શનિવાર, 14 મે, 2022

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો "" શ્રી નૃસિંહ કવચં "" | Narsinh Kavach Gujarati Lyrics | Okhaharan

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો  "" શ્રી નૃસિંહ કવચં "" | Narsinh Kavach Gujarati Lyrics | Okhaharan 

narsingh-kavach-gujarati
narsingh-kavach-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દરેક કાયૅમાં રક્ષણ આપતો ભગવાન નૃસિંહ નો નૃસિંહકવચં પાઠ કરીશું. નૃસિંહ અવતાર એ વિષ્ણું ભગવાન ના દશઅવતાર માંનો ચોથો અવતાર છે. વૈશાખ સુદ ચૌદશ તિથિ ને નૃસિંહ જંયતિ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો આપણે પાઠ કરીયે નૃસિંહકવચં.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

શ્રી નૃસિંહકવચં.

નૃસિંહકવચં વક્ષ્યે પ્રહ્લાદેનોદિતં પુરા .

સર્વરક્ષાકરં પુણ્યં સર્વોપદ્રવનાશનમ્ .. ૧..

સર્વ સમ્પત્કરં ચૈવ સ્વર્ગમોક્ષપ્રદાયકમ્ .

ધ્યાત્વા નૃસિંહં દેવેશં હેમસિંહાસનસ્થિતમ્ .. ૨..

વિવૃતાસ્યં ત્રિનયનં શરદિન્દુસમપ્રભમ્ .

લક્ષ્મ્યાલિઙ્ગિતવામાઙ્ગં વિભૂતિભિરુપાશ્રિતમ્ .. ૩..

ચતુર્ભુજં કોમલાઙ્ગં સ્વર્ણકુણ્ડલશોભિતમ્ .

સરોજશોભિતોરસ્કં રત્નકેયૂરમુદ્રિતમ્ .. ૪..

તપ્તકાઞ્ચનસંકાશં પીતનિર્મલવાસસમ્ .

ઇન્દ્રાદિસુરમૌલિસ્થસ્ફુરન્માણિક્યદીપ્તિભિઃ .. ૫..

વિરાજિતપદદ્વન્દ્વં શઙ્ખચક્રાદિ હેતિભિઃ .

ગરુત્મતા ચ વિનયાત્ સ્તૂયમાનં મુદાન્વિતમ્ .. ૬.

સ્વહૃત્કમલસંવાસં કૃત્વા તુ કવચં પઠેત્ .

નૃસિંહો મે શિરઃ પાતુ લોકરક્ષાર્થસમ્ભવઃ .. ૭.

સર્વગોઽપિ સ્તમ્ભવાસઃ ફાલં મે રક્ષતુ ધ્વનિમ્ .

નૃસિંહો મે દૃશૌ પાતુ સોમસૂર્યાગ્નિલોચનઃ .. ૮..

સ્મૃતિં મે પાતુ નૃહરિર્મુનિવર્યસ્તુતિપ્રિયઃ .

નાસં મે સિંહનાસસ્તુ મુખં લક્ષ્મીમુખપ્રિયઃ .. ૯..

સર્વવિદ્યાધિપઃ પાતુ નૃસિંહો રસનાં મમ .

વક્ત્રં પાત્વિન્દુવદનં સદા પ્રહ્લાદવન્દિતઃ .. ૧૦..

 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

નૃસિંહઃ પાતુ મે કણ્ઠં સ્કન્ધૌ ભૂભરાન્તકૃત્ .

દિવ્યાસ્ત્રશોભિતભુજો નૃસિંહઃ પાતુ મે ભુજૌ .. ૧૧..

કરૌ મે દેવવરદો નૃસિંહઃ પાતુ સર્વતઃ . પાતુ સર્વદા

હૃદયં યોગિસાધ્યશ્ચ નિવાસં પાતુ મે હરિઃ .. ૧૨ હૃદદં

મધ્યં પાતુ હિરણ્યાક્ષવક્ષઃકુક્ષિવિદારણઃ .

નાભિં મે પાતુ નૃહરિઃ સ્વનાભિ બ્રહ્મસંસ્તુતઃ .. ૧૩..

બ્રહ્માણ્ડકોટયઃ કટ્યાં યસ્યાસૌ પાતુ મે કટિમ્ .

ગુહ્યં મે પાતુ ગુહ્યાનાં મન્ત્રાણાં ગુહ્યરૂપદૃક્ .. ૧૪.

ઊરૂ મનોભવઃ પાતુ જાનુની નરરૂપધૃક્ .

જઙ્ઘે પાતુ ધરાભારહર્તા યોઽસૌ નૃકેસરી .. ૧૫..

સુરરાજ્યપ્રદઃ પાતુ પાદૌ મે નૃહરીશ્વરઃ .

સહસ્રશીર્ષા પુરુષઃ પાતુ મે સર્વશસ્તનુમ્ .. ૧૬.

મહોગ્રઃ પૂર્વતઃ પાતુ મહાવીરાગ્રજોઽગ્નિતઃ .

મહાવિષ્ણુર્દક્ષિણે તુ મહાજ્વાલસ્તુ નૈરૃતૌ .. ૧૭..

પશ્ચિમે પાતુ સર્વેશો દિશિ મે સર્વતોમુખઃ .

નૃસિંહઃ પાતુ વાયવ્યાં સૌમ્યાં ભૂષણવિગ્રહઃ .. ૧૮..

ઈશાન્યાં પાતુ ભદ્રો મે સર્વમઙ્ગલદાયકઃ .  ઈશાન્યે

સંસારભયતઃ પાતુ મૃત્યોર્મૃત્યુર્નૃકેસરી .. ૧૯..

ઇદં નૃસિંહકવચં પ્રહ્લાદમુખમણ્ડિતમ્ .

ભક્તિમાન્ યઃ પઠેન્નિત્યં સર્વપાપૈઃ પ્રમુચ્યતે .. ૨૦..

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 પુત્રવાન્ ધનવાન્ લોકે દીર્ઘાયુરુપજાયતે .

યં યં કામયતે કામં તં તં પ્રાપ્નોત્યસંશયમ્ .. ૨૧..

સર્વત્ર જયમાપ્નોતિ સર્વત્ર વિજયી ભવેત્ .

ભૂમ્યન્તરીક્ષદિવ્યાનાં ગ્રહાણાં વિનિવારણમ્ .. ૨૨..

વૃશ્ચિકોરગસમ્ભૂત વિષાપહરણં પરમ્ .

બ્રહ્મરાક્ષસયક્ષાણાં દૂરોત્સારણકારણમ્ .. ૨૩..

ભૂર્જે વા તાલપાત્રે વા કવચં લિખિતં શુભમ્ .

કરમૂલે ધૃતં યેન સિધ્યેયુઃ કર્મસિદ્ધયઃ .. ૨૪..  

દેવાસુરમનુષ્યેષુ સ્વં સ્વમેવ જયં લભેત્ .

એકસન્ધ્યં ત્રિસન્ધ્યં વા યઃ પઠેન્નિયતો નરઃ .. ૨૫..

સર્વમઙ્ગલમાઙ્ગલ્યં ભુક્તિં મુક્તિં ચ વિન્દતિ .

દ્વાત્રિંશતિસહસ્રાણિ પઠેત્ શુદ્ધાત્મનાં નૃણામ્ .. ૨૬..

યઃ પઠેત્ શુદ્ધમાનસઃ ..

કવચસ્યાસ્ય મન્ત્રસ્ય મન્ત્રસિદ્ધિઃ પ્રજાયતે .

અનેન મન્ત્રરાજેન કૃત્વા ભસ્માભિમન્ત્રણમ્ .. ૨૭..

તિલકં વિન્યસેદ્યસ્તુ તસ્ય ગ્રહભયં હરેત્ .

ત્રિવારં જપમાનસ્તુ દત્તં વાર્યભિમન્ત્ર્ય ચ .. ૨૮..

વારિભ્ય મન્ત્ર્ય ચ  ..

પ્રાશયેદ્યો નરો મન્ત્રં નૃસિંહધ્યાનમાચરેત્ .

તસ્ય રોગાઃ પ્રણશ્યન્તિ યે ચ સ્યુઃ કુક્ષિસમ્ભવાઃ .. ૨૯..

કિમત્ર બહુનોક્તેન નૃસિંહસદૃશો ભવેત્ .

મનસા ચિન્તિતં યત્તુ સ તચ્ચાપ્નોત્યસંશયમ્ .. ૩૦..

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગર્જન્તં ગર્જયન્તં નિજભુજપટલં સ્ફોટયન્તં હઠન્તં

રૂપ્યન્તં તાપયન્તં દિવિ ભુવિ દિતિજં ક્ષેપયન્તં ક્ષિપન્તમ્ .

ક્ષોભયન્તં ક્ષિપન્તમ્ .

ક્રન્દન્તં રોષયન્તં દિશિ દિશિ સતતં સંહરન્તં ભરન્તં  ભ્રમન્તં

વીક્ષન્તં ઘૂર્ણયન્તં શરનિકરશતૈર્દિવ્યસિંહં નમામિ .. ૩૧..

.. ઇતિ શ્રીબ્રહ્માણ્ડપુરાણે પ્રહ્લાદોક્તં શ્રીનૃસિંહકવચં સમ્પૂર્ણમ્ ..

હું આશા રાખુ નૃસિંહકવચં. નો પાઠ રીને ઘન્યતા અનુભવી હશે.

  2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે?

 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" | Narsinh Ashtakam Gujarati Lyrics | Okhaharan

 નૃસિંહ જંયતિ શુભ દિવસે પાઠ કરો"" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" | Narsinh Ashtakam with Gujarati Lyrics | Okhaharan

Narsinh-Ashtakam-Gujarati-Lyrics
Narsinh-Ashtakam-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભગવાન નૃસિંહ નાં આષ્ટ ગુણ નો પાઠ એટસે  શ્રી નૃસિંહ અષ્ટકમ્  આ પાઠ ભગવાન નૃસિંહ રૂપનું ગુણ ગાતા વણૅન કરવામાં આવ્યું છે. નૃસિંહ અવતાર એ વિષ્ણું ભગવાન ના દશઅવતાર માંનો ચોથો અવતાર છે. વૈશાખ સુદ ચૌદશ તિથિ ને નૃસિંહ જંયતિ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો આપણે પાઠ કરીયે  શ્રી નૃસિંહ અષ્ટકમ્ ગુજરાતી લખાણ સાથે.

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી નૃસિંહ અષ્ટકમ્
શ્રીમદકલંક પરિપૂર્ણ શશિકોટિ-
શ્રીધર મનોહર સટાપટલ કાંત।
પાલય કૃપાલય ભવાંબુધિ-નિમગ્નં
દૈત્યવરકાલ નરસિંહ નરસિંહ ॥ 1 ॥

નૃસિંહ જંયતિ ના શુભ દિવસે વાંચો  "" શ્રી નૃસિંહ કવચં "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

પાદકમલાવનત પાતકિ-જનાનાં
પાતકદવાનલ પતત્રિવર-કેતો।
ભાવન પરાયણ ભવાર્તિહરયા માં
પાહિ કૃપયૈવ નરસિંહ નરસિંહ ॥ 2 ॥

તુંગનખ-પંક્તિ-દલિતાસુર-વરાસૃક્
પંક-નવકુંકુમ-વિપંકિલ-મહોરઃ ।
પંડિતનિધાન-કમલાલય નમસ્તે
પંકજનિષણ્ણ નરસિંહ નરસિંહ ॥ 3 ॥

મૌલિષુ વિભૂષણમિવામર વરાણાં
યોગિહૃદયેષુ ચ શિરસ્સુનિગમાનામ્ ।
રાજદરવિંદ-રુચિરં પદયુગં તે
દેહિ મમ મૂર્ધ્નિ નરસિંહ નરસિંહ ॥ 4 ॥

 શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

વારિજવિલોચન મદંતિમ-દશાયાં
ક્લેશ-વિવશીકૃત-સમસ્ત-કરણાયામ્ ।
એહિ રમયા સહ શરણ્ય વિહગાનાં
નાથમધિરુહ્ય નરસિંહ નરસિંહ ॥ 5 ॥

હાટક-કિરીટ-વરહાર-વનમાલા
ધારરશના-મકરકુંડલ-મણીંદ્રૈઃ ।
ભૂષિતમશેષ-નિલયં તવ વપુર્મે
ચેતસિ ચકાસ્તુ નરસિંહ નરસિંહ ॥ 6 ॥

ઇંદુ રવિ પાવક વિલોચન રમાયાઃ
મંદિર મહાભુજ-લસદ્વર-રથાંગ।
સુંદર ચિરાય રમતાં ત્વયિ મનો મે
નંદિત સુરેશ નરસિંહ નરસિંહ ॥ 7 ॥

માધવ મુકુંદ મધુસૂદન મુરારે
વામન નૃસિંહ શરણં ભવ નતાનામ્ ।
કામદ ઘૃણિન્ નિખિલકારણ નયેયં
કાલમમરેશ નરસિંહ નરસિંહ ॥ 8 ॥

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

અષ્ટકમિદં સકલ-પાતક-ભયઘ્નં
કામદં અશેષ-દુરિતામય-રિપુઘ્નમ્ ।
યઃ પઠતિ સંતતમશેષ-નિલયં તે
ગચ્છતિ પદં સ નરસિંહ નરસિંહ ॥ 9 ॥

   2023 નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે છે?

 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 13 મે, 2022

શ્રી નૃસિંહ જયંતિ 2024 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ | Narsimha jayanti 2024 Gujarati | Okhaharan

 શ્રી નૃસિંહ જયંતિ 2024 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ  | Narsimha jayanti 2024 Gujarati | Okhaharan

Narsimha-jayanti-2023-Gujaratai
Narsimha-jayanti-2022-Gujaratai

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ભગવાન વિષ્ણું ચોથો અવતાર શ્રી નૃસિંહ જયંતિ 2024 ક્યારે છે, તિથિ માહિતી પુજન શુભ સમય, મંત્ર અને નૃસિંહ ચતુર્દશીનું મહત્વ તે બઘું આપણે જાણીશું 

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

હિન્દું સનાતન ઘમૅ મુખ્ય ચાર યુગનો ઉલ્લેખ છે અને આ ચારેય યુગમાં જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાનનાં અવતાર છે તેવી જ રીતે સતયુગમાં એક આ દિવસે ભગવાન વિષ્ણુએ નૃસિંહ તરીકે અવતાર લીધો હતો અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો અને તે દિવસે અનિષ્ટ પર સારાનો વિજય થયો હતો. 

હિંદુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુનું નૃસિંહ અવતાર અડધુ શરીર સિંહનું અને અડધું શરીર મનુષ્યનું હતું.ઉત્પતિ થઈ હતી તેથી આ દિવસને નૃસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.ભગવાન વિષ્ણુએ આ અવતાર તેમના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને અનિષ્ટ પર સારાની જીત માટે લીધો હતો.

નૃસિંહ જંયતિ વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

નૃસિંહ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાની સુદ ચતુર્દશી ના દિવસે ઉજવવામાં આવે છે. તેને નૃસિંહ ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે નૃસિંહ ચતુર્દશી 21 મેના રોજ આવશે. ભગવાન વિષ્ણુનું અડધુ શરીર નો ઉપર નો ભાગ સિંહનું અને નીચેનો ભાગ શરીર મનુષ્યનું હતું. ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતારમાં દેખાયા હતા, તેથી આ દિવસને નૃસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ પોતાના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને અસત્ય પર સત્ય ની જીત માટે આ અવતાર લીધો હતો અને અત્યાચારી અસુર હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. કેમ અસુરરાજ હિરણ્યકશિપુનો  ના આકારા વરદાનને ઘ્યાનમાં લઈને ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને નૃસિંહ તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ નૃસિંહ જયંતિનું મહત્વ, શુભ સમય અને પૂજા પદ્ધતિ વિશે.

હિન્દું પંચાંગ અનુસાર, વૈશાખ માસની સુદ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતિ કહે છે જે આ વષે તિથિની શરૂઆત 21 મે 2024.

નૃસિંહ ભગવાનની ઉત્પતિ સંઘ્યાં સમયે થઈ હતી માટે નૃસિંહ જયંતિ 21 મે 2024, રોજ રહેશે અને ભક્તો આ દિવસે ઉપવાસ તથા મંદિરોમાં તહેવાર હષૅ ઉલ્લાસ થી ઉજવાસે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

નૃસિંહ ભગવાનનાં પૂજા કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળ મળે છે.

એકાક્ષર નૃસિંહ મંત્રનો સિદ્ધ મંત્ર: "ક્ષૌં"

ત્ર્યક્ષરી નૃસિંહ મંત્ર: "ॐ ક્ષૌં ॐ "

ષડાક્ષર નૃસિંહ મંત્ર: "ॐ હ્રીં ક્ષૌં ક્રૌં હૂં ફટ્ "

નૃસિંહ ગાયત્રી: " ॐ ઉગ્ર નરસિંહાય વિદ્મહે વ્રજ નખાય ધીમહિ તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ । નૃસિંહ ગાયત્રી: " ॐ વજ્ર-નાખાય વિદ્મહે તીક્ષ્ણ-દ્રષ્ટયા ધીમહિ. તન્નો નારસિંહઃ પ્રચોદયાત્ ।

નૃસિંહ ચતુર્દશીનું મહત્વ

આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહની પૂજા કરવામાં આવે છે. વિષ્ણું પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુ નો વઘ કરવા માટે નૃસિંહનો અવતાર લીધો હતો કારણ કે હિરણ્યકશિપુ એ ભગવાન બ્રહ્માં પાસે વરદાન આપવામાં આવ્યું હતું કે તેનો વઘ સમય તે દિવસ કે ના રાત, ના ઘરની અંદર કે ના ઘરની બહાર ના કોઈપણ નર કે પ્રાણી વડે ના કોઈ અસ્ત્ર કે શસ્ત્ર વડે ન તો જમીન કે ના આકાશમાં મને મારી શકે છે. હિરણ્યકશિપુએ પોતાના અભિમાનમાં ગભરાટ ફેલાવી દીધો હતો. તેણે નિર્દોષોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે રોક્યો. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ નૃસિંહનો અવતાર લીધો હતો અને તે સ્તંભ ફાડીને પ્રગટ થયા હતા. તેણે હિરણ્યકશિપુને ઘરની ઉંબરી પર પોતાના બંને પગ પર સુવડાવીને અને નખ વડે તેનું શરીર ફાંડી નાખ્યું હતું 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 12 મે, 2022

મોહિની એકાદશી સૂતાં પહેલા મોહિની અવતાર ની કથા વાંચો | Mohini Avatar Katha Gujarati | Okhaharan

 મોહિની અવતાર ની કથા | Mohini Avatar Katha Gujarati | Okhaharan 

Monihi-Avatar-Katha-Gujarati
Monihi-Avatar-Katha-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી વિષ્ણું ભગવાનનાં મોહિની અવતાર ની પ્રથમ કથા.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ભગવાન વિષ્ણુના દશ અવતાર ઉપરાંત અનેક અવતાર છે તેમાં નો એક મોહિની અવતાર છે 

મોહિની અવતાર પાછળ સૌથી મહત્વની એક દંતકથા છે, વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે જ્યારે દેવસુર યુદ્ધ થયું અને સવૅ દેવતા તથા તેમના ગુરૂ ઓને સ્વર્ગમાંથી ભગાડીને અસુરોએ સ્વર્ગ પર પોતાનો હક જમાવી દીઘો હતો . સવૅ દેવતા જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ દેવતાઓને સમુદ્ર મંથન કરી 14 મુલ્ય રત્નો બહાર કઠાવાની સલાહ આપી. અને દેવરાજ ઈન્દ્રએ અસુરોના રાજા મહારાજ બલિને મળ્યા પછી સમુદ્ર મંથન કરવાની યોજના બનાવી. તેમાં શેષનાગ દોરડુ બન્યાં , કચબા ના શરીર પર પવૅત રાખી સમુદ્રમંથન શરૂ કર્યું . 

ક્ષીરસાગરમાં સાગર મંથન થયું. એ સમુદ્રમંથનમાં એક પછી એક 14 અમૂલ્ય રત્નોનો જન્મ થયો. ધન્વંતરિ વૈદ્ય 14મા સ્થાને તેમના હાથમાં અમૃતના વાસણ સાથે પ્રગટ થયા. અમૃત કલશ જોતાં જ દેવો અને અસુરો વચ્ચે ફરી યુદ્ધ થયું. આ કારણથી ભગવાન વિષ્ણુએ સવૅ મોહી લે તેવું રૂપવતી મોહિનીનો અવતાર લીધો હતો.

 વૈશાખ સુદ પક્ષની મોહિની એકાદશી ની કથા 

દેવતાઓ અને દાનવોને અલગ-અલગ પંક્તિઓમાં બેસાડીને તેમણે તેમને અમૃત પીવાનું કહ્યું. જ્યારે બંને પક્ષો સંમત થયા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીના મોહિની અવતારનો એવો જાદુ કર્યો કે તેનું સ્વરૂપ અને સુંદરતા જોઈને તમામ રાક્ષસો મંત્રમુગ્ધ થઈ ગયા. અસુરોને પાણી પીવડાવે અને દેવતાઓને અમૃત આપે. ભગવાન વિષ્ણુએ મોહિની રૂપમાં અમૃત પીને દેવતાઓને અમર બનાવ્યા. આ દિવસે દેવસુર સંઘર્ષનો અંત આવ્યો.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

Amazon Today Offer 

50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
 
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 10 મે, 2022

વૈશાખ સુદ નોમ જાનકી નોમ તિથિ માહિતી , પુજનવિઘી | જાનકી નોમ નું મહત્વ | Sita Nom Vrat Katha | Okhaharan

 વૈશાખ સુદ નોમ જાનકી નોમ તિથિ માહિતી , પુજનવિઘી | જાનકી નોમ નું મહત્વ | Sita Nom Vrat Katha | Okhaharan

Sita-Nom-Vrat-Katha
Sita-Nom-Vrat-Katha

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જાનકી નોમ ક્યારે છે  ? તિથિ માહિતી શુભ સમય , પુજનવિઘી અને આ જાનકી નોમ નું મહત્વ શું છે તે બઘું આજે આપણે જાણીશું.

મોહિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

વૈશાખ સુદ નોમ જાનકી નોમ એટલ દેવી સીતાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

જાનકી નોમ 2026 વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે સીતા જયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સીતાનો જન્મ મંગળવારે પુષ્ય નક્ષત્રમાં થયો હતો. આ વષૅ પણ એજ મંગળવાર આવવાથી ખાસ સંયોગ બને છે. દેવી સીતાના લગ્ન ભગવાન રામ સાથે થયા હતા, ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ નોમ તિથિએ થયો હતો. હિંદુ પંચાગ અનુસાર સીતા જયંતિ રામનવમીના બરાબર એક મહિના પછી આવે છે.  

સીયાવરરામચંદ્ર ભગવાનની જય

 સૂયૅદય પ્રમાણે કરવી માટે ઉદયા તિથિના કારણે 25 મી ના રોજ સીતા નવમીની ઉજવણી તથા આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવશે.

આ દિવસે પુજન શુભ સમય સવારે 10:57 થી બપોરે 01:39 સુધીનો છે.

સીતા નવમી સૌથી ઉત્તમ મધ્યાહન ક્ષણ - 12:18 PM

સીતા નોમની પૂજા પદ્ધતિ

સીતા નવમીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને નિત્યકમ્ર પરવારી મંદિર પાસે બેસીને ઉપવાસનું વ્રત લેવું.

પછી ભગવાન શ્રી રામ સીતાજીની મૂર્તિને ગંગાના જળથી સ્નાન કરાવો.અને ફોટો હોય તો ગંગા જળ છાંટી સ્વચ્છ કપડાં વડે સાફ કરો. પ્રતિમાની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ પછી ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં સીતા રામની વિઘિવઘ રીતે પૂજા કરો અને ભોગ ધરાવો.

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

અને તેના પછી ભગવાન રામ અને સીતા માતાની આરતી અને સ્તુતિ કરો.

 આ કારણે માતા સીતાને જાનકી કહેવામાં આવે છે

માતા સીતાને જાનકી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે મિથિલાના રાજા જનકની દત્તક પુત્રી હતી. તેથી આ દિવસને જાનકી નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે રાજા જનક યજ્ઞ કરવા માટે જમીન ખેડતા હતા, ત્યારે તેમને સોનાના શબપેટીમાં એક બાળકી મળી. જમીન ખેડતી વખતે ખેતરની અંદરથી સોનાની કોફીન મળી આવી હતી. ખેડેલી જમીનને સીતા કહેવામાં આવે છે, તેથી રાજા જનકે છોકરીનું નામ સીતા રાખ્યું. રાજા જનકની દિકરી હોવાથી તેમને જનકનંદની પણ કહેવામાં આવે છે.

સીતા નવમીનું મહત્વ

એવું માનવમાં આવે છે કે સીતા નોમનું વ્રત રાખવાથી જો વિવાહિત લોકો ભગવાન રામ અને સીતા માતાની પૂજા-અર્ચના કરે છે તો તેમને ઈચ્છિત વરદાન મળે છે. આ વ્રત રાખવાથી ઘરમાં સુખ-શાંતિનું વરદાન મળે છે અને પતિનું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. સીતાનોમનું વ્રત કરવાથી ઉપવાસ અને પૂજા કરવાથી અનેક તીર્થોના દાન અને દાન સમાન ફળ મળે છે.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 