભુવન અમંગલ હરણ , શરણ તેરી વિધિ અંગત વિહારણ
મંત્ર વર શુભ શારદા શરણમ્ , આનંદસાગર ભવભય હરણમ્
ચાલીસા યહ જો જન ગાવે સો જન વચન સિદ્રિકો પાવે.
સુનતી સુતકી માતા ભી , દિવ્ય કામોકે સાથ
મુખસે આશીવાઁદ દે , પામો વિધા દાન 

શ્રી સરસ્વતી માતાની જય

  In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

વસંતપંચમીના દિવસે શ્રી સરસ્વતી દેવીના આ કોઈ પણ એક મંત્રની માળા કરવાથી દેવી જીભે આવીને વસે છે. | Saraswati Mantra Gujarati Lyrics | Okhaharan

વસંતપંચમીના દિવસે શ્રી સરસ્વતી દેવીના આ કોઈ પણ એક મંત્રની માળા કરવાથી દેવી જીભે આવીને વસે છે. | Saraswati Mantra Gujarati Lyrics | Okhaharan

Saraswati-Mantra-Gujarati-Lyrics
Saraswati-Mantra-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વસંતપંચમીના દિવસે શ્રી સરસ્વતી દેવીના આમાંથી કોઈ પણ એક મંત્રની માળા કરવાથી સરસ્વતી દેવી જીભે આવીને વસે છે.

વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ  અહી ક્લિક કરો

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય

સરસ્વતી ના પ્રભાવશાળી મંત્રોસરસ્વતી ના આમાંથી કોઈ પણ મંત્ર વસંત પંચમી ના દિવસે કે નિત્ય 11 કે 108 જાપ કરવાથી સરસ્વતી દેવી જીભે આવીને વસે છે. આને તે સવૅ પ્રકારે જ્ઞાનની પરિપૂર્ણ થાય છે.

 વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ?  અહી ક્લિક કરો. 

1) ૐ એ નમઃ

 2) ૐ હ્રીં ઐ હ્રીં સરસ્વત્યૈ નમઃ 

3) ૐ હ્રીં હ્રીં સૌ ૐ સરસ્વત્યૈ નમઃ

4) ૐ શ્રી હ્રીં સરસ્વત્યૈ નમઃ

5) ૐ હ્રીં ઐ હ્રીં ૐ સરસ્વત્યૈ નમઃ

6) વદ-વદ વાગ્વાદિની સ્વાહા

7) ૐ ઐ નમ ભગવતી વદ વદ વાગ્દેવિ સ્વાહા

 સુતા પહેલા આ પાઠ જરૂર કરો સરસ્વતી સ્તોત્ર  અહી ક્લિક કરો.  

8) ૐ નમઃ પદ્માસને શબ્દ રુપે ઐ હ્રીં ક્લી વદ વદ વાગ્વાદિની સ્વાહા

9) ૐ પગ્ચનધ: સરસ્વતીમયપિવન્તિ સસ્ત્રોતસ: સરસ્વતી તું પંચધા સો દેશે ભવત્સરિત 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

10) ૐ હ્રીં શ્રી ઐ વાગ્વાદિની ભગવતી અહૅન મખ નિવાસિની સરસ્વતી માસ સ્યેપ્રકાશં કુરૂ કુરૂ ઐ નમઃ

11) ૐ નમઃ શ્રી હ્રીં વદ વદ વાગ્વાદિની ભગવતિ સરસ્વત્યૈ નમઃ સ્વાહા વિધા દેવી મમ હ્રીં સરસ્વતી સ્વાહા 

  In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.   

 સુતા પહેલા આ પાઠ જરૂર કરો સરસ્વતી સ્તોત્ર  અહી ક્લિક કરો.  

સવૅ કુળદેવી મંત્ર  અહી ક્લિક કરો.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 3 ફેબ્રુઆરી, 2022

13 ફેબ્રુઆરી મહા સુદ ચોથ ગણેશ જંયતિ માહાત્મ્ય વ્રત કથા વિનાયક ચતુર્થી તિથિ, શુભ સમય અને પૂજાનું મહત્વ | Ganesh Vrat Katha Gujarati | Okhaharan

13 ફેબ્રુઆરી મહા સુદ ચોથ ગણેશ જંયતિ માહાત્મ્ય વ્રત કથા વિનાયક ચતુર્થી તિથિ, શુભ સમય અને પૂજાનું મહત્વ | Ganesh Vrat Katha Gujarati | Okhaharan

Vinayak-Chaturthi-2024-Vrat-Katha-Gujarati
Vinayak-Chaturthi-2024-Vrat-Katha-Gujarati

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું  મહા સુદ ચોથ ગણેશ જંયતિ માહાત્મ્ય વ્રત કથા વિનાયક ચતુર્થી તિથિ, શુભ સમય અને પૂજાનું મહત્વ. 

આજે વિનાયક ચોથ ના દિવસે કરો શ્રી ગણેશજી ની આ વંદના કરવાથી દરેક કાયૅ વિધ્ન દુર થશે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

મહા સુદ ચોથ ની તિથિને વિનાયક ચતુથી , ગણેશ જયંતિ તથા તિલકુંટ ચોથ તરીકે ઓળખાય છે. આ ચોથ ના  દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની જન્મ કથા સાંભળવાથી સવૅ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આનાથી તમારા બધા કાયૅ આવતા વિઘ્ન દૂર થઈને સવૅ મનોકામના પૂર્ણ થઈ જાય છે. 

 વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ?  અહી ક્લિક કરો. 

મહા માસમાં શ્રી ગણેશજી સાથે જોડાયેલા બે તિથિ આવે એમાં સુદ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ ગણેશ જંયતિ અને વદ પક્ષની ચોથ એટલે સંકષ્ટી ચોથ આ બંને મહત્વની તિથિ છે. હિન્દુ પંચાંગ અનુસાર, ગણેશ જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ આ દિવસે જ થયો હતો. આ દિવસને માઘી ગણેશ ચતુર્થી, માઘ વિનાયક ચતુર્થી અથવા તિલકુંડ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. 

આ વષૅ 2024 ગણેશ જયંતિ ચતુર્થી તિથિ 13 ફેબ્રુઆરી, 2024  છે.

વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે  

 વ્રત અને પૂજા વિધિ

ગણેશ જયંતિ ના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરવા. તેના પછી એક બાજટ પર ભગવાન શ્રીગણેશની છબી કે મુતિ વ્રતનો સંકલ્પ લો. પછી પૂજા કરો. પૂજા કરતા સમયે મનમાં ઓમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો અને જો તમારી પાસે ગણેશજીની મૂર્તિ હોયતો પંચામૃતથી સ્નાન કરાવો, પછી દુવૉ ફળ, ફૂલ, ચોખા ચઢાવો. તેના પછી તલ અથવા તલ-ગોળમાંથી બનેવી મીઠાઈ અને લાડુઓનો ભોગ ચઢાવો. સાંજે કથા સાંભળ્યા પછી ગણેશજીની આરતી કરો. આ દિવસે તલ દાન કરવાનું પણ મહત્ત્વ હોય છે. આ દિવસે ગણેશજીને તલના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે તેથી તેને તિલકુંદ ચતુર્થી કહેવામાં આવે છે.

ગણેશ જયંતિનું મહત્વ

પૌરાણિક માન્યતાઓ અને શિવપુરાણ અનુસાર, શુકજીએ શૌનકાદિક ઋષિઓને કહ્યું એક દિવસ પાર્વતીની સખીઓએ વાતચીતમાં કહ્યું પ્રભુ શિવજી ના બધા ઘણો શિવજી ની આજ્ઞામાં  રહેનાર છે આપણે કહી શકાય તેવો ગણ ઉત્પન્ન કરવો જોઈએ પાર્વતીને સખીઓની સલાહ ફાયદા કારક લાગી સદાશિવ પુનઃ તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ એક આજ્ઞાકિત સેવક ઉત્પન કરવાનો વિચાર કરતા પોતાના દેહમાંથી ઉતારેલા મેલમાંથી એક પુરૂષની આકૃત્તિ સર્જી એમાં પણ પ્રાણ સીચ્યો તેમણે પુત્રને સુંદર વસ્ત્રો પહેરાવી ગણપતિ નામ આપ્યું આ દિવસથી ગણેશ જયંતિ ઉજવવામાં આવે છે

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

સુતા પહેલા ગણપતિનો એક એવો સ્ત્રોત મધ્યરાત્રિએ કરવાથી સવૅ વિધ્નનાશ પામે છે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો.  

 ગણેશ જયંતિ માઘ મહિનાની વિનાયક ચતુર્થી પર આવે છે અને આ દિવસે ચંદ્રદર્શન પર પ્રતિબંધ છે. ગણેશ જયંતિના દિવસે ચંદ્રના દર્શન ન કરો, નહીં તો તમારા પર ખોટા આરોપ લાગવાની શક્યતા વધી શકે છે. 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે | Vasant Panchami Rashi Upay Gujarati | Okhaharan

વસંત પંચમી દિવસે રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે | Vasant Panchami Rashi Upay Gujarati | Okhaharan

Vasant-Panchami-Rashi-Upay-gujarati
Vasant-Panchami-Radhi-Upay-gujarati

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વસંત પંચમી પર રાશિ પ્રમાણે, કામ, શિક્ષણ અને બુદ્ધિને લગતી આ સમસ્યાઓ દૂર થશે.

 વસંત પંચમી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય, મહત્વ અને પૂજાની રીત આ દિવસે શું કરવું ? શું ના કરવું ?  અહી ક્લિક કરો. 

વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય 

વસંત પંચમી 2026: 

વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીની પૂજા માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષ 2026 માં, વસંત પંચમીનો દિવસ 23 જાન્યુઆરી 2026, રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દેવીની પૂજા કરવાથી વિદ્યા અને જ્ઞાનના આશીર્વાદ મળશે. આ દિવસે રાશિ પ્રમાણે આ કામ કરવું ફાયદાકારક છે. આવો જાણીએ વસંત પંચમીના દિવસે શું કરવું જોઈએ.  

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે મા સરસ્વતી કવચનો પાઠ કરવો લાભકારી માનવામાં આવે છે. આનાથી બુદ્ધિમત્તાની પ્રાપ્તિ થાય છે અને કામમાં એકાગ્રતા આવે છે.

વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમને સફેદ ચંદનનું તિલક લગાવો. એટલું જ નહીં માતાને પ્રિય સફેદ ફૂલ ચઢાવો. આમ કરવાથી જ્ઞાન પણ વધે છે.

મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને લીલા રંગની કલમ અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ કરતી વખતે, તેમને તમારી ઇચ્છાઓ જણાવો.

સુતા પહેલા આ પાઠ જરૂર કરો સરસ્વતી સ્તોત્ર  અહી ક્લિક કરો.  

કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને ખીર અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવું સંગીત સાથે જોડાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે.  

સિંહઃ એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે પૂજા સમયે ઓછામાં ઓછા 27 વાર ગાયત્રી મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે તમે આ જાપ જેટલો વધુ કરી શકો છો તેટલો વધુ ફાયદો થાય છે. આમ કરવાથી જે લોકો વિદેશમાં ભણવા ઈચ્છે છે તેમની ઈચ્છા જલ્દી પૂરી થશે.

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે બાળકોને અભ્યાસ સામગ્રી આપવાથી તેમના અભ્યાસમાં આવતી અડચણો દૂર થાય છે.

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે બ્રાહ્મણને સફેદ વસ્ત્રોનું દાન કરવાથી વાણીની સમસ્યા દૂર થાય છે.  

ગુરુવારે કરો વેદમાતા શ્રી ગાયત્રી માં ના ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરો અને ત્યારબાદ તેમને લાલ રંગની કલમ અર્પણ કરો. આમ કરવાથી યાદશક્તિની સમસ્યા દૂર થાય છે.

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાના માતાને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરો. આમ કરવાથી નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થાય છે. એટલું જ નહીં ઉચ્ચ શિક્ષણની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે ગરીબ વ્યક્તિને સફેદ રંગના અનાજનું દાન કરવાથી બુદ્ધિમાં વિકાસ થાય છે.

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોને સ્કૂલ બેગ અથવા અન્ય શૈક્ષણિક વસ્તુઓનું દાન કરવાથી માતા સરસ્વતીની કૃપા બની રહે છે. 

વસંત પંચમી ના દિવસે કરો માં સરસ્વતી નો બે મિનિટ નો આ પાઠ વાણી અને વિધા માં હકારાત્મક ઉર્જા મળે ગુજરાતીમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના લોકોએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાના દિવસે કન્યાઓને પીળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

 Saraswati Chalisa Gujarati